ભુજ : મૂળ બિબ્બરના રાઘા રાજા ભદ્રુ (ઉ.વ. 85) તે સ્વ. નાનબાઈના પતિ, સ્વ. બાબુલાલ, ગાવિંદભાઈ,
બાયાબાઈના પિતા, સ્વ. મેઘજીભાઈ, રામજીભાઇ, મેઘબાઈના ભાઈ, રવજીભાઈ,
માલશીભાઈ, બાબુભાઈ, દિનેશભાઈ,
સ્વ. મુળજીભાઈના કાકા, ચંદ્રેશ, પરેશ, રાહુલ, જિજ્ઞેશ, તરુણ, ભારતી, ભાગ્યશ્રીના દાદા,
રાજા બુચિયા (ઝુરા)ના સસરા, સ્વ. નારાણ વેરશી ગોરડિયા
(નાની અરલ)ના જમાઈ તા. 6-7-2026ના
અવસાન પામ્યા છે. આગરી તા. 8-7-2026ના
બુધવારે રાત્રે અને ઘડાઢોળ તા. 9-7-2024ના
ગુરુવારે સવારે નિવાસસ્થાને હરસિદ્ધિ નગર, રઘુવંશી ચોકડી, સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની પાછળ,
ભુજ ખાતે.
અંજાર : નીલાબેન વોરાણી (ઉ.વ. 76) તે અરાવિંદભાઈ વલમજીભાઈ વોરાણીના
પત્ની, સ્વ. રાધાબેન વલમજી જાદવજી વોરાણીના પુત્રવધૂ,
સ્વ. ચંદ્રકાંતાબેન ચંપકલાલ ભટ્ટના પુત્રી, ઉદયભાઈ,
નીતાબેન અતુલભાઈ, સ્વ. આશિષભાઇના માતા,
ગિરીશકુમાર, પિન્કીબેન, જિજ્ઞાબેનના
સાસુ, માધવ અને વૈભવીના દાદી, અંજલિ અને
હાર્દિકના નાની, ગીતકુમાર અને નેહાબેનના નાનીસાસુ, વ્રજલાલભાઈ, સ્વ. મણિલાલ, વિશ્રામભાઈ,
શાંતિલાલભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. પાર્વતીબેન,
સ્વ. લીલાવંતીબેન, મંજુલાબેન, સીતાબેનના દેરાણી, સ્વ. ગંગાબેન કેશવજી માપરા અને સ્વ.
ઝવેરબેન વિશનજીભાઈ ઠક્કરના ભાભી તા. 6-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-7-2026ના સાંજે 5થી 6 લોહાણા મહાજન વાડી, સવાસર નાકા, અંજાર ખાતે.
અંજાર : ગં.સ્વ. સરસ્વતીબેન રૂપારેલ (ઉ.વ. 95) તે સ્વ. મુળજી નારાણજી રૂપારેલના
પત્ની, ધનીબેન નારાણજી રૂપારેલના પુત્રવધૂ,
સ્વ. મણિબેન, હરિરામ સાધ (કલ્યાણ)ના પુત્રી,
સ્વ. ખીમજી હરિરામ સાધ (અંજાર), સ્વ. ખેરાજ હરિરામ
સાધ (કલ્યાણ), સ્વ. ધરમસી હરિરામ સાધ (કલ્યાણ), સ્વ. મોંઘીબેન ભીમજી પલણ (મુલુન્ડ), સ્વ. સાવિત્રીબેન
બાબુ કેશરિયા (કલ્યાણ), ગં.સ્વ. જમનાબેન કેશવજી મજેઠિયા (પુના)ના
બહેન, દિલીપભાઇ, સ્વ. ભરતભાઇ, રજંનબેન પ્રવિણ દૈયા (ડોમ્બીવલી), ઉર્મીલાબેન કિશોર માણેક
(રાજકોટ), રમીલાબેન કીર્તિ રાઈચુરા (અંજાર), નયનાબેન અજિત મહેન્દ્રા (ગાંધીધામ), સરોજબેન હરેશ અનમ
(માનકૂવા)ના માતા, સ્વ. જયશ્રીબેન દિલીપ રૂપારેલના સાસુ,
દીપ્તિ, તેજલ, પાયલ,
હિના, રિદ્ધિ, સ્વ. દર્શન
દિલીપ રૂપારેલના દાદી તા. 6-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-7-2026ના સાંજે 4.30થી 5.30 ઝૂલેલાલ મંદિર, અંજાર ખાતે.
આદિપુર : દેવરિયા ધનબાઇ ભોજરાજભાઇ તે ધનજીભાઇના પત્ની, નારણભાઇ, લક્ષ્મણભાઇ,
નાનબાઇના માતા, કસ્તૂરીબેન, કાંતાબેન, રાજેશભાઇના સાસુ તા. 6-7-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
8-7-2026ના અને પાણીઢોળ તા. 9-7-2026ના નિવાસસ્થાન આંબેડકર સોસાયટી, 1/એ, પ્લોટ નં. 199, આદિપુર ખાતે.
ગાંધીધામ : મૂળ સમાઘોઘાના અશોકભાઇ ચુંઇયા (ઉ.વ. 42) તે સ્વ. વાઘજીભાઇ ચુંઇયા, નેણબાઇના પુત્ર, નાગશીભાઇ,
પુરબાઇ આસમલ પાયણ, ડાયબાઇ ભીમજી થારૂના ભાઇ,
રમેશના કાકા તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ નિવાસસ્થાન મહેશ્વરીનગર, ગાંધીધામ ખાતે પૂર્ણ થઇ છે.
માંડવી : મૂળ મોડકુબાના નટવરસિંહજી (નટુભા) દાનસંગજી જાડેજા
(ઉ.વ. 73) (રિટાયર્ડ એસ.ટી. ડેપો મેનેજર-મુંદરા)
તે સ્વ. તાજુબા દાનસંગજી કાનજીભાના પુત્ર, સ્વ. ગોપાલજી, સ્વ. ખીમાજી, સ્વ.
મદારસંગજીના ભત્રીજા, શ્યામકુંવરબાના પતિ, મહેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ, માંડવી શહેર રાજપૂત ક્ષત્રિય
યુવા સભા), રવિરાજસિંહ જાડેજા (આસિ. મેનેજર, અદાણી સોલાર-મુંદરા), સોઢા કલ્પનાબા રાજેન્દ્રસિંહજી
(ગેલડા હાલે મુંબઇ), ચૌહાણ પ્રજ્ઞાબા ધર્મેન્દ્રસિંહજી (પીએસઆઇ-આઇબી-કોંઠ-ગાંગડ
હાલે ભુજ), વાઢેર નિમિતાબા વિજયસિંહજી (સિનિયર મેનેજર,
ક્વેસ્ટ ગ્લોબલ-ભીમરાણા હાલે બેંગ્લોર)ના પિતા, સ્વ. મનુભા જાડેજા, સ્વ. ભરતસિંહ જાડેજા, પ્રતાપસિંહ (ભાવનગર), હિંમતસિંહ (અમદાવાદ), કમલેશસિંહ (ઝીલ ઇન્ફોસિસ), સિસોદિયા જનકબા હર્ષદસિંહજી
(ચંડીસર)ના ભાઇ, રુદ્રરાજસિંહ, ક્રિપાલસિંહ,
ક્રિષ્નરાજસિંહના દાદા, શૈલેન્દ્રસિંહ જાડેજા,
રાજેન્દ્રસિંહ જાડેજાના કાકા, નરેન્દ્રસિંહ,
હિતેન્દ્રસિંહ, યોગરાજસિંહ, મહાવીરસિંહ, રાજવીરસિંહ, દુષ્યંતસિંહ,
કર્મવીરસિંહ, વિશ્વરાજસિંહ, રૂતુરાજસિંહ, ઉદયરાજસિંહના મોટાબાપુ, મીતરાજસિંહ, અર્જુનસિંહ, ધ્રુવરાજસિંહ,
ધર્મવીરસિંહ, સ્વરૂપસિંહ, ધર્મરાજસિંહ, યુગવર્ધનસિંહના મોટા દાદા, પલભાટી કલ્યાણજી કાંયાજી (ખુઅડા)ના જમાઇ, ખુઅડાના હરિસંગજી
કલ્યાણજી, શિવુભા કલ્યાણજીના બનેવી, વિજયસિંહ
સોઢા, પ્રતાપસિંહ સોઢા, આર્યરાજસિંહ ચૌહાણ,
સ્વરૂપસિંહ વાઢેરના નાનાબાપુ, સિસોદિયા નિતરાજસિંહના
મામા તા. 6-7-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-7-2026ના ગુરુવારે સાંજે 4થી 5 ભાઇઓ તથા
બહેનો માટે માંડવી તાલુકા ક્ષત્રિય સમાજવાડી, આઝાદ ચોક ખાતે.
