ભુજ, તા.29 : અહીં પોલીસ ગ્રાઉન્ડ પર
0pt;
line-height:115%;font-family:"Latha",serif;mso-ascii-font-family:Shruti;
mso-hansi-font-family:Shruti;mso-ansi-language:EN-US"> જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ ઓપન કેટેગર બોયઝ બાસ્કેટ બોલ ટૂર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો હતો.આ ટૂર્નામેન્ટમાં કચ્છની કુલ છ ટીમે ભાગ લીધો છે.ખેલાડીઓએ રમતગમતની ભાવના, શિસ્ત અને ઉત્સાહ સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો.પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રમતગમતને પ્રોત્સાહન આપવા તથા યુવાનોમાં રમત પ્રત્યે રસ અને શિસ્ત વિકસે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાતી આ સ્પર્ધા દ્વારા સ્થાનિક બાસ્કેટ બોલ ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી રહી છે.સ્પર્ધાનો બીજો દિવસ આવતીકાલે તા.30 નવેમ્બરે રહેશે.બાસ્કેટબોલ પ્રેમીઓ અને રમતગમતના રસિકો માટે તમામ મેચોનું જીવંત પ્રસારણ ાફદશાrિંફ હશદય દ્વારા કરવામાં આવી રહ્યું છે.