• મંગળવાર, 03 માર્ચ, 2026

ભુજ : જૂના ગુનામાં કથિત પત્રકારની અટક બાદ જામીન પર મુક્તિ

ભુજ, તા. 2 : કથિત પત્રકાર વાજીદ ચાકી ઉપર મીડિયાનો ડારો આપી ખંડણી ઉઘરાવા સબબના વિવિધ ગુના દાખલ થયેલ છે. ત્યારે અગાઉના જૂના ગુનામાં તેની અટક બાકી હોવાથી ગઈકાલે એલસીબીની ટીમે તેની અટક કરી કોર્ટમાં રજૂ કરતા આ કેસમાં તેણે જામીનની માંગણી મુક્તા કોર્ટે જામીન ગાહ્ય રાખતા તેની જામીન પર મુક્ત કરાયાની વિગતો સંબંધત સૂત્રો પાસેથી મળી છે.

Panchang

dd