• ગુરુવાર, 01 મે, 2025

અવસાન નોંધ

મુંદરા : મ.ક.સ.સુ. દરજી નીતિન રમણીકભાઈ પરમાર (ઉ.વ. 42) તે સ્વ. રમણીકભાઈ નારણજીભાઈ પરમાર, પ્રેમિલાબેન રમણીકભાઈના પુત્ર, મીનાબેનના પતિ, તેજસ, ભવ્યાના પિતા, સ્વ. પાર્વતીબેન નારાણજીભાઈ પરમાર (ગાંધીધામ)ના પૌત્ર સ્વ. મંજુલાબેન નાનજીભાઈ પરમાર (ગાંધીધામ), દમયંતીબેન વિશનજીભાઈ (ગાંધીધામ), સ્વ. કાશીબેન/હંસાબેન નવીનચંદ્રભાઈ (ભચાઉ)ના ભત્રીજાહિંમતભાઈ, ગીતાબેન, પૂનમબેન (અંજાર)ના ભાઈ, દિનેશભાઇ (ગાંધીધામ), અલ્કાબેન (કેરા), સ્વ. વીણાબેનના પિતરાઈ ભાઈ, વૈશાલીબેન, સંગીતાબેન (ગાંધીધામ)ના દિયર, ગિરીશભાઇ, હિંમતભાઈ (અંજાર), શરદભાઈ (કેરા), સ્વ. ઘનશ્યામભાઈના સાળા, સ્વ. દેવકાબેન રણછોડભાઈ પરમાર (ભચાઉ)ના દોહિત્ર, સ્વ. ઇશ્વરભાઇ, મનીષભાઈના ભાણેજ, શાંતાબેન મનજીભાઈ ડાભી (મૂળ સઈ હાલે મુંદરા)ના જમાઈ, નરેશભાઇ, અશોકભાઈ, કલાબેન, ગીતાબેન, ગાયત્રીબેનના બનેવી, ઓમ, રુદ્ર, નિરાલી, વૈષ્ણવીના કાકા, જિગર, જીગીશા, અક્ષય, આનંદી, પાર્થ, હેન્સી, કોમલ, શિવમના મામા, અમિતભાઈ (ભચાઉ), દિવ્યાબેનના મામાજી તા. 23-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 25-3-2025ના મંગળવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, મુંદરા ખાતે.

માંડવી : દામોદરભાઈ શાંતિલાલ ગુસાણી (ઉ.વ. 84) તે સ્વ. પ્રફુલ્લાબેનના પતિસ્વ. રુક્ષ્મણીબેન શાંતિલાલ ગુસાણીના પુત્ર, સોની સ્વ. મોતીલાલ ત્રિકમજી ગુસાણીના ભત્રીજા, સ્વ. ભોગીલાલ, ભરતભાઈ, વિનોદભાઈ, સ્વ. ચંદાબેન (ભુજ), ગં.સ્વ. ભાનુમતીબેન (અંજાર), સ્વ. ઇન્દિરાબેન (ભુજ)ના ભાઈ, સ્વ. રતિલાલ શામજી પાટડિયાના જમાઈ, જયસુખભાઇ રતિલાલ પાટડિયા (અંજાર)ના બનેવી, સ્વ. પુનિતભાઈ, બિમલભાઇ, જતિનભાઈ, ભાવિકભાઈના પિતા, સ્વ. મનીષાબેન, ભારતીબેન, ડોલીબેન, ભવ્યાબેનના સસરા, નિમેષભાઈ, નયનભાઈ, અક્ષયભાઈ, સાગરભાઈના અદા, રીના, બંસરી, નૈતિક, ક્રિશવ, ચાંદની, ફ્રેયા, આધ્યાના દાદા તા. 23-3-2025ના અવસાન પામ્યા છે.

મિરજાપર (તા. ભુજ) : મૂળ મોટા લાયજાના પ્રકાશદેરૂ હીરાદેરૂ જંગમ (ઉ.વ. 58) તે સ્વ. જયાબેન હીરાદેરૂના પુત્ર, સ્વ. દીપકદેરૂ, સ્વ. કિરણદેરૂ, સ્વ. જયેશદેરૂ, સ્વ. હંસાબેન, ગૌરીબેનના ભાઇ, ચંદ્રિકાબેનના પતિ, જશોદાબેનના જેઠ, પ્રેમદીપ, અરૂણ, વંદનાના પિતા, ચિરાગ, સાગરના મોટાબાપા, કાજલબેન ચિરાગદેરૂના મોટા સસરા, નીલદેરૂના દાદા તા. 23-3-2025ના અવસાન પામ્યા છે.  ઉઠમણું તા. 25-3-2025ના મંગળવારે બપોરે 3થી 4 જંગમ સમાજવાડી, યક્ષ મંદિરની બાજુમાં, મિરજાપર ખાતે.

પદ્ધર (તા. ભુજ) : નવીનગિરિ ઉર્ફે શાંતિગિરિ વાલગિરિ ગુસાઈ (ઉ.વ. 64) તે સ્વ. સામબાઈ વાલગિરિના પુત્રસવિતાબેનના પતિ, સ્વ. વિનોદગિરિ (કસ્ટમ) (માધાપર), હેમંતગિરિ (મુંદરા), ચંચલગિરિ (બીજીજીબી બેંક) (નારણપર), પરસોત્તમગિરિ (નારણપર), રમેશગિરિ (નારણપર), દિનેશગિરિ (માધાપર), નંદકુવરબેન ચતુરગિરિ (વવાર), પુષ્પાબેન તુલસીગિરિ (ગઢશીશા)ના ભાઈ, સંગીતાબેન, જિજ્ઞાબેન અશ્વિનગિરિના પિતા, સ્વ. નર્મદાબેન વલમભારથી (વડવા કાંયા)ના જમાઈ, સ્વ. ભીમભારથી, રામભારથી, શ્યામભારથી, હરિભારથી, હેમંતભારથી, ગીતાબેન ઈશ્વરગિરિ, સ્વ. વસુબેન પ્રવીણપુરીના બનેવી, ગં.સ્વ. લીલાવંતીબેનના દિયર, હેમલતાબેન, જયાબેન, તારાબેન, ચેતનાબેન, વિજયાબેનના જેઠ, રાજેશગિરિ નવીનગિરિ (માધાપર), પરેશગિરિ ધીરજગિરિ (માધાપર), સાવિત્રીબેન અશ્વિનગિરિ (પદ્ધર)ના સસરા, વિપુલગિરિ, ભાવેશગિરિ (ફોરેસ્ટ)ના કાકા, કુણાલગિરિ, ધ્રુવીના દાદા, સ્નેહા, પ્રાચી, ધ્યાનગિરિ, પલક, તૃપ્તિ, શ્રદ્ધા, દેવાંશગિરિના નાના તા. 24-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-3-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ભીડભંજન મહાદેવ ચોક, પદ્ધર ખાતે. બારસ તથા પૂજનવિધિ તા. 5-4-2025ના શનિવારે નિવાસસ્થાને.

ભાડઇ મોટી (તા. માંડવી) : મૂળ વિરાણી (ગઢ)ના ગોસ્વામી મહેશભારથી (ઉ.વ. 35) તે લક્ષ્મીબેન રામભારથી વેલભારથીના પુત્ર, આદિત્યભારથીના પિતા, પ્રભાબેન (ધુફી), ધર્મિષ્ઠાબેન (કોડાય), કોમલબેન (કોડાય), આશાબેન (ભાડઇ)ના ભાઇ, નારાણગર (ધુફી), જગદીશગર (કોડાય), મનીષગર (કોડાય)ના સાળા, રમેશભારથી, દિનેશભારથી, સ્વ. પરેશભારથી (નખત્રાણા), રાજેશભારથી, સ્વ. હરેશભારથી (વિરાણી), ગોવિંદભારથી (મંગવાણા), અનિલભારથી, પ્રફુલભારથી (વિરાણી)ના પિતરાઇ ભાઇ, ગોવિંદપુરી મંગલપુરી (મોટી ભાડઇ)ના દોહિત્ર તા. 24-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-3-2025ના ગુરુવારે બપોરે 3થી 4 ભાનુશાલી સમાજવાડી, મોટી ભાડઇ ખાતે. દશાવવિધિ તા. 2-4-2025ના તથા ઘડાઢોળ તા. 3-4-2025ના નિવાસસ્થાન ભાડઇ મોટી ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : મૂળજીભાઈ પ્રેમજીભાઈ સેંઘાણી (ઉ.વ. 88) તે સ્વ. વાલબાઈ પ્રેમજીના પુત્રમણિબેનના પતિ, સ્વ. ગંગારામભાઈ, હીરાલાલભાઈ, ધનજીભાઈ, નારણભાઈ, વાલજીભાઈ, સ્વ. કાંતાબેન (વડોદરા), કંકુબેન (ગઢશીશા), ધનબાઈ (દુજાપર)ના ભાઈ, ગાવિંદભાઈ, વસંતભાઈ, દમયંતીબેન (મંગવાણા), દક્ષાબેન (ભેરૈયા), ભાવનાબેન (ગાંધીધામ)ના પિતા, રતનશીભાઈ, નીતિનભાઈ, દિનેશભાઈ, દમયંતીબેન, મીનાબેનના સસરા, રિંકુબેન (બિદડા), દિપાલીબેન (દુર્ગાપુર), નિકુંજભાઈ, દીપેનભાઈ, નિમેશભાઈ, ધીરેનભાઈના દાદા, શિલ્પાબેન, હેતલબેન, ભાવેશભાઈ (બિદડા), વિમલભાઈ (દુર્ગાપુર)ના દાદા સસરા, સ્વ. રામજી શિવજી પારસિયા (લુડવા)ના જમાઈ તા. 23-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-3-2025ના સવારે 8.30થી 11.30 ઉમિયાનગર, લક્ષ્મીનારાયણ મંદિર સત્સંગ હોલ, શેરી નં. 5, ગઢશીશા ખાતે.

કોડાય (તા. માંડવી) : રામઇબેન કાનજી ગઢવી (ઉ.વ. 70) તે સ્વ. માલબાઇ કાનજી સવાના પુત્રી, સ્વ. માણશી, સ્વ. મોમાયા, સ્વ. માલશ્રી, સ્વ. સભાઇબેન, જીવણ, લાકબાઇના બહેન, પુનશી, ભીમશી, સામરા, જયશ્રી, સાવિત્રી (મુંબઇ), રામ, રાણબાઇના ફઇ, લક્ષ્મી, મેઘબાઇ (મુંબઇ), કનૈયાના માસી તા. 24-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-3, 26-3-2025 (બે દિવસ) તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 3-4-2025ના ગુરુવારે નિવાસસ્થાને સોનલનગર, કોડાય ખાતે.

નાના લાયજા (તા. માંડવી) : ગઢવી રામ દેવા સેડા (ઉ.વ. 58) તે સ્વ. રતન દેવા સેડા, જીવણ દેવા સેડા, લખમણ દેવા સેડા, માણસી દેવા સેડાના ભાઇ, લાછબાઈબેનના પતિ, ખીમા કરશન દેવાણીના જમાઈ, કિશન, જયુબેન, ભાવિકાના પિતા, સુરેશ, અનુ, મહેન્દ્ર, ધનરાજ, મહેશ, દિનેશના કાકા તા. 24-3-2025ના અવસાન પામ્ય છે. સાદડી વાડીવિસ્તાર, નાના લાયજા ખાતે. ઉત્તરક્રિયા તા. 3-4-2025ના ગુરુવારે નિવાસસ્થાને.

ધ્રબ (તા. મુંદરા) : તુર્ક હાજિયાણી શરીફાબાઈ (ઉ.વ. 73) તે તુર્ક હાજી તારમામદ હાજી યાકુબ (આમર)ના પત્ની, મ. ઉમરફારુક, હાજી શબ્બીર હુશેન, જાહીદના માતા, હાજી આદમ (લંડન), મ. અ.મજીદ, અબ્દુલા, હાજી ઈશાક યાકુબના ભાભી, તુર્ક હુશેન હાજી દાઉદ (તલાટી), હાજી ઈબ્રાહિમ, હાજી અ.ગનીના બહેન, અ.લતીફ ઉર્ફે ભચુ હાજી સુલેમાનના કાકાઇ બહેન, સુલતાન હાજી અ.કરીમ, અકબર હાજી ઇબ્રાહીમ, મજીદ હાજી આમદના સાસુ તા. 24-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-3-2025ના બુધવારે સવારે 9થી 10 ધ્રબ તુર્ક જમાતખાના ખાતે.

ધાવડા મોટા (તા. નખત્રાણા) : કડવા પાટીદાર શાંતાબેન રામજીભાઇ ડાયાણી (ઉ.વ. 82) તે રામજી વાલજી ડાયાણીના પત્ની, જેન્તીભાઇ, વેલજીભાઇ, દમયંતીબેન પોકાર (અનિયોર કંપા)ના માતા, હસમુખ, સાગર, ભરત, ગીતાબેન કાનાણી (મેદક-હૈદરાબાદ), દિપાલીબેન ધનાણી (નખત્રાણા), રંજનબેન જબુઆણી (નખત્રાણા)ના દાદી તા. 23-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી વેલજીભાઇ ડાયાણીના નિવાસસ્થાન ધાવડા મોટા ખાતે.

મોરગર (તા. નખત્રાણ) : કલ્પેશ (ઉ.વ. 28) તે સોનબાઇ જેઠાભાઇ પાયણના પુત્ર, રશ્મિકાબેનના પતિ, ગં.સ્વ. રાજબાઇ મૂળજીભાઇના પૌત્ર, નારાણભાઇ, ધનજીભાઇ, હરિભાઇના ભત્રીજા, કિરણ, દીપક, દમયંતીના ભાઇ, સામજીભાઇ દનિચા (સણોસરા)ના જમાઇ, ધનબાઇ પચાણ ખાંખલાના દોહિત્ર તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

મુરૂ (તા. નખત્રાણા) : જાડેજા રાજકુંવરબા (ઉ.વ. 80) તે જાડેજા જીલુભાના પત્ની, ગંભીરસિંહના ભાભી, ભરતસિંહના કાકી, સ્વ. સતુભા, દિલુભાના માતા, વિક્રમસિંહ, પ્રહલાદસિંહના દાદી, હિતુભા, ગુલાબસિંહના મોટાબા તા. 24-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને. ઉત્તરક્રિયા તા. 3-4-2025ના.

નુંધાતડ (તા. અબડાસા) : સાડ કમાબાઈ અલીમામદ (ઉ.વ. 85) તે મ. સાડ અલીમામદના પત્ની, સાડ અદ્રેમાન, મામદ, હુશેન અને મુસાના માતા, મ. પડેયાર હાજી ઇસ્માઇલ બાવા,મ. હાજી આમર બાવા, મ. હાજી મીઠુ બાવા, મ. હાજી ફકીરમામદ અને પડેયાર હાજી યાકુબ બાવાના બહેન, સાડ કાદર, સલીમ, અબ્દુલ, જુસબ, માહિરના દાદી તા. 24-3-2025ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 26-3-2025ના બુધવારે સાંજે અસર નમાજ બાદ નુંધાતડ ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd