ભુજ, તા. 21: કચ્છ
ક્રિકેટ એસો. સંચાલિત કચ્છમિત્ર - એન્કરવાલા કપ-2025ની ફાઈનલ મેચ 23મીને
મંગળવારે છે તે અગાઉ વધુ દાતા આગળ આવ્યા હતા. ઝીણાભાઈ ગાંગજી દબાસિયા રૂા. 11000, નરેન્દ્ર
રામજી વેકરિયા સિઝન બોલના સહયોગી દાતા 20000, ત્રિકમભાઈ આહીર 20000. આ
ઉપરાંત મોહિત વિનોદભાઈ સોલંકી,
અરજણ દેવજી ભૂડિયા, નરેન્દ્ર રામજી વેકરિયા,
ઝીણા ગાંગજી દબાસિયા, કીર્તિ વરસાણી, શાંતિભાઈ ભંડેરી, નવલાસિંહ જાડેજા, મહિપતાસિંહ, જયંત માધાપરિયા, ત્રિકમ
આહીર, જાદવજી વેકરીયા સુરજપર, હિતેષભાઇ
સોની ઈનામ જાહેર કરી ચૂક્યા છે.