માંડવી : વ્હોરા આમેનાબેન ફઝલેઅબ્બાસ સાઇગર (ઉ.વ. 90) તે રશીદાબેન (સુરત), અલીઅસગર (તાજ આઇક્રીમ), અલીહુસેનના માતા, ખુઝૈમાભાઇ, સકીનાબેન,
તસ્નીમબેનના સાસુ, અમ્માર, સારાહ, મુનીરા, આમેનાના દાદી,
અદનાન તથા અલેફિયાના નાની, યુસુફભાઇ તથા ફાતેમાબેનના
ભાભી, મુસ્તનસીર ચકેડાના દાદીસાસુ તા. 7-7-2026ના અવસાન પામ્યા છે. ત્રિજિયાના
સિપારા તા. 9-7-2026ના ગુરુવારે બપોરે 12.30 વાગ્યે કુત્બી મસ્જિદ, તૈયાબપુરા, માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ) : રતનબેન રત્નાભાઇ ભીમજી સેંઘાણી (ઉ.વ. 75) તે સ્વ. રત્નાભાઇના પત્ની, દિલીપ, નીતિન,
સવિતાબેન, અનિતાબેનના માતા, હર્ષાબેન, કસ્તૂરબેન, હરીશભાઇ,
કાંતિલાલના સાસુ, રોનક, હિનલ,
નિહાનના દાદી, નીરવ, દીપેશ,
ધીરેન, પાર્થના નાની, લાલજીભાઇ,
જેઠાલાલના ભાભી તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8-7-2026ના સવારે 8થી 9 નિવાસસ્થાન રાધેકૃષ્ણ નિવાસ,
કેડાબજાર, વથાણ ચોક, નવાવાસ,
માધાપર ખાતે.
ધાણેટી (તા. ભુજ) : કલ્પેશ વાલજીભાઈ બાલાસરા (ઉ.વ. 33) તે સ્વ. ગાવિંદભાઈ બિજલભાઈ
બાલાસરા (ભરતવાળા)ના પૌત્ર, વાલજીભાઈ ગાવિંદભાઇ
બાલાસરાના પુત્ર, કાનજીભાઈ ગાવિંદભાઇ બાલાસરાના ભત્રીજા,
અલ્પેશભાઈ વાલજીભાઈ બાલાસરા, મિતેષભાઈ વાલજીભાઈ
બાલાસરા, દીપેશભાઈ કાનજીભાઈ બાલાસરા, રિતેશભાઈ
કાનજીભાઈ બાલાસરા, ભાગ્યવંશ કાનજીભાઈ બાલાસરાના ભાઈ તા. 7-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું-લૌકિક
વ્યવહાર નિવાસસ્થાને ધાણેટી ખાતે.
સિનુગ્રા (તા. અંજાર) : હરેશભાઈ રાસ્તે (ઉ.વ. 49) તે સ્વ. નાનાલાલ વીરજી રાસ્તેના
પુત્ર, અનિલભાઈ, સ્વ. ભૂપેન્દ્રભાઈ,
રંજનબેન, મમતાબેન, ભારતીબેન,
જાગૃતિબેનના ભાઈ, વર્ષાબેનના દિયર, કાજલબેન, હેમલ, વિશાલના કાકા,
આનંદ, હેતલ, હિમાંશુ,
અંકિત, જય, નિરાલી,
ભૂમિ, નંદની અને નિકિતાના મામા તા. 6-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 9-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 આહીર સમાજવાડી, સિનુગ્રા (તા. અંજાર) ખાતે.
