• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

આદિપુરમાં માનસિક અસ્વસ્થ યુવતી ઉપર દુષ્કર્મથી ભારે ચકચાર

ગાંધીધામ, તા. 24 : આદિપુરના એક વિસ્તારમાં રહેનાર માનસિક અસ્વસ્થ યુવતીના ઘરમાં ઘૂસી દુષ્કર્મ ગુજારાતાં શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરમાં ગત તા. 8/1ના પહેલાં કોઇપણ સમયે આ ચકચારી અને અન્ય બનાવ તે અંજામ આપવામાં આવ્યો હતો. બાબુ બારોટ (તુરી) નામનો શખ્સ એક ઘરમાં ઘૂસી ગયો હતો જ્યાં યુવતીની એકલતાનો લાભ લઇ આધેડ વયના આ શખ્સે દુષ્કર્મ ગુજાર્યો હતો. આ ચકચારી બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd