• સોમવાર, 09 જૂન, 2025

અવસાન નોંધ

ભુજ : હાલે નખત્રાણા રાજગોર કિરણ (ઉ.વ. 55) તે સ્વ. ઝવેરબેન ભાનુપ્રતાપ ઉગાણીના પુત્રસ્વ. રતનબેન શંકરલાલ ઉગાણીના પૌત્ર, નીતાબેન નયનભાઈ (રાજુભાઈ) અધ્યારુ (રાજ ઓપ્ટિક્સ-નખત્રાણા), સ્વ. જિજ્ઞેશ, સ્વ. દીપાલીના ભાઈગં.સ્વ. જયાબેન સવાઈલાલ ઉગાણી, ગં.સ્વ. ગોદાવરીબેન રામકૃષ્ણ ઉગાણી, સ્વ. સરસ્વતીબેન પુરુષોત્તમ જોશી,  સ્વ. જશોદાબેન વીરજી વિઠ્ઠાના ભત્રીજા, સ્વ. અક્ષી, સ્વ. પાર્થ, કિશન, ભવ્યના મામા, સ્વ. મીઠાબાઈ લક્ષ્મીદાસ બાવા (ભુજ)ના દોહિત્ર, જયાબેન ચંપકભાઈ બાવા, ધર્મિષ્ઠાબેન કિશોરભાઈ બાવા, સ્વ. બબીબેન જેષ્ઠારામ વ્યાસ, ગં.સ્વ. ગોદાવરીબેન ગોપાલજી પેથાણી, સ્વ. સવિતાબેન મણિલાલ પેથાણી, જયશ્રીબેન મહેશભાઈ માલાણીના ભાણેજ, સુરેશભાઈ, રમેશભાઈ, રસીલાબેન, સ્વ. બિપીન, સ્વ. હર્ષિદ, ગીતાબેન, પવિત્રાબેન, મૃદુલાબેન, સ્વ. મહેન્દ્રભાઈ, ઉષાબેન, શૈલેષભાઈ, નીતાબેનના કાકાઇ ભાઈ, સ્વ. મનીષ, દીપક, વિશાલ, હિના, દેવી, હેતલના ફઇના પુત્ર તા. 7-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-6-2025ના સોમવારે સાંજે 5થી 6 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

ભુજ : સીમાબેન દિનેશભાઈ મકવાણા (ઉ.વ. 59) તે દિનેશભાઈ હીરજીભાઈ (જી.કે. જનરલ હોસ્પિટલ)ના પત્ની, બટુકભાઈ હીરજીભાઈ મકવાણા (સેન્ટ્રલ બેંક), હિમતભાઈ હીરજીભાઈ મકવાણા (કે.પી.ટી.), પુષ્પાબેન જયમલભાઈ પરમાર, માયાબેન દીપકભાઈ ચાવડાના ભાભી, નયનાબેન નટવરલાલના દેરાણી, પ્રફુલ્લાબેન હિમતભાઈના જેઠાણી, પુનિત, મિતાલી અનંતસિંહ રાઠોડના માતા, રૂપલના સાસુ, કેયૂર નટવરલાલના કાકી, પ્રિયા કેયૂરભાઈના કાકીજી, જિયાંશ, સાક્ષી, માધવના દાદી, અનન્યા, નમન, કવિશ, જિયાન્શીના નાની તા. 8-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-6-2025ના મંગળવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રાવલવાડી, ભુજ ખાતે.

ભુજ : અબ્દુલરઝાક અબ્દુલગફુર મેમણ (ચિનોય) (ઉ.વ. 68) તે ફેમિદાબેનના પતિ તા. 8-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-6-2025ના મંગળવારે સવારે 9.30થી 10.30 મેમણ જમાતખાના, ભીડ ચોક, ભુજ ખાતે.

