રોટેશનથી અનેકનાં અરમાન મુરઝાયાં : વસ્તીનું ધોરણ
મહદંશે નજરઅંદાજ
ભુજ, તા. 13 : જેની
લાંબા સમયથી રાહ જોવાતી હતી એ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટેનું રોટેશન દિવાળીની રજાઓ
પૂર્ણ થતાં જાહેર કરી દેવાયું છે. કચ્છની 618માંથી 463 ગ્રામ
પંચાયતોની મુદત ડિસેમ્બર-જાન્યઆરીમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે સરપંચપદનું રોટેશન જાહેર
થતાં આગામી દિવસોમાં ચૂંટણી યોજવા માટેની વહીવટી ગતિવિધિ વેગ પકડશે. જાન્યુઆરીમાં જે
ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થઈ રહી છે એ તમામ 463 પંચાયતમાં સરપંચ પદની સીટનો પ્રકાર
કયો રહેશે તેને લઈ રોટેશનની રાહ જોવાની હતી. એ અત્રે જાહેર થઈ જતાં ગ્રામીણ રાજકારણમાં
ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને જેઓ સરપંચ પદે આરૂઢ થવાના ઓરતાં જોઈ રહ્યા છે એવા મુરતિયાઓ
રોટેશન જાહેર થતાં જ ચોગઠા ગોઠવવામાં વ્યસ્ત બની ગયા છે. કેટલાક મુરતિયાઓના ચહેરા પરનું
નૂર આ રોટેશન જાહેર થયા બાદ ઊડી ગયેલું જોવા મળી રહ્યું છે. કચ્છના ગ્રામીણ વિસ્તારમાં
ગ્રામ પંચાયતની ચૂંટણીનું મહત્ત્વ લોકસભા અને વિધાનસભા ચૂંટણી સમકક્ષ હોય છે. ત્યારે
ચૂંટણીની જાહેરાત થતાં ગ્રામીણ રાજકારણમાં શિયાળાની છડી પોકારતી ફૂલગુલાબી ઠંડી વચ્ચે
ભારે ગરમાવો આવી ગયેલો જોવા મળી રહ્યો છે. જિલ્લાના દસ પૈકી 9 તાલુકામાં
ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જો કે, અછતની સ્થિતિ
અને હાલમાં જારી મતદારયાદી સુધારણાની કામગીરીના કારણે ચૂંટણી નિયત સમયથી મોડી યોજય
તેવી એક શક્યતા જોવા મળી રહી છે.
ફરિયાદો ઊઠી
આ વખતના રોટેશનની ખાસિયત એ છે કે, હવે પછીના તબક્કાની, સાડા ત્રણ વર્ષ પછી મુદ્દત પૂરી
થાય છે એ ગામનાં સરપંચપદનું પણ રોટેશન જાહેર થઈ ચૂક્યું છે, જેને
આવકારવામાં આવે છે. જો કે, સરપંચપદ કે ગામનાં વોર્ડવાર રોટેશનમાં
અનેક જગ્યાએ સામાજિક વસ્તીનાં માપદંડને ધ્યાને ન લેવાયું હોવાથી ખાસ કરીને સામાન્ય
વર્ગના ઉમેદવારની તકોમાં ઘટાડો દેખાતો હોવાની ફરિયાદ ઊઠી છે. રાજકીય વર્તુળોમાં શરૂ
થયેલી ચર્ચા મુજબ દર વખતે ચૂંટણીના થોડા સમય પહેલાં સંબંધિત પંચાયતોનું રોટેશન જાહેર
થવાને બદલે આ વખતે સરકારે તમામનું સરપંચપદ રોટેશન જાહેર કરી દીધું એ સારી વાત છે,
જેનાથી આગોતરી સ્પષ્ટતાઓ થઈ ચૂકી છે. વળી, જેમાં
ચૂંટણી થવાની છે એનું વોર્ડવાર રોટેશન પણ જાહેર કરી દેવાતાં અત્યારથી રાજકીય અને ચૂંટણી
માહોલ આગોતરો જ જામી જશે.
અનેકના અરમાન મુરઝાયાં
બીજીબાજુ, કેટલાક વરિષ્ઠ નેતાઓનું કહેવું છે
કે, અનેક ગામમાં કે વોર્ડમાં કઈ વસ્તી છે એ તંત્ર દ્વારા ધ્યાને
નથી લેવાયું. ઉમેદવારી કરવાનાં અરમાન રાખનારા અનેક ચહેરાઓ આ રોટેશન પછી મુરઝાઈ ગયા
છે. એમાં દુ:ખ તો એ વાતનું વ્યક્ત કરે છે, જેની વસ્તી નથી એવા
વર્ગની બેઠકો સરપંચ માટે છે અને ક્યાંક 90 ટકા જેટલી અનામતની કોઈ
પણ શ્રેણીની વસ્તી છે, ત્યાં બિનઅનામત સરપંચ છે. આમાં
ઘણાની તકો છીનવાઈ છે.
વસ્તીનું ધોરણ ઓછું ધ્યાને લેવાશે
આ વર્તળો આક્ષેપ કરે છે કે, તલાટીઓએ વોર્ડ રચનામાં અભ્યાસ કરવો જોઈએ, એ કરતા જ નથી
અને આડેધડ હેવાલ સૂચનો મોકલી દે છે. સામાન્ય રીતે ગામમાં આઠ વોર્ડ હોય, તો પહેલા ચાર વોર્ડ એ જૂના જમાનાથી ચાલી આવતી વસ્તીના હોય છે. પછી,
નવા પ્લોટ ફાળવાતાં નવા લાભાર્થી મુજબની નવી વસ્તી હોય છે. પરંતુ,
આગળના વર્ગના વોર્ડમાં સામાજિક વસ્તીનું પ્રમાણ જળવાયું નથી અને મહદઅંશે
બિનઅનામત વર્ગની તકો છીનવાઈ હોવાનો સૂર રોટેશન જાહેર થતાંની સાથે જ ઊઠી રહ્યો છે.
સરપંચના તાલુકાવાર રોટેશન
ભુજ
આણંદસર સામાન્ય
સ્ત્રી
અંધૌ સામાન્ય
સ્ત્રી
બળદિયા સામાન્ય
બિનઅનામત
બંદરા મોટા સામાન્ય
બિનઅનામત
બંદરા નાના સામાન્ય
બિનઅનામત
બાઉખા સામાન્ય
બિનઅનામત
બેરડો સામાન્ય
બિનઅનામત
ભારાપર સામાન્ય
બિનઅનામત
ભારાસર સામાન્ય
સ્ત્રી
ભીરંડિયારા સામાન્ય
બિનઅનામત
ભિટારા સામાન્ય
બિનઅનામત
ભોજરડો સામાન્ય
બિનઅનામત
ભુજોડી સામાન્ય
સ્ત્રી
ચપરેડી અનુસૂચિતજાતિ
સામાન્ય
છછલા સામાન્ય
બિનઅનામત
ચુબડક સામાન્ય
બિનઅનામત
ચુનડી સા.શૈ.પ.સ્ત્રી
દદ્ધર નાની અનુસૂચિતજાતિ
સ્ત્રી
ડગાળા સામાન્ય
સ્ત્રી
દહીંસરા સામાન્ય
બિનઅનામત
દેશલપર સામાન્ય
બિનઅનામત
ધાણેટી અનુસૂચિતજાતિ
સામાન્ય
ધોરડો સામાન્ય
સ્ત્રી
ધોરાવર સામાન્ય
બિનઅનામત
ઢોરી સામાન્ય
સ્ત્રી
ધૂંગ સામાન્ય
બિનઅનામત
ધ્રોબાણા સામાન્ય
બિનઅનામત
દિનારા મોટા સામાન્ય
બિનઅનામત
દિનારા નાના સામાન્ય
બિનઅનામત
ડુમાડો સામાન્ય
સ્ત્રી
ફોટડી સામાન્ય
સ્ત્રી
ગજોડ સામાન્ય
બિનઅનામત
ગોડપર (ખા.) સામાન્ય
બિનઅનામત
ગોડપર (સરલી) સા.શૈ.પ.સ્ત્રી
ગોરેવલી સામાન્ય
બિનઅનામત
હબાય સામાન્ય
બિનઅનામત
હાજાપર સામાન્ય
સ્ત્રી
હોડકા સામાન્ય
બિનઅનામત
જદુરા સા.શૈ.પ.સ્ત્રી
જાંબુડી સા.શૈ.પ.સ્ત્રી
જામ કુનરિયા સામાન્ય
બિનઅનામત
જવાહરનગર અનુસૂચિતજાતિ
સામાન્ય
જુણા સામાન્ય
બિનઅનામત
કાલી તલાવડી સામાન્ય
સ્ત્રી
કમાગુના સામાન્ય
બિનઅનામત
કનૈયાબે સામાન્ય
બિનઅનામત
કંઢેરાઈ સા.શૈ.પ.સ્ત્રી
કેરા સામાન્ય
બિનઅનામત
ખારી સા.શૈ.પ.સ્ત્રી
ખાવડા સામાન્ય
સ્ત્રી
ખેંગારપર સામાન્ય
બિનઅનામત
કોડકી સામાન્ય
બિનઅનામત
કોટાય સા.શૈ.પ.સ્ત્રી
કોટડા આથમણા સા.શૈ.પ.સ્ત્રી
કોટડા (ખા.) સા.શૈ.પ.સ્ત્રી
કોટડા ઉગમણા સા.શૈ.પ.સ્ત્રી
કુકમા સા.શૈ.પ.સ્ત્રી
કુનરિયા સા.શૈ.પ.સ્ત્રી
કુરબઈ સા.શૈ.પ.સ્ત્રી
કુરન સામાન્ય
બિનઅનામત
કુવાથડા સા.શૈ.પ.સ્ત્રી
લાખોંદ સા.શૈ.પ.સ્ત્રી
લોડાઈ અનુસૂચિતજાતિ
સ્ત્રી
લોરીયા સા.શૈ.પ.સ્ત્રી
લુડિયા સા.શૈ.પ.સામાન્ય
લુણા અનુ.આદીજાતિ
સામાન્ય
મદનપુર સા.શૈ.પ.સામાન્ય
માધાપર જૂનાવાસ સા.શૈ.પ.સામાન્ય
માધાપર નવાવાસ અનુસૂચિતજાતિ
સામાન્ય
મખણા સા.શૈ.પ.સામાન્ય
મમુઆરા અનુસૂચિતજાતિ
સામાન્ય
માનકૂવા સા.શૈ.પ.સામાન્ય
મેઘપર સા.શૈ.5.સામાન્ય
મિરજાપર સા.શૈ.5.સામાન્ય
મીસરિયાડો સા.શૈ.પ.સામાન્ય
મીઠડી સા.શૈ.પ.સામાન્ય
મોખાણા સા.શૈ.પ.સામાન્ય
નાડાપા સા.શૈ.5.સામાન્ય
નાગોર અનુસૂચિતજાતિ
સ્ત્રી
નાંગીયારી સા.શે.5.સામાન્ય
નારાણપર પસાયતી સા.શૈ.પ.સામાન્ય
નારાણપર રાવરી સા.શૈ.5.સામાન્ય
નથ્થરકુઈ સા.શૈ.પ.સામાન્ય
પદ્ધર સામાન્ય
સ્ત્રી
રૈયાડો સામાન્ય
સ્ત્રી
રતાડિયા સામાન્ય
સ્ત્રી
રતીયા અનુસૂચિતજાતિ
સામાન્ય
રાયધણપર સામાન્ય
સ્ત્રી
રેહા સામાન્ય
બિનઅનામત
સાડઈ સામાન્ય
સ્ત્રી
સામત્રા સામાન્ય
સ્ત્રી
સરાડા સામાન્ય
સ્ત્રી
સરગુ સામાન્ય
સ્ત્રી
સરલી સામાન્ય
સ્ત્રી
સેડાતા સામાન્ય
