• બુધવાર, 16 જુલાઈ, 2025

ભારતની પુરુષ-મહિલા ક્રિકેટ ટીમની બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત

લંડન, તા. 1પ : ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડ પ્રવાસે છે. આજે મંગળવારે ભારતની બન્ને ટીમે બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીય સાથે લંડન સ્થિત સેંટ જેમ્સ પેલેસમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુકલા પણ હાજર રહ્યા હતા. કિંગ ચાર્લ્સ તૃતીય સાથેની મુલાકાત બાદ ટીમ ઇન્ડિયાના યુવા કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું કે  તેમને મળીને ઘણું સારૂં લાગ્યું. તેમણે ફોન કરી ઘણી ઉદારતા બતાવી.

Panchang

dd