ભુજ : ચંદાબેન બાબુભાઈ રાઠોડ (ઉ.વ. 65) તે બાબુ ગોપાલ રાઠોડના પત્ની, કાંતિભાઈના ભાભી, દિનેશભાઈ,
કિશોરભાઈ, ભરતભાઈ, આરતીબેન,
કંચનબેનના માતા, ધીરજભાઈ, ચેતનભાઈ, અંકિતભાઈ, દક્ષાબેન,
ભાવિનીબેનના મોટીમા, શારદાબેન, કમુબેન, રેખાબેન, નેહલબેન,
હેન્સીબેન, અશ્વિનભાઈ, મુકેશભાઈ,
ખેલુભાઈના સાસુ, નીર, હર્ષ,
આર્ય, એલેક્સ, કેવલ,
અજયના નાની, વંશ, સ્નેહા,
અવંતિકા, ક્રિષ્ના, જેનીલ,
મનન, પ્રેરિત, માહિતીના દાદી,
મુંદરા નિવાસી સ્વ. ચમન વાલજી, ઈશ્વર વાલજી,
સ્વ. રમેશ વાલજી, સુરેશ મીઠા, અશોક મીઠાના બહેન, મનોજ, નીતિન,
કપિલ, ધીરેન, દીપક,
અલ્પેશના ફઈ, હંસાબેન, કલ્પનાબેન,
ડિમ્પલબેન, ટીનાબેન, દિવ્યાબેન,
ધારાબેન, કિરણ ગાભા, વિજયભાઈ,
પિન્ટુભાઈ, ગૌતમભાઈ, પ્રકાશભાઈ,
સતીશભાઈ, હિતેષભાઇ, ધવલભાઈના
મામી તા. 13-10-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 15-10-2025ના
સવારે 11 વાગ્યે અને પ્રાર્થનાસભા સાંજે
6થી 7 નિવાસસ્થાને કચ્છી વાલ્મીકિવાસ, હનુમાનજી મંદિર પાસે, ભઠારા ફળિયાં, ભુજ ખાતે.
ભુજ : કચ્છ ગુર્જર ક્ષત્રિય ચંદ્રેશભાઇ દેવરામભાઈ ચૌહાણ (આનંદ
ઓટો ઇલેક્ટ્રિક વર્કસ) (ઉ.વ. 60) તે હર્ષિતાબેન
ચંદ્રેશભાઇ ચૌહાણના પતિ, સ્વ. નર્મદાબેન
દેવરામભાઈ ડાયાભાઈ ચૌહાણ (નાગોર)ના પુત્ર, સ્વ. અમરશીભાઈ ડાયાભાઈ
ચૌહાણ, સ્વ. અમૃતબેન અમરશીભાઈ ચૌહાણના ભત્રીજા, પ્રતાપભાઈ, સ્વ. વસંતભાઈ, સ્વ.
કિશોરભાઈ, પ્રભુભાઈ, હંસાબેન, ગં.સ્વ. સુધાબેનના નાનાભાઈ, શારદાબેન, જયશ્રીબેન, લક્ષ્મીબેન, દીનાબેનના
દિયર તા. 12-10-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-10-2025ના બુધવારે સાંજે 4થી 5 બિલેશ્વર
મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી
સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : મૂળ વિંઝાણના બકાલી રોમતબાઇ (ઉ.વ. 58) તે મ. બકાલી મામદના પત્ની, શકીલ (તુલસીવાળા), અલીઅકબરના
માતા, મ. અબ્દુલસતાર, આમદ, હુશેન, સોહિલ, ઇમરાનના સાસુ તા.
14-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-10-2025ના ગુરુવારે સવારે 10થી 11 ભાઇઓ માટે ઇબ્રાહિમ મસ્જિદ,
મોટાપીર ચોકડી, ભુજ ખાતે તેમજ બહેનો માટે ઇબ્રાહિમ
મસ્જિદ પાસે, મદરેસા ખાતે.
