• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર મૃદુલચંદ્ર કનૈયાલાલ ધોળકિયા (ઉ.વ. 89) તે પ્રતાપબેન કનૈયાલાલ ધોળકિયાના પુત્ર, સ્વ. ક્રિષ્નાબેનના પતિ, લક્ષ્મીબેન કાનજીભાઈ રાઠોડના જમાઈ, ભાવિની (જામનગર), કલ્પેશ (કચ્છમિત્ર), દીક્ષિતા (જામનગર)ના પિતા, સ્વ. ભદ્રકિશોર, સ્વ. હરકિશોરી, સ્વ. ચન્દ્રકિશોર, સ્વ. કીર્તિકિશોરના ભાઈ, નયના, શૈલેશ ઠાકર (જામનગર), તુષાર માંકડ (જામનગર)ના સસરા, યાત્રી, ગંગોત્રીના દાદા, નિરાલી, ધીમહિ, વેદાંશીના નાના, સ્વ. ઉર્વી, વિશ્વા પરિતોષ દેસાઈ (રાજકોટ)ના કાકા, શ્યામલ પુરોહિતના નાનાજી તા. 5-12-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા 6-12-2025ના શનિવારે સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન 7, શારદા સોસાયટી, વિજયનગર, હોસ્પિટલ રોડથી સ્વર્ગપ્રયાણધામ ખારીનદી જશે.

ભુજ : વડનગરા નાગર ધનસુખભાઇ દેવીપ્રસાદ ધોળકિયા (ઉ.વ. 95) (નિવૃત્ત શિક્ષક) તે સ્વ. રતનબેન દેવીપ્રસાદ ધોળકિયાના પુત્ર, સ્વ. યજ્ઞેશ્વરીબેનના પતિ, મીનાક્ષી, સ્વ. હિતેનના પિતા, ભૂપેન્દ્ર જોશીના સસરા, નિકુંજ, કુંજનના નાના, સ્વ. મણિકાંત ધોળકિયા, સ્વ. તારાબેન માંકડના ભાઇ, સ્વ. ભગવતલક્ષ્મીબેન દિનમણિરાય વોરાના જમાઇ, સ્વ. પ્રવીણચંદ્ર જોશીના વેવાઇ, સ્વ. સુભાષભાઇ વોરા, સ્વ. મહેશ વોરા, ભરત વોરા, સ્વ. અવિનાશ વોરા, ભારતીબેન સુભાષભાઇ છાયા, સ્વ. નરેન્દ્ર વોરાના બનેવી તા. 5-12-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : ઠા. ભાગીરથીબેન (ઉ.વ. 87) (નિવૃત્ત ચીટનીશ, જિલ્લા પંચાયત-ભુજ) તે મહેન્દ્રભાઇ દેવજી કેસરિયાના પત્ની, ઠા. દેવજી ટોકરશીના પુત્રવધૂ, ઠા. માવજી ભવાનજી નકવાણીના જયેષ્ઠ પુત્રી, કલ્પેશ (કે.પી.ટી.), ભાવેશ (સહજાનંદ પ્રોવિ.)ના માતા, મીતા, મનીષાના સાસુ, મૌલિક, જય, અનિશા, વિશ્વાના દાદી, સ્વ. જશોદાબેન, સ્વ. વસંતભાઇ, સ્વ. શરદભાઇ (સુરત), મધુકરભાઇ, સ્વ. દુર્ગાબેન મણિલાલ ઠક્કર, હંસાબેન પી. શાત્રી, જયશ્રીબેન પ્રતાપ પાંધીના ભાભી, જયાબેન શાંતિલાલ સોમૈયા (મુંબઇ), નિર્મળાબેન, સ્વ. નવીનભાઇ, મંજુલાબેન પ્રવીણભાઇ (અંજાર), સ્વ. હર્ષાબેન અરૂણભાઇ મહેતા, ઇલા ચૈલેશ શાહ, પ્રફુલ્લ, હરિભા નકવાણીના બહેન, ગીતાબેન, જ્યોતિબેનના નણંદ તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12-2025ના શનિવારે સાંજે 4થી 5 નાનજી સુંદરજી સેજપાલ ભીવંડીવાલા રુખાણા હોલ, પહેલા માળે, ભુજ ખાતે.

ભુજ : મૂળ જંગીના હસુમતીબેન મહેશભાઇ વોરા (ઉ.વ. 64) તે મહેશભાઇ દામજીભાઇ વોરાના પત્ની, સ્વ. ત્રેવાડિયા રામચંદ્રભાઇ ઠાકરશીભાઇ (સણવા)ના પુત્રી, વોરા ભરતભાઇ દામજીભાઇના નાના ભાઇના પત્ની, વનિતાબેનના દેરાણી, વોરા હેમચંદ્રભાઇ તથા મણિલાલભાઇના ભત્રીજાવહુ, ચેતનાબેનના ભાભી, રમેશભાઇ, વિનોદભાઈ, હસમુખભાઇ, કાન્તાબેન, તારાબેનના બહેન, નીરવ, દીપ, ફોરમના કાકી, અંકિતકુમાર, નિશા, ફોરમના કાકીજી તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12-2025ના શનિવારે સવારે 11થી 12 બોર્ડિંગ હોલ, કચ્છમિત્ર પ્રેસની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : શેખ ઓસમાણ ઇસબશા (સવાણી) (ઉ.વ. 55) તે હુશેનશા તથા હનીફશાના પિતા તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-12-2025ના સવારે 10 વાગ્યે સરપટ ગેટ બહાર, અલીમોહમદ મસ્જિદ, ભુજ ખાતે.

ભુજ : સુમરા સુલેમાન દાઉદ (ઉ.વ. 76) (રિટાયર્ડ એ.એસ.આઇ.-નખત્રાણા) તે મહેમૂદ, મુસ્તાક, મોહમદહુશેનના પિતા, સરીફ અબ્દુલા (માનકૂવા)ના સસરા, સુમરા હાજી ઉમર રહેમતુલા (આર્મી)ના સાળા, અબ્દુલલતીફ (રોયલ ફર્નિચર), મોહમદ સિધિક, અબ્દુલ ગફારના બનેવી, મ. સુમરા ઉમર મીઠુ, દાઉદ મીઠુના કાકા, શબ્બીર, સલીમના મામા તા. 5-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-12- 2025ના રવિવારે સવારે 10થી 11 લાઇનવાળા જમાતખાના, સરપટ ગેટ અંદર, ભુજ ખાતે.

ગાંધીધામ : કાનજીભાઈ જેઠાભાઈ દેવરિયા (માસ્તર) (ઉ.વ. 79) (નિવૃત્ત શિક્ષક, રામદેવ કથાકાર-હરિકથાના રેડિયો કલાકાર) તે  હંસાબેનના પતિ, સ્વ. મંગલજીભાઈ, નારાણભાઈ (માતંગશાસ્ત્રના વક્તા), દેવલબેન, પુરબાઈબેનના ભાઈ, રમેશ દેવરિયા (નિવૃત્ત આચાર્ય-કાર્ટૂનિસ્ટ), પ્રભુભાઈ દેવરિયા (શિક્ષક), મીરાંબેન રોશિયા, ઇન્દુબેન નિંજારના પિતા, કનૈયાલાલ રોશિયા, રાહુલભાઈ નિંજારના સસરા, હરજીવનભાઈ (શિક્ષક), ધનજીભાઈ, વનરાજભાઈ (જી.ઈ.બી.), સુરેશભાઈ, હિરલબેન પાતારિયાના મોટાબાપુ, મધુબેન, અજિતભાઈ, જિગરભાઈ, અનુજ, આરવ, ક્રિશાંગ, પ્રજ્ઞેશ, કૃપાલી, આનંદ, ઉમંગ, ગાયત્રી, બંસરી, પ્રિન્સ, મયૂર, સિદ્ધાર્થના દાદા તા. 5-12-25ના અવસાન પામ્યા છે. તા. 6-12-2025ના ધાર્મિકવિધિ-પાણી. બેસણું નિવાસસ્થાન પ્લોટ નંબર 324, મહેશ્વરી નગર, ગાંધીધામ ખાતે.

અંજાર : ભાગીરથીબેન વલમજીભાઈ થોભરાણી (ઠક્કર) (ઉ.વ. 75) તે સ્વ. નરાસિંહ ગેલા અને સ્વ. તુષાબાઈના પુત્રી, સ્વ. વલમજી માધવજી થોભરાણીના પત્ની, સ્વ. શીલાબેન, રાજુભાઈના માતા, સ્વ. પ્રવીણ શંભુલાલ ઠક્કરના સાસુ, સ્વ. શાંતાબેન શામજીભાઈ આણંદ (મુંબઈ), સ્વ. નર્મદાબેન રવજી દામજી (નવા અંજાર), સ્વ. લક્ષ્મીબેન ભગવાનજી કોટક (મુંબઈ), જયાબેન લક્ષ્મીદાસ ઠક્કર (મિરજ), સ્વ. કાનજીભાઇ નાનજીભાઈ (હિંગવાળા), હીરાલાલભાઈ નાનજીભાઇના બહેન, અંકિત, એકતા હીરકુમાર ઠક્કર (આડ), રાજ, રિયા, દેવાંશીના નાની, હીર કિશોરભાઈ ઠક્કર (આડ), દીપ્તિ અંકિત ઠક્કરના નાનીસાસુ તા. 5-12-2025ના અવસાન છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-12-2025ના રવિવારે સાંજે 4.30થી 5.30 સારસ્વત બ્રાહ્મણ સમાજવાડી, નિંગાળ ફળિયા, અંજાર ખાતે.

અંજાર : સંજયભાઈ પ્રવીણચંદ્ર મહેતા (ડી.પી.ટી) (નિવૃત્ત અધિકારી) (ઉ.વ. 62) તે સ્વ. રસીલાબેન પ્રવીણચંદ્ર મહેતાના પુત્ર, દિરાના નાના, સ્વેતાબા, ભક્તિ, ચિંતન, હિતેશના મામા તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12-2025ના શનિવારે 4થી 5.30 રોટરી ક્લબ, અંજાર ખાતે.

અંજાર : ગં.સ્વ. પાર્વતીબેન મગનલાલ સોમેશ્વર (ઠક્કર) (ઉ.વ. 85) તે સ્વ. મગનલાલ કલ્યાણજી સોમેશ્વરના પત્ની, સ્વ. કલ્યાણજી વલમજી  કોઠારીના પુત્રવધૂ, સ્વ. લાલજી પ્રાગજી પલણ (બજરિયા)ના પુત્રીગિરીશભાઈ સોમેશ્વર (દેના બેંક), રેખાબેન સંજયભાઈ બાવડ (નખત્રાણા), ગીતાબેન શૈલેષભાઈ ઠક્કર (માધાપર), ઉષાબેન રાજુભાઈ ઠક્કર (કંડલા), ગોપીબેન મનીષભાઈ ઠક્કર (ભુજ), સોનલબેનના માતા, સ્વ. દેવશીભાઈ કોઠારી, સ્વ. રામજીભાઈ કોઠારી, સ્વ. માવજીભાઈ કોઠારીના ભાભી, નાગજી વલમજી કોઠારીના ભત્રીજા વહુ, બાબુલાલ લાલજી પલણ, નરોત્તમ લાલજી પલણ, સ્વ. ચંદ્રકાન્ત લાલજી પલણ, વનિતાબેનના બહેન તા. 5-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-12-2025ના રવિવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

માંડવી : ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ ગં.સ્વ. પુષ્પાબેન પ્રિતમલાલ ભટ્ટ (ઉ.વ. 95) તે જગજીવન ભવાનીશંકરના પુત્રવધૂ, અમૃતલાલ વ્યાસ (મિરજાપર)ના પુત્રી, સ્વ. નવીનભાઇ, મીનાબેન, સ્વ. કમલેશભાઇ, પરેશભાઇના માતા, સ્વ. દમયંતીબેન (નીરુબેન), મીનાબેન, વનિતાબેન (પૂજાબેન), અશોકભાઇ ઠાકર (જૂનાગઢ)ના સાસુ, સ્વ. કાન્તાબેન લાભશંકર ભટ્ટ, સ્વ. મીનાક્ષીબેન જેષ્ટારામ ભટ્ટ, દમયંતીબેન મહેશભાઇ ભટ્ટ, સ્વ. જશુબેન, સ્વ. ક્રિષ્નાબેન, સ્વ. ચંદ્રિકાબેનના ભાભી, આરતી હિતેન ટીમરા (ઓખા), વિશાલ, વિવેક, મોનિકા મિલન જોષી (મિરજાપર), પલ્લવી નયન વ્યાસ (ભુજ), ચાંદની પરેશ ભટ્ટ, ધાર્મિક, સૌમ્યના દાદી, ધર્મેશ, અવનીના નાની, નીરવ ભટ્ટ, પૂનમબેનના નાનીસાસુ, રાજ, રિયાના પરદાદી, અંજલિ, હેતાર્થ, પ્રાંશુ, દર્શ, આરોહી, પ્રિયાન, અંશના પરનાની તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12-2025ના શનિવારે સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, મહિલાબાગ પાછળ, માંડવી ખાતે.

મુંદરા : મૂળ ભુવડના ઇલિયાસ મામદ આગરિયા (ઉ.વ. 56) તે જેબુન નીશાના પતિ, સાજિદના પિતા, મ. ગનીમામદ, મ. સુલેમાનના ભાઇ તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-12-2025ના સોમવારે સવારે 10.30થી 11.30 કાંઠાવાળા જમાતખાના, મુંદરા ખાતે.

માનકૂવા (તા. ભુજ) : ગં.સ્વ. વસંતબા જાડેજા (ઉ.વ. 83) તે સ્વ. પ્રવીણસિંહ વેલુભાના પત્ની, સ્વ. મહેન્દ્રસિંહ (બકુલભાઇ), સ્વ. નિર્મળાબા નિર્મળસિંહ ઝાલા (માલણિયાદ), મધુબા જિતેન્દ્રસિંહ ઝાલા (વણા), વિણાબા નીલેશસિંહ ઝાલા (વણા)ના માતા, શિવાનીબા નીરવસિંહ ઝાલા (કેસરિયા)ના દાદી, ગં.સ્વ. ચંદ્રિકાબાના સાસુ તા. 5-12-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 11-12-2025ના ગુરુવારે. બેસણું નિવાસસ્થાન દરબારગઢ, જૂનાવાસ, માનકૂવા ખાતે.

મોડવદર (તા. અંજાર) : સેવક બ્રાહ્મણ આચાર્ય સંદીપભાઈ મોહનલાલ (ઉ.વ. 30) તે સરસ્વતીબેન મોહનલાલના પુત્ર, વનિતાબેન, ભાવિકા, છાયા, શાંતિના ભાઈ, રસ્મિતાબેનના પતિ, જેવિક, જિયાંશના પિતા તા. 5-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 8-12-2025ના સોમવારે સાંજે 4થી 5 આહીર સમાજવાડી, મોડવદર ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : કંકુબેન રતનાસિંહ સેંઘાણી (ઉ.વ. 85) તે સ્વ. રતનાસિંહ કાનજીના પત્ની, સ્વ. રમેશભાઈ, શાંતિભાઈ, મંજુબેન (વડોદરા)ના માતા, કમળાબેન, શર્મિલાબેન, મનહર ધોળુના સાસુ, મયૂર, ક્રિષ્નાબેન, સ્વ. પ્રાચીબેન, ક્રિષ્નાબેન, વેદના દાદી, જાનકી મયૂરના દાદીસાસુ, જિયાન્સના પરદાદી, સ્વ. અમૃત કાનજી સેંઘાણી (મેરાઉ)ના ભાભી, રમીલાબેનના જેઠાણી, દિનેશ, વિઠ્ઠલ, રેખાબેન, કમળાબેન, રસીલાબેનના મોટા મા, સ્વ. લાલજી વાલજી લીંબાણી (ગઢશીશા)ની પુત્રી, કાનજીભાઈ, સ્વ. રામજીભાઈ, સ્વ. અરજણભાઈ, કાંતાબેનના મોટા બહેન તા. 5-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-12-2025ના રવિવારે સવારે 9થી 11.30 તથા બપોરે 3.30થી 5 પાટીદાર સમાજવાડી, નવાવાસ, ગઢશીશા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : મીનાબેન વસંત મૂળજી સેંઘાણી (ઉ.વ. 57) તે ગં.સ્વ. મણિબેન મૂળજી પ્રેમજીના પુત્રવધૂ, વસંતભાઈના પત્ની, ગાવિંદભાઈના નાના ભાઈના પત્ની, દમયંતીબેનના દેરાણી, દમયંતીબેન રતનશી પોકાર (મંગવાણા), દક્ષાબેન નીતિન પારસિયા (ભેરૈયા), ભાવનાબેન દિનેશ ધોળુ (ગાંધીધામ)ના ભાભી, દીપેન, દીપાલીબેન (દુર્ગાપુર), ધીરેનના માતા, હેતલબેન, વિમલ વેલાણી (દુર્ગાપુર)ના સાસુ, રિંકુબેન (બિદડા), નિકુંજ, નિમેશના કાકી, ભાવેશ રામાણી (બિદડા), શિલ્પાબેનના કાકીસાસુ, દેવસ્વી, જાનકીના દાદી, ગં.સ્વ. ઝવેરબેન ખીમજી ધોળુ (પદમપુર)ના પુત્રી તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12-2025ના શનિવારે સવારે 8.30થી 11.30 લક્ષ્મીનારાયણ સત્સંગ હોલ, ઉમિયાનગર શેરી-5, ગઢશીશા ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : મૂળ રાજડાના ગગુભા સોઢા (ઉ.વ. 56) તે સ્વ. હરિબા અને સ્વ. ગોવિંદજી વેસલજીના પુત્ર, ચંપાબાના પતિ, હેતલબા, ભાવેશસિંહના પિતા, નટુભા, લીલાબા રાયસંગજી જાડેજા (ગંગોણ)ના ભાઇ, સ્વ. કરશનજી કાનજી (મોટા ભાડિયા)ના જમાઇ, પ્રવીણસિંહ, કરશનજીના બનેવી, અરવિંદસિંહ, સવુભા, ભરતસિંહ, નેનાબા, રવિરાજસિંહના કાકા, બેચુભા, ચંદુભા, અનુભા, કલુભા, કેશુભાના પિતરાઇ ભાઇ તા. 5-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન બાગ ફળિયાં ખાતે.

ભુજપુર (તા. મુંદરા) /બાગ (તા. માંડવી) : મૂળ રામાણિયાના રાજગોર બ્રાહ્મણ લક્ષ્મીદાસ અજાણી (બાબુ મારાજ) (ઉ.વ. 97) તે સ્વ. હીરબાઇ જટાશંકર પચાણના પુત્ર, લીલાવંતીબેનના પતિ, ગં.સ્વ. જયેષ્ઠાબેન, દિનેશ, હિતેષના પિતા, સ્વ. ભરત હીરજી મોતા (ભદ્રેશ્વર), રક્ષાબેન, ભારતીબેનના સસરા, સ્વ. દયારામ, સ્વ. નારાણજી, કાંતિલાલ, સ્વ. કાશીબેન, સ્વ. અમરતબાઈસ્વ. મણિબાઇ, સ્વ. મોંઘીબાઈ, સ્વ. ચંચળબેન, સ્વ. ભાગ્યવતીબેનના ભાઈ, કિશોર, ગિરીશ, સ્વ. ચંદ્રકાંત, અજય, જિગરના કાકા, જીનલ કમલેશભાઈ, જાનવી રીઝલભાઈ, બ્રિજેશ, મીરા, રાજ, હિતેષ, શૈલેશ, હિરેન, ભવ્યના દાદા, અદિતિ, દીપાલીના દાદાજી સસરા, જુગલ, અવિનાશના નાના, વંદના, રિદ્ધિના નાનાજી સસરા, પાર્થવી, બેબીના પરનાના, પદમશી જેઠા મોતા, ગોપાલજી લાલજી મોતા, કલ્યાણજી ગોર, જટાશંકર ગોર, ખરાશંકર ખીમજી ગોર, રામજી માવજી મોતાના સાળા, સ્વ. લક્ષ્મીબાઈ મેઘજી લાલજી મોતા (બાગ)ના જમાઈ, સ્વ. પરસોત્તમ, સ્વ. ભીમજી, શંકરજી, ગં.સ્વ. મોઘીબાઈ, ગં.સ્વ. કંકુબાઈ, સ્વ. પૂરબાઇ, ગં.સ્વ. નાનબાઇ, ગં.સ્વ. રમીલાબાઈના બનેવી, સ્વ. રૂક્ષ્મણિબાઈ, સ્વ. કસ્તૂરબાઈ, સ્વ. ઝવેરબાઈના નણદોઈ, સ્વ. ખીમજી હીરજી, સ્વ. શંકરજી હીરજી, કરશનજી પ્રેમજી, સ્વ. ચંદુલાલ હરિરામ, સ્વ. જેન્તીલાલ કાકુભાઈના સાઢુભાઈ તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-12-2025ના રવિવારે બપોરે 2થી 5 ચારણ સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં, હાઈસ્કૂલની સામે, ભુજપુર ખાતે તથા સાસરા પક્ષની તે જ દિવસે બપોરે 2થી 3.30 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

Panchang

dd