ભુજ : હરીશ મગનલાલ ઠક્કર તે સ્વ. મંજુલાબેન મગનલાલ ધરમશી ઠક્કર
(અંજારવાળા)ના મોટા પુત્ર, જયશ્રીબેનના
પતિ, નીતિનભાઈ (માધાપર), ચંદ્રેશભાઇ,
સ્વ. મેહુલભાઈના મોટા ભાઈ, શીલાબેન નીતિનભાઈ,
હીનાબેન ચંદ્રેશભાઇના જેઠ, મીત, હેતવી, યશ્વી, અપેક્ષાના મોટાબાપા,
હીરાલાલ ધરમાસિંહ પાદરાઈ (અંજાર)ના ભત્રીજા, દિનેશ,
વિજયના કાકાઈ ભાઈ, ચેતન, લખનના કાકા, રિશી તથા રીન્કુ ઠક્કરના મોટાબાપા,
ઠા. ગૌતમભાઈ રાણાના જમાઈ, રૂપેશ, રાખીબેન, ધ્રુવ, આર્ચી,
અંકિતના ફુવા, રાખીબેનના બનેવી, નંદાબેન નીતિન (સુરત)ના બનેવી, નીતિનના સાઢુ ભાઈ,
નારાયણ ગણગણાત્રા (અંજાર)ના દોહિત્ર, ઠાકરશી રામભાઈ,
પ્રતાપ લખમશીના ભાણેજ તા. 6-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-6-2025ના સાંજે 5થી 6 રસિક કતિરા પાર્ટી પ્લોટ,
ભુજ ખાતે.
ભુજ : મૂળ નલિયાના ગં.સ્વ. લીલાવંતીબેન લક્ષ્મણગિરિ ગુંસાઇ
(ઉ.વ. 84) તે સ્વ. લક્ષ્મણગિરિ ચંદનગિરિ
ગુંસાઇના પત્ની, સ્વ. લક્ષ્મીબેન નારાણગર
ગુંસાઇ (જખૌ)ના પુત્રી, ભારતીબેન, સ્વ.
જગદીશગિરિ, કીર્તિગિરિના માતા, સ્વ. કુંવરગિરિ,
સ્વ. દામોદરગિરિના નાના ભાઇના પત્ની, સ્વ. રામાબેન
(નેત્રા), સ્વ. કસ્તૂરબેન (મુંદરા), સ્વ.
વિજયાબેન (ભુજ), ભવાનગિરિના ભાભી, વસંતગિરિ,
નવીનગિરિ, સ્વ. કિશોરગિરિ, દિનેશગિરિ, દીપકગિરિ, છોટેશગિરિ,
રાજેશગિરિ, વિમળાબેન વીરગિરિ, હંસાબેન દિનેશગિરિ (મુંદરા), કુસુમબેન શંકરગિરિ (ભુજ),
જ્યોતિબેન બટુકગિરિ (અંજાર)ના કાકી, નારાણપુરી
(જખૌ), સ્વ. ગૌરીબેન (શિરવા), સ્વ. સંગીતાબેન,
રાધાબેનના સાસુ, જયદીપગિરિ (નૈરોબી), સંદીપગિરિ (ફોરેસ્ટ), કરનગિરિ (મનાવર, એમ.પી.)ના દાદી, કૃપાબેન, અર્ચનાબેન,
શિવાનીબેનના દાદીસાસુ, દેવાંશગિરિ, નિરજા, આધ્યાના પરદાદી, દીપાલીબેન
અજયગિરિ (માંડવી), નીલેશગિરિ (બરોડા)ના નાની, સ્વ. નરોત્તમગર, ગણેશગર, મહેન્દ્રગર,
ગોદાવરીબેન, દમયંતીબેનના મોટા બહેન તા. 7-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 9-6-2025ના
સોમવારે સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી,
ભુજ ખાતે.
અંજાર : ગં.સ્વ. ચંદ્રિકાબેન ધીરજલાલ બુદ્ધ તે સચિન (લક્ષ્મી નારાયણ જ્વેલર્સ) અને અમિત (ગાયત્રી
ગ્રાફિક્સ), ભારતીબેનના માતા,
કંસારા ચત્રભુજ ભાણજીના પુત્રી તા. 7-6-2025ના અવસાન પામ્યા છે. સ્મશાન
યાત્રા તા. 8-6-2025ના રવિવારે સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન, 115, રામકૃષ્ણ
મહાવીર નગરથી નીકળશે.
નખત્રાણા : કેસરાણી નર્મદાબેન શિવજીભાઈ (ઉ.વ. 69) તે શિવજીભાઈ મૂળજીભાઈ કેસરાણીના
પત્ની, હસમુખભાઈ, હિતેશભાઈ,
કલ્પનાબેન (વિરાણી મોટી)ના માતા, કાંતિભાઈ,
વિઠ્ઠલભાઈ, બાબુભાઈ, ચંપાબેન
(ભીવંડી), કાંતાબેન (રાયપુર)ના ભાભી, હેમલતાબેન,
ગૌરીબેનના સાસુ, રોહિતભાઈ, મહેક, કેવલ, પાયલના દાદી તા. 7-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાને સવારે 8થી 10, બપોરે 3.30થી 5 તથા જનરલ સાદડી તા. 9-7-2025ના સોમવારે બપોરે 3.30થી 6 નવાવાસ પાટીદાર સમાજવાડી નંબર 1 ખાતે.
ફરાદી (તા. માંડવી) : જોષી પ્રકાશ (ઉ.વ. 54) તે ગં.સ્વ. રુક્ષ્મણિબેન મોરારજી
જોષીના પુત્ર, શાંતાબેનના પતિ,
પ્રતીકના પિતા, વિધિના સસરા, કાન્તા, મંજુલા, સ્વ. પ્રભા,
ભરત, પ્રવીણ, જિતેન્દ્રના
ભાઇ, જયશ્રી, કલ્પનાના દિયર, ભાવનાબેન (સરપંચ)ના જેઠ, પારસ, સચિન, ભૂમિત, શિવમ, આરતી, ઉર્વીના કાકા, હિના,
બિજલ, દર્શનાના કાકા સસરા, મૂળશંકર (બિદડા), મોહનલાલ (મસ્કા), સ્વ. મોહનલાલ (મસ્કા)ના સાળા, સ્વ. હીરાલાલ, સ્વ. હિંમત, ગિરીશ, મોહન,
સ્વ. ભાનુ, ભારતી, હર્ષા,
નિર્મળાના ભાઇ, રામીબાઇ વિશનજી ચના શિણાઇ (બિદડા)ના
દોહિત્ર, સ્વ. જયાબેન મીઠુભાઇ લક્ષ્મીદાસ વ્યાસ (ગુંદિયાળી-શેખાઇબાગ)ના
જમાઇ, અજરામલ (અરવિંદ) (પી.ડબલ્યુ.ડી.), હરેશભાઇ, મણિશંકર (શેખાઇબાગ), ધનગૌરીબેન
મંગલદાસ મોતા (મસ્કા), કસ્તૂરબેન શાંતિલાલ પેથાણી (શેખાઇબાગ),
ગં.સ્વ. કમળાબેન કાંતિલાલ મોતા (મસ્કા), જ્યોત્સનાબેન
અશ્વિનભાઇ પેથાણી (નારાણપર)ના બનેવી તા. 7-6-2025ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની સાદડી તા. 9-6-2025ના બપોરે 3થી 4.30 શેખાઇબાગ રાજગોર સમાજવાડી ખાતે અને સાંજે 4થી 6 ફરાદી મોમાયવાડી ખાતે.
બિદડા (તા. માંડવી) : ખીમજીભાઈ મમુભાઈ સંઘાર (ઉ.વ. 95) તે રામજીભાઈ (લેટવાળા), દેવજીભાઈ, સ્વ. બાયાબાઈ
પાચાભાઈ ખાંચાના પિતા, સ્વ. સોનબાઇ તથા પુરબાઈના સસરા,
રશીલા, દીપા, અરાવિંદ,
જોશના, દશુ, નીતા,
કિરણના દાદા, આનંદી, રમીલાના
દાદા સસરા, ચાર્મી, નક્ષ, રુત્વીના પરદાદા તા. 7-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 9-6-2025ના સોમવારે રામજીભાઈ (લેટવાળા)ના
નિવાસસ્થાને આશાપુરા મંદિરની બાજુમાં.
ભારાપર (તા. માંડવી) : કુંભાર હુશેન હસન તે મ. હસન હાસમના પુત્ર, કાસમ (શિક્ષક), આધમ,
સિધિકના મોટા ભાઈ, ઈરફાન, આસિફના પિતા, વસીમ, બિલાલના મોટાબાપા,
મોહમદ આફીન, મોહમદ અરીશના દાદા તા. 6-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 9-6-2025ના સોમવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, ભારાપર ખાતે.
સાડાઉ (તા. મુંદરા) : જુણેજા અઝીઝ અબ્દુલ (ઉ.વ. 36) તે મ. અબ્દુલ સાલેમામદ (દૂધવાળા)ના
પુત્ર, મુસ્તાક, સલીમ,
રફીકના મોટા ભાઇ, દાઉદ સાલેમામદ, સુલેમાન સાલેમામદ, હાજી કાસમ ઇબ્રાહિમના ભત્રીજા,
હાજી ફકીરમામદ ઇશાકના પૌત્ર તા. 7-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 9-6- 2025ના સોમવારે સવારે 9થી 10 ભગવતી નગર, કે.વી.કે.
દૂધ ડેરી પાછળ, સાડાઉ ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : કુંભાર કાસમ દાદા (ઉ.વ. 55) તે શબ્બીર, સમીર, ફિરોજના પિતા,
ઇરફાન, જમીલના સસરા તા. 6-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 9-6-2025ના સોમવારે સવારે 10થી 11 હાજીપીર સુન્ની મુસ્લિમ જમાતખાના, ભુજપુર ખાતે.
મંજલ (તા. નખત્રાણા) : ખલીફા રઈમાબાઈ હસણ (ઉ.વ. 80) તે મ. ખલીફા હસણ આમદના પત્ની, ખલીફા અબ્દુલ અને અઝીઝ, શેરબાનુ, જરીનાના માતા, ખલીફા ઈબ્રાહીમ,
જુસબ તથા ઈશબના મોટા બહેન, ખલીફા હાજી ફકીરમામદ
તથા ઈલિયાસના ભાભી, ખલીફા ઈમ્તિયાઝ અને સિકંદરના મોટી મા,
ખલીફા આસીફ, સાહિલ, અયાન,
ફુરકાન, સાનિયાના દાદી, ખલીફા
અલીમામદ ઈબ્રાહીમ (આણંદસર), ખલીફા અબ્દુલ સિધિક (રાપર-ખોખરા)ના
સાસુ તા. 7-6-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-6-2025ના સોમવારે આણંદસર જમાતખાના મધ્યે સવારે 10થી 11 વાગ્યે.
લાકડિયા (તા. ભચાઉ) : સોઢા ભુરજી હાલાજી (ઉ.વ. 86) તે સોઢા કાનજી ગુમાનસંગજીના
ભાઇ, સોઢા ગંભીરસિંહના પિતા, હેમુભા લાલજી, વાઘુભા કરશનજી, બળુભા
લાલજી, જીતુભા જીલુભાના કાકા, હેમુભા કાનજી,
રાણુભા કાનજીના મોટાબાપુ, નરેન્દ્રસિંહ,
લક્ષ્મણસિંહ, સુરેન્દ્રસિંહ, અજિતસિંહ, વિક્રમસિંહ, હકુમતસિંહના
દાદા, જાડેજા બનેસિંહ ચાનુભાના સસરા તા. 6-6-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
15-6-2025ના રવિવારે તથા મોરિયા, બારસ તા. 16-6- 2025ના સોમવારે સોઢા કેમ્પ, લાકડિયા ખાતે.
વમોટી મોટી (તા. અબડાસા) : જાડેજા ભગીરથાસિંહ વેસુભા (ઉ.વ. 47) તે સ્વ. જાડેજા વેસુભા મોટુભાના
પુત્ર, રાજેશ્વરીબાના પિતા, મોહનાસિંહ,
અરાવિંદાસિંહના ભત્રીજા, જયદેવાસિંહ, શક્તાસિંહ, નરેન્દ્રાસિંહના ભાઈ, સોઢા પ્રવીણાસિંહ બાલુભા (કોટડા રોહા) તથા ગોહિલ કિરતાસિંહ બાબુભા (આદિપુર)ના
સાળા, કુલદીપસિંહ તથા હિતરાજસિંહના મોટાબાપુ તા. 7-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા 7-6-2025થી તા. 12-6-2025 સુધી દરબાર ગઢ (પૂર્વ) ડેલીએ, વમોટી મોટી ખાતે.
નલિયા (તા. અબડાસા) : ગજણ અલીઅસગર (ઉ.વ. 12) તે ગજણ સાલેમામદના પુત્ર, ગજણ અલાના જુણસ, ઈશાક
મામદ, સધીક મુબારકના ભત્રીજા, રિઝવાનના
ભાઈ, કોરેજા ભચલ આધમના દોહિત્ર તા. 7-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 9-6-2025ના સોમવારે સવારે 10 વાગ્યે હિંગોરજા જમાતવાડી, નલિયા ખાતે.
ઘડુલી (તા. લખપત) : રાયમા હાજિયાણી જન્નતબાઇ (જેનીબાઇ) ઓસમાણ
(ઉ.વ. 87) તે મ. રાયમા ઓસમાણ મોહમ્મદના
પત્ની, મ. રાયમા હાજી આધમ હાજી ભચાયા અને રાયમા મોહમ્મદ
દાદા (મુતવલ્લી સુન્ની મુસ્લિમ જમાત-ઘડુલી)ના માતા, નાથા,
ઇલિયાસ, અબુબખર, રમઝાન,
અબ્દુલ, ઓસમાણના દાદી, મ.
રાયમા અબ્દુલ્લા મુશા, ઇબ્રાહિમ મુશા, રાયમા
ઇસ્માઇલ મુશા, રાયમા જુમ્મા મુશાના બહેન, રાયમા સુલેમાન માણસિંઘ (પચ્છમવાળા), મલુક એભરામ (પચ્છમવાળા),
રાયમા મુશા હાજી જાકબ (નેત્રા)ના સાસુ, રાયમા સુલેમાન
વાઘા, આચાર વાઘા, મ. જુસબ વાઘા (પૂર્વ ઉપસરપંચ)ના
કાકાઇ બહેન તા. 7-6-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-6-2025ના મંગળવારે સવારે 10 કલાકે મુસ્લિમ જમાતખાના, ઘડુલી ખાતે.