• મંગળવાર, 01 જુલાઈ, 2025

હમીરસર તળાવની આવમાં ગટરનું પાણી પૂરજોશમાં વહ્યું :

રવિવારે  ભુજ શહેરમાં તો માત્ર વરસાદી માહોલ છવાયો હતો, પણ ઉપરવાસમાં વરસાદ પડતા શહેરની શોભા સમાન હમીરસર તળાવમાં પાણી પૂરું પાડતા મોટા બંધની આવમાં જોશભેર ગટરનું પાણી વહેવા લાગતાં શહેરીજનોની લાગણી દુભાઇ હતી. 

Panchang

dd