અંજાર : મારૂ કંસારા સોની ચંદ્રિકાબેન ધીરજલાલ બુદ્ધ (ઉ.વ. 79) તે સ્વ. ધીરજલાલ અમૃતલાલ (જામગનર)ના પત્ની, સ્વ. ગોદાવરીબેન અને સ્વ. અમૃતલાલ હરિદાસના પુત્રવધૂ, સ્વ. દેવકાબેન અને સ્વ. ચત્રભુજ ભાણજી કંસારા (અંજાર)ના પુત્રી, સ્વ. છોટાલાલ અમૃતલાલના નાના ભાઇના પત્ની, સ્વ. ધર્મેન્દ્રભાઇના ભાભી, ભાનુમતીબેનના દેરાણી, સચિનભાઇ (શ્રી લક્ષ્મીનારાયણ જ્વેલર્સ), અમિતભાઇ (ગાયત્રી ગ્રાફિક્સ), ભારતીબેનના માતા, ઇલાબેન, કાજલબેન, નરેન્દ્રકુમાર છાત્રાળાના સાસુ, સ્વ. નવીનભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, મંજુલાબેન, સુરેશભાઇ, ભરતભાઇના મોટા બહેન, નીલેશ, વિપુલ, દીપાના કાકી, હર્ષ, દેવાંશી, રિદ્ધિ, વિદ્યાના દાદી, ધારા મહેકકુમાર બારમેડા, મિલનના નાની તા. 7-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-6-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 મારૂ કંસારા સોની જ્ઞાતિ સમાજવાડી, ગંગા નાકા બહાર, અંજાર ખાતે.

સેડાતા (તા. ભુજ) : ફાતમાબેન રાઠોડ (ઉ.વ. 55) તે અદ્રેમાનભાઇના પત્ની, હુશેન આદમ રાઠોડ, અબ્દુલ આદમ રાઠોડ, મ. જાકબ આદમ રાઠોડના ભાભી તા. 8-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-6-2025ના સવારે 10થી 11 નિવાસસ્થાન સેડાતા ખાતે.

બિટ્ટા વલાડિયા (તા. અંજાર) : મણિબેન સાધુ (ઉ.વ. 83) તે સ્વ. વેલદાસ રામદાસજીના પત્ની, પ્રતાપદાસ, અનસૂયાબેન, સ્વ. મનસુખભાઇ, અનિલભાઇ, કલાવંતીબેન વિશનજી કાપડીના માતા, સ્વ. મંગલદાસ ભગવાનદાસ (નેત્રા), સ્વ. કંકુબેન વેલદાસજી સાધુ (બંદરા મોટા)ના બહેન, સ્વ. તુલસીદાસ, હિંમતરામ, પિતાંબરભાઇ, મંજુબેન, ભગવતીબેનના ફઇ, શાંતાબેનના જેઠાણી, લક્ષ્મીબેન (મીંદિયાળા), સ્વ. આત્મારામ, સ્વ. દેવજીભાઇ, સ્વ. ભગતબાપુના ભાભી, ભાવેશ, અમિત, હાર્દિકના દાદી, અમરદાસ, મોહનદાસ, દિનેશદાસના મોટાબા, સ્વ. સાકરબેન, મંજુબેન, શાંતાબેન, વિશનજી કાપડી (મોરજર)ના સાસુ તા. 8-6-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 11-6-2025 સુધી નિવાસસ્થાન બિટ્ટા વલાડિયા ખાતે.

પુનડી (તા. માંડવી) : મુકેશ લખિયા (ઉ.વ. 28) તે નાનુબાઇ ગોવિંદભાઇના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, સાનવીના પિતા, ડાઇબાઇ જીવાના પૌત્ર, રામીબેન હીરજી બડગા (બિદડા)ના જમાઇ, વિજય, કલ્પેશના બનેવી, માલશીભાઇ કમા લખિયા (રામપર-વેકરા), દાનજી, દામજી, ચંદુલાલ, માનબાઇ ગોવિંદ કુંવટ (નખત્રાણા), વાલજી મૂરજી (બળદિયા), રામજી સામતના ભત્રીજા, રમીલાબેન હરેશ જેપાર (વ્યાર), અનિતા, વનિતા, પ્રિયા, જિજ્ઞા, નીતિન, દક્ષા, મનોજ, સચિન, પાયલ, માહિરના મોટા ભાઇ, ઉમરાબાઇ સુમાર કુંવટ (નખત્રાણા)ના દોહિત્ર, સ્વ. ગોવિંદભાઇ, ગોપાલ, નાનજી, ભીમજીના ભાણેજ તા. 8-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 11-6-2025ના બુધવારે સાંજે આગરી અને તા. 12-6-2025ના ગુરુવારે સવારે ઘડાઢોળ (પાણીયારો) નિવાસસ્થાન, પુનડી ખાતે.

શેરડી (તા. માંડવી) : સંગાર મંગલભાઈ હાજાભાઈ (ગલાંગા) (ઉ.વ. 85) તે સ્વ. કેશરબાઈ હાજાભાઈના પુત્ર, સ્વ. મેઘરાજભાઈ લધાભાઈ, સ્વ. નારાણભાઈ લધાભાઈ, સ્વ. અરજણભાઈ લધાભાઈ, સ્વ. સોનબાઈ, સ્વ. હીરબાઈના ભત્રીજા, ભચીબેનના પતિ, રતનબેન મૂરજી, મધુબેન લક્ષ્મીચંદ, મેઘરાજભાઈ, મહેન્દ્રભાઈના પિતા, જિતેશ, દીપેશ, પૂજા, દિવ્યા, ભાવિક, નાવ્યાના દાદા તા. 6-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-6-2025ના સોમવારે ચંડીમા ફળિયા, શેરડી ખાતે.

મસ્કા (તા. માંડવી) : સુમરા અલીમામદ કાસમ (જામોતર) (ઉ.વ. 77) તે સુમરા  અબ્બાસ, ગફુર, રહેમતુલ્લા, સત્તારના પિતા તા. 8-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-6-2025ના મંગળવારે સવારે 9થી 10 નિવાસસ્થાને સુમરાવાસ વાડી, મસ્કા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : ચંપાબેન (ઉ.વ. 95) તે લાલજી રણછોડજી રાજગોરના પત્ની, ખુશાલભાઈ, લક્ષ્મીબેન, રુક્ષ્મણિબેનના માતા, પ્રભાબેન, શંભુલાલ કાનજી નાકર (ભદ્રેશ્વર), લક્ષ્મીશંકર દયારામ નાકર (ભદ્રેશ્વર)ના સાસુ, નીલેશ, યજ્ઞેશ, વૈશાલીના દાદી, શીતલબેન, માલતીબેન, ઘનશ્યામભાઈ કેશવાણી (બેરાજા)ના દાદીસાસુ, રામજી વાઘજી મોતા (સાગર લોજવાળા-બાગ)ના બહેન તા. 8-6-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 4થી 6 તા. 10-6-2025ના રાજગોર સમાજવાડી, ભુજપુર ખાતે.

ઉખેડા (તા. નખત્રાણા) : ગઢવી ઇશ્વરદાન પૂંજાજી (ઉ.વ. 68) તે સ્વ. વિમળાબેનના પતિ, સ્વ. કરણીદાન, સ્વ. ધનબાઇબેન વિજયદાન ગઢવી (મોરજર)ના નાના ભાઇ, પ્રફુલ્લદાન, નરેન્દ્રદાન, રૂપલબેન નરેશદાન (દેશલપર-કંઠી), મીનાબેન ખોડીદાન (મોડવદર), ભક્તિબેન અજિતદાન (રાયસંગપર), પૂનમબેન મહાવીરદાન (ધામાય)ના પિતા, ભરતદાન કરણીદાન (ઉખેડા), મુક્તાબેન જયેશદાન (મોરજર), ગીતાબેન નવીનદાન (માધાપર)ના કાકા, જય, યશ, દિવ્યરાજના દાદા, સ્વ. હજુરદાન શક્તિદાન (ધામાય)ના જમાઇ, હર્ષદદાન, જીવાબેન, નર્મદાબેનના બનેવી તા. 8-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9 અને 10-6-2025 સુધી નિવાસસ્થાને.

ખીરસરા નેત્રા (તા. નખત્રાણા) : મૂળ ઉખેડાના મગીબેન કાયા રબારી (ઉ.વ. 39) તે  કાયા રાણાના પત્ની, લખન, નિશાના માતા, પાલીબાઈ રાણા (સરપંચ)ના  પુત્રવધૂ, લખીબેન, રવાભાઈ, કરમશીભાઈના ભાભી, થાવર ધાલા (સણોસરા)ના પુત્રી, હાસુબાઈ (ભોપાવાંઢ), વલુબેન (વ્યાર), લાસુબેન (વિરાણી નાની), દેવીબેન (વ્યાર), સોનીબેન (નખત્રાણા), વેજાભાઈ, સેવાભાઈના બહેન, બંસી, રિયા, મીત, ધ્રુવી, શિવમના કાકી, દેવીબેન કરમશી, સોનીબેન રવાના જેઠાણી તા. 7-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ખીરસરા નેત્રા ખાતે.

ફુલાય (તા. અબડાસા) : સોઢા માનસંગજી ભુરુભા (ઉ.વ. 64) તે સ્વ. સોઢા ખાનુભા, ગોવુભા, જટુભાના નાના ભાઈ, કિશોરાસિંહ, જુવાનાસિંહ, નરપતાસિંહના કાકા, તખતસિંહના પિતા, હરદીપસિંહના દાદા તા. 8-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને સોઢા પરિવારની ડેલીએ, ફુલાય ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd