• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : લોંચા કિશોર (ઉ.વ. 42) (એસ.ટી. ડ્રાઇવર ભુજ ડેપો) તે સ્વ. લખમશી બુદ્ધારામ લોંચાના પૌત્ર, પદમાબેન રામજી લખમશી લોંચાના પુત્ર, મંજુલાબેનના પતિ, આર્યન, અંશુના પિતા, વિનોદ, હરેશ, ભરત, કંકુબેન રાજેશ મારવાડાના ભાઇ, પાર્થ, રિશી, યશ્વી, સાક્ષીના મોટાબાપા, ગૌતમ, જહાનવીના કાકા, જિજ્ઞેશ, મંથનના મામા, સ્વ. લધાભાઇ દેવજી બુચિયાના દોહિત્ર, જીવરાજ લધા, સ્વ. લખમશી લધા બુચિયા, મગનલાલ નારાણ મેરિયાના ભાણેજ, સુરેશ, રાહુલ, રમીલા પારસ મંગરિયા (ભુજોડી), સવિતા શરદ મંગરિયા (ગાંધીધામ)ના બનેવી, સ્વ. રતિલાલ ભોજા ભાટિયા, સ્વ. રાયમલ ભોજા ભાટિયા, પાલા ભોજા ભાટિયા, શિવજી ભોજા ભાટિયા, રાજા સુમાર ભાટિયાના જમાઇ તા. 19-9-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 21-9-2026ના, ઘડાઢોળ તા. 22-9-2026ના ભોજા વેરશીના નિવાસસ્થાને ઢેબા ફળિયા, ભીડ ગેટ પાસે, ભુજ ખાતે.

ભુજ : સાચોરા બ્રાહ્મણ જિતેન્દ્ર છોટાલાલ વ્યાસ (ઉ.વ. 81) (રિટાયર્ડ સેલટેકસ ઓફિસર) તે સ્વ. રેખાબેનના પતિ, જય (ટેક્સ એડવોકેટ, જય જે. વ્યાસ એન્ડ કાં.) અને કેતકીના પિતા, પ્રસાદી (જ્ઞાન સરિતા ક્લાસીસ), જયકુમારના સસરા, કાર્તિકના દાદા, યથાર્થના નાના, સ્વ. મહાલક્ષ્મીબેન છોટાલાલ વ્યાસ (માંડવી)ના પુત્ર, સ્વ. કિશોરચંદ્ર, નવીનચંદ્રના ભાઈ, સ્વ. કૌશલ્યાબેનના દિયર, અંજનાબેનના જેઠ, સ્વ. મુકેશ, ગીતેષ, સંગીતા, કમલેશ, ધૃતિ, ખ્યાતિ, નિષાદ, ખુશ્બૂના કાકા, સ્વ. મોતીબેન રસિકલાલ જોશીના જમાઈ, સ્વ. ઉષાબેન, સ્વ. અશ્વિનભાઇના બનેવી, પરિતોષ, જિગરના ફુવા, આરતીના ફુવાજી, ભગવતીબેન, નિર્મલાબેન, જયશ્રીબેન, દર્શનાબેનના માસા તા. 19-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-9-2026ના સોમવારે સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજની વાડી, રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : ઇકબાલ લધા લાડકા (ઉ.વ. 61) તે આકિબ અને જુનેદના પિતા, કાસમ લધા, મ. ગફુર, ગની, ઇબ્રાહિમ, અઝીઝના ભાઇ, મ. ઇકબાલ દાઉદ ખુંભિયાના સાળા, હસનભાઇ જાનમામદના પિતરાઇ ભાઇ, આરીફ જુસબભાઇ લાડકાના કાકાઇ ભાઇ, જુસબ લંગા, ઉમર લંગા, ઇબ્રાહિમ લંગાના બનેવી, અલ્તાફ નૂરમામદ લંગા, ફેઝાન અકબર લાડકાના સસરા તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-9-2026ના રવિવારે સવારે 10થી 11 બકાલી મસ્જિદ, ક્રિષ્ના પેટ્રોલ પંપની બાજુમાં, ભુજ ખાતે.

અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ભરતભાઈ મહાશંકર પંડ્યા  (ઉ.વ. 69) તે સ્વ. મંજુલાબેન મહાશંકર પંડ્યાના પુત્ર, સ્વ. લક્ષ્મીબેન જાદવજી પંડ્યાના પૌત્ર, લીનાબેનના પતિ, સ્વ. જયસુખલાલ, સ્વ. મગનલાલ, સ્વ. રસિકલાલના ભત્રીજા, ધીરજભાઈ (નિવૃત્ત એસટી ડ્રાઇવર), જિતેન્દ્રભાઈ, હસમુખભાઈ, સ્વ. નીલેશ, હરેશ, જ્યોત્સનાબેન, હંસાબેન, પ્રજ્ઞાબેન, જિજ્ઞાબેનના મોટાભાઈ, રીટાબેનના જેઠ, વિરલ, દામિની ગૌતમકુમાર વ્યાસના મોટાબાપા, સ્વ. જગદીશભાઈ માધવજી જોષી (મોટા લાયજા)ના જમાઈ, શૈલેશભાઈ, સ્મિતાબેન, મનીષભાઈ, આનંદભાઈના બનેવી, સ્વ. ભાણીબેન શંભુલાલ ઉપાધ્યાયના દોહિત્ર, સ્વ. નાનાલાલ, સ્વ. જયંતીલાલ (મોટી નાગલપર)ના ભાણેજ, મનસુખલાલ ભગવાનલાલ જોષી (સાપેડા)ના સાળા તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-9-2026ના સોમવારે સાંજે 4થી ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, ટીમ્બી કોઠા, લાયબ્રેરી ચોક, અંજાર ખાતે (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)

અંજાર : પરસોત્તમભાઈ નાથાણી (પ્રજાપતિ) (ઉ.વ. 80) તે સ્વ. તેજીબેન તથા સ્વ. નરશીભાઈ વજાભાઈ નાથાણીના પુત્ર, ડાઈબેનના પતિ, સ્વ. ધરમશીભાઈ, સ્વ. મોંઘીબેન, સ્વ. મીણાબેન, સ્વ. અમરશીભાઈ, સ્વ. ઈશ્વરલાલ, સ્વ. પ્રવીણભાઈ, અશોકભાઈના ભાઈ, શૈલેશ, પુષ્પા, હિનાના પિતા, ભારતીબેનના સસરા, રાની, યાત્રીના દાદા, સ્વ. હિંમતલાલ, કાન્તીલાલ, આનંદલાલના કાકા, હર્ષા, ભારતી, દિલીપ, ઉર્મિલા, ભાવેશ, મોહિતના મોટાબાપા, સ્વ. મુકેશ ડાયાલાલ ગાંગાણી (વડોદરા), ચંદ્રેશ રામજી વારૈયા (અંજાર)ના સસરા, પ્રવીણા, નિલેશ, પૂજા, હેતવીના નાનાબાપા, મીતા, સ્વ. ભાવેશ, વિનિત, યશ, ધર્મેશ, ઓમ, કૌશિક, દિવિસાના મોટા દાદા, સ્વ. અરજણભાઈ જુઠાભાઈ વારૈયા (ભચાઉ)ના જમાઈ, પ્રેમજી, પ્રવીણ, સ્વ. જેન્તી, વિનોદ, સ્વ. જેરામ, સ્વ. દેવજી, સ્વ. દામજી, સ્વ. જેન્તીના બનેવી તા. 19-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા 21-9-2026ના સોમવારે સાંજે 5થી 6 પ્રજાપતિ સમાજ ભવન, નયા અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : રાયમા સુલતાન (ઉ.વ. 69) તે મ. અલીમામદ નૂરમામદના પુત્ર, હાજીમામદના ભાઇ, મૌલાના શબ્બીર (અમનવાલા કાર પોઇન્ટ)ના કાકા તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-9-2026ના સોમવારે સવારે 10થી 11 ખીઝરા મસ્જિદ, નવા અંજાર ખાતે.

માંડવી : મણિબેન વિશ્રામ ભદ્રેસા (ઉ.વ. 90) તે પરેશભાઇ, ચંદ્રિકાબેન, હિનાબેન, હંસાબેનના માતા, પૂનમબેન (મિત્તલ), સુરેશભાઇ, શામજીભાઇ, પ્રવીણભાઇના સાસુ, સાગરના દાદી, સ્વ. લીલાવંતીબેનના જેઠાણી, સ્વ. વલ્લભજીભાઇના ભાભી, કીર્તિભાઇ, માયાબેનના મોટીમા તા. 19-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-9-2026ના સોમવારે સાંજે 4થી 5 સારસ્વત વાડી, આશાપુરા મંદિરની બાજુમાં, માંડવી ખાતે.

દેશલપર-વાંઢયા (તા. ભુજ) : લક્ષ્મીબેન ગડા (ઉ.વ. 62) તે સ્વ. નરશી ગોપાલ ગડાના પત્ની, સ્વ. નારાણ કોરશી (ભવાનીપર)ના પુત્રી, નવીન, પરસોત્તમ, ભાવના હરેશ ફફલ (ખીરસરા)ના માતા, નાનબાઇ લાલજી માંગલિયા (સામત્રા), રમેશ, પ્રેમજી, પ્રવીણના કાકી, હરેશ કલ્યાણ ફફલના સાસુ, હેતલ, ભૂમિ, આર્યન, વેદાંતના દાદી, કસક, જિગરના નાની તા. 18-9-2026ના અવસાન પામ્યા છે.

માનકૂવા (તા. ભુજ) : હાલે ડાકોર, શિવનગર, પ્રતાપગઢ કંપા મેઘજીભાઇ ધોળુ (ઉ.વ. 87) તે સ્વ. નાનુબેન ડાયાભાઇ જેઠાભાઇ ધોળુના પુત્ર, સ્વ. કેશરબેનના પતિ, વસંતભાઇ (શિવનગર), મંગળાબેન (શેરાપુર), સવિતાબેન (હિંમતનગર), સુશીલાબેન (કંજેલી કંપા), હરિભાઇ, સુરેશભાઇ (પ્રતાપગઢ કંપા)ના પિતા, સ્વ. સવગણભાઇ, સ્વ. અરજણભાઇ, સ્વ. રતનશીભાઇ, સ્વ. માવજીભાઇના ભાઇ, હીરજીભાઇ, ધનુબેન, લક્ષ્મીબેન, સ્વ. કાન્તાબેનના કાકાઇ ભાઇ તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-9-2026ના રવિવારે સાંજે 4થી 5 જેન્તીભાઇ અને રમેશભાઇ સવગણ ધોળુના નિવાસસ્થાન જૂનાવાસ, માનકૂવા ખાતે.

નાગલપર (તા. અંજાર) : રસિકલાલ દેવરામભાઇ ટાંક (ઉ.વ. 63) તે ગૌરીબેનના પતિ, સુરેશભાઇ, સ્વ. કિશોરભાઇ, મંજુલાબેન કેશવજીભાઇ પરમાર, કલ્પનાબેન લખુભાઇ ગુજરિયાના ભાઇ, સ્વ. રંજનબેનના દિયર, ગં.સ્વ. કમળાબેનના જેઠ, ધારશીભાઇ કુંવરજીભાઇ વેગડના જમાઇ, ભારતીબેન રમેશભાઇ ચાવડા, સ્વ. ખુશાલીબેન પરેશભાઇ પરસાર, કિશનભાઇ, નીતિનભાઇના પિતા, ગુંજન, સંગતી, ભાવિકાના કાકા, મોનિકા, ખુશાલ, ધર્મેશના મોટાબાપા, પ્રેમ, વેદ, નવ્યા, મીત, કાવ્યા, નવિકા, વામિકના નાના, હર્ષિત, રામ, ધુપિકા, કેશવીના દાદા અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-9-2026ના સાંજે 5થી 6 હાટકેશ્વર મંદિર, મુખ્ય બજાર, નાગલપર ખાતે.

રાજપર (તા. માંડવી) : રામીબેન જખાભાઇ આહીર (ઉ.વ. 92) તે અરણભાઇના બહેન, શાંતિલાલ, રમેશભાઇ, નરસીભાઇ, સુરેશભાઇના ફઇ તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન રાજપર ખાતે.

ધ્રબ (તા. મુંદરા) : તુર્ક હાજિયાણી ઝુલેખાબાઇ (ઉ.વ. 77) તે મ. હાજી અદ્રેમાન ઇબ્રામ જુમાના પત્ની, આદમ, રસીદ, આરીફના માતા, ઇબ્રાહિમ જાકબ, કાદર સિકંદર, સુલતાન, જુસબના મોટીમા, હાજી સાજન દાઉદ, હાજી રહીમના બહેન, નિઝામના ફઇ, અ.હુશેન કાદીર દના, જમાલ મુસા, ગની જુસબ, ઇમ્તિયાઝ તારમામદ, ફારુક અ.કરીમના સાસુ તા. 19-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-9-2026ના મંગળવારે સવારે 11થી 12 તુર્ક જમાતખાના, ધ્રબ ખાતે.

નલિયા (તા. અબડાસા) : મૂળ બિટિયારીના પ્રદ્યુમનસિંહ પ્રવીણસિંહ જાડેજા તા. 19-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-9થી 28-9 સુધી નિવાસસ્થાન છેડા ફળિયા, નલિયા ખાતે.

નલિયા (તા. અબડાસા) : ઓઢેજા ઇબ્રાહિમ મામદ (ઉ.વ. 68) તે જાફરના પિતા તા. 19-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-9-2026ના મંગળવારે સવારે 11થી 12 નિવાસસ્થાન ઓઢેજા ફળિયા, નલિયા ખાતે.

તેરા (તા. અબડાસા) : મૌલાના ભટી અબ્દુલગની ગુલામહુસેન મિયાજી (ઉ.વ. 59) તે ભટી મૌલાના અબ્દુલ કાદીર (મસ્કા), ભટી મૌલાના ઇસ્માઇલ (ગળપાદર), ભટી ઇશાક (તેરા)ના ભાઈ, મોહમદ શરીફ, અહમદ નઝીરના પિતા, ગોરેપોત્રા મોહંમદ ઇલિયાસ હાજી જાકબ, સાલે મોહમદ બાપુ (કિડાણા), યુન્સ, ઈબ્રાહિમ (સુડધ્રો)ના બનેવી, મૌલાના ગોરેપોત્રા હાજી અબ્દુલ મજીદ (દેશલપર)ના સાળા તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-9-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 તકિયા ચોક, તેરા (તા. અબડાસા) ખાતે.

પાનધ્રો (તા. લખપત) : ભારતીબેન રસિકલાલ ગણાત્રા (ઉ.વ. 68) તે રામભાઇ, શારદાબેન લક્ષ્મીદાસ અનમ (ના.સરોવર), સરલાબેન પ્રફુલભાઇ ગટ્ટા (ઉગેડી)ના ભાભી તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-9-2026ના સાંજે 4થી 5 સતવારા સમાજવાડી, પાનધ્રો ખાતે.

જામનગર : મૂળ કચ્છના ડો. ભરતભાઈ મોહનલાલ છાયા (ઉ.વ. 90) તે સ્વ. હેમાંગિનીબેનના પતિ, ડો. નંદિની દેસાઇ (ડીન, જી. જી. હોસ્પિટલ-જામનગર), મુદિતા જોષીપુરાના પિતા, સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. ભાનુકાંતભાઈ (`કચ્છમિત્ર'ના આદ્ય પત્ર `િમત્ર'ના સર્જક)ના ભાઈ, સ્વ. કલ્યાણરાયભાઈ, સ્વ. ચંદ્રશંકરભાઈના ભત્રીજા, રમણીકલાલ વૈષ્ણવના જમાઈ તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક ક્રિયા રાખી નથી.)

મુંબઇ : મૂળ કચ્છ-માંડવીના ધીરજલાલ સોમૈયા (ઉ.વ. 84) તે સ્વ. રતનબેન રતનશી વીરજી સોમૈયાના પુત્ર, ગુણવંતીબેનના પતિ, સ્વ. ખટાઉ જેઠાભાઇ રામાણીના જમાઈ, સ્વ. સરસ્વતીબેન, સ્વ. હીરાલાલભાઇ, કૃષ્ણાબેન, સ્વ. ચન્દ્રાબેન, સરોજબેન, અનિલાબેનના ભાઈ, સ્વ. રમેશભાઈ, અશોકભાઈ, વાસંતીબેન, પંકજબેન, સુશીલાબેન, ગીતાબેનના બનેવી, સ્વ. હર્ષિદાબેન, તારાબેનના દિયર, પીયૂષ, હિના, સ્વ. હિમાંશુ, રૂપાલીના કાકા, મમતા, દિપાલીના કાકા તા. 15-9-2026ના ભુજ ખાતે અવસાન પામ્યા છે.

મુંબઇ : મૂળ કચ્છ-ભચાઉના મચ્છુ કઠિયા સઇ સુતાર ધવલભાઇ (ઉ.વ. 39) તે જ્યોત્સનાબેન દિનેશભાઈ પીઠડિયાના પુત્ર, જસવંતીબેન શાંતિલાલભાઈ ગડાના જમાઈ, ઇન્દુબેન ચમનભાઈ પીઠડિયાના ભત્રીજા, રિદ્ધિબેનના પતિ, ખ્યાનના પિતા, મનીષાબેન, આશિષભાઈ અને જિજ્ઞાબેનના ભાઈ, વિશાલભાઈના સાળા, સોનુબેનના જેઠ, વંશના મોટાબાપા, દિયાન, મિતાંશ, વંશીના મામા, જીતુભાઈ અરજણભાઇ મકવાણાના ભાણેજ, માતા-પિતાતુલ્ય કમળાબેન સામજીભાઈ કારિયા તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-9-2026ના સોમવારે સાંજે 4થી 5.30 યોગી સભા હોલ, દાદર ઇસ્ટ, મુંબઈ ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd