ભુજ : વડનગરા નાગર અ.સૌ. વનદેવીબેન (ઉ.વ. 75) તે ચંદ્રવદનભાઈ પટ્ટણી (નિવૃત્ત
આકાશવાણી-ભુજ)ના પત્ની, સ્વ. જ્યોત્સનાબેન
(પીઢ મહિલા આગેવાન), સ્વ. ફૂલશંકરભાઈ પટ્ટણી (પીઢ પત્રકાર )ના
પુત્રવધૂ, સ્વ. ભાગીરથીબેન ચંદ્રશંકર છાયાના પુત્રી, તેજસ (રામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમા, તંત્રી-જય કચ્છ),
અપેક્ષા ધોળકિયા (ગાંધીધામ),
હેમાંગ (કચ્છમિત્ર)ના માતા, સિદ્ધિબેન (માતૃછાયા-ભુજ),
બંદીશભાઈ ધોળકિયા (ગાંધીધામ), ધારાબેન (ભક્તિબેન)
(ભુજ ઇંગ્લિશ સ્કૂલ)ના સાસુ, ગં.સ્વ. નયનાબેન ઇન્દ્રવદન મહેતાના
ભાભી, સ્વ. જનાર્દનભાઈ છાયા, સ્વ. સુલોચનાબેન
મનસુખભાઇ વોરા (ગાંધીનગર), ગં. સ્વ. હરબાળાબેન સુબોધચંદ્ર વૈદ્ય,
ગં. સ્વ. જ્યોતિબાળાબેન નાનાલાલ ઝાલા (અંજાર), જગદીશચંદ્ર છાયા `શ્રેયસ'ના બહેન, અંશ (આશાપુરા
માઇનકેમ-બરાયા), શિખા, જન્ય, ફ્રેયાના દાદી, ફ્લોરાના નાની, જગતિ પટ્ટણી, નિર્મિત પી. દેસાઈ (રાજકોટ)ના દાદીસાસુ,
સત્ત્વના પરદાદી, સ્વ. ભારતીબેન ધનંજયભાઈ વૈદ્ય,
ગં સ્વ. નિવેદિતાબેન સતીશચંદ્ર ધોળકિયા, ગં સ્વ.
સંધ્યાબેન કિરણભાઈ સ્વાદિયા (રાજકોટ)ના વેવાણ તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 25-11-2026ના બુધવારે સાંજે 5થી 6 હાટકેશ્વર મંદિર, ઉપલીપાળ રોડ, ભુજ ખાતે.
ભુજ : ખત્રી અમીનાબાઈ અલીમામદ (મોમીન રેસ્ટોરન્ટ) (ઉ.વ. 73) તે અલીમામદના પત્ની, અતીકુર્રહમાન, અમીન,
જાવેદ, રહીલા ફિરોજના માતા, ઉઝૈર, આવેઝ, અફીફના દાદી,
ઇકબાલ, આમદ, શકુરના ભાભી,
સિધિક ડાડા (ગેરૂવાળા) (અંજાર)ના બહેન તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 25-11-2026ના બુધવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : સીધી જરીનાબેન અબ્દુલ (ઉ.વ. 70) તે રિયાઝ (રાજુ), શબ્બીર અને ઈમરાનના માતા તા. 23-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 25-11-2026ના સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, સંજોગનગર, ભુજ ખાતે.
ભુજ : મૂળ ભદ્રેશ્વરના મુકેશભાઇ હરિભાઇ બારોટ (ઉ.વ. 61) તે ભાવનાબેનના પતિ, રાહુલ, અલ્કાના પિતા,
રોહન, નિમિષાના સસરા, મોહન,
સ્વ. પ્રવીણ, ગીતાબેન, રસીલાબેન,
હેમલતાબેન, મીનાબેનના ભાઇ, સ્વ. સામજીભાઇ (ખોખરા)ના જમાઇ, નારણભાઇ, કાન્તિભાઇ, પ્રદીપભાઇના બનેવી, ફ્રેનીના દાદા, આરોહી, દિવ્યરાજના
નાના તા. 22-11-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-11-2026ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી પાસે, ભુજ
ખાતે.
ભુજ : મૂળ મોમાયમોરાના દરજી ચંદુભાઇ લિંબડ (ઉ.વ. 53) તે સ્વ. અમરીબેન રાજાભાઇ લિંબડના
નાના પુત્ર, સ્વ. કુંવરભાઇ,
સ્વ. માનાભાઇ, જેઠાભાઇ (કલોલ), કાંતાબેન કાનજીભાઈ સોલંકી (પદમપર-રાપર)ના ભાઇ, ઉષાબેનના
પતિ, અમિશા, ડીમ્પલ, અંકિતના પિતા, વિઠ્ઠલભાઈ ભોજાભાઇ મકવાણા (આડેસર)ના જમાઇ,
વિષ્ણુભાઇ વિઠ્ઠલભાઈના બનેવી, સ્વ. રીકુભાઇ,
હસમુખભાઈના કાકા, બધીબેનના દિયર, જતિનભાઇ ઇશ્વરભાઈ મકવાણા (આદિપુર)ના સસરા તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા
તા. 4-12-2026ના સવારે નિવાસસ્થાન રઘુવંશી
નગર, ભાનુશાલી નગર પાછળ, ભુજ
ખાતે.
ભુજ : જાટાવાડાના ચંદુલાલ નેણશી શાહ (શેઠ) (ઉ.વ. 84) તા. 23-11-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 24-11-2026ના સવારે 9.30 વાગ્યે અનમ રિંગરોડ, ડો. પૂજારાની સામેની શેરી, એ-વન કોલ્ડ્રીંક્સવાળી શેરી, ભુજથી નીકળશે.
ભુજ : રાજેશ રમજુ કોલી (ઉ.વ. 40) તે સ્વ. રમજુ તથા લખીબાઇના
પુત્ર, ગીતાબાઇના પતિ, સ્વ. પપ્પુ,
શંકર, પ્રવીણ, મંજુબેનના
ભાઇ, અલ્પેશ, જિગર, નિશાબેનના પિતા, લક્ષ્મીબેન, શોભનાબેનના
કાકા, આનંદના મોટાબાપા તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. જાગરણ
તા. 2-12-2026ના બુધવારે તથા ઘડાઢોળ (પાણી)
તા. 3-12-2026ના ગુરુવારે સવારે નિવાસસ્થાન
સરપટ નાકા બહાર, આશાબાપીર દરગાહની સામે,
ભુજ ખાતે.
આદિપુર : અ.સૌ. ગોસ્વામી ઈલાબેન (ઉ.વ. 50) તે કિશોરપુરી (કે.પી.ટી.)ના
પત્ની, જવેરબેન ભગવાનપુરી (નખત્રાણાવાળા)ના પુત્રવધૂ, પ્રીતેશ અને દીક્ષિતાના માતા, હિતેષપુરી (રાજન વૂડ આર્ટ)
અને કિરીટપુરીના ભાભી, મનીષાબેન, વિપુલાબેન
(યાશિકા બ્યૂટી પાર્લર)ના જેઠાણી, રાજન, પ્રિન્સ, યાશિકા, રીતિક્ષાના મોટીમા,
લતાબેન વસંતગિરિ (સાંભરાઈ હાલે
આદિપુર)ના પુત્રી, સ્વ. દિલીપગિરિ, સુનિતાબેન
સુરેશગિરિ, ધર્મિષ્ઠાબેન સુરેશગિરિ (ભુજ)ના મોટા બહેન,
ચાંદનીબેનના નણંદ, સુમન, કૃપાલી, મીરાં સૌમ્ય, મીતના માસી,
કુંજન, દિત્યાના ફઈ તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-11-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે.
અંજાર : ઇબ્રાહિમ ભચુ (ઉર્ફે ઇબ્રા અભલો) (ઉ.વ. 42) તે મ. ખારા ભચુ ઉમરના પુત્ર, ત્રાયા જુસબ કાનાના ભાણેજ, સદામ બબા ઢલુ (લાડક) (એડવોકેટ)ના માસિયાઇ ભાઇ, ઓસમાણ
ઉમર ખારા, મ. જખરા, ભૂરા, મ. કાસમ, સુમાર, હોથીના ભત્રીજા,
મ. રમજ મામદ ત્રાયા, ઉમર, હુસેન, ઇબ્રાહિમ, નૂરમામદ (ઉર્ફે
પપુ)ના ભાણેજ, અસગર જુસબ ત્રાયા, અકબરના
ફુઇના દીકરા ભાઇ તા. 22-11-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-11-2026ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાને
એકતાનગર, લાઇન 17, પ્લોટ નં. 16, અંજાર ખાતે.
માંડવી : મૂળ ગુંદિયાળીના ગોસ્વામી લક્ષ્મણગિરિ (ઉ.વ. 72) (કૈલાસ ટી હાઉસ, માંડવી) ગં.સ્વ. રુક્ષ્મણિબેન કાશીગિરિના પુત્ર,
ગોસ્વામી લક્ષ્મણગિરિ દેવગિરિ (ગોયલા)ના જમાઈ, હંસાબેનના પતિ, મયૂરગિરિ, વિવેકગિરિ,
ચાંદનીબેન, મિતલબેનના પિતા, અતુલગિરિ, અંકિતગિરિ, દીપાલીબેન,
ગ્રીષ્માબેનના સસરા, કરણગિરિ, કૈલાશગિરિ, કમલગિરિ, સાવિત્રીબેન
મોહનગિરિ, મધુબેન તુલસીગિરિના ભાઈ, મંથન,
શિવોમ, વેદીના દાદા, દિયા,
આધ્યા, ઋષિલ, ઓમ,
હીરના નાના તા. 23-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-11-2026ના ગુરુવારે સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, માંડવી ખાતે.
ભચાઉ : ગં.સ્વ. મુકતાબેન દત્તાણી (ઉ.વ. 72) તે સ્વ. શંકરલાલ આણંદજીભાઈ
દત્તાણીના પત્ની, વર્ષાબેન અશોકભાઈ
ચોથણીના માતા, સ્વ. આણંદજી રણછોડદાસ દત્તાણીના પુત્રવધૂ,
સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. જિતેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈના ભાભી, શ્રુતિબેન વિનિતભાઈ શાહ, અદિતીબેન નિલભાઈ ચોથણીના નાની,
સ્વ. પરષોત્તમભાઈ (પી.આર. શેઠ), સ્વ. વિશનજીભાઈ,
જયંતીભાઈના ભત્રીજાવહુ, મઠાબેન આણંદજીભાઈ દેવજીભાઈ
રૂપારેલ (તુણા)ના પુત્રી, ગ.સ્વ. સાવિત્રીબેન મહેન્દ્રભાઈના દેરાણી,
ગ.સ્વ. કાંતાબેન ભરતભાઈ, ગ.સ્વ. ભાવનાબેન જિતેન્દ્રભાઈ,
અરુણાબેન ઘનશ્યામભાઈના જેઠાણી, સ્વ. તારાબેન વિઠ્ઠલદાસ,
અનસૂયાબેન હિમતલાલ (ભુજ), ભારતીબેન મહેન્દ્રભાઈ
(મુંબઈ), ધર્મિષ્ઠાબેન પ્રભુલાલ (ભચાઉ), ઉષાબેન આણંદજીભાઈ દત્તાણીના ભાભી, વીણાબેન પ્રકાશભાઈ,
પ્રીતિબેન વિપુલભાઈ, રિંકુ અમરદીપભાઈ (મોન્ટુ),
પિન્કીબેન રાજદીપભાઈ (સીટુ), ભક્તિબેન સાગરભાઈ,
સ્વ. હેતલબેન પ્રશાંતભાઈ, મીનાબેન હર્ષદભાઈ સોમૈયા
(મુંબઈ), હેમલતાબેન મધુસૂદનભાઈના કાકી, સ્વ. નિર્મળાબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. કુસુમબેન, પ્રભાબેન, ભગવતીબેનના
બહેન, સ્વ. લાલજીભાઈ, સ્વ. ખીમજીભાઈ,
મકાનજીભાઈ, મોહનભાઈ, સ્વ.
બબીબેન (રતનાલ)ના ભાણેજી તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-11-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજન વાડી, ભચાઉ ખાતે.
માધાપર (તા. ભુજ) : મારૂ કંસારા સોની જયાબેન (સાવિત્રીબેન) બિજલાણી
તે સ્વ. ચૂનીલાલ સામજી બિજલાણીના પત્ની, કિશોર, કંચનના માતા, પ્રવીણાબેન,
શાન્તિલાલ બગ્ગા (માધાપર)ના સાસુ, સ્વ. દયાબેન
નવીનભાઇ બિજલાણીના ભાભી, દીપક (માધાપર), દર્શના (ભુજ), પૂર્વી (દરશડી)ના મોટીમા, ભક્તિ, ભવ્યના દાદી, જિગર,
કાવ્યાના નાની, સ્વ. શાન્તાબેન વિઠ્ઠલદાસ જસમતિયા
(આણંદસર)ના પુત્રી, જયંતીલાલ, લક્ષ્મણભાઇ
(આણંદસર), ગીતાબેન શાન્તિલાલ બારમેડા (માધાપર), અનસૂયાબેન અરવિંદભાઇ બારમેડા (માધાપર)ના મોટા બહેન તા. 23-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 25-11-2026ના
બુધવારે સાંજે 4થી 5 સોની સમાજવાડી, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : અ.સૌ. પુષ્પાબેન વરૂ (ઉ.વ. 76) તે રતિલાલભાઈ મૂરજી વરૂના પત્ની, મુકેશભાઈ, હાર્દિકભાઈના
માતા, ભાવનાબેન, ભક્તિબેનના સાસુ,
પંક્તિ પારસ ટાંકના દાદી, સ્વ. લધીબેન ખીમજીલાલ
વાલજી રાઠોડના પુત્રી, સ્વ. છગનલાલ, કેશવજીભાઇ,
પોપટલાલના બહેન, ભારતીબેન ભૂપેન્દ્રભાઈ ચૌહાણ
(રેહા), મીનાબેન કાંતિલાલ ચૌહાણ (નાગોર)ના વેવાણ તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 26-11-2026ના ગુરુવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન, માધાપર ખાતે.
માનકૂવા (તા. ભુજ) : નરપતસિંહ ગજુભા જાડેજા (ઉ.વ. 77) તે સ્વ. ગુણવંતસિંહ ગજુભા જાડેજા, હકૂમતસિંહ ગજુભા જાડેજા, ગંભીરસિંહ ગજુભા જાડેજા, પ્રદ્યુમનસિંહ ગજુભા જાડેજા,
પરાક્રમસિંહ ચંદ્રસિંહ, જયવીરસિંહ ચંદ્રસિંહ જાડેજાના
ભાઇ, તારબાના પતિ, કાર્તિકસિંહ,
કિશનસિંહ, ભાવનાબા (ગોપીબા), આરતીબાના પિતા, ઇન્દ્રજિતસિંહ (આઇ.જી.), રાજેન્દ્રસિંહ (પપુભાઇ), રઘુવીરસિંહ (રઘુભાઇ),
મહિપાલસિંહના કાકા તા. 23-11-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 24-11-2026ના સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન જૂનાવાસ, માનકૂવાથી સ્મશાનગૃહે પ્રસ્થાન કરશે.
દહીંસરા (તા. ભુજ) : મૂળ મોટા કાંડાગરાના મ.ક.સ.સુ. (દરજી) શંભુલાલ
પરમાર (ઉ.વ. 70) તે ગં.સ્વ. રુક્ષ્મણિબેન રતનશી
પરમારના પુત્ર, ભારતીબેનના પતિ,
પ્રતાપભાઈ, વિમળાબેન રસિકલાલ પરમાર (કાંડાગરા)ના
મોટા ભાઈ, સંદીપભાઈ, દીપેશભાઈના પિતા,
નયનાબેન, પૂર્વીબેનના સસરા, જય, વંશી, અદિતિ, ક્રિસ્ટી, દક્ષના દાદા, લીલાવંતીબેનના
જેઠ, પંકજ, શિલ્પા મિતેષ પીઠડિયા (માધાપર)ના
મોટાબાપા, જિતેન્દ્ર (મુંદરા), દિપાલી દીપક
પીઠડિયા (માંડવી)ના મામા, પ્રજ્ઞાબેનના મોટા સસરા, સ્વ. ઝવેરબેન ભગવાનજી ચાવડા (અંજાર)ના જમાઈ, પંકજભાઈ,
રાજુભાઈ (અંજાર), સ્વ. સરલાબેન (ગાંધીધામ), સ્વ. ગુણવંતીબેન (અંજાર),
નલિનીબેન (આદિપુર)ના બનેવી, સ્વ. લક્ષ્મીબેન (મુંબઈ),
ગં.સ્વ. ઇશ્વરબાળાબેન (મુંદરા), ગં.સ્વ. ચેતનાબેન
(ભુજ), ગં.સ્વ. શાંતાબેન (કોડકી)ના ભત્રીજા તા. 23-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 24-11-2026ના
મંગળવારે સાંજે 4થી 5 ભૂતેશ્વર મહાદેવ મંદિર, બસ સ્ટેશન પાસે, દહીંસરા ખાતે.
ઢોરી (તા. ભુજ) : મેરિયા ફુલાબેન (ડેભાણી) (ઉ.વ. 72) તે મેરિયા દેવકરણ જીવા ડેભાણીના
પત્ની, હીરાભાઇ, નારણભાઇ,
શાન્તાબેનના માતા, સ્વ. રાણા જીવા, દામજી જીવાના મોટા ભાભી, વિપુલ, વંશિક, પ્રિયાંશીના દાદી, લોંચા
શંભુભાઇ રતિલાલ (ધમડકા)ના સાસુ, સ્વ. ગોવિંદ વેરા શેખવા (લોડાઇ)ના
પુત્રી, સ્વ. ભીમા ગોવિંદ, ભીખાભાઇ ગોવિંદ,
રમેશ ગોવિંદ શેખવા (લોડાઇ)ના મોટા બહેન, રણછોડ
રાણા, રમેશ રાણા, નીલેશ દામજી ડેભાણીના
મોટીમા તા. 23-11-2026ના
અવસાન પામ્યા છે. આગરી તા. 28-11-2026ના
સાંજે અને પાણી (ઘડાઢોળ) તા. 29-11-2026ના
રવિવારે સવારે 7થી 9 નિવાસસ્થાન રામદેવપીર મંદિરની બાજુમાં, ઢોરી ખાતે.
રતનાલ (તા. અંજાર) : ભરતભાઈ માતા (વિરાણી) (ઉ.વ. 39) તે સ્વ. વેજીબેનના પતિ, ગં.સ્વ. રાજીબેન જખરાભાઈ વિશ્રામભાઈ માતા (વિરાણી
)ના પુત્ર, સ્વ. ધનજીભાઈ કરશનભાઈ ભગવાણી (છાંગા)ના જમાઈ,
સ્વ. કાનજીભાઈ વિશ્રામભાઈ માતા, શામજીભાઈ વિશ્રામભાઈ
માતાના ભત્રીજા, ત્રિકમભાઈ જખરાભાઈ, મકનજીભાઈ
જખરાભાઈ, રાધાબેન રણછોડભાઈ વરચંદ, ભગવતીબેન
ત્રિકમભાઈ વરચંદ, રસીલાબેન નંદલાલભાઈ છાંગાના ભાઈ, પ્રિન્સ (પ્રિન્સ રોડ કેરિયર-ગાંધીધામ), પ્રતીકના પિતા,
મોહિત, રોહિત, માવજી,
દીપક, મયૂરના કાકા, મન,
મિતાંશના દાદા તા. 23-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ગૌશાળા શેરી, વથાણ ચોકની બાજુમાં, રતનાલ
ખાતે.
રાજપર (તા. માંડવી) : જયશ્રીબેન સેંઘાણી (ઉ.વ. 56) તે મોહનલાલ પ્રેમજીના પત્ની, સ્વ. જાનબાઈ પ્રેમજી સેંઘાણીના પુત્રવધૂ,
ગં.સ્વ. કાંતાબેન ધનજી સુરાણી (રત્નાપર)ના પુત્રી, કૃણાલ, સૌરવ, સાંચીબેનના માતા,
હિરલબેન, યોગેશકુમારના સાસુ, ધનજીભાઈ, નીતિનભાઈના ભાભી, કમળાબેન,
મીનાબેનના દેરાણી, ચેતના, અમિત, ચિરાગ, અનુજ, રવિનાના કાકી, દીપાબેન, મીનાબેન,
અંકિતાબેનના કાકીસાસુ, જૈનીલ, જેન્ય, લક્ષ્ય, પ્રિશાના દાદી,
દિવ્યાંગ, દેવાંગના નાની તા. 23-11-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 24-11-2026ના સવારે 9 કલાકે,
બેસણું (પ્રાર્થનાસભા) તા. 25-11-2026ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5 મોહનલાલ પ્રેમજી સેંઘાણીના નિવાસસ્થાને.
ગઢશીશા (તા. માંડવી) : હરેશ રમેશ (બાબુલાલ) આંઠુ (ઉ.વ. 42) તે વિરમ, વનિતાબેન મુકેશ વાઘેલા (નખત્રાણા)ના ભાઇ,
ભીમજી, રાજબાઇ ચંદુભાઇ લોંચા (દયાપર), સ્વ. વાલજી વિશ્રામ, સ્વ. દેવુબેન વેલજી ચાવડા (લુડવા),
સ્વ. દેવજી ભીમજી, સ્વ. હરિભાઇ, ભચીબેન તેજા ચાવડા (વાડાસર), શાન્તાબેન ધનસુખ પરમાર
(ભુજ), વેલબાઇ પરબત ચાવડા (સુખપર રોહા)ના ભત્રીજા, કિશન, મિતા સંદીપ ચાવડા (માનકૂવા)ના કાકાઇ ભાઇ,
મનજી મેઘજી ગોહિલ (રવાપર)ના ભાણેજ તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું
ત્રણ દિવસ નિવાસસ્થાને તથા ધાર્મિકવિધિ તા. 26-11-2026ના સવારે 10 વાગ્યે બાલકૃષ્ણ
નગર ખાતે.
તલવાણા (તા. માંડવી) : થેબા ઈમરાન સિદ્દિક (ઉ.વ. 38) તે મ. સિદ્દિક આદમના પુત્ર, સલીમ તથા મુસ્તાકના નાના ભાઈ, ફયાઝ, સાહિદના કાકા, સમેજા ગુલામ
હુસેન (મુંદરા), સમેજા મુસ્તાક (મોટા આસંબિયા)ના સાળા,
તુર્ક ઉસ્માનગની, તુર્ક ઈલિયાસ, તુર્ક રજબઅલી (મુંદરા) ના ભાણેજ તા. 23-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-11-2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન તલવાણા ખાતે.
ભારાપર (તા. માંડવી) : વિશ્રામભાઇ પાતાળિયા (ઉ.વ. 83) તે સ્વ. પરમાબાઈ શામજીભાઈ પાતાળિયાના
પુત્ર, ગાંગબાઇના
પતિ, થાવરભાઈ, કલ્યાણજીભાઇ, દેવજીભાઈ, રામજીભાઈ, નાનજીભાઈ,
હીરબાઈ, રતનબાઈ, દેવલબાઇ,
માનબાઈ, સ્વ. કાન્તાબેનના ભાઈ, જેરામભાઈ, શિવજીભાઈ, નેણબાઇ લાલજી
માતંગ (માનકૂવા), પુરબાઈ દિનેશ આયડી (નાગલપુર), દમયંતીબેન મૂળજી રોશિયા (ભુજ)ના પિતા, નીતાબેન,
ધારાબેનના સસરા, ચાંપશી માલશી દાફડા (મેરાઉ)ના
જમાઈ તા. 22-11-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 25-11-2026ના બુધવારે રાત્રે તથા તા. 26-11-2026ના ગુરુવારે સવારે પાણીયારો નિવાસસ્થાન ભારાપર (તા. માંડવી)
ખાતે.
નાની અરલ (તા. નખત્રાણા) : ગોસ્વામી પ્રેમગિરિ ધનગિરિ (ઉ.વ.
70) તે સ્વ. ધનગિરિ હીરાગિરિ અને
સ્વ. દેવકાબેનના પુત્ર, સ્વ. તારાબેનના
પતિ, કમલેશગિરિ, ચેતનગિરિ, નેહાબેનના પિતા, નીતાબેન, ક્રિષ્નાબેન,
નવીનભારથી (ગઢશીશા)ના સસરા, ગં.સ્વ. કેશરબેન લાલગિરિ
(ભિટારા), સ્વ. જેઠીગિરિ (ચાવડકા), શંકરગિરિ
(આદિપુર), પ્રભાબેન યોગેન્દ્રપુરી (ગાંધીધામ)ના ભાઇ, ગં.સ્વ. ભારતીબેન અરવિંદગિરિ (ગઢશીશા), પ્રતાપગિરિ,
ભાવેશગિરિ (ચાવડકા)ના કાકા, નિશાંતગિરિ (આદિપુર),
અવનીબેન જિજ્ઞેશગિરિ (માંડવી), ઋષિકેશગિરિના મોટાબાપા,
જયશ્રીબેન જેઠીગિરિના દિયર, સીમાબેન શંકરગિરિના
જેઠ, આશાબેન પ્રતાપગિરિ, વર્ષાબેન નિશાંતગિરિના
મોટા સસરા, હીતાલ, ભક્તિ, અંજલિ, પ્રિન્સ, પ્રાપ્તિ,
વંશિકા, પ્રણયના દાદા, મૈત્રી,
મયંક, શિવાની, આનંદ,
કાવ્યા, મંથનના નાના, સ્વ.
ગોસ્વામી શંભુગિરિ ખીમગિરિ (લાખિયારવીરા)ના જમાઇ તા. 23-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 25-11-2026ના બુધવારે સાંજે 4થી 5 જાડેજા સમાજવાડી, નાની અરલ ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : ભટ્ટી રાકેશભાઇ (ઉ.વ. 40) તે ગં.સ્વ. રુક્ષ્મણીબેન ખેતાલાલના
પુત્ર, નયનાબેનના પતિ, અયાંશના
પિતા, ગં.સ્વ. કમળાબેન ગોવિંદભાઇ રાઠોડ (દયાપર)ના જમાઇ,
સ્વ. દિનેશભાઇ, ધર્મિષ્ઠા, પૂજાબેનના બનેવી, સ્વ. મણિલાલ, સ્વ. બિપિનભાઇ, ખીમજીભાઇ, હીરાલાલ,
રાજેશભાઇ, પુષ્પાબેન, જયશ્રીબેન,
શારદાબેન, ગીતાબેન, વનિતાબેનના
ભત્રીજા, રીટાબેન, ડિમ્પલબેન, પલ્લવીબેન, સ્વ. હિતેષ, વિજય,
હાર્દિક, સંદીપના ભાઇ, કિશોરભાઇ,
રાજેશભાઇ, ભરતભાઇના સાળા, સ્વ. મોંઘીબેન જેઠાલાલ રાઠોડના દોહિત્ર, ગં.સ્વ. વિમળાબેન
રતનશીભાઇ, સ્વ. મંગળાબેન અમૃતભાઇ, સ્વ.
ભાનુબેન ખેતશીભાઇના ભાણેજ, સરલાબેન મંગલભાઇ, ચંદાબેન પરસોત્તમભાઇ, મીનાબેન ચંદુલાલ, લક્ષ્મીબેન કાંતિલાલના ભત્રીજા, તીર્થ, રુદ્ર, મીત, અર્પિત, દેવમના મામા તા. 23-11-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 25-11-2026ના બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશન પાસે, કોટડા
(જ.) ખાતે.
જનાણ ખડીર (તા. ભચાઉ) : મકવાણા રમેશભાઈ (ઉ.વ. 55) તે સ્વ. નાગજી અમરાજી અને સ્વ. મણિબેનના પુત્ર, મકવાણા દિનેશભાઈ નાગજીભાઈ, તુલસીભાઈ નાગજીભાઈ, ગોહિલ ભગવતીબેન કાનજીભાઈના ભાઈ,
હરેશભાઈ દિનેશભાઈ, સંજયભાઈ દિનેશભાઈ, કમલેશભાઈ દિનેશભાઈના કાકા, ગણપતભાઈ તુલસી, સાગરભાઇ તુલસીના મોટાબાપુ તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-11-2026ના સવારે 10.30થી 12.30 નિવાસસ્થાન છઠ્ઠીબારી રિંગરોડ, દરજી સમાજવાડી, ભુજ ખાતે.