• રવિવાર, 16 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ માંડવીના કચ્છી બ્રહ્મક્ષત્રિય યોગેન જયંત ખત્રી (ઘેલા) (.. 65) તે સ્વ. ડો. જયંત ખત્રી, સ્વ. ઝવેરબેનના પુત્ર, કલ્પનાબેનના પતિ, ધ્રુમિલ, મીરા મિલિન્દ છાટબારના પિતા, ગં.સ્વ. લીલાવંતીબેન હીરજી સોનેજી, સ્વ. રમેશભાઈ, જિતેન્દ્રભાઈ, કીર્તિભાઈ તથા પંકજભાઈના નાના ભાઈ, ગં.સ્વ. કસ્તૂરબેન હીરજી મચ્છરના જમાઈ તા. 14-5-2024ના મંગળવારે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-5-2024ના શુક્રવારે સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી, હમીરસર તળાવ પાસે, ભુજ ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની ગં.સ્વ. સોની તારાબેન કાનજી બગ્ગા (.. 75) તે સ્વ. કાનજીભાઇ મીઠુભાઇ બગ્ગા (ઢોરીવાળા)ના પત્ની, સ્વ. ધનુબેન મીઠુભાઇ બગ્ગાના પુત્રવધૂ, સ્વ. મૂળજી વેલજી ચૌહાણના પુત્રી, દયારામભાઇ, પ્રેમજીભાઇ, લક્ષ્મીબેન, કાશીબેનના બહેન, દિલીપ, સુનીલ, ભરતના માતા, પ્રીતિ, રેખા અને દક્ષાના સાસુ, કેવિન, પૂજન, મીરા, ધૈર્યા, શ્રુતિ, પ્રિન્સી, પ્રિયાંશીના દાદી, અંકિતા, એલવશ, જયના દાદીસાસુ તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-5-2024ના શુક્રવારે સાંજે 5થી 6 ચારણ સમાજવાડી, નિર્મલસિંહની વાડી, ભુજ ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની રતિલાલ ધનજી બગ્ગા (.. 70) (ઢોરીવાળા)  તે સ્વ.  રાધાબેન ધનજીભાઈના પુત્ર, ગં.સ્વ. પ્રભાબેનના પતિ, સ્વ. સોની રતિલાલ જેરામ સોલંકી (દુધઇ)ના જમાઇ, કાજલ અમિત બુદ્ધ (અંજાર)ના પિતા, શંકરલાલ, અમૃતલાલ, કીર્તિભાઇ, ભાનુબેન બંસીલાલ મેવચા (માધાપર),  સરસ્વતીબેન શંકરલાલ ચૌહાણ (માધાપર),  ભારતીબેન પ્રતાપભાઈ પોમલ (ભુજ),  ડાઈબેન પ્રવીણભાઈ સોલંકી  (માંડવી), મધુબેન ધર્મેન્દ્રભાઈ બારમેડા (અંજાર), મીનાબેન સચિનભાઇ શાહ (ભુજ)ના ભાઈ, ભાવનાબેન, પંકજબેન, પ્રીતિબેનના જેઠ, મોહનભાઇ, સ્વ.  ચંદુલાલ,  નવીનભાઈ સોલંકી (દુધઈ)ના બનેવી, અંકિત, મિત, મોહિત, વિવેક, રાધેના મોટાબાપા, અમિતકુમાર ધીરજલાલ બુદ્ધ (અંજાર)ના સસરા, દિપાલીબેનના મોટા સસરા, દેવાંશી, વિદ્યાના નાના, પરમના દાદા તા. 14-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-5-2024ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, છછ ફળિયા, અનમ રિંગ રોડ, ભુજ ખાતે.

ભુજ : ચમન અરવિંદભાઇ ચૌહાણ (.. 32) તે જમનાબેન અરવિંદભાઇના પુત્ર, તુલસી, હિતેષ, આનંદના પિતા, જશોદાબેનના પતિ તા. 14-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-5-2024ના બપોરે 2થી 4 શિવરા મંડપ, જૂના રેલવે સ્ટેશન ખાતે.

ભુજ : મૂળ ડોણના મંજુલાબેન બચુભાઇ દૈયા (.. 77) તે સ્વ. બચુભાઇ દેવજી દૈયાના પત્ની, ઝવેરબેન સામતજી રાઠોડ (દેશલપર કંઠી)ના પુત્રી, અરવિંદભાઇ, સ્વ. પોપટભાઇ, પરેશભાઇ, ઉષાબેન ઉદેસંગજી જાડેજાના બહેન, સ્વ. ગીતાબેન, નિર્મળાબેન, ભાવનાબેન, કલ્પનાબેન, મહેન્દ્ર, રાજેશ, જીતુભાઇના માતા, સ્વ. રસિકભાઇ ડુડિયા, સ્વ. હર્ષદભાઇ મેર, કાનજી ચાવડા (રેહા), કાન્તિભાઇ રાઠોડ (નવીનાળ), મોસમીબેન, અલ્કાબેન, સ્વ. વિજયાબેનના સાસુ, ગં.સ્વ. મનીષા નીલેશભાઇ દૈયાના મોટીમા, સાગર, યશ, હર્ષ, હીરના દાદી, વિશાલ, સ્વ. રાજ, મિત્તલ, ખુશ્બૂ, દીપેશ, શિવમ, શિવાનીના નાની, કાજલ, ભાવિકા, અરવિંદના નાનીસાસુ તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મકાન નં. 154, લાયન્સ નગર ખાતે.

ભુજ : સુમરા અયુબ અબ્દુલ્લા (.. 72) (નિવૃત્ત એમ..એસ. આર્મી) તે . અબ્દુલ્લા (રેલવે કુલી)ના પુત્ર, આદમ (નિવૃત્ત બીસીએલ), ઇશા (એમ..એસ. .એફ. નિવૃત્ત), મુસા (સુપર ઓટો સર્વિસ-ભુજ), . રહીલાબાઇ, મેમુનાના મોટા ભાઇ, આદમ, કાસમ સમા (વિરોધ પક્ષ નેતા, ભુજ નગરપાલિકા કાઉન્સિલર)ના સાળા, સુમરા અનવર હુસેન (ઉર્ફે ટીનુભા), અયુબ, ઇમરાન, શહેનાઝના પિતા, નિઝામુદ્દીનના સસરા, હુશેનભાઇ સમા (જી..બી.), સમા અબ્દુલ ઇબ્રાહિમ, હાસમના બનેવી, આફરીન અનવરહુશેન, મહમદ જેદ, ઇમરાન, હૈદરઅલી ઇમરાન, નાહીન અનવરહુશેનના દાદા, સમીર નિઝામુદ્દીન, નુમર નિઝામુદ્દીનના નાના તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-5-2024ના સવારે 8.30થી 9.30 નિવાસસ્થાને ન્યૂ બકાલી કોલોની, પ્લોટ નં. 39, કોડકી રોડ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ફતેહગઢના છગનલાલ ભીંડે (રતાણી) (.. 91) તે સ્વ. જીવાબેન ડોસાભાઇ ધનજીના પુત્ર, સ્વ. ગોદાવરીબેનના પતિ, શંકરલાલ, ઘનશ્યામભાઇ, સ્વ. પરેશભાઇ, ગં.સ્વ. મહાલક્ષ્મીબેન, કપિલાબેન, પ્રીતિબેન, ભારતીબેન, ગીતાબેનના પિતા, સ્વ. હીરાબેન, સ્વ. રંજનબેન, ગં.સ્વ. કવિતાબેન, સ્વ. અરવિંદકુમાર શંભુલાલ ચંદે (મુંબઇ), મુકેશકુમાર પ્રભુલાલ પોપટ (અંજાર), પ્રભુલાલ વિશનજી રાજદે (અડાલજ), ભરતભાઇ ભગવાનજીભાઇ ધોકાઇ (અંતરજાળ), દીપકભાઇ હરજીવનભાઇ સોની (અંજાર)ના સસરા, મીત, જિગર, નિકુંજ, રામ (હર્ષ), નિત્ય, વંદના, સોનલ, હરિતા, સ્વ. શીતલના દાદા, અંજના, દેવ્યાની, કોમલ, નયનાના દાદાજી સસરા, હર્દિત, જોએલ, મૌલીના પરદાદા, સ્વ. જેઠાલાલ, સુભાષભાઇ, સ્વ. રંભાબેન, ગં.સ્વ. શાંતાબેનના ભાઇ, સ્વ. કાશીબેન, જવેરીબેનના જેઠ, સ્વ. ગંગાબેન નાગજી દાનસંગના જમાઇ, સ્વ. રવજીભાઇ, સ્વ. ગિરધરલાલ, ગોવિંદજી, રુક્ષ્મણીબેનના બનેવી, વંશ, મિતા, કૌશલ, દર્શન, વિજય, હિનલ, આર્ષ, પ્રકૃતિ, નૈસર્ગીના નાના, સ્વ. મહેશ, સ્વ. બાલમુકુંદ, જગદીશ, ડો. પાર્થ (રામબાગ), રેખા (મુંબઇ), હર્ષના (અંજાર), અનસૂયા (ભચાઉ), ઉર્મિ (અમદાવાદ), બીનાના મોટાબાપા, સ્વ. ચિતરંજન, સ્વ. અશોક, ઇશ્વર, ડો. મૂળરાજ, ધર્માંશુ, પ્રકાશ, હિતેષ, જ્યોત્સના રાણા, ઇન્દિરા રાણા, નલિની રાણા, અલકા સાયતા, કલ્પના માધાણીના મામા, નરસંગ મોતી સાયતા (આડેસર)ના દોહિત્ર તા. 11-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-5-2024ના શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે. (દશો રાખેલ નથી.)

