• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ ભુટકિયાના વાગડ સાત ચોવીસી જૈન રાહુલભાઇ પારેખ (ઉ.વ. 41) તે જયાબેન વાડીલાલ પારેખના પુત્ર, શિલાબેનના પતિ, મુકેશભાઇ, તરુણાબેનના ભાઇ, તીર્થના પિતા, સોનલબેનના દિયર, હિત, પૂજનના કાકા, રિમ્પલના કાકાજી સસરા, સ્વ. લહેરચંદભાઇ, સ્વ. નાનાલાલભાઇ, પ્રવીણભાઇ, ચંદુભાઇના ભત્રીજા, પ્રકાશભાઇ દોશીના સાળા, ગોરધનભાઇ મણિલાલ સંઘવી (મઢુત્રા)ના જમાઇ તા. 21-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-10-2026ના શુક્રવારે સવારે 11થી 12 ડોસાભાઇ લાલચંદ થાવર ધર્મશાળા, પહેલા માળે, પોસ્ટ ઓફિસની સામે, ભુજ ખાતે.

ભુજ : ખત્રી હાજરાબેન કાસમભાઇ (ખુડખુડિયા) (સામખિયાળીવાળા) (ઉ.વ. 60) તે કાસમ હાસમ ખત્રીના પત્ની, મોહંમદ શરીફ અને હંજલાના માતા તા. 21-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-10-2026ના શનિવારે સવારે 11થી 12 ભાઇઓ માટે ઇબ્રાહિમ મસ્જિદ, મોટાપીર ચોકડી, મદીના નગર પાસે, ભુજ તથા બહેનો માટે મદરેસા-એ-હાજીપીર, ઇબ્રાહિમ મસ્જિદની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : ડાઇબેન શિવજી બુચિયા (ઉ.વ. 58) તે શિવજી ગાભાના પત્ની, ગોપાલ, હરેશ, મંજુબેન, વનિતાના માતા, જીવાભાઈ, સુરેશભાઈના સાસુ, વિજય, સંજુ, હેત્વી, રાજવીરના નાની, વંદના, કીર્તિ, દીપ્તિ, હર્ષિલના દાદી, ભચુ ગાભાના ભાભી, લખીબેનના જેઠાણી, હીરજી, રમેશના મોટીમા, સ્વ. નાનજી ખેંગાર મંગરિયા તથા મગીબેન (ભુજોડી)ના પુત્રી, જખુભાઇ, દેવજીભાઇ, લખીબેન, માનુબેનના બહેન તા. 22-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 24-10-2026ના સાંજે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 25-10-2026ના શનિવારે સવારે નિવાસસ્થાન ભીમરાવ નગર, કોડકી રોડ, રાવલવાડી, ભુજ ખાતે.

આદિપુર : મૂળ ભદ્રેશ્વરના કેસરબાઇ મહેશ્વરી (ચંદે) (ઉ.વ. 79) તે સ્વ. માલશીભાઇ માવજીભાઇ ચંદેના પત્ની, ગાંગજીભાઇ, સ્વ. ભીમજીભાઇ, સરીતાબેનના માતા, બાંયાબેન, તેજબાઇ, પ્રેમજીભાઇ આત્મારામ કોચરાના સાસુ, હાંસબાઇ, કાનબાઇ, ડાઇબેન, શામજીભાઇના બહેન, રીનાબેન કિશોરભાઇ દેવરિયા, મીનાબેન પ્રજેશભાઇ ગડણ, અક્ષય, જગદીશ, વિજય, સંજનાના દાદી, રિતિકાબેનના દાદીસાસુ, આકૃતિના પરદાદી તા. 19-10-2026ના અવસાન પામ્યા છે.

અંજાર : ઇકબાલ જુસબ કુંભાર (ઉ.વ. 54) તે કુંભાર સાજીદ અને મોહમ્મદના પિતા, હમજા કુંભારના કાકા, ઇલિયાસ, ઇબ્રાહિમ (મુંબઇ)ના નાના ભાઇ, જાવેદના સસરા તા. 22-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-10-2026ના શનિવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન કર્મચારી સોસાયટી, પ્રજાપતિ છાત્રાલય પાસે, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે.

નખત્રાણા : કડવા પાટીદાર બેચરલાલ વાલજીભાઇ રંગાણી (ઉ.વ. 78) તે ગં.સ્વ. તુલસાબેનના પતિ, હિતેષભાઇ, જગદીશભાઇ, હેમલતાબેન (રત્નાગિરિ)ના પિતા, મણિબેન (યુ.એસ.એ.), સ્વ. ગંગાબેન (લક્ષ્મીપર), કમળાબેન (રાયપુર)ના ભાઇ, લોકેશ, વેદ, વૃતા, કૃપા, ક્રિષાના દાદા તા. 21-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-10-2026ના સવારે 8.30થી 10.30 તથા બપોરે 3.30થી 5.30 પશ્ચિમ કચ્છ પાટીદાર સમાજવાડી, નખત્રાણા ખાતે.

નખત્રાણા : શંકરલાલ રતનશી વેલજી લિંબાણી (ઉ.વ. 73) તે શાંતાબેનના પતિ, લક્ષ્મીબેન નરેન્દ્રભાઇ ભીમાણી (દેવપર), દેવેન્દ્રભાઇ લિંબાણી (હુબલી), અશોકભાઇ લિંબાણીના પિતા, દક્ષાબેન, ચંદ્રિકાબેનના સસરા, સ્વ. માવજીભાઇ, ધનજીભાઇ, મોંઘીબેન બાબુલાલ છાભૈયા (ભુજ), લીલાબેન પ્રેમજીભાઇ પાંચાણી (હૈદરાબાદ), દમયંતીબેન ભગવાનદાસ કમાણી (આટકોટ)ના ભાઇ, હેન્સી વિવેકભાઇ દિવાણી (ગોવા), રોશની, લેખા, વિવેક, પ્રાચી, બંસરી, મોક્ષ, મીતના દાદા તા. 21-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23 અને 24-10-2026ના સવારે 8.30થી 10.30 તથા બપોરે 3.30થી 5.30 નિવાસસ્થાન સરદાર નગર, જાડાય રોડ, જૂનાવાસ, નખત્રાણા ખાતે.

ચુબડક (તા. ભુજ) : ખારા જુસબ ઉમર (ઉ.વ. 80) તે ખારા ઓસમાણ ઉમરના ભાઇ, સુમાર ઉમર, જુણસ ઉમર, જુમા ઉમરના પિતા તા. 21-10-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 24-10-2026ના શનિવારે સવારે 10થી 11 ચુબડક ખાતે.

ગુંદિયાળી (તા. માડવી) : હીરબાઈ મેઘજી રામજી બોડા (ઉ. વ. 83) તે સ્વ. ભચીબાઈ રામજી રવજીના પુત્રવધૂ,  સ્વ. મેઘજી રામજીના પત્ની, સ્વ. મમીબાઈ પ્રેમજી માલજી શિણાઈ (બિદડા)ના પુત્રી, નવીનભાઈ, કાન્તિભાઈ, હસમુખભાઈ, ગં.સ્વ. દમયંતીબેન, મીનાબેન, કસ્તૂરબેન, હેમલતાબેન, પ્રતિમાબેનના માતા, સ્વ. જટાશંકર રામજીના નાના ભાઈના પત્ની, સ્વ. ઝવેરબેનના દેરાણી, સ્વ. સાકરબેનના જેઠાણી, જેઠાલાલ, હીરાલાલ, કાંતિલાલ, દિનેશ, બાબુલાલ, હિંમત, બળવંત, શંભુલાલ, જગદીશ, રાજેશના કાકી, સ્વ. પ્રભુલાલ કલ્યાણજી (બાગ), પ્રેમજી કાનજી (ભુજ), ખીમજી કરશનજી (શેખાઈબાગ), ચેતનલાલ ધનજી (મસ્કા), રમેશ માધવજી (શેખાઈબાગ), કસ્તૂરબેન નવીનલાલ, ગીતાબેન કાન્તિલાલ, હિનાબેન હસમુખભાઈના સાસુ, મનીષા, ખુશાલ, નીલેશ, સાગર, અરાવિંદ, ભાવેશ, ભવ્ય, મયૂર, અક્ષીતાના દાદી, સ્વ. કુંવરબાઇ રામજી, સ્વ. ગંગાબેન જીવરામ, ગં.સ્વ. બચુબેન દામોદર, સ્વ. રતનબેન શામજી, સ્વ. ધનીબેન ચત્રભુજ, ગં.સ્વ. પ્રભાબેન લાલજી, સ્વ. કુંવરજી રામજીના ભાભી, નાનજી, સ્વ. મોરારજી, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. મૂરજી, મોંગીબેન, ગં.સ્વ. પાર્વતીબેન, ચંદ્રિકાબેન, સ્વ. હેમલતાબેનના બહેન, બચુબેન નાનજી, ગં.સ્વ. કસ્તૂરબેન મોરારજી, ગં.સ્વ. રુક્મિણીબેન મૂરજી, ગં.સ્વ. દેવકાબેન લક્ષ્મીદાસના નણંદ, જેન્તીભાઈ, પ્રભુભાઈ, મહેશભાઈ, રમેશભાઈ, કાંતિભાઇના ફઈ તા. 22-10-2026ના અવસાન પામ્યા છે. સસરા પક્ષની સાદડી તા. 24-10-2026ના બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, શેખાઈબાગ ખાતે અને માવતર પક્ષની સાદડી તે જ દિવસે બપોરે 2.30થી 4 રાજગોર સમાજવાડી, બિદડા ખાતે.

સુરત : મૂળ તેરાના કચ્છી લોહાણા પ્રવીણભાઇ (ઉ.વ. 65) તે સ્વ. મીઠાબાઇ ઠાકરશી રૂખાણાના પુત્ર, સંગીતાબેનના પતિ, હેતલના પિતા, સ્વ. શારદાબેન હીરજી ઘેરાઇ (કચ્છ દેવીસર)ના જમાઇ, સ્વ. જ્યોતિ વિજયસિંહ રૂપારેલ, નિરુપમા નરેન્દ્ર કતિરા, ગુણવંતી દિનેશ ભગદે, લતા દિનેશ સચદે, રમેશ, પરેશના ભાઇ, કલ્પનાબેન કીર્તિકુમાર આઇયા, ગોવિંદ, મહેશના બનેવી તા. 21-10-2026ના અવસાન પામ્યા છે. (પ્રાર્થનાસભા રાખી નથી.)

રાજકોટ : ઇલાબેન હસમુખભાઇ ચંદારાણા તે સંજયભાઈ, કિરણબેન, સોનલબેન, શિલ્પાબેનના માતા, અરાવિંદભાઈ તેમજ સુભાષભાઇના ભાભી તા. રર-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ર4-10-2026ના શનિવારે સાંજે 4થી 5.30 અલ્કા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, ફાયર બ્રિગેડની બાજુમાં, મવડી રોડ, રાજકોટ ખાતે.

બાગ (તા. માંડવી) : ગં.સ્વ. વેલબાઈ ધનજી મોતા (ઉ.વ. 85) તે સ્વ. ધનજી જખુભાઇ મોતાના પત્ની, સ્વ. પુરબાઈ જખુભાઇ મોરારજી મોતાના પુત્રવધૂ, મણિશંકર, સ્વ. હિંમતલાલ (ભુજ), ઉમિયાશંકર, ગં.સ્વ. પ્રભાબેન (ફરાદી), સ્વ. નિર્મળાબેન (ગુંદિયાળી), દમયંતીબેન, ઈન્દિરાબેનના માતા, સ્વ. મોહનલાલભાઇ, સ્વ. માવજીભાઈ, સ્વ. નર્મદાબેન વિશનજી પેથાણીના ભાઈના પત્ની, સ્વ. રૂક્ષ્મણીબેન, સ્વ. મણીબેનના દેરાણી, મંજુલાબેન, ગં.સ્વ. ગીતાબેન, નીતાબેન, સ્વ. જયંતિલાલ પેથાણી (ફરાદી), ગૌરીશંકર બોડા (ગુંદિયાળી), દેવજીભાઈ બોડા (ગુંદિયાળી), શૈલેષભાઈ નાગુ (બાગ)ના સાસુ, દેવીપ્રસાદ (ભુજ), જયશ્રીબેન બોડા (જામનગર)ના કાકી, જાગૃતિબેનના કાકીસાસુ, સંજય, ભાવિન, જયેશ, કેવલ, પ્રિયંશા નીરવભાઇ રાજગોર, રિયાના દાદી, જિતેન્દ્ર, પારસ, રાજેશ, કલ્પના, મોહન, સ્વ. શિવમ, અર્જુન, મોહન, એકતા, મિતેશના નાની, સ્વ. સાકરબાઈ શિવજી ગોપાલજી નાકર (રતનાઈ વાડી-બાગ)ના પુત્રી, સ્વ. દયારામ, સ્વ. મીઠુભાઈ, સ્વ. કુંવરબાઇના બહેન, સ્વ. રામીબેન, ગં.સ્વ. જવેરબેનના નણંદ, જયંતિલાલ, નારણભાઇ, દિનેશભાઈ, મોહનભાઈ, સ્વ. ભરત, ચંદુલાલ, હિંમતલાલના ફઈ તા. 22-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-10-2026ના શનિવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : મૂળ મંજલના ગઢવી વાલીબેન ભારમલભા (આલગા) (ઉ.વ. 92) તે સ્વ. ભારમલભા તેજસિંહભા આલગા (ગઢવી) (ગઢશીશા હાઇસ્કૂલ નિવૃત્ત શિક્ષક)ના પત્ની, ગં.સ્વ. નર્મદાબેન લખધીરભા ભોજગ, શિવરાજભા (નિવૃત્ત સેન્ટ્રલ બેંક), ગં.સ્વ. ચંદ્રિકાબેન રામજીભા માલા, અમૃતભા (એસ.ટી. નિવૃત્ત), પ્રભુભા (નર્મદા નિગમ નિવૃત્ત), જિતેન્દ્રભા, ગં.સ્વ. દેવમણીબેન વસંતભા દેવસુર, મહેન્દ્રભાના માતા, સ્વ. રાધામા પેથાભા વેરવના પુત્રી, સ્વ. સાજણભા પેથાભા વેરવના બહેન, વર્ષાબેન, તોરલબેન, રવિભા, દીપ્તિબેન, જયદેવભા, નેહાબેન, દીપાલીબેન, હિરલબેન, પૂજાબેન, જીનલબેન, જાનકીબેન, જાહલબેન, હોથલબેન, આરતીબેન, સ્વ. કરણભા, વિશાલભા, આશાબેન, કુલદીપભા, હિરેનભા, ખુશાલભાના દાદી, સ્વ. નારણભા સુરાભા, મનુભા સુરાભા આલગાના કાકી, વિજયભા, ટીનાબેન, રેખાબેન, સ્વ. દિલીપભા, ચારૂલબેન, નીમાબેન, ખોડીદાનભા, આનંદીબેન, રાજેશભા, મુળુભા, હેમાનીબેનના નાની તા. 22-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-10-2026ના શનિવારે સાંજે 5થી 6 ગોસ્વામી સમાજવાડી, શક્તિનગર, માંડવી-નખત્રાણા હાઇવે, ગઢશીશા ખાતે.

બિદડા (તા. માંડવી) : જાડેજા બલભદ્રસિંહ તે સ્વ. ચંદ્રસિંહ (ચંદુભા) શિવુભા જાડેજાના પુત્ર, જાડેજા દિવ્યરાજસિંહના પિતા, સ્વ. જાડેજા રાજેન્દ્રસિંહ મંગલસિંહ, જાડેજા જનકસિંહ મંગલસિંહ, જાડેજા સુખદેવસિંહ મંગલસિંહ, સ્વ. જાડેજા ભુરુભા ભીખુભાના ભાઇ, લાલસિંહ રાજેન્દ્રસિંહ, જોરાવરસિંહ રાજેન્દ્રસિંહ, રત્નદીપસિંહ જનકસિંહના કાકા, કુળદીપસિંહ ભુરુભા, સૂર્યદીપસિંહ ભુરુભાના મોટાબાપુ, જયરાજસિંહ અને ક્રિષ્નસિંહના દાદા તા. 21-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-10-2026ના વડોદરા અને તા. 29-10-2026ના દરબારગઢ, બિદડા ખાતે.

બિદડા (તા. માંડવી) : સાકરિયા જુમા (ઉર્ફે કલ્યાણ) વાલા (ઉ.વ. 87) તે કેશરબાઈના પતિ, મંગલ કેશર વાલાણીના જમાઈ, બબાભાઈ, બેબીબાઈ, સ્વ. અજબાઈના ભાઈ, નેણબાઈના દિયર, કરશન, મંગલ, વાલબાઈ, કાન્તા, રાણબાઈના પિતા, રામજી, નવીન, જેન્તી, લીલબાઈ, પ્રભાબેનના કાકા, વિજય, ભરત, મનીષ, રસીલા, હંસા, જશુના દાદા, દેવાંશી, હિરના પરદાદા, હસમુખ, સામત, અશ્વિન, લક્ષ્મી, તુલસી, હેતલના નાના, રામજી, મોહન, જગદીશના સસરા તા. 22-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-10-2026 તથા તા. 24-10-2026ના નિવાસસ્થાને માંડવી-મુંદરા હાઈવે ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd