ભુજ : કંસારા સોની ભાવનાબેન (બબીબેન) (ઉ.વ. 75) તે હર્ષદભાઇ લાલજી મૂલચંદ પરમાર
(અમદાવાદ)ના પત્ની, ચન્દ્રાબેન
ત્રિભોવનદાસ જેઠાલાલ કંસારા (જામનગર)ના પુત્રી, ટીનુબેન હિંમતભાઇ
ભુત (રાજકોટ), પ્રવીણાબેન જેન્તીલાલ બુદ્ધભટ્ટી (ભુજ),
સ્વ. હેમંતભાઇ, ભરતભાઇ (જામનગર)ના બહેન,
ગીતાબેન બાલકૃષ્ણ બુદ્ધ (વડોદરા), નિતાબેન ઇશ્વરભાઇ
બિજલાણી (ભુજ), ભાવનાબેન (બકુ) જીતુકુમાર સોલંકી (સુરત),
પ્રીતિબેન (ટીનુ) શૈલેશ બુદ્ધ (જામનગર), સ્વ. પીયૂષ
લાલજી પરમારના કાકી, સ્વ. કુસુમબેન વિજયકુમાર બુદ્ધભટ્ટીના ભાભી,
જયશ્રીબેન (ધનુ) હરેશ કટ્ટા (ભુજ)ના મામી અવસાન પામ્યા છે. નિવાસસ્થાન
: 147/બી, સાગર સિટી, મુંદરા રોડ,
સ્પેશિઅસ બિલ્ડિંગવાળી ગલીમાં, ભુજ. ટેલિફોનિક પ્રાર્થનાસભા તા. 23-4-2026ના ગુરુવારે સાંજે 5થી 6 સંપર્ક : જયશ્રીબેન (ધનુ) 99783 22882, હરેશ-94298 22612, અનિલભાઇ ભુત-98253 35666.
ભુજ : હાલે મોરબી વડનગરા
નાગર રાજીવ વૈદ્ય (ઉ.વ. 72) તે સ્વ. પ્રાણલાલ
હરિપ્રસાદ વૈદ્યના પુત્ર, સ્વ. ચિત્રલેખા,
સ્વ. વિનીત, જયશ્રી, ઉદિતા,
વ્યોમેશ, અતુલના ભાઈ, અંજનાના
પતિ, મૌસમી અને જોલીના પિતા, સ્વ. બિહારીલાલ
છગનલાલ અંજારિયાના જમાઈ તા. 22-4-2026ના અવસાન પામ્યા છે.
ભુજ : રાજગોર ભાઇલાલ જીવરામ મોતા (ઉ.વ. 76) તે સ્વ. જશોદાબેન જીવરામ મોતાના
પુત્ર, ગં.સ્વ. મુક્તાબેનના પતિ, સ્વ. જમનાબેન મેઘજી માકાણી (મંદિરવાળા) (આદિપુર)ના જમાઇ, જિજ્ઞાબેન, વૈશાલીબેન, અવનીશભાઇ
(મ.શિ. ભીમરાવ નગર શાળા નં. 15-ભુજ)ના પિતા, હર્ષદભાઇ નાકર (એસ.ટી. વર્કશોપ), વૈભવભાઇ ભાવસાર (અમદાવાદ),
કાજલબેનના સસરા, પદ્મ, ધાત્રીના
દાદા, વૈભવ, દેવના નાના, સ્વ. ચંદ્રકાન્તભાઇ, કાન્તિલાલ, નરેન્દ્રભાઇ, ગં.સ્વ. ગોદાવરીબેન વિશનજી, ગં.સ્વ. હીરાગૌરીબેન જેન્તીલાલ, સ્વ. ચંપાબેન ઘનશ્યામભાઇ,
ગં.સ્વ. સાવિત્રીબેન નગિનભાઇ, પ્રતિમાબેન હરીશભાઇના
ભાઇ, ગં.સ્વ. પ્રવીણાબેનના દિયર, અમૃતબેન,
નિર્મળાબેનના જેઠ, દિગંત, સ્વ. દેવાંગ, રાજન, જિતેન,
વિરેન, સ્મિતાબેન દિનેશભાઇ, શર્મિલાબેન વિપુલભાઇ, હેમાલીબેન નયનભાઇના કાકા,
પલ્લવીબેન, સ્વાતિબેન, શિલ્પાબેન,
શીતલબેનના કાકાજી સસરા, અમૃતબેન રવિલાલ મોતા,
હરીશભાઇ (જય ગિરનારી), અશોકભાઇ (આદિપુર)ના બનેવી,
વિમળાબેન, ભારતીબેનના નણદોઇ તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 24-4-2026ના
શુક્રવારે સાંજે 5.30થી 6.30 ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડી, સરપટ નાકા બહાર, ભુજ ખાતે.
ભુજ : મૂળ ધોરાવીરાના નયનાબેન ભાવિનભાઇ સોનેતા (રામાણી) (ઉ.વ.
40) તે ભાવિનભાઇ ચમનલાલ રામાણીના
પત્ની, ચમનલાલ ઈશ્વરલાલ રામાણીના પુત્રવધૂ,
નરભેરામભાઇ મંગળજીભાઇ આદુઆણીના પુત્રી, ધ્રુવ, ધ્રુવીના માતા. પ્રતીકભાઇના ભાભી, હેમાલીબેન પ્રતીકભાઇના
જેઠાણી, સંદીપભાઇ, પ્રજ્ઞાબેન શૈલેશભાઈ
પૂજારા, નેહલબેન પ્રતીકભાઇ પૂજારા, મિત્તલબેન
પ્રકાશભાઇ કોટકના બહેન, નવીનભાઇ, નટવરલાલ,
મહેશભાઈ, મનસુખલાલ, ધનસુખલાલ,
સ્વ. હરેશભાઈના ભત્રીજા વહુ, હીરજીભાઇ ગોવિદજીભાઇ
સોમેશ્વર (ખેંગારપર)ના દોહિત્રી 22-4-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 23-4- 2026ના ગુરુવાર સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નંબર
105, ઓધવપાર્ક-2, પ્રમુખસ્વામી નગરથી નીકળશે.
ગાંધીધામ : ભાવનગરના
હાલ મુંબઈ અનિલભાઈ હરગાવિંદદાસ ગોસળિયા (ઉ.વ. 98) (ગોસળિયા એન્ડ કંપની) તે સ્વ. સુભલબેનના પતિ, દિલીપભાઈ, સ્વ. ઉદયભાઈ
અને કલ્પનાબેનના પિતા, સ્વ. કાંતિભાઈ, સ્વ.
રસિકભાઈ, સ્વ. તારાબેન તથા કુસુમબેનના પિતા તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થના
તથા લૌકિક વ્યવહાર રાખ્યા નથી.
આદિપુર : કાસમ ઇશાક ખલીફા (ઉ.વ. 48) તે ઇરફાન, ફરીદા, અંજુનાના પિતા,
સુમાર, મામદ, જુણસના ભાઈ,
મ. અભુ ઈબ્રાહિમ, ઉમર અને મામદ (કોઠારા)ના કાકાઈ
ભાઈ, નઝીર અબ્દુલ રહીમ (ભુજ હાલે આદિપુર), ગની હારુન (દેવીસર)ના સાળા, ઉમર હારુન (મીઠીરરોહર)ના
જમાઈ, સતાર ઉમર (મીઠીરોહર)ના બનેવી, સમીર
(અંજાર), નાસિર (અંજાર)ના સસરા, સિરાજ,
સાહિલ, હાજીમામદ, સલમાન,
આમીનના કાકા, શાહરૂખ, નફીશના
મામા તા. 21-4-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-4-2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાને
ગઢવી સમાજવાડીની બાજુમાં, મણિનગર,
આદિપુર ખાતે.
અંજાર : પ્રજાપતિ રામુબેન (પૂર્વ અંજાર નગરપાલિકા કાઉન્સિલર)
તે ધીરજલાલ વેલજીભાઇ આડીસરાના પત્ની, સ્વ. ડાયાબેન અને સ્વ. વેલજીભાઇ જેમલભાઇના પુત્રવધૂ, ભચીબેન, રમેશભાઇના ભાભી, સ્વ. વીરીબેનના
જેઠાણી, નિમુબેન, મીનાબેન, નવીનચંદ્ર, વિનોદચંદ્રના માતા, અલ્પાબેન, અમરસીભાઇ, અશોકભાઇના
સાસુ, જસમીતાના દાદીસાસુ, હિતેષ,
પૂજા, પ્રકાશ, રાહુલ,
જિજ્ઞા, ભારતીના મોટીમા, રવીન્દ્ર, ધર્મિષ્ટા, કિશનના દાદી,
મિહિર, ધ્રુમી, કૌશિકના મોટા
નાની, સ્વ. લક્ષ્મીબેન અને સ્વ. ધરમશીભાઇ જશાભાઇ હમીપરા (ગાગોદર,
તા. રાપર)ના પુત્રી તા. 21-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-4-2026ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 પ્રજાપતિ સમાજ ભવન (પ્રજાપતિ
છાત્રાલય), નયા અંજાર ખાતે. (લૌકિક
વ્યવહાર બંધ છે.)
અંજાર : ઓઝા નાનાલાલભાઇ (જીએસએફસી રિટાયર્ડ) (ઉ.વ. 74) તે સ્વ. લખમીબેન અને ખીમજીભાઇ
બેચરભાઇ ઝંઝવાડિયા (દાળિયાવાળા)ના પુત્ર, ગં.સ્વ. અનસૂયાબેનના પતિ, દીપક, રવીન્દ્ર, ભાવનાના પિતા, નિતાબેન,
આશાબેન, મનીષભાઇ (લંડન)ના સસરા, સ્વ. અમરશીભાઇ (દાળિયાવાળા-અંજાર), સ્વ. વાલજીભાઇ,
સ્વ. રામજીભાઇ, સ્વ. તારાબેન, સ્વ. ગંગાબેનના ભાઇ, ગં.સ્વ. શાન્તિબેન, ગં.સ્વ. પ્રેમિલાબેન, ગં.સ્વ. જયાબેનના દિયર,
સ્વ. ધનીબેન અને સ્વ. દામજીભાઇ મેરામણભાઇ ભટ્ટી (અંજાર)ના જમાઇ,
નિર્મળા, દક્ષા, તરલા,
સ્વ. ધીરજ, સુરેશ, વસંત,
સ્વ. સુનીલ, પુષ્પા, કલ્પેશ,
જયેશ, સ્વ. સાગર, સ્વ. રમીલાના
કાકા, વર્ષાબેન, મિત્તલબેનના કાકાજી સસરા,
જાનવી, હેતવી, સાક્ષી,
ધ્રુવી, યશસ્વીના દાદા, મોક્ષા,
રુદ્રાક્ષના નાના, હંસાબેન અને મોહનભાઇ પરબતભાઇ
વારૈયા (માધાપર), ગં.સ્વ. વિજયાબેન અને સ્વ. મેઘજીભાઇ કારાભાઇ
વારૈયા (લંડન), ગં.સ્વ. હંસાબેન અને સ્વ. વિશનજીભાઇ ગાભાભાઇ નાથાણી
(અંજાર)ના વેવાઇ તા. 20-4-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-4-2026ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 પ્રજાપતિ
સમાજ ભવન (છાત્રાલય), નયા અંજાર
ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : મૂળ હાજાપરના ક.ગુ.ક્ષ. મિત્રી વરૂ દીપેશ જેન્તીભાઇ
(ઉ.વ. 33) તે વરૂ રીટાબેન અને જેન્તીભાઇના
પુત્ર, ખ્યાતિ, ગુડ્ડી,
નીલેશ, પ્રજ્ઞેશ, અશ્વિન,
દિલીપના ભાઇ, બલરામભાઇ રઘુભાઇ વરૂના ભત્રીજા,
રિયા, મોક્ષિતના મામા તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. ભાઇઓ અને
બહેનોની પ્રાર્થનાસભા તા. તા. 24-4-2026ના
શુક્રવારે સાંજે 5.30થી 6.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી
સમાજવાડી, અંજાર ખાતે.
અંજાર : કુંભાર હાજી સાલેમામદ દાઉદ (ખેડોઇવાળા) (ઉ.વ. 69) તે જાફર હાજી, મ. ઇસ્માઇલ, મામદના પિતા, હસણભાઈ (કોટડા), અલીભાઈ (ખેડોઇ), ઇશાકભાઈ (અંજાર), મ. કુંભાર જુમા હુસેન, ભચુ હુસેનના ભાઈ, મામદ ઈબ્રાહિમ (ભારાપર), ઓસમાણ ઈબ્રાહિમના બનેવી,
ફકીરમામદ (ગુંદાલા)ના સાઢુભાઈ, અલીમામદ,
યાકુબ, યુણસના સસરા, નોમાન
ઇસ્માઇલ, રિઝવાન, શાહિદના દાદા તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 24-4-2026ના શુક્વારે સવારે 10થી 11 મદીના નગર, અંજાર
ખાતે.
નખત્રાણા : મૂળ કોટડા-જ.ના અનિલ માવજી પિત્રોડા (લુહાર) (ઉ.વ.
49) તે હંસાબેનના પતિ, મીત, વૈદેહીના પિતા,
સ્વ. કાંતાબેન માવજી પિત્રોડાના પુત્ર, સ્વ. ઉમરશીભાઈ
(હકુભાઈ), સ્વ. જલારામભાઈ, પરષોત્તમભાઈ,
નરેન્દ્રભાઈ, દેવમણીબેન માણિલાલ રાઠોડ (માધાપર),
સ્વ. ઊર્મિલાબેન કેશવજી વાઘેલા (સુખપર), ભગવતીબેન
રાજેશભાઈ રાઠોડ (માધાપર), કમળાબેન કાંતિલાલ વાઘેલાના નાનાભાઈ,
નર્મદાબેન, મીનાબેન, વિજયાબેન,
નિશાબેનના દિયર, ગં.સ્વ. મંજુલાબેન વેલજીભાઈ પરમારના
જમાઈ, સરલાબેન ઉમેશભાઈ પિત્રોડા (અહમદવાદ), હેતલબેન કલ્પેશભાઈ પઢારિયા (સુખપર), હિરેન વેલજીભાઈ પરમાર
(મૂળ નખત્રાણા હાલે દેવપર યક્ષ)ના બનેવી તા. 22-04-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પાર્થનાસભા તા. 24-4-2026ના
સાંજે 4થી 5 લુહાર સમાજવાડી, ઉમિયાનગર, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : સવિતાબેન પ્રવીણભાઇ પરમાર (લુહાર) (ઉ.વ.
65) તે સ્વ. પ્રવીણભાઇ શિવજીભાઇ
પરમારના પત્ની, સ્વ. નર્મદાબેન શિવજીભાઇના
પુત્રવધૂ, અજય, મૌસમીના માતા, અલ્પાબેન, પ્રદીપ મહેશભાઇ પિત્રોડાના સાસુ, હર્ષવી, કુશના દાદી, આદિત્યના નાની,
મંજુલાબેન કિશોરભાઇ ઉમરાણિયા (કેરા), અનસૂયાબેન
નવીનભાઇ પિત્રોડા (આદિપુર), ઘનશ્યામભાઇ શિવજીભાઇ (અંજાર)ના ભાભી,
હેમલતાબેનના જેઠાણી, દેવ, જાગૃતિ, ખુશાલી, રેખા, જાનકીના મોટીમા, સ્વ. ખીમજીભાઇ પ્રાગજીભાઇ (અંજાર)ના
પુત્રી, સ્વ. બાબુલાલ ખીમજીભાઇ પિત્રોડાના બહેન તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 24-4-2026ના શુક્રવારે સાંજે 5થી 6 સોની સમાજવાડી, જૂનાવાસ, માધાપર ખાતે.
કલ્યાણપર (તા. ભુજ) : હિનાબેન રઝાક નોતિયાર (ઉ.વ. 38) તે રઝાક નોતિયારના પત્ની, ખમીશા લધાના પુત્રવધૂ, અબ્દુલના ભાભી, સૈયદ અબ્દુલા વારસી (જમશેદપુર)ના પુત્રી,
અમન વારસીના બહેન તા. 21-4-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 24-4-2026ના શુક્રવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને કલ્યાણપર
ખાતે.ઐ
શિણાય (તા. ગાંધીધામ) : ધરમશીભાઇ વેલજીભાઇ હડિયા (ઉ.વ. 50) તે સ્વ. માલીબેન ભીમજીભાઇના
પૌત્ર, સ્વ. વાલીબેન વેલજીભાઇના પુત્ર, ગં.સ્વ. સવિતાબેનના પતિ, વાલીબેન હીરજીભાઇ બાંભણિયાના
જમાઇ, ધનીબેન ગોપાલભાઇ, રસીલાબેન મોહનભાઇ,
બચુબેન અમૃતભાઇના ભત્રીજા, હરિલાલભાઇ, ચમનભાઇના ભાઇ, જ્યોતિબેનના દિયર, વનિતાબેનના જેઠ, ભાવિક, વિનેશના
પિતા, ધુમીબેનના સસરા, રાજેશ, દિવ્યા, હિના, પૂજા, ભાવના, જાનવી, દિશા, હરસિદ્ધિના કાકા તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-4-2026ના શુક્રવારે સવારે 10થી 11 વૃંદાવન વાડી, જૂની યદુવંશી સોરઠિયા સમાજવાડી, શિણાય ખાતે.
નાગ્રેચા (તા. માંડવી) : માંજોઠી કાદર હાસમ (ઉ.વ. 57) તે ઈમ્તિયાઝ, રજાક, શકુરના પિતા,
મોહમ્મદ, અલીમોહમદ, મ. ગફુરના
ભાઈ, ઈબ્રાહિમ ભચુ (બાયઠ)ના જમાઈ, ફકીરમામદ,
મ. ઉમર, કાદર (બાયઠ)ના બનેવી તા. 21-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 24-4-2026ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, નાગ્રેચા ખાતે.
જંગી (તા. ભચાઉ) : પ્રેમજીભાઇ તે વશરામભાઇ આલાભાઇ સોલંકી (તાલુકા
પંચાયત સદસ્ય-ભચાઉ)ના પુત્ર, આલાભાઇના
પૌત્ર, મેઘજીભાઇ વજુભાઇ, હીરાભાઇ મેઘજીભાઇ,
આલાભાઇ વજુભાઇ, વેલજી આલાભાઇના ભત્રીજા તા. 21-4-2026ના અવસાન પામ્યા છે. તા. 23-4-2026ના ગુરુવારે સવારે કાણ/ લોકાઇ
અને તા. 27-4-2026ના સોમવારે સાંજે જાગપાટ જંગી
(તા. ભચાઉ) ખાતે.
નાના કરોડિયા (તા. અબડાસા) : વીરબાઈ બુધુ સેડા (ઉ.વ. 70) તે સવરાજ, ખીમશ્રી કરશન બાટી (બુડધ્રો), હાંસબાઈ દેવાંધ બારોટ (ભાડા), કામઈબેન કાયા દેવાણી,
લાછબાઈ દેવાંધ બારોટ (નાની ઉનડોઠ), પુરબાઇ પ્રદીપ
ગિલવા (માંડવી)ના માતા, પુનશી ખેરાજ, રાણશી
ખેરાજ, સ્વ. લક્ષ્મણ ખેરાજ રવાઇ, ખીમશ્રીબાઈ,
દેવશ્રીબાઇના બહેન, નિશા, દિશા, શિવાંશના દાદી તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન નાના કરોડિયા ખાતે. પાણી તા. 2-5-2026ના શનિવારે.
પાટડી (સુરેન્દ્રનગર) : મૂળ વિરમગામના ગં.સ્વ. પ્રભાબેન કરમશીભાઈ
કોટક (ઉ.વ. 81) લધુભાઇ દેવકરણભાઈ કારિયા (વાંઢિયા
હાલે અંજાર)ના પુત્રી, સ્વ. કરમશીભાઈ
રૂગનાથભાઈ કોટકના પત્ની, સુરેશભાઈ, સતીશભાઈ,
નીતિનભાઇ, ઉર્મિલાબેન મોહનલાલ સાયતા, નયનાબેન નટવરલાલ પૂજારા, વિમળાબેન મનસુખલાલ સાયતાના માતા,
જિતેન્દ્રકુમાર લધુભાઈ કારિયા, લીલાવતીબેન ગાવિંદભાઈ
સચદે (હારીજ હાલે અમદાવાદ)ના બહેન, નયનાબેન, સોનલબેન, ગાયત્રીબેનના સાસુ, ઘનશ્યામ,
પાર્થ, સુમિત, વિશાખાબેન
હિતેષકુમાર રાજદે, દેવાંશી, પૂર્વી,
ધ્રુવીના દાદી તા. 19-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-4-2026ના શુક્રવારે સવારે 9થી 11 દરિયાલાલ મંદિર, પાટડી ખાતે.