ભુજ : મૂળ ભાડરાના સારસ્વત
બ્રાહ્મણ (જોષી) રામજી કાનજી વ્યાસ (ઉ. વ. 98) તે સ્વ કાનજી હરિરામ વ્યાસના
પુત્ર, નરેન્દ્ર
વ્યાસ (રિટા. પોસ્ટ માસ્તર-ભુજ તથા ટ્રસ્ટી શિક્ષણમંત્રી, ભુજ
સારસ્વત મહાસ્થાન-ભુજ), વામન (ભાડરા), કુસુમબેન
(કાંદીવલી), દિલીપ (વડોદરા)ના પિતા, સરોજબેન,
વંદનાબેન, મોહનલાલ રણછોડદાસ ધોલી (લઠેડી)ના
સસરા, હીમાંશુ, પ્રતીક , કૃપાના દાદા, અલ્કાબેન, પ્રિયંકાબેનના
મોટા સસરા, દર્શિકા, મિમાંશા, ધિમહીના મોટા દાદા, સ્વ. દેવાબેન રણછોડદાસ જેઠા
(ઉસ્તિયા), સ્વ. મણિબેન જયરામ જેઠા (તેરા), સ્વ. પ્રભાબેન હંસરાજ રત્નેશ્વર (ઘાટકોપર), સ્વ.
જાનકીબેન શંકરલાલ રત્નેશ્વર (ઘાટકોપર), જેઠીબેન દેવશંકર
સોનપાર (ઘાટકોપર), સ્વ. કલાવતીબેન બાલાશંકર માયરા (ભાંડુપ),
ગં.સ્વ. લીલાવંતીબેન શંકરલાલ જેઠા (તેરા), સ્વ.
દામજી કાનજી વ્યાસ (ભાડરા)ના ભાઈ, સ્વ. શંભુરામ શકીલધા
(મરોલવાળા)ના કાકાઇ ભાઇ, સ્વ. પંડ્યા નારાણજી ભાણજી
(ફરાદી)ના જમાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ.
શારદાબેન, મધુકાંતભાઈ, સ્વ. વસંતભાઈ,
સ્વ. મીનાક્ષીબેનના બનેવી, જયદીપ, વૈશાલી (યુ. એસ.એ.)ના નાના તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 6-12-2025ના સાંજે 4થી 5 ચાગબાઈ
સુંદરજી સેજપાલ સત્સંગહોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : મૂળ લોડાઇના દયારામ જેરામ
પોપટ (ઉ.વ. 62) તે સ્વ. ઝવેરબેન જેરામના પુત્ર, જશોદાબેનના પતિ, સ્વ. પુષ્પાબેન, સ્વ. કમળાબેન, પ્રતિમાબેન, માલતીબેન, રસીલાબેન,
ચેતનાબેનના ભાઇ, શાંતાબેન મંગુભાઇ (બિલીમોરા)ના
જમાઇ, સ્વ. પંકજભાઇ, મોહનભાઇના બનેવી,
મોનજીભાઇ, હીરજીભાઇ, પ્રાગજીભાઇ,
નરોત્તમભાઇ, લીલાવંતીબેનના ભત્રીજા, માધવજીભાઇ, દેવજીભાઇ, તુલસાબેન,
પ્રેમાબેનના ભાણેજ તા. 3-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 5-12-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ગુણાતીત
ચોક, પ્રમુખ
સ્વામી નગર, ભુજ ખાતે.
ભુજ : મૂળ પેઢડા, તા. લખતર (જિ.
સુરેન્દ્રનગર)ના ભાવનાબા (ઉ.વ. 55) તે રાજેન્દ્રાસિંહ ઘોઘાલાલ ઝાલા
(નિવૃત્ત એ.એસ.આઇ)ના પત્ની,
વિક્રમાસિંહનાં નાના ભાઈના પત્ની, મયૂરાસિંહ
(એ.એસ.આઇ. -એસ.ઓ.જી.-ભુજ)ના માતા, રવીરાજસિહ વિક્રમાસિંહ
ઝાલાના કાકી, પાર્થરાજના નાનાબા, સ્વ.
ચતુરસિહ નટુભા જાડેજા (રાજડા) ના પુત્રી, સ્વ. મહાવીરસિહ,
સ્વ. અનિરુદ્ધાસિંહ, કિશોરાસિંહનાં બહેન,
મહિપાલસિહ, પ્રતિપાલાસિંહ, જયપાલાસિંહના ફઈ તા. 3-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8-12-2025ના
સોમવારે સવારે 10થી 5 નિવાસસ્થાને શિવ આરાધના સોસાયટી, સેવનસ્કાય હોટેલ પાસે,
ભુજ ખાતે.
ભુજ : નીરજરાજ હરિલાલ સોલંકી
(ઉ.વ. 46) તે ગં.સ્વ. ઉર્મિલાબેન હરિલાલ સોલંકીના
પુત્ર, જુલી
(શિક્ષિકા, સ્વામિનારાયણ વિદ્યાલય-ભુજ)ના પતિ, ધવલરાજ (કે. ડી. મોટર્સ)ના નાના ભાઇ, મનીષાબેન
(નગરસેવિકા-ભુજ), કલાબેન, રીનાબેનના
દિયર, પૃથ્વીરાજના પિતા, જશરાજના કાકા,
ચંદ્રિકાબેન (જયશ્રીબેન) ચંદ્રકાન્તભાઇ પરમાર તથા પ્રવીણભાઇ
મૂળજીભાઇ પરમારના જમાઇ, મનીષ (મુન્નો)ના બનેવી, ગં.સ્વ. હીરાગૌરી વિઠ્ઠલભાઇ સોલંકી, સ્વ.
જ્યોત્સનાબેન ગોપાલભાઇ સોલંકી, સ્વ. લક્ષ્મીબેન રમેશભાઇ પાયર,
સ્વ. ઇન્દુબેન ભવાનભાઇ ચાવડાના ભત્રીજા, અજેન્દ્ર,
ચેતન, ભક્તિના કાકાઇ ભાઇ, દીપિકાબેન મનીષ પરમારના નણદોઇયા, નવ્યાના ફુવા,
ધૃતિ, રાજવીર, કાવ્યના
કાકા, રાજદીપ અતુલ રાઠોડના સાળા, ભવ્યરાજના
મામા તા. 3-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-12-2025ના
શુક્રવારે સાંજે 4.30થી 5.30 પડદાભીટ્ટ હનુમાન મંદિર, ભુજ ખાતે.
ભુજ : મૂળ વિંઢના મહેશ્વરી ધનબાઇ
ગાભા કોચરા (ઉ.વ. 86) તે સ્વ. ગાભા ઉકાભાઇના પત્ની, આત્મારામ, સ્વ. અમૃતલાલ, લીલબાઇ, લક્ષ્મીબેન,
ભગવતીબેનના માતા, વિઠ્ઠલ, ભારતી, પૂજા, શીતલ, નીલમના દાદી, શિવાની, વીરના
પરદાદી, ગાભા ખમુ (મઉં), સામજી દેવજી
(કુરબઇ), ગોવિંદ માયા (કોટડા-રોહા)ના સાસુ, રમેશ, બાબુ, અમૃત, ભરત, અશોક, વિનોદના નાની તા. 3-12-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન સંત રોહિદાસ નગર, સુરલભિટ્ટ રોડ, ભુજ
ખાતે.
ભુજ : મૂળ જંગીના હસુમતીબેન
મહેશભાઇ વોરા (ઉ.વ. 64) તે મહેશભાઇ દામજીભાઇના પત્ની, ત્રેવાડિયા રામચંદ
ઠાકરશીના પુત્રી તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 5-12-2025ના શુક્રવારે સવારે 10 વાગ્યે
5, અરિહંત
દર્શન, હોસ્પિટલ
રોડ, ભુજથી નીકળશે.
ભુજ : રાયમા ફારકભાઇ
(બારમેડવાળા) તે જમાલભાઇના પુત્ર,
મૌલાના ઇશાક (ભુજ મદરેસા)ના ભાઇ, મૌલાના શરીફ
(અંજાર)ના ભત્રીજા, હાફીઝ સલમાનના કાકાઇ ભાઇ તા. 2-12-2025ના
અવસાન પામ્યા છે.
અંજાર : મૂળ ભચાઉના દામજીભાઇ
(ઉ.વ. 65) તે સ્વ. રામુબેન, સ્વ. પચાણભાઇ જુઠાભાઇ
વારૈયાના પુત્ર, ગોદાવરીબેનના પતિ, સુરેશ
તથા વંદનાના પિતા, સોનલબેન, સુનીલકુમાર
રમેશભાઇ મારૂ (ભુજ)ના સસરા, યશ તથા નેહાના દાદા, સ્વ. મોઘીબેન, સ્વ. જેરામભાઇ, સ્વ.
દેવજીભાઈ, સ્વ. જેન્તીભાઈ, અમૃતબેનના
ભાઇ, રવિ, ધીરજ, દમયંતી,
જિગર, જયશ્રી, ભારતીના
કાકા, જિતેન્દ્ર, નીતા, શૈલેશના મોટાબાપા, દેવ તથા ક્રિશિવના નાના, બિપિનના મામા, સ્વ. મેઘીબેન તથા સ્વ. ધરમશીભાઇ
ગોકળભાઇ ચોનાણીના જમાઇ, ચમનલાલ, સ્વ.
રમેશ, સ્વ. હસમુખ, સ્વ. ભાવેશ, પાર્વતી, સ્વ. મીનાના બનેવી તા. 3-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-12-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 કચ્છ
પ્રજાપતિ છાત્રાલય, નયા અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
અંજાર : સંજયભાઈ પ્રવીણચંદ્ર
મહેતા (કાયસ્થ) તે સ્વ. રસીલાબેન
પ્રવીણચંદ્ર મહેતાના પુત્ર,
સુનીતાબેનના પતિ, સિદ્ધિ, પૂજા અને પ્રિયંકાના પિતા, નીરજ, પ્રિયલ, પુનિતના સસરા, નીતાબેન
અશોકભાઈ મકવાણાના ભાઈ, કમલેશભાઈ બક્ષી, હોમેશભાઈ પરીખ અને વિજયભાઈ ઠક્કરના વેવાઈ, હિમાંશુ
મહેતા, અલ્કા મહેતા, અક્ષય મહેતાના
બનેવી, વિમલ મહેતાના સાઢુ
તા. 04-12-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
આવતીકાલ તા. 5-12-2025ના શુક્રવારે સવારે 9:30 કલાકે નિવાસસ્થાન રાધેશ્યામ નગર, મકલેશ્વર મહાદેવ સામેથી
લોહાણા સ્મશાન જવા નીકળશે.
ભચાઉ : મૂળ લાકડિયાના કસ્તૂરબેન
ચકુભાઇ રાઠોડ (ઉ.વ. 97) તે સ્વ. ચકુભાઇ નાનજીભાઇ રાઠોડના
પત્ની, સ્વ.
રવજીભાઇ નાગજીભાઇ ધારવા પરમારના પુત્રી, વિસનજીભાઇ, લવજીભાઇ, રમેશભાઇ, જાદવજીભાઇ,
જીવતીબેન, કુવરબેન, ધનુબેન,
શાંતિબેન, હીરાબેન, પ્રેમિલાબેનના
માતા તા. 2-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-12-2025ના
શુક્રવારે સાંજે 4થી 5 લોહાર સુથાર સમાજવાડી, ફૂલવાડી, ભચાઉ ખાતે.
માધાપર (તા. ભુજ) : લીલાબેન
નરસિંહભાઇ ભાગવત (ઉ.વ. 81) તે મધુકર અને દીપા કિશોર આચાર્યના
માતા, જયશ્રી
મધુકર અને કિશોર લાલજી આચાર્યના સાસુ, નિધિ, ચિંતન, મેઘનાના દાદી, હર્ષ,
પલ્લવી, વિહાનના નાની તા. 4-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12-2025ના શનિવારે સાંજે 4થી 5 સેવક
સમાજવાડી, નવાવાસ,
માધાપર ખાતે.
સામત્રા (તા. ભુજ) : મૂળ મંજલ (તરા-માકપટ)ના
ગં.સ્વ. કમળાબેન શાહ (ઉ.વ. 100) તે સ્વ. લક્ષ્મીચંદ લવજી શાહના
પત્ની, સ્વ.
લહેરીભાઈ, સ્વ. ગિરીશભાઈ, સ્વ.
કુસુમબેન, દયાબેન હરેશભાઈ ફોફડિયા (ભુજપુર), પ્રવીણાબેન કીર્તિભાઈ મહેતા (મુંબઈ), ભાવનાબેન
મહેન્દ્રભાઈ શાહ (ભુજ), પ્રજ્ઞાબેન નવીનભાઈ વોરા (ભુજ),
ચંદ્રિકાબેન જગદીશભાઈ મહેતા (ભુજ), ભદ્રેશભાઈના
માતા, હેમાબેનના સાસુ, શિવાની મેહુલ
વોરા (ગાંધીધામ), જૈની, જેન્સી,
હેતના દાદી, સ્વ. મણિલાલભાઈ, સ્વ. બાબુલાલભાઈ, સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. વેલુબેન છગનલાલ વોરા (ભુજ), સ્વ. જીવતીબેન
તારાચંદ શાહ (માંડવી)ના ભાભી, સ્વ. તરલાબેનના જેઠાણી,
છોટાલાલ બાબુલાલ શાહ, પ્રીતિ બિપિનભાઈ શાહના
મોટાબા, લક્ષ્મીબેન ઓધવજી સોમચંદ શાહ (ગાભાભાઈ
બંગડીવાળા-માંડવી)ના પુત્રી, ગં.સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. હેમલતાબેન, સ્વ. બાબુલાલભાઈના બહેન, પારસ, નિમેષ, હિમલ, જીની, હિતેષ, દીપેશ, પરાગ, રુચિતા, કેવલ, પલ્લવી, આનંદી, જૈમિલ, યશ, તેજસ્વીના નાની તા. 3-12-2025ના
અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
દુર્ગાપુર (તા. માંડવી) : હાલે
થાણે રામબાઈ ભીમજી રૂડાણી (ઉ.વ. 90) સ્વ. ભીમજી વિશ્રામ રૂડાણીના
પત્ની, સ્વ.
લધા અબજી ધોળુ (રાયણ)ના પુત્રી, નારણભાઈ, સ્વ. ભાનુબેન જેઠા ચોપડા, સ્વ. દેવજીભાઈના બહેન,
ધનવંતીબેન, દિનેશભાઈ, ભગવતીબેન,
વિનોદભાઈ, સંજયભાઈના માતા, છગનભાઇ, સુમિત્રાબેન, હરેશભાઈ,
શીતલબેન, ગૌરીબેનના સાસુ, કૃતિકા, સંદીપ, જુગલ, શ્રેયા, ભવ્ય, એકતા, અર્પિતાના દાદી, હિરેન, ઉપાસના,
ખ્યાતિ, વિવેક, હેત્વી,
કશ્યપના દાદીસાસુ તા. 3-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 6-12-2025ના શનિવારે સવારે 8થી 11.30 અને
બપોરે 3થી 5 પાટીદાર ભવન, દુર્ગાપુર ખાતે.
મોટા લાયજા (તા. માંડવી) : ચાકી
અયાન (ઉ.વ. 18) તે જુસબ કાસમના પુત્ર, સલીમ કાસમના ભત્રીજા,
અકબર, મોહિજ, મોહસીન,
સાજીદના ભાઈ, હાજી કાસમ (ટોડિયા)ના દોહિત્ર,
સિકંદર, ઇબ્રાહિમ, મુસ્તાક,
અશરફ (ટોડિયા)ના ભાણેજ તા. 3-12-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 6-12-2025ના સવારે 10.30થી 11.30 મોટા
લાયજા જમાતખાના ખાતે.
મોટા ભાડિયા (તા. માંડવી) : ગઢવી
વિરમ રાજીયા વિધાણી (ઉ.વ. 62) તે સ્વ. રાજીયા ભીમા, સ્વ. આલઈબાઈના પુત્ર,
સ્વ. સામત, રામ, સ્વ.
સજણ, વાછિયા, હરજી, પુનઈબેન, પૂરબાઈબેન, રાણબાઈબેનના
ભાઈ, વાલબાઈબેનના પતિ, અરજણ, આશારિયા, નારણ, નાગશ્રીના પિતા
તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી જૂની વાડી
(રામભાઈની વાડી) કુબાવાડી ખાતે તથા ઉત્તરક્રિયા તા.14-12-2025ના તે જ સ્થળે.
ભુજપુર (તા. મુંદરા) : ખેતાભાઈ
ભોજાભાઈ પાતાળિયા (ઉ.વ. 85) તે સ્વ. સોનબાઈના પતિ, સ્વ. અધાભાઈ, સ્વ. સુમારભાઈ, સ્વ. જુમાભાઈ, સ્વ.
વીરબાઈ જુમા સંગરખિયા (કોડાય)ના ભાઈ, મેઘજી, નારાણ, આતુના પિતા, સ્વ. મુરજી
આશારિયા દેવરીયા (ગજોડ)ના જમાઈ, સ્વ. કારાભાઈ ભારમલના બનેવી
તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા.11-12-2025 તથા
પાણીની વિધિ તા.12-12-2025ના નિવાસસ્થાને ભુજપુર ખાતે.
મોટા કપાયા (તા. મુંદરા) :
દેવલબેન મગનભાઇ માંગલિયા (ઉ.વ. 94) તે સ્વ. મગન ખીમાભાઇના પત્ની, મેઘરાજભાઇ, દેવજીભાઇ, સ્વ. ધનજીભાઇ, પૂંજાભાઇ,
તેજબાઇ, લક્ષ્મીબેન, ઉમાબેન,
રાણુબેનના માતા તા. 4-12-2025ના અવસાન પામ્યા છે.
ધાર્મિકક્રિયા તા. 6-12-2025ના શનિવારે ઘડાઢોળ, તા. 7-12-2025ના
રવિવારે સવારે પાણીની ક્રિયા તથા ધાર્મિકક્રિયા નિવાસસ્થાન મોટા કપાયા ખાતે.
પત્રી (તા. મુંદરા) : બાયડ
ભચીબાઇ હુશેન (ઉ.વ. 75) તે હુશેન નામોરીના પત્ની, બાયડ સુલેમાન તથા
અબ્દુલના માતા, બાયડ હારુન મામદ (વાંકી), સમેજા મુસા મામદ (પત્રી), બાયડ અનવર ઉમર (અંજાર)ના
સાસુ તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-12-2025ના
શનિવારે સવારે 10.30થી 11.30 પત્રી મસ્જિદ ખાતે.
નલિયા (તા. અબડાસા) : જગદીશ
વિશનજી છેડા (ઉ.વ. 65) તે દેવકાબેન વિશનજીના પુત્ર, જિજ્ઞાબેનના પતિ,
રોનક, ખુશ્બૂના પિતા, વિમલાબેન,
ગીતાબેન, લતાબેન, નીતાબેન,
વિજયાબેન, મહેશ, મયૂર,
મનીષના ભાઈ, મેઘજી જેઠાભાઈના જમાઈ તા. 4-12-2025ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના રાખેલ નથી. બાર નવકાર ગણી લેવા.
રાજકોટ : હસમુખભાઇ ખોડીદાસભાઇ
સોઢા (ઉ.વ. 87) તે ગં.સ્વ. શોભનાબેનના પતિ, નંદિનીબેન થોભાણી,
હર્ષાબેન ખંધડિયા, ભામતિબેન ચંદારાણા, માધુરીબેન પાબારી, હિમાંશુ, યજ્ઞેશના
પિતા તા. 4-12-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું-પ્રાર્થનાસભા
તા. 6-12-2025ના શનિવારે બપોરે 3.30થી 5.30 અવધેશ્વર
મહાદેવ મંદિર, અયોધ્યા સોસાયટી, નેત્રદીપ હોસ્પિટલની બાજુની શેરી,
રાજકોટ ખાતે.
મુંબઇ : મૂળ ભુજના કસ્તૂરબેન
હીરજી માલાણી (ઉ.વ. 95) તે સ્વ. હીરજી ખીમજી માલાણીના
પત્ની, સ્વ.
ખીમજી દામોદર માલાણીના પુત્રવધૂ, કિરીટ (મુંબઈ), યોગેશ (ભુજ), વીણાબેન (ભીવંડી)ના માતા, કલ્પનાબેન, ભાવનાબેન, અનિલકુમાર
પ્રાગજી નાકરના સાસુ, ચંદ્રેશ, અંકિત,
હર્ષના દાદી, ધીર, નવ્યાના
પરદાદી, આશાબેન, સુમનબેન, રોહિણીબેનના દાદીસાસુ, પ્રતીક, હર્ષના નાની, શંકરજી રણછોડ મોતા (બાગ)ના પુત્રી,
સ્વ. સુરેશ શંકરજી મોતા, સ્વ. ચંચળબેન મણિશંકર
માકાણી, મંજુલાબેન કાંતિલાલ બોડાના બહેન, સ્વ. સાવિત્રીબેન સુરેશભાઇના નણંદ, કાંતિલાલ હરિશંકર
બાવા (બોરીવલી), કાનજી હંસરાજ બાવા (ભુજ), પ્રાગજી ગાવિંદજી નાકર (મૂળ બાગ હાલે ભીવંડી)ના વેવાણ, સ્વ. નારાણજી, સ્વ. મીઠુભાઇ, સ્વ.
વાલજી, સ્વ. શિવજીના નાના ભાઈના પત્ની, મોહનભાઈ, સ્વ. માધવજી, સ્વ.
હસમુખભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ.
વિઠ્ઠલજીભાઈ, સ્વ. રવિલાલ, સ્વ.
દિનેશભાઈ, સ્વ. રમેશભાઇ (ઘાટકોપર), સ્વ.
પ્રવીણભાઇ, સ્વ. શાંતિભાઈ, સ્વ.
ચમનલાલના કાકી તા. 1-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 6-12-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 રાજ્યગોર
સમાજવાડી, ડાંડાબજાર,
ભુજ ખાતે.
મુંબઇ : મૂળ નેત્રા (માતાજી)ના
પુરુષોત્તમ કતિરા (ઉ.વ. 94) તે જેઠીબેન નારાયણજી મૂલજી
કતિરાના પુત્ર, સ્વ. રમાલક્ષ્મી (ભાગેરતીબેન)ના પતિ, સ્વ. કિશોર,
મીના દિલીપ દાવડા, ઉષા, ભારતી
ગિરીશ કોઠારીના પિતા, દક્ષાબેન કિશોરના સસરા, નમ્રતાના દાદા, સ્વ. હીરજીભાઇ, સ્વ. મથુરાદાસ, સ્વ. છોટાલાલ, સ્વ.
છગનલાલ, સ્વ. મધુસૂદનના ભાઇ, સ્વ.
જમનાદાસ હરિરામ રુખાણા (કચ્છ તેરા)ના જમાઇ, વિશાલ, દીપ્તિ ચિંતન સોમૈયા, મયંકના નાના તા. 4-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.