ભુજ : રતનશી શામજી ધુઆ (ઉ.વ. 71) તે સ્વ. માનબાઈના મોટા પુત્ર, રાજેશના પિતા, ખીમજીભાઈના
મોટાભાઈ, ખેરાજભાઈ, હરિભાઈ, ખેતશીભાઈ, સ્વ. આત્મારામ, રમેશભાઈ,
મંજુલાબેન અર્જુનભાઈ માતંગ, રમેશભાઈ, મનોજભાઈના કાકાઈ ભાઈ, નાનુબેનના જેઠ, નેણબાઈ વાલજી માંગલિયાના જમાઈ, હરેશ, સીતાબેન ગોપાલભાઇના બનેવી, વનિતાબેનના સસરા, ગીતાબેન શંકર માતંગ, લક્ષ્મીબેન રવિલાલ સુરંગી,
કાંતાબેન ચંદુલાલ સોલંકી, કાનજી, સુનીલના મોટાબાપુ તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થયેલ છે. સાદડી (બેસણું)
નિવાસસ્થાને સંત રોહિદાસ નગર, સુરલ
ભિટ્ટ રોડ, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ થરા (બનાસકાંઠા)ના ગં.સ્વ. કંચનબેન (ઉ.વ. 75) તે સ્વ. ચંદ્રાણી પરસોત્તમભાઇ
ઇશ્વરલાલના પત્ની, દિનેશભાઇના
નાના ભાઇના પત્ની, નવીનભાઇ, શારદાબેન,
સુબદ્રાબેનના ભાભી, મીનાબેન, ગીતાબેન, સંગીતાબેનના માતા, રોનક,
વંશ, વિધિ, મયુરીના નાની,
મીત (ભચાઉ)ના નાનીજી, પૂજારા અરવિંદકુમાર વાલજી
(ગાંધીધામ), સ્વ. ચંપકલાલ લખમશીભાઇ ખીમાણી (ભચાઉ)ના સાસુ અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-10-2025ના ગુરુવારે સાંજે 4થી 5 નૂતન લોહાણા
મહાજનવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
નખત્રાણા : હાજિયાણી તુરિયા નૂરબાઈ અલ્લારખ્યા (મોટા અંગિયાવાળા)
(ઉ.વ. 95) તે તુરિયા ગનીઓસમાણ આમદ (ટપાલી), તુરિયા મામદહુસેન આમદ, મ. મુબારક આમદ, મ. અબ્દુલ્લા આમદ, તુરિયા ઇસ્માઇલ અલ્લારખ્યા, તુરિયા જુસબ અલ્લારખ્યા,
તુરિયા ઈબ્રાહિમ અલ્લારખ્યા, તુરિયા અબ્દુલ અલ્લારખ્યા,
તુરિયા અમીનાબાઈ હાજી અબ્દુલ્લા, મ. તુરિયા નિયામતબાઈ
કાસમ, તુરિયા ફાતિમાબાઈ કાસમ, તુરિયા કુલસુમ
કાસમના માતા તા. 14-10-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા 16-10-2025ના ગુરુવારે સવારે 11થી 12 નખત્રાણા
નવાનગર મુસ્લિમ જમાતના, મોહંમદી મસ્જિદ
પાસે, નખત્રાણા ખાતે.
ખંભરા (તા. અંજાર) : કુંભાર હનીફાબાઇ અલીમામદ (ભદ્રેસરવાળા)
(ઉ.વ. 75) તે કુંભાર ફકીરમામદ અને સલીમના
માતા, કુંભાર રમજુ સિદિક (મોટા આસંબિયા)ના સાસુ તા.
14-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-10- 2025ના ગુરુવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, ખંભરા ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : દેવેન્દ્ર શિવજી પટણી (ઉ.વ. 38) તે કસ્તૂરબેનના પતિ, સોનીબેન અને શિવજી મોતિયા પટણીના પુત્ર,
નવીન, રમેશ, વીરબાઈ,
રમીલાબેનના ભાઈ, દિવ્યા, કોમલ, પૂજા, શિવાની, શીતલ, આરતીના પિતા, સ્વ. હેમજુ,
કરસન, કાંતિ, મોહન,
બાબુ, મનજી, દિનેશ,
સનજી, શંભુના ભત્રીજા, રાજેશ,
દિનેશના સાળા, હિતેશ, વિજય,
ચેતન, મનસુખ, વિશાલ,
દીપક, પ્રિન્સના કાકા તા. 12-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન બેરવાળી વિસ્તાર ખાતે.
મોટી ઉનડોઠ (તા. માંડવી) : જાડેજા નીતાબા અનુભા (ઉ.વ. 53) તે અનુભાના પત્ની, રઘુભા, સુખુભા,
રાજુભા, મહેન્દ્રસિંહના ભાભી, વિપુલસિંહ, રામદેવસિંહના માતા તા. 10-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 16-10-2025ના ગુરુવારે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મોટી ઉનડોઠ ખાતે.
મસ્કા (તા. માંડવી) : કાનબાઇ બુધિલાલ ધુળિયા (મહેશ્વરી) (ઉ.વ.
104) તે કાન્તિલાલ ધુળિયા, જેઠાલાલ ધુળિયા, મેઘજી
ધુળિયા, ખેતબાઇ શામજી આયડીના માતા, પલ,
જય, હરેશ, જેન્તી,
મિત્તલ, લક્ષ્મી, રાહુલ,
આનંદ, રસિકના દાદી, નરેન્દ્ર,
ચાગબાઇ, હેતલ, ધનુના નાની
તા. 14-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15 અને 16-10-2025ના નિવાસસ્થાને.
લાયજા મોટા (તા. માંડવી) : લંઘા રહિમાબાઇ ઓસમાણ (ઉ.વ. 84) તે મ. ઓસમાણ અલીમામદના પત્ની, અલીમામદ (બાવાભા), યાકુબ,
હસણ, ઇસ્માઇલના માતા, સિદિક,
અનવરના કાકી, અબ્દુલ ફકીરમામદ (રતડિયા)ના ફઇ,
લંઘા અભુ મીઠુ (ઉનડોઠ), લંઘા હાજી અબ્દુલ ઉમર બુઢા
(ભોજાય)ના બહેન, ફકીરમામદ આમદ લંઘા (રવાપર)ના સાસુ, રમજુ ફકીરમામદ, અબ્દુલ ઓસમાણ (સુખપર)ના માસી,
જાનમામદ અદ્રેમાન (માંડવી), હાસમ અદ્રેમાન (લાયજા)ના
મામી, લંઘા અબ્બાસ આમદ (બારા)ના મામીસાસુ, ઝાકીર, સૈનીલ, ફૈઝલ, સાહિલ, સાકીર, આદિલ (પપુ)ના દાદી
તા. 14-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 17-10-2025ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, લાયજા મોટા ખાતે.
નાના કપાયા (તા. મુંદરા) : રાહુલ ગોવિંદ સાગર (ગઢવી) (ઉ.વ. 24) તે સ્વ. ગોવિંદ સુમાર સાગરના
પુત્ર, અનુ સુમાર સાગરના ભત્રીજા, હરદાસ જેઠા વરમલના દોહિત્ર તા. 13-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-10-2025 સુધી ચારણ સમાજવાડી, નાના કપાયા ખાતે તથા પાણી (ઘડાઢોળ) તા. 23-10-2025ના નિવાસસ્થાન નાના કપાયા ખાતે.
લુણી (તા. મુંદરા) : તનુબા તેજુભા જાડેજા (ઉ.વ. 70) તે સ્વ. તેજુભા મનુભા જાડેજાના
પત્ની, હિતુભાના માતા, સજુભા,
જાલુભા, બટુકસિંહ, બબુભાના
કાકી, જયપાલસિંહ, ક્રિપાલસિંહ, સંદીપસિંહ, વિપુલસિંહ, મયૂરસિંહ,
વિરપાલસિંહના દાદી, મિતાશીબા, શિવાસીબા, રિયાબા, મીતરાજસિંહ,
વિશ્વાબાના મોટા દાદી તા. 13-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-10- 2025ના ગુરુવારે શિવમંદિરની બાજુના
હોલ ખાતે.
મંગવાણા (તા. નખત્રાણા) : વીરબાઈ ખીમજી પોકાર (ઉ.વ. 88) તે સ્વ. ખીમજીભાઈ શામજીભાઈ
પોકારના પત્ની, વેલબાઈ, કુંવરબેન, કસ્તૂરબેન, ભાવનાબેન,
શાંતિલાલ, ભારતીબેનના માતા, કાંતિલાલ ચૌધરી, દેવજીભાઈ રંગાણી, સ્વ. કરમશીભાઈ ડાયાણી, જયંતીભાઈ ચૌહાણ, વર્ષાબેન, અરાવિંદભાઈ પારસિયાના સાસુ, વેદિકા, દિશા, આર્યના દાદી,
સ્વ. કાનજીભાઈ લખુભાઈ ભગત (રત્નાપર મંઉ), સ્વ.
ખેતા વિસરામ રામજિયાણી (દેશલપર)ના પુત્રી તા. 13-10-2025ના પુના ખાતે અવસાન પામ્યા
છે. સાદડી તા. 16-10-2025ના સવારે 9થી 11 લક્ષ્મીનારાયણ સમાજવાડી, મંગવાણા ખાતે.
ટોડિયા (તા. નખત્રાણા) : ચાકી મામદ સિધિક (નેત્રાવાળા) (ઉ.વ.
56) તે મ. સિધિક મુસાના પુત્ર, મ. ઈબ્રાહિમ મુસા, મ.
ઓસમાન મુસાના ભત્રીજા, ચાકી શાહિદના પિતા, મ. સાલેમામદ, મ. ઇમ્તિયાઝ, કાસમ,
સૌકત, સુલતાન, ઈકબાલ,
શબ્બીર, અસલમ, ચાકી તાલબ
ઈબ્રાહિમના ભાઈ, સિકંદર, તૌફીક,
રાહીલના કાકા, ઈમરાન (નેત્રા)ના મામા, અબ્દુલ રહેમાન (નેત્રા), હાસમ (આમારા), અબ્દુલ (મેઘપર)ના મામાઇ ભાઈ, મ. ચાકી મામદ ઈબ્રાહિમ
(મથલ)ના જમાઈ, યુસુફ (નાગોઠણા), અનવર,
અકબર (મથલ)ના બનેવી, મ. ઓસમાન, જુમ્મા, જુસબ, ઈસ્માઈલ (મેઘપર)ના
ભાણેજ તા. 14-10-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 16-10-2025ના
ગુરુવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ
જમાતખાના, છપરીવાસ, ટોડિયા ખાતે.
મુલુંડ (મુંબઇ) : મૂળ ભુગુપુરના નિર્મળાબેન (ઉ.વ. 85) તે સ્વ. કમળાબેન જેઠાલાલ નાનચંદ
શાહના પુત્રવધૂ, સ્વ. નવીનચંદ્રના પત્ની,
રાજુલા, નીલેશ, જયેશ,
પ્રીતિના માતા, નરેન્દ્રકુમાર, મયુરી, અનિતા, ચિરાગકુમારના સાસુ,
સ્વ. મણિલાલ માણેકલાલ શાહના પુત્રી, સ્વ. વસંતલાલ,
સ્વ. કંચનબેન, સ્વ. વિમળાબેન નરોત્તમદાસ મઠિયા,
સ્વ. શાંતાબેન દલિચંદભાઇ કોઠારી, સ્વ. હસમુખભાઇના
બહેન, નિશિત, મનન, પ્રિયાંક, ક્રિષ્મા, અમિત,
મેહુલ, જશના દાદી તથા નાની, શૈવ્ય, આવીરના પરદાદી તા. 13-10-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ છે.