ભુજ : મૂળ ખોંભડીના ગુ. સુતાર શૈલેષ પ્રભુલાલ ગરવલિયા (ઉ.વ.
44) તે તારાબેન પ્રભુલાલ નારણભાઇના
પુત્ર, વિપુલ, સંજયના ભાઇ,
ગં.સ્વ. જયાબેન વિનોદભાઇ, રંજનબેન રમેશકુમાર (દિલ્હી),
રક્ષાબેન શાંતિલાલ, નિતાબેન લીલાધરના ભત્રીજા,
મીતાબેનના પતિ, જ્યોતિબેન વિપુલભાઇના દિયર,
બીનાબેન સંજયભાઇના જેઠ, મૈત્રી, પૂર્વીના પિતા, દીપના કાકા, જીલ,
વ્યોમના મોટાબાપા, શાંતિલાલ રાઘવજી દુધૈયા (વરસામેડી)ના
જમાઇ, ગજેન્દ્રભાઇ, મુકેશભાઇ, વિપુલભાઇના બનેવી, જ્યોતિબેન ગોવિંદભાઇ જોલાપ્રા,
પ્રફુલ્લાબેન દેવેન્દ્રભાઇ જોલાપ્રા, દક્ષાબેન
યોગેશભાઇ જોલાપ્રા, હંસાબેન સુરેશભાઇ જોલાપ્રા, મીનાબેન મનસુખલાલ બકરાણિયાના ભાણેજ તા. 7-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 9-5-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ
સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર,
ભુજ ખાતે.
ભુજ : કચ્છી ભાટિયા લક્ષ્મીકાંત રતનશી ગજરિયા તે સ્વ. રતનશી (કાકુભા નાંદેલવાળા)ના પુત્ર, અવનિના પતિ, રૂદ્રના પિતા
તા. 7-5-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 8-5-2025ના સાંજે 6 કલાકે નિવાસસ્થાન 53 બીના, સ્ટેશન રોડ, ભુજથી નીકળી
લોહાણા સ્મશાનગૃહ જશે.
ભુજ : હાજિયાણી કરીમાબાઇ હાજી અલીમામદ તે મ. હાજી અલીમામદ ઇસ્માઇલના
પત્ની, સમા ઓસ્માન (પશુ દવાખાના-ભુજ), અબ્બાસ (પાણી પુરવઠા), મકબૂલ અહેમદ (કેવી-2, ભુજ), નૂરમોહમદ (ગીલબાર્કો)ના માતા, મો. સહેજાન, અમ્માર, ઇરશાદ,
મુસ્તફા, સાગર, કબીરના દાદી,
મ. સમા અલીમામદ ઉમરના પુત્રી, સમા ઇબ્રાહિમ અલીમામદના
બહેન, શકીલ અહેમદના દાદીસાસુ તા. 6-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 8-5-2025ના ગુરુવારે સવારે 8.30થી 9.30 બકાલી કોલોની, કોડકી રોડ, મદરેસા કમ્પાઉન્ડમાં.
ભુજ : મૂળ આમરડીના ખોજા શકરબેન નિજારઅલી (ઉ.વ. 81) તે શૌકતઅલી, શૈનાજબેન, સુલતાનભાઇ,
સિરાજભાઇ, નશીમબેનના માતા, યાસ્મિનબેન, હમીદાબેન, સોનલબેનના
સાસુ તા. 6-5-2025ના
અવસાન પામ્યા છે. અંતિમવિધિ તા. 9-5-2025ના
શુક્રવારે 11 વાગ્યે ખોજા કબ્રસ્તાન, માધાપર ખાતે. જિયારત એ જ દિવસે બપોરે 12.30 વાગ્યે ખોજા જમાતખાના, ભુજ ખાતે.
અંજાર : મેમણ અબ્દુલહમીદ અલીમોહંમદ (સાંગાણી) (ઉ.વ. 73) (સાંગાણી સાઇકલવાળા) તે મ. હાજી
અબ્દુલરઝાક, જુસબ સાંગાણી (ભુજ)ના ભાઇ,
અસલમ (સાનિયા મેડિકલ એજન્સી), અકરમના પિતા તા.
6-5-2025ના અવસાન પામ્યા છે. ઇશાલ એ
સવાબે તા. 8-5-2025ના ગુરુવારે સવારે 11થી 12 વાયેઝ-જિયારત ખત્રી જમાતખાના,
યાદવનગર ખાતે.
માંડવી : કચ્છી ભાટિયા અ.સૌ. કિષ્કિંધા કિરણ ગોકલગાંધી (ઉ.વ.
72) (ભૂતપૂર્વ શિક્ષિકા, શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય-માંડવી) તે
સ્વ. જયાવંતી જેઠમલ કજરિયાના પુત્રી, સ્વ. ધરમશી, સુરેન્દ્ર, જિતેન્દ્ર, વિનેશ કજરિયા,
સ્વ. દમયંતી (વર્ષા) વિજયસિંહ આશર (જામનગર), સ્વ.
પ્રફુલ્લા દિલીપ મરચન્ટ, ગં.સ્વ. દુલારી પ્રદીપ આશરના બહેન,
હેમલતા સુરેન્દ્ર, નિશા જિતેન્દ્ર, કવિતા વિનેશ કજરિયાના નણંદ તા. 7-5-2025ના કાંદિવલી (મુંબઇ) ખાતે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ
છે.)
મુંદરા : મૂળ રાધાના હંસાબેન (હાંસબાઈ) દેવેન્દ્ર બારોટ (ગઢવી)
(ઉ.વ. 56) તે દેવેન્દ્ર ખીમરાજના પત્ની, મહેશ, ઉમાના માતા,
લધુ કાનજી શેખડિયા, સ્વ. વિશ્રામ કાનજી શેખડિયા,
ધનરાજ કાનજી શેખડિયા,ખેતશી વિશ્રામ રાગના બહેન
તા. 7-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 7-5-2025થી તા. 9-5-2025 સુધી રાધા ગામ ખાતે નિવાસસ્થાને.
ઉત્તરક્રિયા (પાણી) તા. 17-5-2025ના
શનિવારે રાધા ગામ ખાતે.
મુંદરા : (ખારવા) નવીન બાબુભાઈ ઝાલા (ઉ.વ. 65) તે શિલાબેનના પતિ, સ્વ. જાનયબેન બાબુ ઝાલાના પુત્ર, સચિન, દીપ, રાધિકા, ક્રિષ્નાના પિતા, સ્વ. ઠાકરશીભાઈ, સ્વ. બાલુભાઈ, મોહનભાઈ, શિવજીભાઈ,
જલારામભાઈ, સ્વ. બચીબેન, કનયબેન અનિલભાઈ શેરાજી (જામનગર)ના ભાઈ, જિતેશ કોટિયા,
સુનીલ ચુડાસમા, જિજ્ઞાબેન, નિશાબેનના સસરા, સ્વ. શાંતિબેન મોહનભાઈ મોતીવરસના જમાઈ,
કિશોરભાઈ, ચંદ્રેશભાઈ, અશ્વિનભાઈના
બનેવી, વ્યાન, આરોહીના દાદા, ખુશ, વિન્શના નાના તા. 7-5-2025ના અવસાન પામ્યા છે. ભાઈઓ-બહેનોની
પ્રાર્થનાસભા તા. 8-5-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી (સાગર ભુવન) મુંદરા ખાતે.
કુંદનપર-કેરા (તા. ભુજ) : સામજી સુંદરજી જોગી (ઉ.વ. 80) તે કાનબાઈ, લખમીબાઈના પતિ, શાંતિ,
અરાવિંદ, વિજય, મંજુબેનના
પિતા, સ્વ. વિશ્રામ, રવજી, શિવજી, લખીબેન, જીવાબેન,
લીલાબેનના ભાઈ, સામત, અજય,
ધનરાજ, આદિત્ય, વૈશાલી,
પુષ્પાના દાદા તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. આગરી અને સંતવાણી (ભજન), ગૌપૂછ પાણી (ઘડાઢોળ) તા. 15-5-2025ના ગુરુવારે.
મકડા (તા. માંડવી) : ચંદ્રેશગિરિ ગોસ્વામી (ઉ.વ. 59) તે ગં.સ્વ. કસ્તુરબેન મોહનગિરિના
પુત્ર, ભગવતીબેનના પતિ, નર્મદાબેન
અરાવિંદગિરિ ગોસ્વામી (અંજાર), વનિતાબેન ખુશાલભારથી ગોસ્વામી
(ગોધરા)ના ભાઈ, શંકરગિરિ, મહેશગિરિ,
ભચીબેન અમૃતગિરિ, શાંતાબેન ભવાનગિરિ (મોટા રતડિયા)ના
ભત્રીજા, ભાવેશગિરિ, દીપકગિરિ, રવિગિરિ, રમેશગિરિ, ખુશાલગિરિ,
રાકેશગિરિ, જયદીપગિરિના કાકાઈ ભાઈ, પ્રિયંકાબેન, ભક્તિબેનના સસરા, નિયતિના દાદા, રુક્ષ્મણિબેન જીવનપુરી (લાખાપર,
તા. મુંદરા)ના જમાઈ, રાજેશપુરી (લાખાપર),
ગં.સ્વ. સાવિત્રીબેન ભરતગિરિ (કોડાય)ના બનેવી તા. 7-5-2025ના અવસાન પામ્યા છે. ભંડારા
શક્તિ પૂજન તા. 22-5-2025 ગુરુવારે
તથા બેસણું 12-5-2025 સોમવારે સાંજે 4થી 5 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે. બન્ને પક્ષની સાદડી સાથે.
દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : તુલસીદાસ ખેતશી રૂડાણી (ઉ.વ. 59) તે મરઘાબેન ખેતશીના પુત્ર, મગનલાલ, જ્યોતિબેનના મોટા
ભાઇ, અલ્પેશ, વનિતાબેન, દિવ્યાબેનના પિતા, કાવ્યાના દાદા તા. 7-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 8 અને 9-5-2025 (બે દિવસ) નિવાસસ્થાન દેવપર (યક્ષ) ખાતે.
ભીટારા : હાલે ગુણાતીતપુર (ભચાઉ) વર્ષાબેન પરેશભાઈ સેંઘાણી
(ઉ.વ. 42) તે પરેશભાઈ સેંઘાણીના પત્ની, વેદાંત, આરાધ્યાના માતા,
દમયંતીબેન રતનશીભાઈ સેંઘાણીના પુત્રવધૂ, હેતલબેન,
ઉપેન્દ્રભાઈ, ચેતનભાઈ, જયદીપભાઈ,
સ્વ. જયેશકુમાર, રિદ્ધિ, કેવલના ભાભી, જલ્પાબેન, દિશાબેન,
પૂનમબેનના જેઠાણી, ભાવેશભાઈ દડગા, પ્રિતેશભાઈ ધોળુના સાળાના પત્ની, ગં.સ્વ. શારદાબેન ઝવેરભાઈ
રંગાણી (ગઢશીશા)ના પુત્રી, કાંતિભાઈ, દક્ષાબેન,
જયંતીભાઈ, મંગળાબેન (દેશલપર), પ્રભાબેન-અરવિંદભાઈ (મહાડ), કાંતાબેન-લખમશી ચૌહાણના ભત્રીજા
વહુ, સેજબાઈ વીરજીના પૌત્રવધૂ, જાન્યા,
આત્મનના મામી, નવ્યા, શિવન્યા,
આર્ચીના મોટા મમ્મી તા. 7-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી 8-5-2025 તથા 9-5-2025ના
નિવાસસ્થાને.
હિંગરિયા (તા. અબડાસા) : રાકોરબા કરશનજી વાઘેલા (ઉ.વ. 83) તે ધીરુભા, કનુભા, જાલુભા, જટુભા, રતનબા,
અમજીબા, મંગલાસિંહ, અંતરબાના માતા, મોટી
ચંદુરના સ્વ. નટુભા, સ્વ. હથિસંગજી, સ્વ.
ધીરુજીના કાકી, હિંગરિયાના સ્વ. જેઠુભા, સ્વ. હરિસંગજી, સ્વ. ભગુભા, સ્વ.
ચાંદાબા (માતાના મઢ), સ્વ. અગરસંગજી, સ્વ.
રામસંગજી, કારૂભાના બહેન, સ્વ. કલુભા સુરતાનજી
(નાના કાંડાગરા), ચૌહાણ
મેરૂભા પચાણજી (સિરાચા), જાડેજા બળુભા સુરતાનજીના સાસુ, ભાવનાબા, પવનબા, અંજુબા, શીતલબા,
વીણાબા, સંતોષબા, કાજલબા,
જાનકીબા, મંચ્છાબા, મોહનાસિંહ,
કૈલાસબા, ઉદયાસિંહ, સ્વાશિનીબા,
જસપાલાસિંહ, કરણાસિંહ, ડિમ્પલબા,
જ્યોતિબા, પ્રદીપાસિંહ, દિવ્યાબા,
દેવેન્દ્રાસિંહ, કોમલબા, નરપતાસિંહ, હરદીપાસિંહના દાદી, રૂદ્રવીર, માન્યવીર, ઈશાનીબાના
પરદાદી તા. 7-5-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન હિંગરિયા ખાતે.
કોઠારા (તા. અબડાસા) : મેમણ હાજી ભચલ દાઉદ (ઉર્ફે મામદભા) (ઉ.વ.
82) તે મુસ્તાક (કોઠારા), સાજીદા (ભુજ)ના પિતા, અબ્દુલગફુર (ભુજ)ના સસરા, મ. નૂરમહમદ (માસ્તર-કોઠારા),
મહમદ હુશેન, મહમદ કાસમ (ભુજ)ના બનેવી, મેમણ હાજી ઇકબાલ (ગઢશીશા હાલે ભુજ), મ. મેમણ હાજી રફીક
અહેમદ (કરાચી)ના સાઢુ ભાઇ તા. 6-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-5-2025ના શુક્રવારે સવારે 10.30થી 11.30 મેમણ મસ્જિદ, કોઠારા ખાતે. બહેનો માટે નિવાસસ્થાને અને કરાચી
ખાતે તા. 5-5-2025ના
અવસાન પામેલા મેમણ હાજી રફીક અહેમદની વાયેઝ-જિયારત પણ સાથે કોઠારા ખાતે.