ભુજ : મૂળ ધોળાવીરાના નયનાબેન ભાવિનભાઇ સોનેતા (રામાણી) (ઉ.વ.
40) તે ભાવિનભાઇ ચમનલાલ રામાણીના
પત્ની, જયશ્રીબેન ચમનલાલના પુત્રવધૂ, સ્વ. સાવિત્રીબેન ધનસુખભાઇ, બીનાબેન મનસુખભાઇ,
ઉર્મિલાબેન નવીનભાઇ, ઉષાબેન નટવરલાલ, મહેશભાઇ, રીટાબેન હરેશભાઇ, લીલાવંતીબેન
શંકરલાલ કેસરિયા, ચંદ્રિકાબેન પ્રફુલ્લકુમાર ભીંડે, જયશ્રીબેન નરેન્દ્રકુમાર પૂજારા, ગૌરીબેન સંજયકુમાર કોટકના
ભત્રીજાવહુ, ધ્રુવ, ધ્રુવીના માતા,
શારદાબેન નરભેરામ મંગળજી આદુવાણીના પુત્રી, જયશ્રીબેન
સંદીપભાઇ આદુઆણીના નણંદ તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-4-2026ના રવિવારે સાંજે 4થી 5 વાગડ બે ચોવીસી સમાજવાડી,
આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.
ભુજ : મૂળ જામનગરના ખેતાણી જસુમતીબેન પરષોત્તમભાઈ (ઉ.વ. 68) તા. 24-4-26ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 25-4-26ના શનિવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસસ્થાન નારાયણનગર, ઉમેદ ભુવન પાછળ, પ્લોટ
નં. 3, ભુજથી નીકળશે. સંપર્ક : રાજેશભાઈ
ખેતાણી - 81606 26123.
ભુજ : સુમરા હાજીસલીમ ઉમર (એ-વન પાનવાળા) (ઉ.વ. 53) તે મ. અબુબખર, અબ્દુલગનીના ભાઈ, શહેઝાદહુશેનના
પિતા, સુમરા નદીમના સસરા, સોયબ,
નાસીર, બાસિતના કાકા તા. 23-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 26-4-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સુમરા ડેલી, મસ્જિદે આયસા, ભુજ ખાતે.
આદિપુર : મૂળ ધાણેટી (તા. ભુજ)ના વિક્રમભાઈ કાનજીભાઈ બિજલભાઈ
ડાંગર (ઉ.વ. 35) તે સ્વ. સખીબેન કાનજીભાઈ ડાંગરના
પુત્ર, ભીમજીભાઈ રતાભાઈ ડાંગર, સ્વ. રણછોડભાઈ રતાભાઈ ડાંગર, સખીબેન ભચુભાઈ છાંગા,
સરિયાબેન ભચુભાઈ માસાણીના ભત્રીજા, ફૂલીબેન શામજીભાઈ
છાંગા, લક્ષ્મણભાઈ કાનજીભાઈ, માવજીભાઈ કાનજીભાઈ,
વિરમભાઈ ભીમજીભાઈ, વિષ્ણુભાઈ ભીમજીભાઈના ભાઈ,
અંકિત લક્ષ્મણભાઈ, મિલન લક્ષ્મણભાઈ, પ્રિન્સ માવજીભાઈના કાકા તા. 22-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું લૌકિક વ્યવહાર નિવાસસ્થાન મકાન નં.
77, શાંતિનગર, કેસરનગરની બાજુમાં, આદિપુર
ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ખેડોઈના રાજપૂત રમેશભાઈ ધનજીભાઈ પરમાર
(ઉ.વ. 68) તે સ્વ. બબીબેન ધનજીભાઈના પુત્ર, ભગવાનજીભાઈ પરમાર (એમ.ઈ.એસ.), સ્વ. અમૃતબેન ઝખુભાઈ ઝાલા, દક્ષાબેન લાલજીભાઈ ભાટી,
વિજય રામજીભાઇ પરમાર, કિરીટભાઈ, જેન્તીભાઈ, હરેશભાઈ, ભરતભાઈના ભાઈ,
ઝવેરબેનના જેઠ, જેઠાલાલ આણંદજી પરમાર, શિવજીભાઇ રણછોડ પરમારના ભત્રીજા, પ્રતીક, નીલમબાના મોટા બાપા, વિભૂતિબેન, રાજેન્દ્રાસિંહ સોલંકીના મોટા સસરા, જયદેવ, જિયાના મોટા દાદા, ક્રિષાબા, માનવીરાસિંહના
મોટા નાના તા. 23-4-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. રપ-4-2026ના શનિવારે સાંજે પથી 6 પાટીદાર સમાજવાડી, ગોકુલધામ રોડ, નવાવાસ-માધાપર ખાતે.
ધાણેટી (તા. ભુજ) : સભીબેન ગોપાલભાઈ ઢીલા (ઉ.વ. 87) તે વાસણભાઇ ગોપાલભાઈ ઢીલા, વાલજીભાઈ ગોપાલભાઈ ઢીલાના માતા, અનિરુદ્ધભાઈ વાસણભાઇ (લોકગાયક), રાજેશભાઈ વાસણભાઇ,
રમેશભાઈ વાલજીભાઈના દાદી તા. 24-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ધાણેટી ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : રામજીભાઈ રવજીભાઈ ભગત (મુખી) તે ભચીબેનના
પતિ, દેવશીભાઈ, દિનેશભાઈ (દુર્ગ),
વિઠ્ઠલભાઈ, પ્રવીણભાઈ (વિથોણ)ના પિતા, લીલાબેન (બીલીમોરા), લક્ષ્મીબેન (દેવપર યક્ષ),
ખીમજીભાઈ, છગનભાઈ (વિથોણ), હરિભાઈ (રાયપુર-છ.ગ)ના મોટાભાઈ તા. 24-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-4-2026ના મંગળવારે સવારે 8.30થી 10.30 કડવા પાટીદાર સમાજવાડી, વિથોણ ખાતે.
દયાપર (તા. લખપત) : લોંચા ખીમજી ઉમરા (ઉ.વ. 70) તે હીરબાઇના પતિ, નરસિંહ, વિનોદના પિતા,
સ્વ. મેઘજી ઉમરા, લોંચા હરજી ઉમરા, સ્વ. રામજી ઉમરા, સ્વ. કાનબાઇ ફકુ દાફડા (કાદિયા)ના ભાઇ,
જાદવ સ્વ. નારાણ ભીમજી (ધુફી)ના જમાઇ, હરેશ,
સુરેશના બનેવી તા. 23-4-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 25-4-2026ના રાત્રે તથા બારસની ધાર્મિકવિધિ
તા. 26-4-2026ના સવારે 10 વાગ્યે પાણી તથા સાદડી-બેસણું
નિવાસસ્થાને શંભુનગર, પાનેલી રોડ
ખાતે.