ભુજ : અ.સૌ. વનીતાબેન
મહેશભાઇ માકાણી (ગોર) (ઉ.વ. 57) તે મહેશભાઇ ભગવાનજી માકાણીના પત્ની તા. 8-7-2024ના
અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 09-07-2024ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન ઘર નં.
4, પંચશીલ સોસાયટી સંસ્કાર નગર ભુજથી નીકળશે.
અંજાર : મારૂ
કંસારા સોની જ્ઞાતિ પોમલ સુરેશભાઇ રમણીકલાલ (ઉ.વ. 76) તે સ્વ. ચંચળબેન રમણીકલાલ નાનાલાલ
પોમલના પુત્ર, પુષ્પાબેનના પતિ, ફોરમભાઇ, હિતેનભાઇ, નંદીશભાઇ, ફ્લોરાબેન હિતેષકુમાર
બિજલાણીના પિતા, રશ્મિબેન, નિર્મલાબેન, ધારાબેન, હિતેષભાઇ બિજલાણીના સસરા, હેડાઉ નિર્મલાબેન
જીવરામભાઇ (અંજાર), સ્વ. ચંદ્રિકાબેન ઠાકરશીભાઇ બુદ્ધભટ્ટી, ઉમાબેન શરદભાઇ પરમાર (જામનગર),
બકુલાબેન મનસુખભાઇ બુદ્ધભટ્ટી (મુંબઇ), પ્રતિમાબેન મહેન્દ્રભાઇ બુદ્ધભટ્ટી (ભુજ), હર્ષિતાબેન
વિજયભાઇ પરમાર (જૂનાગઢ), કવિતાબેન મહેશભાઇ કટ્ટા (મુંબઇ), જિજ્ઞાબેન કેતનભાઇ પલણ (અંજાર)ના
ભાઇ, સ્વ. મણિબેન હીરાલાલભાઇ બગ્ગા (ભુજ)ના જમાઇ, સ્વ. રામદાસભાઇ, જગદીશભાઇ (ભુજ),
મહેન્દ્રભાઇ (અંજાર), સાવિત્રીબેન (ભુજ), શૈલાબેન (રાયપુર)ના બનેવી, તન્વી, ઓમ, ધન્વીન,
જાનવી, રુદ્રી, ક્રિશિવના દાદા, સુજલ અને નિધિના નાના, સ્વ. નાનાલાલ હરિરામના પૌત્ર,
સ્વ. ભાણજી ખેંગાર (માનકૂવા)ના દોહિત્ર તા. 7-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 10-7-2024ના બુધવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી
(પીરવાડી), અંજાર ખાતે.
માંડવી : ગટ્ટા
ભારતીબેન (ઉ.વ. 60) તે સ્વ. સાકરબેન દામજી ગટ્ટાના પુત્રવધૂ, સ્વ. મનજી દામજી ગટ્ટાના
પત્ની, હરિરામભાઇ, મહેન્દ્રભાઇ, જગદીશભાઇ (કલવા-મુંબઇ), સ્વ. રમીલાબેન વસંતભાઇ કારિયા
(પૂના), અરૂણાબેન અશ્વિનભાઇ કારિયા (કોલ્હાપુર)ના ભાભી, મહેશ, રાજેશ, નેહા અશ્વિન રૂપારેલ
(રવાપર), માધવી સુરેશ ગણાત્રા (ભુજ), નિશા ભાવેશ તન્ના (લોરિયા)ના માતા, સ્વ. નિરંજનાબેનના
જેઠાણી, સ્વ. દર્શનાબેન અને જ્યોતિબેનના દેરાણી, કિશોર ઉર્ફે દીપક, તેજસ, જિગર, દીપ્તિબેન
જિજ્ઞેશ વંડેરા (નલિયા), ડોલી રોહિત વડગે (થાણા)ના કાકી, જાગૃતિબેન, રિદ્ધિબેનના કાકીસાસુ,
સ્વ. હાસબાઇ લાલજી ખારવાના પુત્રી, હરજીભાઇ, પરસોત્તમભાઇ, જિતેન્દ્રભાઇ, નીમાબેન પ્રતાપભાઇ,
સ્વ. રમીલાબેન લાલજી, સ્વ. હેમલતાબેન રમેશભાઇના બહેન, નંદની, મિરાલી, કુંજ, ધાન્યાના
નાની તા. 8-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-7-2024ના સોમવારે
સાંજે 4થી 5 માંડવી લોહાણા મહાજનવાડી ખાતે.
ગોરેવાલી-બન્ની
(તા. ભુજ) : મારવાડા રાજાભાઇ તેજાભાઇ મેણકા (ઉ.વ. 41) તે સ્વ. તેજાભાઇ પેથાભાઇના પુત્ર,
ખેંગારભાઇ, કરમણ સુકરિયા, વીરાભાઇ આલાભાઇ, પુરાભાઇના ભત્રીજા, કમલેશ, માલશીં, પૂંજાભાઇ,
સજણભાઇ, તેજસિંહ, દાનાભાઇના ભાઇ, વિશાલના પિતા, ખમુભાઇ માયાભાઇ સંજોટ (ધ્રોબાણા)ના
જમાઇ તા. 8-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ગોરેવાલી ખાતે.
બળદિયા (તા. ભુજ)
: રામજી ભીમજી મુછડિયા (ઉ.વ. 62) (બેંક ઓઇ ઇન્ડિયા-કેરા) તે રતનબેનના પતિ, સ્વ. વાલબાઇ
ભીમજી મુછડિયાના પુત્ર, વાલજી, હીરજીના પિતા, સ્વ. હિમાંશુ, તૃપ્તિબેનના મોટાબાપુ,
દમયંતીબેન, વિણાબેન, પાર્વતીબેનના સસરા, ચિરાગ, વિષ્ણુ, આરતી, ભવ્યના દાદા, સ્વ. રવજીભાઇ,
રાધાબેન દેવજી (માધાપર), ડેમાબેન માવજી (બળદિયા), રતનબેન કાનજી (અરલ), ખેંગારભાઇ, નાનજી
બુદ્ધુભાઇ, ખેંગારભાઇ ખીમજીના ભાઇ, સ્વ. નારાણ ખીમજી ગેડિયા (ભુજ)ના જમાઇ, સ્વ. વિશ્રામ
ખીમજી ગેડિયાના ભાણેજ, સ્વ. લખુભાઇ દામજી ગાજણ, સ્વ. રામજી નારાણ ગેડિયાના વેવાઇ તા.
8-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 14-7-2024ના રવિવારે રાત્રે આગરી તથા
તા. 15-7-2024ના સોમવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન બળદિયા ખાતે.
માનકૂવા (તા.
ભુજ) : દિનેશ પ્રેમજી હીરાણી (ઉ.વ. 35) તે જશુબેન પ્રેમજી શિવજી હિરાણીના પુત્ર, કિશોર,
પ્રેમિલા રમેશ ભુડિયા (સુખપર), મંજુલા નારાણ પિંડોરિયા (માનકૂવા), ગીતા પરબત વરસાણી
(ભારાસર)ના ભાઇ, કસ્તૂર કિશોર હીરાણીના દિયર, સ્મિત, વિધિના કાકા, સ્વ. રવજીભાઇ, સ્વ.
કાનજીભાઇ, વાલબાઇ વાલજી વરસાણીના ભત્રીજા, સ્વ. હીરબાઇ શિવજી હીરાણીના પૌત્ર તા.
8-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-7-2024ના બુધવારે સવારે 7.30થી 8.30 ભાઇઓ
માટે સ્વામિનારાયણ મંદિર સમાજવાડી, કાંધાવાડી, બહેનો માટે સ્વામિનારાયણ મંદિર બહેનોનું,
જૂનાવાસ ખાતે.
સુમરાસર-શેખ
(તા. ભુજ) : મગનાજી સુરતારામ ભાનાણી (ઉ.વ. 71) તે સ્વ. સુરતારામના પુત્ર, ચંપાબેનના
પતિ, સ્વ. પદમારામ, ભીમજી, સુખારામના ભાઇ, જગદીશ, સ્વ. રમેશ, ગીતાના પિતા, લછમન, ભગવાનના
કાકા, મનોજ, દશરથ, કેતન, પંકજના મોટાબાપુ, આકાશ અને સૂરજના દાદા તા. 7-7-2024ના અવસાન
પામ્યા છે. બેસણું નિવાસસ્થાને પારકરવાસ, સુમરાસર (શેખ) ખાતે.
ભારાપર (તા. ભુજ)
: મૂળ વિરાણિયા (તા. મુંદરા)ના નાગશીં (બબાભાઇ) હીરજી પાતારિયા (ઉ.વ. 75) તે પ્રેમજીભાઇ
(માજી સરપંચ), માનસંગ, ધનબાઇ, નાનબાઇના મોટા ભાઇ, દેવલબેન, મગનલાલ, પૂનમચંદ્રના પિતા,
પ્રેમજીભાઇ ફફલના સસરા, કે.પી. મહેશ્વરી (એડવોકેટ), લીનાબેન, જિતેન્દ્ર, લાખન, ભરત,
જશોદા (પ્રોફેસર), મંજુલાબેનના મોટાબાપુ તા. 8-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 10-7-2024ના આગરી તથા તા. 11-7-2024ના પાણીયારો (ઘડાઢોળ) નિવાસસ્થાન ભારાપર ખાતે.
ખંભરા (તા. અંજાર)
: મૂળ હટડીના જ્યોતિબેન મેઘજીભાઇ મણોઢિયા (ઉ.વ. 42) તે સ્વ. મેઘજીભાઇના પત્ની, સ્વ.
હરજી જખુ મણોઢિયાના પુત્રવધૂ, સ્વ. વેલજી જખુ, લધા જખુના ભત્રીજાવહુ, રામજી, નંદની,
મિત્તલના માતા, સ્વ. રમેશ વેલજી, હેમરાજ વેલજી, ઉમરશી વેલજી, રાઘવજી વેલજી, મનજી લધા,
નારાણ લધા, માયા લધા, અમીબેન ડાયાભાઇ જેપાર (વનોરા), ગીતાબેન વેલજી પાયણ, લાધુબેન રમેશ
સુંદરા, મિનાબેન લક્ષ્મણ ખોખરના ભાભી અને ભાઇ વધૂ, રાયસી વરજાંગ ખોખરના પુત્રી, સ્વ.
કારા સામત સંજોટ અને શિવજી સામત સંજોટ (કુકમા)ના ભાણેજી તા. 6-7-2024ના અવસાન પામ્યા
છે. ધાર્મિકક્રિયા તા. 8-7-2024ના સોમવારે સાંજે આગરી અને ઘડાઢોળ (પાણી) તા.
9-7-2024ના મંગળવારે સવારે નિવાસસ્થાને ખંભરા ખાતે.
નાગલપુર (તા.
માંડવી) : રાયમા અબ્દુલહુસેન ભચુ (ઉ.વ. 70) તે અહેમદના ભાઈ, હમિદ, અજીજ, રમીઝ, સોહેબ,
બાસિતના પિતા તા. 8-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-7-2024ના બુધવારે
સવારે 10થી 11 નાગલપુર મસ્જિદ ખાતે.
વાંઢ (તા. માંડવી)
: સંગાર બાંયાબાઈ રતન ગુમા (ઉ.વ. 70) તે સંગાર રતન વેલાના પત્ની, જખુભાઈ, ભરત, દેશર,
કરસન, હીરબાઈ, ધનાબેનના માતા, શિવજી, ભાણબાઈ, દમીબાઈ, કુણબાઈના ભાભી, લખન, અશોક, આનંદ,
અલ્પેશ, નિકિતા, ક્રિષ્ના, કલ્પના, કશિશ, કિંજલના દાદી, રમેશ, કિરણ, અશ્વિનના મોટામા,
ભાણજી દેવા અને કાનજી વેલજી બાડાઈના સાસુ, સ્વ. વેલા મુરા સાકરિયા (જખણિયા)ના પુત્રી,
સ્વ. શિવજી, દેવજી, લાખાભાઈના બહેન તા. 8-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા.
9-7-2024થી 11-7-2024 સુધી નિવાસસ્થાન વાંઢ ખાતે.
મસ્કા (તા. માંડવી)
: કચ્છી રાજગોર ગં.સ્વ. કંચનબેન આણંદજી મોતા (ઉ.વ. 72) તે સ્વ. આણંદજી ધનજી મોતાના
પત્ની, સ્વ. લક્ષ્મીબેન ધનજી નારાયણજીના પુત્રવધૂ, સ્વ. હરિરામ ધનજી, સ્વ. રવિલાલ ધનજી,
સ્વ. મોહનલાલ ધનજી, સ્વ. રામીબેન મગનલાલ, કસ્તૂરબેન હરિલાલના ભાભી, સ્વ. શાંતાબેન હરિરામના
દેરાણી, ગં.સ્વ. રુક્મિણીબેન રવિલાલ, સ્વ. અમૃતબેન મોહનલાલના જેઠાણી, પંકજ, ગીતા અને
હિતેષના માતા, નીતા પંકજભાઇ, રશ્મિ હિતેષભાઇના સાસુ, સ્વ. શંકરલાલ, ખુશાલ, રાધાબેન,
રુક્મિણીબેન, મંગળાબેન, ચેતન, દક્ષાબેન, હસ્મિતાબેન, વસંત, જિજ્ઞેશ, ચંચલબેન, કાંતાબેન,
દમયંતીબેનના કાકી, સ્વ. કુંવરબાઇ પ્રાણજીવન દયારામ શિણાઇના પુત્રી, સ્વ. જિતેન્દ્ર
પ્રાણજીવન શિણાઇ, સ્વ. ચંદ્રકાન્ત પ્રાણજીવન શિણાઇ, રંજનબેન મંગલદાસ મોતા, લક્ષ્મીબેન
રમેશચંદ્ર મોતા, વનિતાબેન ત્રિભુવન મોતા, ગં.સ્વ. પ્રવીણાબેન રમેશચંદ્ર મોતાના બહેન,
ખુશ્બૂ કપિલકુમાર ઉગાણી, ઉર્વી, હેતના દાદી, કપિલકુમાર ઉગાણીના દાદીસાસુ તા.
7-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 9-7-2024ના મંગળવારે બપોરે 2થી
5 ખેતરપાળ દાદા સ્થાન, પિયાવા વાડી વિસ્તાર, મસ્કા ખાતે.
કોડાય (તા. માંડવી)
: મૂળ દુર્ગાપુરના હીરજી અરજણ ઔદિચ્ય (ઉ.વ. 87) તે રમીલાબેન, જ્યોત્સનાબેન, જવેરબેન,
સ્વ. મંગળાબેન, પારૂલબેન, વિઠ્ઠલભાઇ, લાલજીભાઇના પિતા, રસીલાબેન, મીનાબેનના સસરા, ક્રિશીક,
શીતલ, ઇશાના દાદા તા. 8-7-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 10-7-2024ના સાંજે 4થી
6 અને ઉત્તરક્રિયા તા. 19-7-2024ના નિવાસસ્થાને.
વિથોણ (તા. નખત્રાણા)
: ગોવિંદ અબજી પદમાણી (ઉ.વ. 65) તે સવિતાબેનના પતિ, ભાવેશ, ગિરીશના પિતા, ભગવાનદાસ,
બાબુભાઇ, ગવરીબેન, પ્રેમિલાબેનના ભાઇ તા. 8-7-2024ના બલાગીર (ઓરિસ્સા) ખાતે અવસાન પામ્યા
છે. બેસણું તા. 10-7-2024ના સવારે 8થી 10 પાટીદાર સમાજવાડી (ગામવાડી) ખાતે.
ગેચડા (તા. નખત્રાણા)
: સોઢા સામકોરબા (ઉ.વ. 85) તે સોઢા મૂળજી કુંભાજીના પત્ની, ગેમરસિંહ, જેતમાલસિંહના
માતા, દેવીસિંહ, પ્રવીણસિંહ, પદમસિંહ, અજિતસિંહ, દશરથસિંહ, સૂરસિંહ, કુલદીપસિંહ, ખાનાસિંહ,
સવાઇસિંહના દાદી, પ્રતાપસિંહ, મંગળસિંહ, પૂનમસિંહના કાકી તા. 6-7-2024ના અવસાન પામ્યા
છે. સાદડી નિવાસસ્થાન ગેચડા ખાતે. બારસવિધિ તા. 15-7-2024ના સોમવારે.
કોટડા રોહા (તા.
નખત્રાણા) : માંજોઠી હાસમ નૂરમામદ (ઉ.વ. 69) તે કાસમ નૂરમામદ, જુસબ ઇબ્રાહિમ, ઉસ્માન
અબુબકર (ઘાટકોપર), અલીમામદ અબુબકર, અબ્દુલ અબુબકર, મામદ અબુબકર (મીરા રોડ), સલીમ અબુબકરના
મોટા ભાઇ, સલીમ તથા મામદના પિતા, મુસ્તાક કાસમ, રિઝવાન કાસમ, ફકીરમામદ જુસબ, ઇકબાલ,
હુસેન અલીમામદના મોટાબાપા, રસીદ સલીમ, સિકંદર મામદના દાદા, અબુબકર સિધિક (મંજલ)ના સસરા
તા. 8-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-7- 2024ના બુધવારે સવારે 10થી
11 નિવાસસ્થાને કોટડા રોહા ખાતે.
નલિયા (તા. અબડાસા)
: પ.ક.મ.ક.સ.સુ. જ્ઞાતિ દરજી ગં.સ્વ. સરસ્વતીબેન ચૌહાણ (ઉ.વ. 65) તે સ્વ. નરેન્દ્રભાઈ
ખેરાજભાઈના પત્ની, ભરતભાઈ, દીપકભાઈ, પ્રજ્ઞાબેન નીતિનભાઈ (ભુજપુર)ના માતા, દક્ષાબેન
ભરતભાઈ, જિજ્ઞાબેન દીપકભાઈ, નીતિનભાઈ ખીમજી ગોહિલ (ભુજપુર)ના સાસુ, રિદ્ધિ, નીલ, આંચલ,
રુચિના દાદી, સ્વ. શાંતાબાઈ ખેરાજભાઈના પુત્રવધૂ, સ્વ. વેલજીભાઈ, નવીનભાઇના નાના ભાઈના
પત્ની, સુરેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ (આદિપુર), સ્વ. પુષ્પાબેન (રવાપર), લક્ષ્મીબેન (દોલતપર-હાલે
નાસિક), સ્વ. જયાબેન (નારાણપર), સ્વ. તારાબેન (રાયણ), ધીરજબેન (દયાપર)ના ભાભી, સોનીબેન,
કસ્તૂરીબેનના દેરાણી, ઝવેરબેન, રંજનબેનના જેઠાણી, કિશોર, રાજેન્દ્ર, નીતિન, મિતેષ,
બિમલ, જય, રશ્મિબેન (ભુજ), જ્યોતિબેન (સુરત), જશોદાબેન (નેત્રા), રમીલાબેન (ભુજ), સ્વ.
વર્ષાબેન (ભુજ), મિનલબેન (માંડવી), અંકિતાબેન (માનકૂવા)ના કાકી, હર્ષિલ, જિગર, વીશાના
નાની, સ્વ. શાંતાબેન નાગજી ભાણજી મોઢ (ઉખેડા)ના પુત્રી, સ્વ. પ્રેમજીભાઈ (ઉખેડા), સ્વ.
ખીમજીભાઈ, પરસોત્તમભાઈ, મહેન્દ્રભાઈ, લક્ષ્મીબેન ભગવાનજી (પનવેલ)ના બહેન, મંજુલાબેન,
શીલાબેન, પુષ્પાબેનના નણંદ, ગં.સ્વ. પ્રભાબેન ગોપાલજી ભાણજી (ઉખેડા), સ્વ. હરિભાઈ ભાણજી,
રમાબેન (નરેડી), સ્વ. કસ્તૂરબેન (ખેડબ્રહ્મા), ઝવેરબેન (નરેડી)ના ભત્રીજી તા.
8-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-7-2024ના બુધવારે બપોરે
3થી 4 કચ્છી રાજપૂત સમાજવાડી, છાડુરા નાકા પાસે, નલિયા ખાતે.