ગાંધીધામ : મૂળ ભાવનગરના પ્રકાશચંદ્ર ગણાત્રા (.. 83) (નિવૃત્ત પી.ડબલ્યુ.ડી.) તે સ્વ. મંગલાબેન ગિરધરલાલના પુત્ર, સ્વ. મીનાક્ષીબેનના પતિ, સ્વ. શારદાબેન નાથાલાલ રાજા (ભાવનગર)ના જમાઇ, સ્વ. રમાબેન, સ્વ. બાલક્રિષ્નભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. ભાવનાબેનના ભાઇ, પ્રફુલ્લાબેન, દક્ષાબેન, રાકેશભાઇ (ધનવંતરિ પેથોલોજી), દીપિકાબેનના પિતા, વસંતભાઇ સૂચક (અમદાવાદ), પ્રદીપભાઇ કારીઆ (અમદાવાદ), ફાલ્ગુનીબેન, જિજ્ઞેશભાઇ હાલાણી (અમદાવાદ)ના સસરા, યાજ્ઞિક, શિવાંગ, વત્સલ, ઋષિના નાના, ભવ્યના દાદા, દેવિકાના નાનાસસરા તા. 14-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-5-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ગાયત્રી મંદિર હોલ, શક્તિનગર, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ મુંબઇના મુમાબેન જેઠાભાઇ ચારણ (કાગી) (.. 50) તે સ્વ. જેઠાભાઇના પત્ની, ભીમજી, ચમનલાલ, મધુબેન, જ્યોતિના માતા, નથુભાઇ, સ્વ. ગાગાભાઇ, દેવજીભાઇ, લાલાભાઇ (ઠક્કરનગર-અમદાવાદ), ગવરીબેન (ખેડબ્રહ્મા), નાગલબેન (આદિપુર)ના બહેન, હીરાભાઇ, રમેશભાઇ, દેવજીભાઇ (અરવલ્લી-મોડાસા), વેલજીભાઇ (સણોસરા)ના ભાભી, મનોજભાઇ કાનજીભાઇ વિંઝોડા (ગણેશનગર), ભરતભાઈ મેઘજીભાઇ સેતણિયા (વિજપાસર), માયાબેન, સવિતાબેનના સાસુ, હિંમત, પ્રવીણ, પરસોત્તમ (આદિપુર), કાન્તાબેન (ભુજ)ના માસી તા. 14-5-2024ના અવસાન પામ્યા છે. તા. 17-5-2024ના સાંજે આગરી અને તા. 18-5-2024ના સવારે 7 વાગ્યે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને વન-, જેપાર સોસાયટી, આદિપુર ખાતે.

અંજાર : .સૌ. કલ્પાબેન (.. 48) તે ઉષિથકુમાર રમણીકલાલ પાદરાઇ (ઠક્કર)ના પત્ની, ધ્રુવિ ઉષિથકુમાર પાદરાઇના માતા, સ્વ. રતનબેન વેલજીના પૌત્રવધૂ, મહાલક્ષ્મીબેન રમણીકલાલ પાદરાઇના મોટા પુત્રવધૂ, કુસુમબેન દિલીપભાઇ કારિયા (જામનગર)ના પુત્રી, ડિમ્પલબેન ભાવેશભાઇ પાદરાઇ (મહાલક્ષ્મી ગારમેન્ટ)ના મોટા ભાભી, ખુશી ભાવેશભાઇ પાદરાઇના મોટીમા, ભાનુબેન સુરેશકુમાર કતિરા (મુલુંડ), ધર્મિષ્ઠાબેન હીરાલાલ પાદરાઇ, સ્વ. દક્ષાબેન દિલીપભાઇ પાદરાઇના ભત્રીજાવહુ, જિજ્ઞેશભાઇ દિલીપભાઇ કારિયા (અમદાવાદ)ના મોટા બહેન, વૈશાલીબેન જિજ્ઞેશભાઇ કારિયાના નણંદ, ભાવનાબેન અનિલકુમાર માણેક (કોલકાતા)ના ભત્રીજી, હેમાબેન પ્રકાશભાઇ મોહનલાલ (આડઠક્કર) (રાજકોટ)ના ભાણેજી, મિપાંક, દિશાંતના ફઇ તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-5-2024ના ગુરુવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, રાજેન્દ્ર કોડરાણી માર્ગ, સવાસર નાકા, અંજાર ખાતે.

અંજાર : રાયમા દાઉદ (ઉર્ફે દાદુભાઇ) (.. 64) તે નૂરમામદ સામદના પુત્ર, આમદ (ભીખુ)ના ભાઇ, શબ્બીર, રિઝવાનના પિતા, .ગફુર, ઓસમાણ, સલીમ, અલીમામદના સસરા, આદમ આમદના જમાઇ તા. 14-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-5-2024ના શુક્રવારે સવારે 10થી 11 ખીજરા મસ્જિદ, નયા અંજાર ખાતે.

મુંદરા : .સૌ. હર્ષિદાબેન ભાવિનભાઇ ભટ્ટ (.. 42) તે ભાવિનભાઇના પત્ની, જયંતભાઇ કેશવલાલ ભટ્ટના પુત્રવધૂ, બિંદિયાબેન વિપુલકુમાર કિરીટસાતા (દોહા)ના ભાભી, ઋષિના માતા, મનહરલાલ વાસુદેવભાઇ પંડયા (મોરબી)ના પુત્રી, ક્રિષ્નાબેન ભાવેશભાઇ દવે (રાજકોટ), મનીષભાઇ, જયભાઇના બહેન તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું ટેલિફોનિક બેસણું તા. 17-5-2024ના શુક્રવારે સાંજે 4થી 6, સંપર્ક : ભાવિન ભટ્ટ-99259 78025, જયભાઇ પંડયા-99782 92524, ક્રિષ્નાબેન દવે-63549 23926. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ગોરેવાલી-બન્ની (તા. ભુજ) : મારવાડા મુકેશ રામાભાઇ મેણકા (.. 21) તે રામાભાઇ આલાભાઇના પુત્ર, સ્વ. આલાભાઇ દાનાભાઇના પૌત્ર, મગન, દિનેશ, હરેશ, હિતેષના ભાઇ, વીરાભાઇ, કરમણ સુકરિયા (માજી સરપંચ-ગોરેવાલી), ખેંગાર પેથાભાઇ, પુરાભાઇના ભત્રીજા, રાજાભાઇ, માલશીં તેજાભાઇ, તેજશીં ખેંગાર, દાના કરમણના કાકાઇ ભાઇ, માલશીં ભશર ફુફલ (કુરન)ના ભાણેજ તા. 12-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 21-5-2024ના મંગળવારે રાત્રે આગરી તેમજ તા. 22-5-2024ના બુધવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન ગોરેવાલી ખાતે.

વાડાસર (તા. ભુજ) : સોતા રહેમતુલા (ઉર્ફે ભીખો) કારા (.. 70) તે . અલીમામદ સુલેમાન, ઇસ્માઇલ સુલેમાનના ફઇઆઇ ભાઇ, ઓસમાણ ઇસ્માઇલના કાકા તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-5-2024ના સવારે 10થી 11 વાડાસર ખાતે.

નાગિયારી (તા. ભુજ) : હાજિયાણી રોમતબાઇ હાજી સાલેમામદ (.. 65) તે હાજી સાલેમામદ હાસમના પત્ની, ફકીરમામદ, અનવર, ઇસ્માઇલ, ગફુરના માતા, . ઉમર હાસમ, . સિધિક હાસમ, . ભચુ હાસમના નાના ભાઇના પત્ની તા. 14-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-5- 2024ના શુક્રવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન નાગિયારી ખાતે.

બિદડા (તા. માંડવી) : જાડેજા દાદુભા (.. 92) તે સ્વ. રતુભા સામતસંગના પુત્ર, રાજેન્દ્રસિંહ (પપુભા)ના પિતા, રઘુવીરસિંહ નપુભા, દશરથસિંહ, સ્વ. મહેન્દ્રસિંહ ટપુભા, મોહનસિંહ ટપુભા, સ્વ. ગજેન્દ્રસિંહ ટપુભાના કાકા, દિવ્યરાજસિંહ, નવલસિંહ, હરિશ્ચન્દ્રસિંહ, મહિપાલસિંહ, સંજયસિંહ, જયપાલસિંહ, મયૂરસિંહ, સિદ્ધરાજસિંહના દાદા તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-5-2024થી 18-5-2024 સુધી દરબારગઢ, બિદડા ખાતે તથા ઉત્તરક્રિયા તા. 26-5-2024ના રવિવારે નિવાસસ્થાન દરબારગઢ, બિદડા ખાતે.

બારોઇ (તા. મુંદરા) : મૂળ રતાડિયા ગણેશવાલા હાલે મુલુંડ કાનજીભાઇ પ્રેમજીભાઇ મોતા (રાજગોર) (.. 92) તે સ્વ. મીઠાબાઇ પ્રેમજી રામજી મોતાના પુત્ર, સ્વ. ગોદાવરીબેનના પતિ, વિમળાબેન, તારાબેન, ભારતીબેન, વર્ષાબેનના પિતા, સ્વ. અશોકભાઇ, હરેશભાઇ, વિજયભાઇ, હેમંતભાઇના સસરા, સ્વ. મુરીબેન મીઠુભાઇ રાઘવજી પેથાણી (સમાઘોઘા)ના જમાઇ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. રણછોડભાઇ, સ્વ. રમણીકલાલ, સ્વ. શંકરલાલ, નાનજીભાઇના બનેવી, સ્વ. મણિબેન, સ્વ. ભાણજીભાઇ, સ્વ. શામજીભાઇ, સ્વ. ખીમજીભાઇના મોટા ભાઇ, મગનભાઇ, વનિતાબેન, રાજેશભાઇ, પુષ્પાબેન, ગીતાબેન, દિનેશભાઇ, કમલેશભાઇના મોટાબાપા, સ્વ. સાકરબેન, ગં.સ્વ. પ્રભાબેન, ગં.સ્વ. જયાબેનના જેઠ તા. 14-5-2024ના મુલુંડ (મુંબઇ) ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-5-2024ના શુક્રવારે સાંજે 4થી 6 નાનજીભાઇ મીઠુના નિવાસસ્થાને, ગાયત્રી નગર, બારોઇ ખાતે.

બેરૂ (તા. નખત્રાણા) : રબારી સભઇબેન કમા (.. 90) તે સ્વ. કમા બુધાના પત્ની, કાના, હીરા, દેવીબેન (મોટા અંગિયા), સીતાબેન ખાંભલયાના માતા, પચાણભાઇ, બુધાભાઇ (ભાડરા)ના બહેન, રામા, મહેશ, સનુ, રામુ, કાજલના દાદી તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન બેરૂ?ખાતે.

હમલા (મંજલ) : નવીનપુરી ખીમપુરી (.. 70) તે રાધાબેન ખીમપુરીના પુત્ર, મણિબેન વાલપુરીના ભત્રીજા, વાલગર જૈવતગર (ભાડા)ના જમાઇ, પુરણગર વાલગર (ભાડા)ના બનેવી, સ્વ. જમણાબેનના પતિ, મંગલપુરી, હરેશપુરી, રમેશપુરી, દિનેશગિરિ બાપુ, સ્વ. નરસિંહપુરી, દમયંતીબેન જવેરગર (ત્રગડી), લક્ષ્મીબેન રામગર (રતડિયા મોટા)ના ભાઇ, પરેશપુરી, રાજેશપુરી, નીલેશપુરી, હંસાબેનના પિતા, પ્રિયાબેન, દક્ષાબેન, તુલસીગર બુદ્ધગર (કોઠારા)ના સસરા, શ્રેયા, પ્રાચી, નંદની, રિશીપુરીના દાદા તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 17-5-2024ના શુક્રવારે બપોરે 3થી 4 નિવાસસ્થાન હમલા (મંજલ) ખાતે. બારમું તા. 27-5-2024ના સોમવારે.

સાંધાણ (તા. અબડાસા) : પ્રેમિલાબેન લાલજી શામજી ધરમશીં (.. 56) તે વેજબાઇ લાલજી ધરમશીંના પુત્રી, સ્વ. તિલકચંદ, ખીરણા નવીન મૈશેરી, ઉષા લક્ષ્મીચંદ નાગડા, વિપુલના બહેન તા. 12-5-2024ના જૈન આશ્રમ-માંડવી ખાતે અવસાન નામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : વિપુલ ધરમશીં-98929 07632, ઉષા નાગડા-93206 67997.

મુંબઇ : મૂળ ઉગેડી હાલે મુલુંડ ગં.સ્વ. જયાબેન (.. 86) તે સ્વ. બુદ્ધિલાલ જેઠાભાઇ આથાના પત્ની, પ્રતાપના માતા, સ્વ. કસ્તૂરબેન કાનજીભાઇ મજેઠિયાના પુત્રી, માધવીના સાસુ, ચિરંજીવ અને કિમીના દાદી, ચાંદની અને જિગરના દાદીસાસુ તા. 13-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-5-2024ના સાંજે 5.30થી 7 પરમેશ્વરી સેન્ટર, આશાનગર, અચીજા હોટલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ) ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang