• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ વાંકાનેરના મુકેશભાઇ કચાવા (લો કોલેજ) (ઉ.વ. 70) તે સ્વ. લલિતાબેન હરિલાલ કચાવાના પુત્ર, સ્વ. રમીલાબેનના પતિ, હંસરાજભાઇ, લલિતભાઇ, મહેશભાઇ (ગ્રામીણ બેંક), અતુલભાઇ (માતૃછાયા), રસીલાબેન દિનેશભાઇ પરમાર, ધનલક્ષ્મીબેન અરવિંદભાઇ રાઠોડના ભાઇ, મેહુલભાઇ (પીપીસી કલબ), રોહિત (ઉર્મિ ઓફસેટ), ગાયત્રીબેન (મોરબી)ના પિતા, શીતલબેન, ચંદ્રિકાબેન, અમિતભાઇના સસરા, નકુલ, યશ (એસબીઆઇ), શક્તિરાજ (એસબીઆઇ)ના દાદા, શ્રેયા, રુદ્રના નાના, દિલીપભાઇ, સ્વ. વિશાલભાઇ, સ્વ. સુનીલભાઇના કાકા, કમલભાઇ (બીઓબી), જિજ્ઞેશભાઇ (યુનિવર્સિટી)ના મોટાબાપુ તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-10-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ : મૂળ ખાવડાના ભૂલજીભાઇ નારાણજીભાઈ ઠક્કર (ઉ.વ. 88) તે સ્વ. લક્ષ્મીબેનના પતિ, સ્વ. ભૂલજીભાઈ કેશવજીભાઈ કક્કડના જમાઈ, વિશ્રામભાઈ નારાણજીભાઈ ઠક્કર (પ્રકાશ એજન્સી)ના ભાઈ, કસ્તૂરબેનના જેઠ, સ્વ. જમનાદાસ શિવજીભાઈ પલણના વેવાઈ, સ્વ. મૃદુલાબેન હર્ષદભાઈ યાદવ, ગં.સ્વ. ઉર્વશીબેન નરેશભાઈ કોટક, સંદીપભાઈ (સંદીપકુમાર એન્ડ કંપની)ના પિતા, રીનાબેનના સસરા, અદિતિ, દેવદત્તના દાદા, હેમલતાબેન મધુભાઈ રૂપારેલ, પ્રીતિબેન દીપકભાઈ ઠક્કર, વનિતાબેન રાજેશભાઈ રૂપારેલ, પ્રજ્ઞાબેન હરેશભાઈ રાજદે, વંદનાબેન રાજેશભાઈ ઠક્કર, પ્રકાશ, આનંદના મોટાબાપા, સ્વ. તન્વી, સ્વ. બીજલ, યાશિકા મયંકભાઈ મહેતા, વૃષાંકના નાના, હીરના નાના સસરા, દીનાબેન પ્રકાશભાઈ, કલ્પનાબેન આનંદભાઈના મોટા સસરા, ગં.સ્વ. જમનાબેન શંભુલાલ તન્ના, સ્વ. હંસાબેન નરશીભાઈ ભીંડે, ગં.સ્વ. જ્યોતિબેન નારણજીભાઈ કેશરિયા, ગં.સ્વ. કમળાબેન મોહનલાલ સોમૈયા, સ્વ. દયારામભાઈ, સ્વ. લાલજીભાઈ, સ્વ. તુલસીદાસના બનેવી તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-10- 2026 બુધવાર સાંજે 5થી 6 જૂની લોહાણા મહાજનવાડી, છછ ફળિયા, ભુજ ખાતે.

ભુજ (ગડા પાટિયા) : સુરેશભાઇ ગુંસાઇ (ઉ.વ. 54) (ન્યૂ હરભોલે લોજ-શેખપીર) તે સ્વ. જયાબેન, સ્વ. જેરામગર ગુંસાઇના પુત્ર, સપનાબેનના પતિ, સ્વ. કંકુબેન, સ્વ. લાલગરના પૌત્ર, સ્વ. સાવિત્રીબેન નારાયણગરના દોહિત્ર, જિતેન્દ્રગર (હરભોલે લોજ, ભીડ ગેટ-ભુજ), ગં.સ્વ. રમીલાબેન જાલમગર, દક્ષાબેન સતીષગર, દિલીપગર, સ્વ. વિનોદગર, કિરણગર, દીપેનગર, સ્વ. મેહુલગર, જયગર, સંજયગર, સ્વ. ચેતનગર, અમિતગર, ગૌતમગરના ભાઇ, માલતીબેનના દિયર, ભૂમિબેન, રાજેન્દ્રગર (રાજા), શેખરગરના પિતા, મિતેષગરના કાકા, હર્ષિતગર, ગૌતમી, તૃપ્તિ, નેહલના સસરા, સ્વ. ધનગર, સ્વ. રમેશગર, સ્વ. વિઠ્ઠલગર, ચમનગર, સ્વ. દિનેશગર, સ્વ. ઇશ્વરગર, સ્વ. દમયંતીબેનના ભત્રીજા, સ્વ. પ્રેમિલાબેન વેલગરના જમાઇ, સતીષગર, સુરેશગરના બનેવી, નિર્વા, શિવન્યા, વીર, શિવાંશીના દાદા, ડેઝીના નાના તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-10-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ રાપરના વંદનાબેન પીયૂષભાઈ પટેલ (ઉ.વ. 46) તે પીયૂષ પટેલ (ક્રિષ્ના હોસ્પિટલ-રાપર)ના પત્ની,  ગં.સ્વ. હંસાબેન પરસોત્તમભાઈ માલવિયા (અમદાવાદ)ના પુત્રી, ગં.સ્વ. શકુંતલાબેન દલસુખભાઈ પટેલ (રાપર)ના પુત્રવધૂ, નેન્સી, મૈત્રી, રુદ્રના માતા, વિવેકના સાસુ, ક્રિષ્નાબેન રાજેશકુમાર (અમદાવાદ)ના ભાભી,  કેયૂરભાઈના બહેન, મમતાબેનના નણંદ, મયૂરીબેન, ચેતનાબેનના બહેન, દ્રીજા અને જક્ષના ફઈ તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-10-2026ના ગુરુવારે સાંજે 4થી 5 ડી.સી. જાડેજા ભવન, કોમ્યુનિટી હોલ, વાલદાસ નગર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ લક્ષ્મીપર (નખત્રાણા)ના સમા ભચીબાઇ તે અલ્લાઉદ્દીન ગુલામહુશેન (લક્ષ્મીપર-નેત્રાવાળા)ના પત્ની, મ. મામદ, કાસમના માતા, સમા દાઉદ (લક્ષ્મીપર), અબ્દુલ, શકીના અબુબખર ચાવડા (ડોણ)ના ભાભી, ઇબ્રાહિમ, નદીમ, ઇકબાલ, નસીમા દાઉદના મોટીમા, મો. સેહઝાદ, મો. તાહીરના દાદી, સમા અનવર નૂરમામદ (મો. આસંબિયા)ના સાસુ, થેબા અલીમામદ ઓસમાણ (સુંદરપુરી)ના બહેન, હાલેપોત્રા ઉમર દાઉદ (સુંદરપુરી), ધલ જુસબ ભચુ (ભુજ), પલેજા હાસમ બુઢા (સુંદરપુરી)ના સાળી તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-10-2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન નવી સુંદરપુરી, રામબાગ રોડ, ઇમામ ચોકની બાજુમાં.

અંજાર : ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય આરતીબેન જોશી (ઉ.વ. 36) તે ગિરીશભાઈ રમણીકલાલ જોશી (નિવૃત્ત ઈફ્કો કંડલા) અને પ્રજ્ઞાબેનના પુત્રી, સ્વ. નિર્મળાબેન રમણીકલાલ જોશી (નારાયણ સરોવર)ના પૌત્રી, સ્વ. પ્રભાવંતીબેન વિશ્વનાથ પંડ્યાના દોહિત્રી, સ્વ.  દિલીપભાઈ રમણીકલાલ જોશી (ભુજ), મૃદુલાબેન જયસુખલાલ વ્યાસ (માનકૂવા)ના ભત્રીજી, પારસભાઈ દિલીપભાઈ જોશી (ભુજ), રવિ ગિરીશભાઈ જોશી (સ્વામિનારાયણ ગારમેન્ટ-અંજાર)ના બહેન,  દિનાબેન પારસભાઈ જોશી (ભુજ), જાગૃતિબેન રવિભાઈ જોશીના નણંદ, આસ્થા, મહાવીરના ફઈ, ધનેશ્વરભાઈ (લાલા મહારાજ), સ્વ. અશોકભાઈ, મીનાબેન, સ્વ. નીતાબેન, જુલીબેનના ભાણેજી તા. 20-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-10-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 ભાટિયા સમાજવાડી, અંજાર ખાતે.

અંજાર : કાપડી મોહનલાલ (કાપડી લોજવાળા) (ઉ.વ. 85) તે સ્વ. લાલજી શિવજી કાપડીના પુત્ર, સ્વ. પાર્વતીબેનના પતિ, ઉમેશ, દીપક, મિતા, નયના, અરૂણાના પિતા, સ્વ. ચમનલાલ, સ્વ. મગનલાલ, મનજીભાઇ, વસંતભાઇ, પંકજભાઇ, કંકુબેન, વનિતાબેનના ભાઇ, કાપડી માધવદાસ કાળીદાસ (વલાડિયાવાળા)ના જમાઇ તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-10-2026ના સાંજે 4થી 5 અખિલ કચ્છ કાપડી વૈષ્ણવ સાધુ સમાજવાડી, અંજાર (દબડા) ખાતે.

મુંદરા : હિતેશ પ્રતાપરાય જોશી (ઉ.વ. 54) તે સ્વ. પ્રતાપરાય જોશી તથા સ્વ. પન્નાબેનના પુત્ર, વીણાબેન જોષીના ભાઈ તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ઝુરા (તા. ભુજ) : અ.સૌ. મીનાબેન યોગેશભાઈ (શિવા) ભાનુશાલી (ઉ.વ. 30) તે હરિલાલ કાનજીભાઈ ભાનુશાલીના પુત્રવધૂ, નારાણભાઇ, લીલાબેન પ્રતાપભાઇ રામજીભાઈ ગજરા (ભુજ), જેતુબેન મોતીલાલ નંદા (ભુજ), ભારતીબેન મોહનલાલ ખાનિયા (રાજકોટ)ના ભાઇના પુત્રવધૂ, મયૂરભાઈ નારાણભાઈ, હિતેષ નારાણભાઈના ભાઈ વધૂ, સંજયભાઈ, બીનાબેન યોગેશભાઈ નારાણભાઇ ખાનિયા (રામપર હાલે અંજાર)ના ભાભી, વીર અને  શ્રેયાંશના માતા, માધવ અને પ્રાંશીના મોટામા, નારાણભાઇ વાલજીભાઈ ખાનિયા (રામપર હાલે અંજાર)ના પુત્રી તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-10-2026ના બુધવારે સવારે 9થી 4 ભાનુશાલી કોમ્યુનિટી હોલ, ઝુરા ખાતે.

કુરબઇ (તા. ભુજ) : દેવલબેન શંકરભાઇ ધેડા (મહેશ્વરી) (ઉ.વ. 50) તે શંકરભાઇ હાજા ધેડાના પત્ની, સોના, વિનોદ, પરેશના માતા, હેમલતા, લતા, રમેશ અરજણભાઇ પિંગલસુરના સાસુ, સ્વ. ધનજી ખીમજી વિસરિયા અને પ્રેમબાઇના પુત્રી, સ્વ. દીઢિયાબેન, મેઘબાઇ, જુમાભાઇ, સુમારભાઇના નાના બહેન, બબીબેન, બાઇયાબેનના નણંદ, આશાબેન, મીનાબેન, લક્ષ્મીબેન, જશીબેન, પપ્પુભાઇ, ભરતભાઇના માસી, ભીમજીભાઇ, રવિભાઇ, જગદીશભાઇ, રાહુલભાઇ, મધુબેન, જ્યોતિબેન, ગોવિંદના ફઇ, સાનેયા, રોનકના દાદી, વિર, નિધિના નાની તા. 17-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ઇન્દિરાવાસ, કુરબઇ ખાતે.

કોટડા ઉગમણા-ચકાર (તા. ભુજ) : કંકુબેન મગનભાઇ લિંબાણી (ઉ.વ. 81) તે દિનેશભાઇ, રાજેશભાઇ, જ્યોતિબેનના માતા, સ્વ. મગનભાઇના પત્ની, સ્વ. ધનજીભાઇના મોટા ભાઇના પત્ની, વેલજીભાઇ, લક્ષ્મીબેન, ભાવનાબેન, લખમશીભાઇ, ચંદુભાઇ, સ્વ. હરિભાઇ, શાંતિભાઇના ભાભી, ભગવતીબેન, સંગીતાબેન, તુલસીભાઇ (પાંતિયા)ના સાસુ, રાહુલભાઇ, નિકુલભાઇના દાદી, અબજી રામજી માકાણી (કોટડા આથમણા)ના પુત્રી, સેજલ અને વિભૂતિના દાદીસાસુ તા. 20-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું રાજેશભાઇ (શુભલક્ષ્મી ટ્રેડર્સ)ના નિવાસસ્થાને રામ સોસાયટી, જખવાડી ખાતે.

ઝુરા-કેમ્પ (તા. ભુજ) : સોઢા જીવુભા રામસંગજી (ઉ.વ. 65) તે હઠુભા, રાસુભા, લાલજીના ભાઇ, ભૂરજી રાણાજી, દુજાજી દેશરજી, સવાઇસિંહ ઉડાજી, પડાજી મગાજી, સુરતાજી પ્રાગજીના કાકાઇ ભાઇ, સમરથસિંહ, કલ્પેશસિંહ, મયૂરસિંહના પિતા તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 29-10-2026ના ગુરુવારે રાત્રે આગરી તેમજ તા. 30-10-2026ના શુક્રવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન ખેતલારી, ઝુરા-કેમ્પ ખાતે.

જૂની દુધઇ (તા. અંજાર) : જોષી વૃજલાલ (ઉ.વ. 75) તે ઇશ્વરલાલ હરિશંકરના પુત્ર, મધુબેનના પતિ, ચેતના, નીતિનના પિતા, વિનોદકુમાર (જામનગર)ના સસરા, સ્વ. રશ્મિબેન સુમનલાલ વ્યાસ (ભુજ), સ્વ. જસુમતીબેન કિશોરચંદ્ર વ્યાસ (માંડવી), સ્વ. દમયંતીબેન મધુસૂદન વ્યાસ (નલિયા), સ્વ. દિનેશચંદ્ર (ભુજ), ભોગીલાલ (ગાંધીધામ)ના મોટા ભાઇ, સ્વ. તુષાર, બિપિન, મેઘાબા અશોકસિંહ પરમાર (રાજકોટ), નિષ્ઠાના મોટાબાપા, ગ્રિષ્માબેનના કાકાજી સસરા, હેમંત, કાવ્યના નાના તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-10-2026ના ગુરુવારે સાંજે 4થી 5 સોની સમાજવાડી, જૂની દુધઇ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

જખણિયા (તા. માંડવી) : કલ્યાણભાઈ દેવજી રાજાણી (ઉ.વ. 58) તે કેસરબાઈના પતિ, નવીન (માવજી), અરાવિંદ, રમીલાબેન કીર્તિ ભુડિયા, ઘનુબેન હરેશ હીરાણીના પિતા, રસીલાબેન, રૂપલના સસરા, જીણાભાઈ (નૈરોબી), રામજીભાઇ (રામપર), વિશ્રામભાઈ (જખણિયા), ગં.સ્વ. મેગબાઈ મનજી સુરજાણી (નૈરોબી), ગં.સ્વ. ઘનબાઈ હરજી છભાડિયા (રામપર), ગં.સ્વ. અમરબાઈ મનજી વેકરિયાના (ભુજ)ના ભાઈ તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-10- 2026ના ગુરુવારે સવારે 7થી 8 નિવાસસ્થાને વાડી વિસ્તાર, જખણિયા ખાતે.

બિદડા (તા. માંડવી) : ગુસાઈ કિરણગિરિ મંગલગિરિ (પપુ બાવાજી) (ઉ.વ. 54) તે સ્વ. ગંગાબેન મંગલગિરિના પુત્ર, કમળાબેનના પતિ, સ્વ. હિમતગિરિ બલદેવગિરિના પૌત્ર, મંજુબેન વિનોદવન (ભુજ), નીતાબેન મહેશપુરી (વિથોણ), સ્વ. વિનોદગિરિ, પ્રકાશગિરિ, જીતેન્દ્રગિરિ, સ્વ. ઉમેશગિરિ, દમીબેન કલ્યાણગર (ભુજ), વિમળાબેન હરિગર (કાંડાગરા), જયાબેન કિશોરપુરી (નલિયા)ના ભાઈ, સ્વ. કુંવરબેન પ્રેમગિરિ, ગં.સ્વ મંગળાબેન, સ્વ. મનસુખગિરિના ભત્રીજા, મેહુલગિરિ, મયુરીબેનના પિતા, સ્વ. વિલાસબેન, છાયાબેન, કંચનબેનના દિયર, વંદનાબેન ભાવેશગિરિ (હરુડી)ના સસરા, લતાબેન, મૈત્રીબેન, કોમલબેન, પ્રિયાબેનના કાકાઇ સસરા, દીપેશગિરિ, પરેશગિરિ, અંજલિબેન વસંતગિરિ (આસરાણિયા), ડિમ્પલબેન હિતેશગિરિ (હરુડી), દિવ્યગિરિ, પ્રિયાંકગિરિ, જીનલ, શિવાનીના કાકા, સ્વ. મુલબાઈ ઉમરગર (પુનડી)ના દોહિત્ર, ગં.સ્વ. મણીબેન, સ્વ. જવેરગર (શિરાચા)ના જમાઈ, સ્વ. હિરાગર, હરિગર, બાબુગર, શંભુગર, સવિતાબેન મુકેશભારથી (ગોધરા)ના બનેવી તા. 20-10-2026 અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 22-10-2026ના બપોરે 3થી 4 રામ મંદિર, આસંબિયા ચોકડી, બિદડા ખાતે.

ભોરારા (તા. મુંદરા) : જાડેજા નયનાબા ધીરુભા (ઉ.વ. 55) તે જાડેજા ધીરુભા રાણુભાના પત્ની, જિતેન્દ્રસિંહના માતા, જાડેજા હેમુભા જશાજીના નાના ભાઇના પત્ની, અભિરાજસિંહના દાદી, જાડેજા તેજુભા, વિક્રમસિંહ, રમેશસિંહના ભાભી, ઘનશ્યામસિંહ, દિગ્વિજયસિંહ, જયદીપસિંહ, ક્રિપાલસિંહના કાકી તા. 20-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-10-2026થી 25-10-2026 સુધી જેસલપીર દાદા મંદિર, ભોરારા ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : હાલે રાયપુર (છ.ગ.) લાલુબેન બાથાણી (ઉ.વ. 89) તે સ્વ. દેવશીભાઇ વિશ્રામ બાથાણીના પત્ની, સ્વ. લખમશીભાઇ, હરિભાઇ, મંગળાબેન શાંતિભાઇ ધોળુ (ગોવા)ના માતા, સંજય, કીર્તિક, ચેતન, સુનિતાબેન કમલેશભાઇ શાંખલા (રાયપુર), ભૂમિકાબેન રોહિતભાઇ ખેતાણી (હૈદરાબાદ)ના દાદી, રવજીભાઇ ભાણજી બાથાણી (કોટડા-જ.)ના કાકી તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-10-2026ના સવારે 9થી 10 ઉમિયાધામ, કોટડા (જ.) ખાતે.

નાના નખત્રાણા : જસદણના ઈશ્વરભાઈ શામજીભાઈ ડોડિયા (ઉ.વ. 70) તે મધુબેનના પતિ, સ્વ. સાકરબેન, ગં.સ્વ. શારદાબેન, સ્વ. દિલીપભાઈના ભાઈ, કંચનબેનના જેઠ, રમેશભાઈ, ગીતાબેન, મનીષભાઈના પિતા, કિંજલબેન, વિજયભાઈના સસરા, દિપાલીબેનના મોટા સસરા, સંજયભાઈ, વિપુલભાઈના મોટા બાપુ, દિપ, ધાર્મીના દાદા, આશિષ, સંજનાના નાના તા. 20-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-10-2026ના ગુરુવારે બપોરે 3થી 5 લુહાર સમાજવાડી, જે.પી. હોટલની પાછળ, નખત્રાણા ખાતે.

ભીમસર (તા. નખત્રાણા) : મૂળ સણોસરાના રબારી ભોજા રાણા પશુઆરા (ઉ.વ. 50) તે વેરશી રાણા, શંકર રાણા, સોનીબેન, મોગીબેન, સીતાબેન, ભચીબેનના ભાઇ, બબા કાના, મંગલ હીરા, ભીખા રામા, સુરા આશાના કાકાઇ ભાઇ, ભીખા ધાલા, લખમીર ધાલાના ભત્રીજા તા. 20-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ભીમસર ખાતે.

મોસુણા (તા. નખત્રાણા) : રબારી મઘાભાઇ સુરાભાઇ (ઉ.વ. 45) તે સુરાભાઇ પચાણના પુત્ર, રામીબેનના પતિ, રામાભાઇ, કરમશી, રાજુબેન (મોરગર), પાલીબેન (ગંગોણ)ના ભાઇ, પાલા, સામજીના પિતા, રાજા કાના, શંકુ કાના, ખેંગાર દેવરા, શંકુ ભીખા, પેના કરણા, રાજા કરણા, બિજલ ભીખા, ખીમા પેના, સોમા ખેંગાર, માલા દેવાના કાકાઇ ભાઇ તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોસુણા ખાતે.

જિંજાય (તા. નખત્રાણા) : સોઢા બુધુભા વેલુભા (ઉ.વ. 66) તે સોઢા ભીખુભાના મોટા ભાઈ, શંકરાસિંહ, અનિરુદ્ધાસિંહના પિતા, હરદીપાસિંહના દાદા તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-10-2026ના સવારે 8થી 11 પાટીદાર સમાજવાડી, જિંજાય ખાતે.

બાલાચોડ મોટી (તા. અબડાસા) : જાડેજા રોહિતસિંહ (ઉ.વ. 30) તે જાડેજા અજિતસિંહ ટપુભાના પુત્ર, નરપતસિંહ, કનકસિંહ, ભૂપેન્દ્રસિંહ, અશોકસિંહ, સ્વ. પ્રદીપસિંહ, વિજયસિંહ, યોગેન્દ્રસિંહ, વિપુલસિંહ, મહાવીરસિંહના ભાઈ, મનદીપસિંહના પિતા, સ્વ. હઠુભા, ખેતુભા, બનુભા, સ્વ. દિલુભા, બળવંતસિંહના પૌત્ર, લકીરાજસિંહ, પરાક્રમસિંહ, ક્રિપાલસિંહ, યુવરાજસિંહ, યશરાજસિંહ, આયુષસિંહ, સિદ્ધરાજસિંહ, જયવીરસિંહના કાકા તા. 16-10-2026ના અવસાન પામ્યા છે. બેસણુ તા. 22-10-2026ના ગુરુવારે નિવાસસ્થાને બાલાચોડ મોટી ખાતે.

રાજકોટ : મૂળ મસ્કા (તા. માંડવી)ના રાજગોર પ્રભાશંકર મીઠુભાઈ મહેતા (ઉ.વ. 70) તે ગોદાવરીબેન મીઠુભાઈ મોતાના પુત્ર, જ્યોતિબેનના પતિ, અરાવિંદભાઈ, પદ્માબેનના ભાઈ, પૂનમબેન, રાજેશ્રીબેન તથા કુલદીપભાઈના પિતા, સ્વ. કેસરબેન હરિરામ માકાણી (ભુજ)ના જમાઈ, પ્રદીપભાઈ ગૌરીશંકર અજાણી (ભુજ)ના સાળા, જયરાજકુમાર પૂછલા, વિશાલકુમાર ભટ્ટ (રાજકોટ)ના સસરા તા. 19-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ : દિલીપભાઇ લાભશંકર જોષી (ઉ.વ. 64) તે સ્વ. સરસ્વતીબેન લાભશંકર જોષીના પુત્ર,  પુષ્પાબેનના પતિ, કુંજલબેન રાવલના પિતા, ઓમના નાના તા. 18-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-10-2026ના ગુરુવારે સાંજે 4થી 6 મનેશ્વર મહાદેવ મંદિર, મહેશ્વર સોસા., કોઠારિયા રોડ, રાંદલ વિદ્યાલયવાળી શેરી ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd