ભુજ : વડનગરા નાગર અ.સૌ. વનદેવીબેન (ઉ.વ. 75) તે ચંદ્રવદનભાઈ પટ્ટણી (નિવૃત્ત
આકાશવાણી, ભુજ)ના પત્ની, સ્વ. ભાગીરથીબેન
ચંદ્રશંકર છાયાના પુત્રી, તેજસ (શ્રીરામ કૃષ્ણ ટ્રસ્ટ,
કુકમા), અપેક્ષા ધોળકિયા (ગાંધીધામ), હેમાંગ
(કચ્છમિત્ર)ના માતા, સિદ્ધિબેન (માતૃછાયા, ભુજ), બંદીશભાઈ ધોળકિયા (ગાંધીધામ), ધારાબેન (ભુજ ઇંગ્લિશ સ્કૂલ)ના સાસુ, ગં.સ્વ. નયનાબેન
ઇન્દ્રવદન મહેતાના ભાભી, સ્વ. સુલોચનાબેન મનસુખભાઇ વોરા (ગાંધીનગર),
ગં.સ્વ. હરબાળાબેન સુબોધચંદ્ર વૈદ્ય, ગં.સ્વ. જ્યોતિબાળાબેન
નાનાલાલ ઝાલા (અંજાર), જગદીશચંદ્ર છાયા `શ્રેયસ'ના બહેન, અંશ (આશાપુરા માઇનકેમ-બરાયા), શિખા, જન્ય, ફ્રેયાના દાદી,
ફ્લોરાના નાની, જગતિ પટ્ટણી અને નિર્મિત પી. દેસાઈ
(રાજકોટ)ના દાદીસાસુ. સત્ત્વના પરદાદી, સ્વ. ભારતીબેન ધનંજયભાઈ
વૈદ્ય, ગં.સ્વ. નિવેદિતાબેન સતિષચંદ્ર ધોળકિયા, ગં.સ્વ. સંધ્યાબેન કિરણભાઈ સ્વાદિયા (રાજકોટ)ના વેવાણ તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 23-11-2026ના સવારે 8.30 વાગ્યે પ્લોટ નંબર 6, શિવકૃપાનગર, બ્રહ્મસમાજ વાડી રોડ, કાર્ગો શો-રૂમની પાછળ, કોલેજ રોડથી સ્વર્ગ પ્રયાણધામ
જશે.
ભુજ : સીદી હારુન અબ્દુલા (કંડલાવાળા) (ઉ.વ. 61) તે મામદ મૌલાના (ટંકશાળા મસ્જિદ)ના
ભાઇ, મજીદ, હાસમ, અહેમદ, સાજીદ, આબીદના પિતા તા.
22-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-11-2026ના મંગળવારે 9.30થી 10.30 પઠાણ મસ્જિદ ભુજ ખાતે.
ભુજ : મૂળ અંજારના મૂળજીભાઇ પ્રાગજી ઠક્કર (ઉ.વ. 97) તે સ્વ. પ્રાગજી ગોપાલજી ઠક્કરના
પુત્ર, સ્વ. મણીબેનના પતિ, ભાણજી
રતનશી પોબારાના જમાઇ, સ્વ. તુલસીદાસભાઇ, સ્વ. વિશનજીભાઇ, સ્વ. માવજીભાઇ, સ્વ. રાધાબેન જેઠાલાલ ઠક્કર,
સ્વ. હિરાલક્ષ્મીબેન ઇશ્વરલાલ ઠક્કરના ભાઇ, અક્ષય, પરેશ, ચેતન (ચેતન ટી. વાહ
ચાવાળા), વિજયાબેન દિલીપભાઇ જોબનપુત્રા, રસીલાબેન પ્રશાંતભાઇ સચદે, જ્યોતિબેન જગદીશભાઇ કોઠારી,
ક્રિષ્નાબેન જીગીશભાઇ શાહ, નંદાબેન કિશોરભાઇ પલણના
પિતા, અલ્કાબેન, પ્રીતિબેન, કામિનીબેનના સસરા, નિર્ભય, ડો.
ભાવિક, અક્ષત, ભક્તિ, વંશી, ધ્યાનના દાદા, ડો. ચૈતાલીના
દાદા સસરા તા. 22-11-2026ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 23-11-2026ના સોમવારે સવારે 8.30 કલાકે નિવાસસ્થાન 4, રેવેન્યૂ કોલોનીથી લોહાણા સ્મશાનગૃહે જશે.
ભુજ : સોની નયનાબેન નરસિંહભાઇ માંડલિયા (ઉ.વ. 65) તે સ્વ. ખીમજી ઓધવજીભાઇ માંડલિયા
(માધાપર)ના પુત્રવધૂ, સ્વ. નરસિંહભાઇ ખીમજીભાઇ માંડલિયાના
પત્ની, અલ્પાબેન (રાજકોટ), કેતનભાઇ (કેતન
જ્વેલર્સ)ના માતા તા. 20-11-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-11-2026ના સોમવારે સાંજે 4થી 5 વાઘેશ્વરી
પાર્ટી પ્લોટ, સોનીવાડ ખાતે.
ભુજ : મૂળ ગાગોદરના હાલે માધાપર પ્રેમીલાબેન મગનલાલ મીરાણી
(ઉ.વ. 90) તે સ્વ. મગનલાલ દેવચંદ મીરાણીના
પત્ની, જીવરાજભાઈ કચરા ચંદે (માખેલ)ના પુત્રી,
સ્વ. છગનલાલ (આદિપુર), સ્વ. વિશનજીભાઇ (બલારસા),
સ્વ. ચુનીલાલ (માધાપર)ના નાના ભાઈના પત્ની, સ્વ.
અનિલભાઈ, અરાવિંદભાઈ, અજીતભાઈ (તુલસી ટ્રેડર્સ-માધાપર),
વિનોદભાઈ (કનુભાઈ-આરટીઓ)ના માતા, ગં.સ્વ. સુશીલાબેન,
સ્વ. ઉષાબેન, કંચનબેન, પ્રીતિબેનના
સાસુ, સ્વ. નવીનભાઈ, હરેશભાઈ (નિવૃત્ત જિ.ઉ.કે.
ભુજ), ઘનશ્યામભાઈ (નિવૃત્ત પોલીસ)ના કાકી, સ્વ. ભાનુબેન, કલ્પનાબેન, રંજનબેનના
કાકી સાસુ, મચ્છીબેન ગિરધરલાલ પૂજારા (ગાંધીધામ), પ્રેમજી જીવરાજ (માધાપર), અમૃતલાલ જીવરાજ (માધાપર)ના
મોટા બહેન, દક્ષા અશ્વિન મીરાણીના દાદીસાસુ, નિશિતા જયકુમાર કોઠારી (ભુજ)ના દાદી, અશોક (લાલો),
અશ્વિન (પપ્પુ), નિર્ભય (બીટ્ટુ), ભાવેશ, મીત, ભાવિક, ધ્રુવીના દાદી, રાજવીના પરદાદી તા. 21-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 23-11-2026ના
સોમવારે સાંજે 4થી 5 વાગડ બે ચોવીસી જૈન
સમાજવાડી, આર.ટી.ઓ. રિલોકેશન, ભુજ
ખાતે.
અંજાર : જયસુખભાઇ રતિલાલ પાટડિયા (ઉ.વ. 62) તે સ્વ. જયાબેન રતિલાલભાઈ શામજીભાઈ
પાટડિયા (મૂળ મોરબી હાલે અંજારવાળા)ના પુત્ર, મીનાબેનના પતિ, સ્વ. પ્રભાવતીબેન દામજીભાઈ ગુસાની (માંડવી),
સ્વ. ભગવતીબેન રતિલાલ ચાંપાનેરિયા (અંજાર)ના ભાઈ, સ્વ. જમનાદાસ શામજી (મોરબી), સ્વ. દુર્લભજી શામજી (મોરબી)ના
ભત્રીજા, સ્વ. નવીનભાઈ, હરેશભાઈ,
અશોકભાઈ, બિમલભાઈના કાકાઈ ભાઈ, પ્રીતેશ, જયદીપ,
મિહિરના પિતા, સ્વ. જયંતીલાલ ગણેશભાઈ માંડલિયા (અમદાવાદ)ના જમાઈ, પ્રવિણભાઇ,
મહેન્દ્રભાઈ (અમદાવાદ), સાવિત્રીબેન (રાધનપુર),
ભારતીબેન (રાજકોટ)ના બનેવી, સ્વ. દેવશંકરભાઈ ગોરધનભાઈ,
સ્વ. ભગવાનજી ગોરધનભાઈ (અંજાર)ના ભાણેજ તા. 21-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 23-11-2026ના
સોમવારે બપોરે 4થી 5 ભાટીયા સમાજવાડી, ટાઉનહોલની સામે, અંજાર
ખાતે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
અંજાર : માંજોઠી આરબ ફકીરમામદ (ઉ.વ. 81) તે મામદ, કાસમ, જુસબના પિતા,
મ. હુસેન ફકીરમામદના ભાઇ, માંજોઠી અબ્બાસ હુસેન,
અસરફના મોટા બાપા, માંજોઠી કાસમ ગફુર, મ. હુસેન આમદ, ઓસમાણ ઇસ્માઇલ, અબ્દુલ
સુમાર, અદ્રેમાન દાઉદ, ગની આમદના સસરા,
ઇકબાલ, ફીરોઝ, અબ્દુલ અઝીઝ,
સાહીલ, રેહાનના દાતા તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 24-11-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન મફતનગર સ્કૂલ નંબર
15 પાસે, અંજાર ખાતે.
આદિપુર : ગોસ્વામી ઇલાબેન કિશોરપુરી (ઉ.વ. 50) તે કિશોરપુરી (કેપીટી)ના પત્ની, જવેરબેન ભગવાનપુરી (નખત્રાણા હાલે આદિપુર)ના
પુત્રવધૂ, પ્રીતેશ અને દિક્ષિતાના માતા, હિતેશપુરી અને કિરીટપુરીના ભાભી, મનીષાબેન, વિપુલાબેન (યાશિકા બ્યૂટીપાર્લર)ના જેઠાણી, વસંતગિરિ
કુંવરગિરિ (સાંભરાઈ હાલે આદિપુર)ના પુત્રી તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 23-11-2026ના સવારે 9 કલાકે નિવાસસ્થાન અર્બુદાનગરથી કૈલાસધામ-ગાંધીધામ
જશે.
અંજાર : હિતેશભાઇ પરસોત્તમભાઇ કાતરિયા (સોરઠિયા) (ઉ.વ. 36) તે સ્વ. રામીબેન હિરજીભાઇ કાતરિયાના
પૌત્ર, સવિતાબેન પરસોત્તમભાઇ કાતરિયાના પુત્ર,
આરતીબેનના પતિ, મિત્તલના પિતા, ભગવતીબેન દિનેશભાઇ હડિયા, પરેશભાઇના ભાઇ, કૃપા, મયુરી, કાવ્યના મામા તા.
21-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-11-2026ના સોમવારે બપોરે 3થી 4 નિલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં, જૂની કોર્ટ પાછળ, વિજયનગર
ખાતે.
માંડવી : મુકેશભાઇ (આર. મુકેશ એન્ડ કંપની) (ઉ.વ. 61) તે સુનિતાબેનના પતિ, સ્વ. કમળાબેન નાનાલાલભાઈ ઠક્કરના પુત્ર,
સ્વ. રાજેશભાઈ, સ્વ. મયુરભાઈના ભાઈ, ગં. સ્વ. નંદિનીબેનના જેઠ,
સ્વ. લક્ષ્મીબેન નરશીભાઈ રૂપારેલ
(કોઠારા)ના જમાઈ, ભૂમિ, અંજલિ, દિશાના પિતા, સ્વ. ખુશીતકુમાર, વિનીતકુમારના સસરા, કુણાલ, સાહિલ,
જુહીબેનના કાકા, રાધિકાબેનના કાકા સસરા,
શ્રેયાંસના મોટા દાદા,
સ્વ. મોહનલાલ વીરજી ગણાત્રા (માંડવી)ના દોહિત્ર, સ્વ. લાલજીભાઈ, સ્વ. છોટાલાલભાઈ, સુરેશભાઈ, સ્વ. રૂક્ષ્મણીબેન જાદવજીભાઈ ગણાત્રા,
સ્વ. પુષ્પાબેન હરિદાસ કોટક (મુંદરા), ગં.સ્વ.
વનિતાબેન દેવેન્દ્રભાઈ ચોથાણી (ગઢશીશા), સ્વ. કાંતાબેન વસંતભાઈ
પંડિતપોત્રા (દરશડી)ના ભત્રીજા, માયાબેન અશોકભાઈ પાંઉ (રાજકોટ),
મંગળાબેન મનોજભાઈ ઠક્કર (ભુજ), દેવમણિબેન જિતેન્દ્રભાઈ
ઠક્કર (ભુજ), જયેશભાઈ, અનિતભાઈ,
કિરીટભાઈના બનેવી તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બંને પક્ષની) તા. 23-11-2026ના 4થી 5 જૈનપુરી, આઝાદ
ચોકની બાજુમાં, માંડવી ખાતે.
માંડવી : શબ્બીરભાઇ હુસેનભાઇ (ગુંદિયાળીવાળા) (સૈફી કોલ્ડ્રીંક્સ) તે બતુલબેનના પતિ, હુસેનભાઇ (ગુંદિયાળી)ના પિતા, યુનુસભાઇ, નફીસાબેનના ભાઇ, અબ્બાસભાઇ,
હુસેનભાઇ, નુરુદિનભાઇ, મુસ્તફાભાઇ,
હાતીમભાઇના કાકા તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. ત્રિજ્યા (જિયારત)ના સીપારા તા. 24-11-2026 મંગળવારે બપોરે 12.30 વાગ્યે તૈયબપુરા કુત્બી મસ્જિદ ખાતે.
માધાપર (તા. ભુજ) : પ્રાણલાલ મૂળશંકર દેવધર (ઉ.વ. 75) તે સ્વ. કસ્તૂરબેન મૂળશંકર
દેવધરના પુત્ર, સ્વ. સરસ્વતીબેન વિશનજી
જોષીના જમાઇ, જ્યોતિબેનના પતિ, ચંદુલાલ,
જયંતીલાલ, વિનોદભાઇ, કનૈયાલાલ,
ગં.સ્વ. સવિતાબેન દયારામ આચાર્ય, ગં.સ્વ. જયાબેન ચંદ્રકાંત તિલક,
હર્ષાબેન શશીકાંત રાસ્તેના ભાઇ, નર્મદાબેનના દિયર,
સ્વ. વનિતાબેન, હંસાબેન, સંગીતાબેનના જેઠ, સ્વ. ભગવતીબેન, સ્વ. શાંતાબેન, મુકતાબેન, જયશ્રીબેન,
સ્વ. પ્રવિણાબેનના બનેવી, કલ્પના, કવિતા, ઉષા, ભારતી, વર્ષા, છાયાના પિતા, રાજેન્દ્ર આચાર્ય (તુણા),
હિતેશ બાપટ (હાજાપર), કમલેશ આચાર્ય (કંડલા),
વિજય આચાર્ય (આસંબિયા), જયેશ રાસ્તે (સિનુગ્રા),
જીગર બાપટ (માંડવી)ના સસરા, પ્રિયા, યશ્વી, યશ, હેતવી, શ્રેય, અંશી, કાર્તિક, નિહિર, નવ્યા, રિયાંશના નાના, અંકુશ રાસ્તે (મુંબઇ)ના નાના સસરા, બીના વ્યાસ,
ભાવના ફડકે, ભાવિક, રૂચિતના
કાકા, અલ્પા ભટ્ટ, તૃપ્તી બાપટ,
નિહાર, કૃપાલી આચાર્ય, ધારા
છત્રે, દીક્ષિતા આચાર્ય, કિશન, આદિત્ય, દર્શના છત્રેના મોટાબાપા તા. 20-11-2026 અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-11-2026ના સોમવારે સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી, જૂનાવાસ, બસ સ્ટેશન, માધાપર ખાતે.
બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે.
ગળપાદર (તા. ગાંધીધામ) : મૂળ નાગોરના શામજીભાઇ જેરામભાઇ જાવન્દ્રા
(ઉ.વ. 62) તે ગં.સ્વ. રામીબેન જેરામભાઈ
જાવન્દ્રાના પુત્ર, ગં.સ્વ. રતનબેન
ધનજીભાઈ હડિયાના જમાઈ, સુમિત્રાબેનના પતિ, ગાયત્રીબેનના પિતા, ધનિષભાઈ માલસતરના સસરા, મણીબેન ગોપાલજી હડિયા, ઇન્દુબેન અશોકભાઈ બાંભણીયા,
રમેશભાઈ જાવન્દ્રા, હિતેષભાઇ જાવન્દ્રાના ભાઇ,
ગોપાલજીભાઈ હડિયા, અશોકભાઈ બાંભણીયાના સાળા,
પુષ્પાબેન, કંચનબેનના જેઠ, મિત, મોહિત, વિવેક, અંકિત, અંકિતા, કૃપાના કાકા તા.
22-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 25-11-26ના બુધવારે બપોરે 3થી 4 મિસ્ત્રી સમાજવાડી, તળાવની બાજુમાં, ગળપાદર ખાતે.
ટપ્પર (તા. અંજાર) : ભુરાભાઇ હમીરભાઇ પરમાર (સુથાર) (ઉ.વ. 70) તે રાજીબેનના પતિ, દિલીપભાઇ પરમારના પિતા, દમયંતીબેન શાંતિલાલ બાલા (ભુજ), નર્મદાબેન કાનજી લીબડા
(મિરજાપર), તારાબેન કુલદીપભાઇ નાગનેશિયા (સુમરાસર), નીતાબેન ભાવેશભાઇ બાલા (ભચાઉ)ના પિતા તા. 21-11-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર નિવાસસ્થાન ટપ્પર ખાતે.
ભોરારા (તા. મુંદરા) : જાડેજા સદુભા (સરદારસિંહ) જોધુભા (ઉ.વ.
59) તે સ્વ. જોધુભા રતનજીના પુત્ર, ભરતસિંહ, ધીરુભા,
દોલુભાના મોટા ભાઇ, સ્વ. વખુભા, કેશુભા, જટુભાના ભત્રીજા, હરદીપસિંહ,
હરપાલસિંહના પિતા, મનદીપસિંહના દાદા, વૈભવસિંહ, મહાવીરસિંહ, દિગ્વિજયસિંહ,
પાર્થરાજસિંહ, આર્યરાજસિંહના મોટા બાપુ,
ચાવડા અર્જુનસિંહ (વડાલી)ના સસરા, પરમાર મધુભા
જીલુભા (વવાણિયા)ના જમાઇ તા. 21-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી ક્ષત્રિય સમાજવાડી, ભોરારા ખાતે.
જનકપુર (તા. માંડવી) : ડાહીબેન કરસન રતનશી દિવાણી (ઉ.વ. 103) તે સ્વ. મરઘાંબેન દેવશીભાઈ
જેઠાભાઈ ભીમાણી (રત્નાપર)ના પુત્રી, નથુભાઈ, કાનજીભાઈ, સ્વ. સોમજીભાઈ,
રામજીભાઈ, મણીલાલભાઈ, મગનભાઈ,
ભાવેશભાઈના માતા, લીલાબેન, કંકુબેન, ગં.સ્વ. કાંતાબેન, લક્ષ્મીબેન,
મંજુલાબેન, મંગળાબેન, પુષ્પાબેનના
સાસુ, ઈશ્વરભાઈ, અરાવિંદભાઈ, પ્રવિણભાઈ, ધર્મેશભાઈ, સ્વ. કપિલભાઈ,
કલ્પેશભાઈ, પ્રતિકભાઈ, સુનિલભાઈ,
આદર્શભાઈ, હર્ષભાઈ, સાવિત્રીબેન,
ભારતીબેન, વર્ષાબેન, અનુબેન,
પ્રેમીલાબેન, દીપુબેન, જીજ્ઞાબેન,
કૃપાલીબેન, જાગૃતિબેન, દર્શનાબેનના
દાદી, લતાબેન, કમળાબેન, લીલાબેન, મનીષાબેન, ડિમ્પલબેન,
પ્રાચીબેન, પાયલબેન, દિશાબેન,
હસ્તીબેન તથા રમેશભાઈ વેલાણી (ભારાપર), નવિનભાઈ
ધોળુ (પદમપુર), સુરેશભાઈ રંગાણી (રાયણ), રમેશભાઈ સેંઘાણી (ગઢશીશા), રાજેશભાઈ સેંઘાણી (મેરાઉ),
વિજયભાઈ રામજીયાણી (મદનપુરા), હિતેશભાઈ રામાણી (ખાખર), મિતેશભાઈ રંગાણી (ગઢશીશા), વિશાલભાઈ રંગાણી (ગઢશીશા),
રાહુલભાઈ પારસીયા (મોડાસા)ના દાદી સાસુ તા. 21-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-11-2026ના સોમવારે સવારે 9થી 12 અને બપોર પછી 3થી 5 પાટીદાર સમાજવાડી, જનકપુર ખાતે.
મમાયમોરા (તા. માંડવી) : સંજય હીરાલાલ સેંઘાણી (ઉ.વ. 42) તે લીલાબેન હીરાલાલ લધારામ
સેંઘાણીના પુત્ર, સ્વ. કાંતાબેન
લધારામ સેંઘાણીના પૌત્ર, સુરેશ, મીતાબેનના
ભાઇ, પ્રવીણાબેન (વિરાણી)ના દિયર, દિલીપ
શાંતિલાલ રંગાણી (ગઢશીશા)ના સાળા, નિત્ય, હસવના કાકા, લક્ષ્મીબેન લખમશી લધા સેંઘાણી, પાર્વતીબેન મણિલાલ લધા, ગં.સ્વ. વર્ષાબેન, સ્વ. પરસોતમ લધા સેંઘાણીના ભત્રીજા, સ્વ. ગંગાબેન દેવજી
મેઘજી રામાણી (જામથડા)ના દોહિત્ર તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-11-2026ના સોમવારે સવારે 8.30થી 12 પાટીદાર સનાતન સમાજવાડી મમાયમોરા
ખાતે.
ભારાપર (તા. માંડવી) : વિશ્રામભાઇ શામજીભાઇ પાતાળિયા (ઉ.વ. 83) તે સ્વ. પરમાબાઈ શામજીભાઈ પાતાળિયાના
પુત્ર, ગાંગબાઇના પતિ, થાવરભાઈ,
કલ્યાણજીભાઇ, દેવજીભાઈ, રામજીભાઈ,
નાનજીભાઈ તથા હીરબાઈ, રતનબાઈ, દેવલબાઇ, માનબાઈ, સ્વ. કાન્તાબેનના
ભાઈ, જેરામભાઈ, શિવજીભાઈ, નેણબાઇ લાલજી માતંગ (માનકુવા), પૂરબાઈ દિનેશ આયડી (નાગલપુર),
દમયંતીબેન મૂળજી રોશિયા (ભુજ)ના પિતા, ચાપશી માલશી
દાફડા (મેરાઉ)ના જમાઈ તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 23-11-2026ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાનેથી નીકળશે.
ચિયાસર (તા. અબડાસા) : પ્રફુલ્લસિંહ ગાભુભા ચૌહાણ (ઉ.વ. 42) તે સ્વ. બાલુબા ગાભુભાના પુત્ર, વાઘજી ગાભુભાના નાનાભાઈ, દેવાજી ગોવિંદજીના કાકાઈ ભાઈ, લાલુભા, શ્યામભા, રોહિતાસિંહ, મહેશાસિંહ,
રીંકલબા, પૂજાબા, પ્રિયાબાના
કાકા, હેમલતાબા, શાન્તાબાના દિયર,
વંદનાબા, ઝિલબાના કાકા સસરા, દીક્ષાબાના મામા, હિતરાજાસિંહ, નિત્યાબાના દાદા તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી (ઉત્તરક્રિયા) નિવાસસ્થાને તેમજ પ્રાર્થનાસભા
તા. 24-11-2026ના બપોરે 3થી 5 નિવાસસ્થાન ચિયાસર ખાતે.
ખીરસરા (કોઠારા) (તા. અબડાસા) : જાડેજા જયુભા દેવુભા (ઉ.વ. 60) તે સ્વ. જાડેજા દેવુભા લાધુભાના
પુત્ર, સ્વ. જાડેજા નટુભા, જટુભા
લાધુભા, પ્રવીણસિંહ મનુભાના ભત્રીજા, સ્વ.
જાડેજા નોઘુભા, સ્વ. શિવુભા, ચકુભા પ્રવીણસિંહ,
કરણસિંહ, ભૂપેન્દ્રસિંહના મોટા ભાઇ, સ્વ. મીતરાજસિંહ, ક્રિપાલસિંહ, મનદીપસિંહ, ધ્રુવદીપસિંહ, રામદેવસિંહના
મોટા બાપુ તા. 22-11-2026ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 1-12-2026ના મંગળવારે ખીરસરા (કોઠારા) ખાતે.
સમંડા (તા. અબડાસા) : જાડેજા જયદેવસિંહ ગાભુભા (ઉ.વ. 60) તે સ્વ. ગાભુભા કેસરજીના પુત્ર, રણજિતસિંહ, સ્વ. ખેંગારજીના
નાના ભાઇ, અનિરુદ્ધસિંહ, હકુમતસિંહ,
હરપાલસિંહ, મનોજસિંહના કાકા, જયવર્ધનસિંહના દાદા તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા ધાર્મિકવિધિ તા. 3-12-2026ના ગુરુવારે નિવાસસ્થાન સમંડા
ખાતે.
ખાનાય (તા. અબડાસા) : જાડેજા નવુભા ગાભુભા (ઉ.વ. 75) તે જાડેજા ભીખુભા ગાભુભાના
નાના ભાઇ, સ્વ. જાડેજા હેમુભા, સ્વ.
બાપાલાલ, રણજિતસિંહ, જગતસિંહના મોટા ભાઇ,
સ્વ. લગધીરસિંહ, જયવીરસિંહ, દશરથસિંહ, યુવરાજસિંહ, કુલદીપસિંહ,
સંજયસિંહના મોટા બાપુ, મનીષાબાના પિતા,
પ્રિન્સરાજસિંહ, જન્મરાજસિંહ, ભાગ્યરાજસિંહ, બ્રિજરાજસિંહના દાદા તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન ખાનાય ખાતે.