પીપરી (તા. માંડવી) : સંઘાર પરેશ હિરાજી (ઉ.વ. 28) તે આસબાઈ હિરાજીના પુત્ર, લીલાબાઈ રામ કરસન ઢાંઢના જમાઈ, દક્ષાબેનના પતિ, દશુભા, ભાવનાબેન,
રેખાબેનના ભાઈ, ક્રિષા, રાઘવના
પિતા, સહદેવાસિંહ, હેમકુંવરબાના કાકા,
સ્વ. આસારિયા નારાણજી, કાનજી નારાણજી, સ્વ. શામજી નારાણજી, દેવજી નારાણજીના ભત્રીજા,
બુધિયા હાજા, અભરામ હાજા હાલારિયાના ભાણેજ તા.
7-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 11-7-2026 સુધી હિરાજી નારાણજી ચંદ્રોગાની
વાડી, સંઘાર ફાર્મની સામે, પીપરી
(તા. માંડવી) ખાતે.
શેખડિયા (તા. મુંદરા) : કરશનભાઈ આશાભાઈ (ઉ.વ. 48) તે સ્વ. આશા ખેતશીભાઈ શેખડિયાના
પુત્ર, વિરમભાઈ ખેતશીભાઈ, કવિ
આલના ભત્રીજા, ડોસાભાઈ આશાભાઈના ભાઈ, વિશાલ
અને વિજયના પિતા, લધુભાઈ રામભાઈના જમાઇ તા. 7-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન શેખડિયા ખાતે અને ઉત્તરક્રિયા (પાણીવાર) તા. 17-7-2026ના શુક્રવારે નિવાસસ્થાને.
પાનધ્રો (તા. લખપત) : ધનુબા ચાંદુભા જાડેજા (ઉ.વ. 96) તે રતનજી અને ભગુભાના માતા, ભુરૂભા ચનુભા, કરશનજી
રામસંગજીના કાકી, ભુરૂભા દાજીભાના મોટામા, જાડેજા તખતાસિંહ સુરૂભા અને જાડેજા હિમતાસિંહ હઠુભાના દાદી તા. 6-7-2026ના અવસાન પામ્યા છે. તા. 16-7-2026ના આગરી રાત અને તા. 17-7-2026ના ઘડાઢોળ નિવાસસ્થાને.
ભવાનીપર (તા. અબડાસા) : કરસન વેલજીભાઈ રાજપૂત (ઉ.વ. 66) તે સ્વ. મણિબાઈ વેલજીના પુત્ર, સાકરીબાઈના પતિ, સ્વ.
બચુભાઈ વેલજી, લક્ષ્મીબાઈ રમણભાઈ સોલંકી (સાંધાણ) સ્વ. તુલસીબાઈ
લક્ષ્મણભાઈ પરમાર (કોઠારા), જમણાબાઈ
કરસનભાઇ પરમાર (કોઠારા), મંગળાબાઈ ત્રિકમભાઈ ઉડિયાણ (સાંધાણ)ના ભાઈ, વર્ષાબેન
સતીશ પરમાર (આસંબિયા), સ્વ. પંકજ, સ્વ.
દક્ષા, હરેશ (ભવાનીપર), સ્વ. વિનોદના પિતા,
યોગેશ બચુભાઈ, મંજુબેન હરેશભાઈ પરમાર (પત્રી)ના
કાકા, સ્વ. બચુભાઈ શામજીભાઈ (નુંધાતડ), સ્વ. રામજીભાઈ શામજીભાઈના જમાઈ, જેન્તીભાઇ, નવીનભાઈ, વસંતભાઈ (નુંધાતડ)ના બનેવી, સ્વ. મોતીભાઈના ભાણેજ તા. 6-7-2026ના અવસાન પામ્યા છે.
બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-7-2026ના નિવાસસ્થાન ભવાનીપર ખાતે.