સ્ત્રી
સેરવો સામાન્ય
સ્ત્રી
શ્રી ગડા અનુસૂચિતજાતિ
સામાન્ય
સોયલા સામાન્ય
સ્ત્રી
સુખપર સામાન્ય
બિનઅનામત
સુમરાસર જત સામાન્ય
સ્ત્રી
સુમરાસર શેખ સામાન્ય
સ્ત્રી
સૂરજપર સામાન્ય
બિનઅનામત
થરાવડા અનુસૂચિતજાતિ
સ્ત્રી
ત્રાયા સામાન્ય
સ્ત્રી
ઉડઈ સામાન્ય
સ્ત્રી
વાડાસર અનુસૂચિતજાતિ
સ્ત્રી
વડઝર સામાન્ય
સ્ત્રી
ફતફહ સામાન્ય
સ્ત્રી
વર્ધમાન નગર સામાન્ય
સ્ત્રી
વરલી અનુસૂચિતજાતિ
સ્ત્રી
વરનોરા નાના સામાન્ય
સ્ત્રી
ઝીકડી અનુસૂચિતજાતિ
સ્ત્રી
ઝુરા સામાન્ય
સ્ત્રી
ઝુરા કેમ્પ સામાન્ય
સ્ત્રી
લખપત
બરંદા જૂથ સામાન્ય
સ્ત્રી
ભાડરા મોટા જૂથ સામાન્ય બિનઅનામત
છેરનાની જૂથ સામાન્ય
બિનઅનામત
દયાપર જૂથ સામાન્ય
બિનઅનામત
ધારેશી જૂથ સામાન્ય
સ્ત્રી
દોલતપર જૂથ અનુ.આદીજાતિ
સામાન્ય
ફુલરા જૂથ સામાન્ય
બિનઅનામત
ઘડુલી જૂથ અનુસૂચિતજાતિ
સ્ત્રી
ગુનેરી જૂથ સામાન્ય
સ્ત્રી
જુલરાઈ જૂથ અનુસૂચિતજાતિ
સ્ત્રી
જુમારા જૂથ સામાન્ય
બિનઅનામત
જુણાગીયા જૂથ સામાન્ય
બિનઅનામત
કપુરાશી જૂથ સામાન્ય
બિનઅનામત
ખારાઈ જૂથ સામાન્ય
સ્ત્રી
કોરીયાણી જૂથ સામાન્ય
બિનઅનામત
કોટડા મઢ જૂથ અનુસૂચિતજાતિ
સામાન્ય
લાખાપર જૂથ સા.શૈ.પ.સ્ત્રી
લખપત જૂથ સા.શૈ.પ.સ્ત્રી
માતાના મઢ જૂથ સામાન્ય
બિનઅનામત
મેઘપર જૂથ સા.શૈ.પ.સ્ત્રી
મીંઢીયારી જૂથ સા.શૈ.પ.સ્ત્રી
મુધાન જૂથ સામાન્ય
સ્ત્રી
મુળીયા જૂથ સામાન્ય
સ્ત્રી
નરા જૂથ સા.શૈ.પ.સ્ત્રી
નારાયણ સરોવર જૂથ સા.શૈ.પ.સામાન્ય
પાન્ધ્રો જૂથ સા.શૈ.પ.સામાન્ય
પીપર જૂથ સા.શૈ.પ.સામાન્ય
પુનરાજપર જૂથ સામાન્ય
બિનઅનામત
રોડાસર જૂથ સા.શૈ.પ.સામાન્ય
સામજીયારા જૂથ સામાન્ય
સ્ત્રી
સીયોત જૂથ સામાન્ય
સ્ત્રી
સુભાષપર જૂથ સામાન્ય
સ્ત્રી
વિરાણી નાની જૂથ સામાન્ય સ્ત્રી
ભચાઉ
આધોઈ જૂથ સામાન્ય
સ્ત્રી
આમરડી સામાન્ય
બિનઅનામત
આંબલીયારા સામાન્ય
બિનઅનામત
અમરાપર સામાન્ય
બિનઅનામત
બાંભણકા અ.જા.સામાન્ય
બંધડી સામાન્ય
બિનઅનામત
બાનીયારી સામાન્ય
બિનઅનામત
ભરુડીયા સામાન્ય
બિનઅનામત
ચાંદ્રોડી જૂથ સામાન્ય
બિનઅનામત
છાડવાડા સામાન્ય
બિનઅનામત
ચીરઈ મોટી સામાન્ય
સ્ત્રી
ચીરઈ નાની સામાન્ય
બિનઅનામત
ચોબારી સામાન્ય
બિનઅનામત
ચોપડવા સામાન્ય
બિનઅનામત
ધોરાવીરા જૂથ સામાન્ય
સ્ત્રી
ગઢડા જૂથ સામાન્ય
બિનઅનામત
ગણેશપર સામાન્ય
બિનઅનામત
ઘરાણા સામાન્ય
બિનઅનામત
હલરા સામાન્ય
બિનઅનામત
જડસા સામાન્ય
બિનઅનામત
જનાણ સામાન્ય
સ્ત્રી
જંગી સામાન્ય
બિનઅનામત
કબરાઉ સામાન્ય
સ્ત્રી
કડોલ સા.શૈ.પ.સ્ત્રી
કકરવા સામાન્ય
સ્ત્રી
કલ્યાણપર સામાન્ય
બિનઅનામત
કણખોઈ અનુસૂચિતજાતિ
સ્ત્રી
કંથકોટ સામાન્ય
સ્ત્રી
કરમરીયા અનુસૂચિતજાતિ
સ્ત્રી
કટારીયા જુના સા.શૈ.પ.સ્ત્રી
કટારીયા નવા સા.શૈ.પ.સ્ત્રી
ખારોઈ સા.શૈ.પ.સ્ત્રી
ખોડાસર સા.શૈ.પ.સ્ત્રી
કુંભારડી સા.શૈ.પ.સ્ત્રી
લાકડીયા જૂથ
સા.શૈ.પ.સ્ત્રી
લાખાવાટ સા.શૈ.પ.સ્ત્રી
લખપત સા.શૈ.પ.સામાન્ય
લલીયાણા સા.શૈ.5.સામાન્ય
લુણવા સા.શૈ.5.સામાન્ય
મનફરા સા.શૈ.પ.સામાન્ય
માય સા.શૈ.પ.સામાન્ય
મેઘપર - કુંજીસર સા.શૈ.પ.સામાન્ય
મોરગર અ.જા.સામાન્ય
નરા જૂથ સામાન્ય
સ્ત્રી
નારાણસરી સા.શૈ.પ.સામાન્ય
નેર - અમરસર જૂથ સા.શૈ.પ.સામાન્ય
રામપર સામાન્ય
સ્ત્રી
સામખીયારી સામાન્ય
સ્ત્રી
શીકરા સામાન્ય
સ્ત્રી
શીકારપુર સામાન્ય
સ્ત્રી
શીવલખા અનુસૂચિતજાતિ
સ્ત્રી
સુખપર જૂથ અનુસૂચિત
આદીજાતિ સ્ત્રી
સુરજબારી સામાન્ય
સ્ત્રી
તોરણીયા સામાન્ય
સ્ત્રી
વામકા સામાન્ય
સ્ત્રી
વાંઢીયા જૂથ અ.જા.સામાન્ય
વીજપાસર સામાન્ય
સ્ત્રી
વોંધ સામાન્ય
સ્ત્રી
વોંધડા સામાન્ય
સ્ત્રી
અંજાર
આંબાપર સામાન્ય
સ્ત્રી
અજાપર સામાન્ય
સ્ત્રી
ભાદરોઈ સામાન્ય
બિનઅનામત
ભલોટ જૂથ સામાન્ય
બિનઅનામત
ભીમાસર સામાન્ય
બિનઅનામત
ભુવડ અનુસૂચિત
જાતિ સ્ત્રી
બીટાવલાડીયા
સામાન્ય બિનઅનામત
(આથમણા)
બીટાવલાડીયા
અનુસૂચિત જાતિ સામાન્ય
(ઉગમણા)
બુઢારમોરા જૂથ સામાન્ય
સ્ત્રી
ચંદીયા સામાન્ય
બિનઅનામત
ચાંદ્રાણી સામાન્ય
બિનઅનામત
ચાંદ્રોડા સામાન્ય
બિનઅનામત
દેવળીયા સામાન્ય
બિનઅનામત
ધમડકા જૂથ સામાન્ય
બિનઅનામત
દુધઈ જૂથ સામાન્ય
સ્ત્રી
હિરાપર સામાન્ય
બિનઅનામત
જરૂ સામાન્ય
બિનઅનામત
ખંભરા જૂથ સામાન્ય
બિનઅનામત
ખારાપસવારીયા સામાન્ય
બિનઅનામત
ખેડોઈ સામાન્ય
બિનઅનામત
ખીરસરા સા.શૈ.પ.સ્ત્રી
ખોખરા સામાન્ય
બિનઅનામત
કોટડા સા.શૈ.પ.સ્ત્રી
કુંભારીયા સામાન્ય
સ્ત્રી
લાખાપર અનુસૂચિત
જાતિ સામાન્ય
લોહારીયા મોટા સામાન્ય
સ્ત્રી
મારીગણા સા.શૈ.પ.સ્ત્રી
મથડા અનુસૂચિત
જાતિ સ્ત્રી
માથક સા.શૈ.પ.સ્ત્રી
મીંદીયાળા સા.શૈ.પ.સ્ત્રી
મીઠાપસવારીયા સામાન્ય
સ્ત્રી
મોડસર સામાન્ય
સ્ત્રી
મોડવદર સામાન્ય
સ્ત્રી
મોટીનાગલપર સા.શૈ.પ.સ્ત્રી
નગાવલાડીયા સા.શૈ.પ.સ્ત્રી
નાની નાગલપર સા.શૈ.પ.સ્ત્રી
નવાગામ સા.શૈ.પ.સામાન્ય
નિંગાળ સામાન્ય
સ્ત્રી
પાંતીયા સા.શૈ.પ.સામાન્ય
પશુડા અનુસૂચિત
જાતિ સ્ત્રી
રામપર અનુ.આદીજાતિ
સામાન્ય
રાપર સા.શૈ.પ.સામાન્ય
રતનાલ સા.શૈ.પ.સામાન્ય
સંઘડ સા.શૈ.પ.સામાન્ય
સાપેડા સા.શૈ.5.સામાન્ય
સતાપર સા.શૈ.પ.સામાન્ય
સિનુગ્રા સામાન્ય
સ્ત્રી
સુગારીયા સામાન્ય
સ્ત્રી
ટપ્પર સામાન્ય
સ્ત્રી
તુણા સામાન્ય
સ્ત્રી
વાડા સામાન્ય
સ્ત્રી
વંડી સામાન્ય
સ્ત્રી
વરસામેડી સામાન્ય
બિનઅનામત
વરસાણા સામાન્ય
બિનઅનામત
વીડી સામાન્ય
સ્ત્રી
વીરા અનુસૂચિત
જાતિ સામાન્ય
રાપર
આડેસર સામાન્ય
બિનઅનામત
આણંદપર સામાન્ય
બિનઅનામત
અમરાપર જૂથ સામાન્ય
બિનઅનામત
બાદલપર સામાન્ય
બિનઅનામત
બાદરગઢ જૂથ સામાન્ય
બિનઅનામત
બાલાસર અ.જા.
સ્ત્રી
બેલા સામાન્ય
સ્ત્રી
ભીમાસર અ.જા.
સામાન્ય
ભીમદેવકા સામાન્ય
બિનઅનામત
ભુટકીયા સામાન્ય
સ્ત્રી
છોટાપર સામાન્ય
સ્ત્રી
ચીત્રોડ સામાન્ય
સ્ત્રી
ડાભુંડા સામાન્ય
બિનઅનામત
ડાવરી સામાન્ય
બિનઅનામત
ડેડરવા સામાન્ય
બિનઅનામત
દેશલપર સામાન્ય
સ્ત્રી
ધબડા સામાન્ય
બિનઅનામત
ધાડધ્રો સામાન્ય
બિનઅનામત
ઘાણીથર સામાન્ય
બિનઅનામત
ફતેહગઢ સામાન્ય
સ્ત્રી
ગઢડા રાસાજી સામાન્ય
સ્ત્રી
ગાગોદર સામાન્ય
બિનઅનામત
ગવરીપર સામાન્ય
બિનઅનામત
ગેડી અ.જા.
સામાન્ય
હમીરપર મોટી સામાન્ય
બિનઅનામત
હમીરપર નાની સામાન્ય
બિનઅનામત
જદુપર - ભંગેરા સામાન્ય બિનઅનામત
જાટાવાડા સામાન્ય
બિનઅનામત
જેસડા સા.શૈ.પ.સ્ત્રી
કલ્યાણપર સામાન્ય
બિનઅનામત
કાનમેર સા.શૈ.પ.સ્ત્રી
કાનપર સામાન્ય
બિનઅનામત
ખાંડેક સામાન્ય
બિનઅનામત
ખાનપર સામાન્ય
બિનઅનામત
ખેંગારપર સામાન્ય
બિનઅનામત
ખીરઈ સા.શૈ.પ.સ્ત્રી
કીડીયાનગર સા.શૈ
પ સ્ત્રી
કુડાજામપર સા.શૈ.પ.સ્ત્રી
કુંભારીયા સામાન્ય
સ્ત્રી
લાખાગઢ સા.શે.પ.સ્ત્રી
લોદ્રાણી સામાન્ય
સ્ત્રી
માખેલ સા.શૈ.પ.સ્ત્રી
માણાબા સામાન્ય
બિનઅનામત
માંજુવાસ સામાન્ય
સ્ત્રી
મૌવાણા અ.જા.
સ્ત્રી
મેવાસા સા.શૈ.5.સ્ત્રી
મોડા સા.શે.પ
સ્ત્રી
મોમાયમોરા સા.શૈ.પ.સ્ત્રી
નાદા સા.શે.પ.સ્ત્રી
નંદાસર સા.શૈ.5. સામાન્ય
નીલપર સા.શૈ.5. સામાન્ય
પદમપર સા.શૈ.5. સામાન્ય
પગીવાંઢ સા.શૈ.5. સામાન્ય
પલાંસવા અ.જા.
સામાન્ય
પેથાપર સા.શૈ.5. સામાન્ય
પ્રાગપર સા.શૈ.5. સામાન્ય
રામવાવ સામાન્ય
સ્ત્રી
રવમોટી સા.શૈ.5. સામાન્ય
રવનાની સા.શૈ.5. સામાન્ય
સઈ અ.જા.
સ્ત્રી
સણવા સામાન્ય
સ્ત્રી
સાય અ.જા.
સ્ત્રી
સેલારી સા.શૈ.5. સામાન્ય
શાનગઢ સામાન્ય
સ્ત્રી
શાણપર સા.શૈ.5. સામાન્ય
શીરાવાંઢ સા.શૈ.5. સામાન્ય
સોનલવા સામાન્ય
સ્ત્રી
સુખપર અ.જા.
સામાન્ય
સુવઈ સામાન્ય
સ્ત્રી
ટગા સામાન્ય
સ્ત્રી
થોરીયારી સામાન્ય
સ્ત્રી
ટીંડલવા સામાન્ય
બિનઅનામત
ત્રંબી સામાન્ય
સ્ત્રી
ઉમૈયા સામાન્ય
સ્ત્રી
વજેપર અનુ.
આદીજાતિ સામાન્ય
વલ્લભપર સામાન્ય
સ્ત્રી
વણોઈ અ.જા.
સ્ત્રી
વણોઈવાંઢ સામાન્ય
સ્ત્રી
વરણું સામાન્ય
સ્ત્રી
વેરસરા સામાન્ય
સ્ત્રી
વીજાપર સામાન્ય
સ્ત્રી
વ્રજવાણી સામાન્ય
સ્ત્રી
મુંદરા
બગડા અનુસૂચિત
જાતિ સ્ત્રી
બરાયા અનુસૂચિત
જાતિ સ્ત્રી
બેરાજા જૂથ સામાન્ય
સ્ત્રી
ભદ્રેશ્વર સામાન્ય
બિનઅનામત
ભોપાવાંઢ સામાન્ય
સ્ત્રી
ભોરારા સામાન્ય
બિનઅનામત
છસરા અનુસૂચિત
જાતિ સામાન્ય
ડેપા સામાન્ય
બિનઅનામત
દેશલપર સામાન્ય
બિનઅનામત
ધૂબ સામાન્ય
બિનઅનામત
ગેલડા સામાન્ય
બિનઅનામત
ગુંદાલા સામાન્ય
બિનઅનામત
હટડી જૂથ સામાન્ય
બિનઅનામત
કણઝરા સામાન્ય
બિનઅનામત
કારાઘોઘા સામાન્ય
બિનઅનામત
કુકડસર સામાન્ય
સ્ત્રી
કુંદરોડી સામાન્ય
બિનઅનામત
લફરા જૂથ અનુસૂચિત
જાતિ સ્ત્રી
લાખાપર સા.શૈ.પ.સ્ત્રી
લુણી જૂથ સા.શૈ.પ.સ્ત્રી
મંગરા અનુસૂચિત
જાતિ સ્ત્રી
મોખા સા.શૈ.પ.સ્ત્રી
મોટા કાંડાગરા અનુસૂચિત
જાતિ સામાન્ય
મોટા કપાયા સા.શૈ.પ.સ્ત્રી
મોટી ભુજપુર જૂથ સા.શૈ.પ.સ્ત્રી
મોટી ખાખર અનુ.
આદીજાતિ સામાન્ય
નાના કપાયા જૂથ સા.શૈ.પ.સ્ત્રી
નાની તુંબડી જૂથ સા.શૈ.પ.સામાન્ય
નવીનાળ અનુસૂચિત
જાતિ સામાન્ય
પત્રી સા.શૈ.પ.સામાન્ય
પ્રાગપર સામાન્ય
સ્ત્રી
રામાણીયા સામાન્ય
સ્ત્રી
રતાડીયા સામાન્ય
સ્ત્રી
સાડાઉ સા.શૈ.પ.સામાન્ય
સમાઘોઘા સા.શૈ.પ.સામાન્ય
શેખડીયા સા.શૈ.પ.સામાન્ય
શીરાચા સા.શૈ.પ.સામાન્ય
ટપ્પર સામાન્ય
સ્ત્રી
ટોડા સામાન્ય
સ્ત્રી
ટુન્ડા સામાન્ય
સ્ત્રી
વડાલા જૂથ સામાન્ય
સ્ત્રી
વાઘુરા સામાન્ય
સ્ત્રી
વાંકી સામાન્ય
સ્ત્રી
વિરાણીયા સામાન્ય
સ્ત્રી
વોવાર સામાન્ય
બિનઅનામત
ઝરપરા સામાન્ય
બિનઅનામત
માંડવી
બાડા સામાન્ય
સ્ત્રી
બાગ સામાન્ય
બિનઅનામત
બાંભડાઈ સામાન્ય
સ્ત્રી
બાયઠ સામાન્ય
સ્ત્રી
ભાડા સામાન્ય
બિનઅનામત
ભાડાઈ મોટી સામાન્ય
બિનઅનામત
ભારાપર સા.શૈ.પ.સ્ત્રી
ભેરૈયા સામાન્ય
સ્ત્રી
ભીંસરા સામાન્ય
બિનઅનામત
ભોજાય સામાન્ય
બિનઅનામત
બીદડા સામાન્ય
બિનઅનામત
દરશડી સામાન્ય
સ્ત્રી
દેઢીયા સામાન્ય
બિનઅનામત
દેવપર સામાન્ય
સ્ત્રી
ઢીંઢ સામાન્ય
બિનઅનામત
ધોકડા સામાન્ય
બિનઅનામત
ધુણઈ સામાન્ય
બિનઅનામત
ડોણ અનુસૂચિત
જાતિ સ્ત્રી
દુજાપર સામાન્ય
સ્ત્રી
દુર્ગાપુર સામાન્ય
બિનઅનામત
ફરાદી સામાન્ય
બિનઅનામત
ગઢશીશા સામાન્ય
બિનઅનામત
ગાંધીગ્રામ અનુસૂચિત
જાતિ સામાન્ય
ગોધરા સામાન્ય
બિનઅનામત
ગુંદીયાળી અનુસૂચિત
જાતિ સામાન્ય
હાલાપર સામાન્ય
સ્ત્રી
હમલા સામાન્ય
સ્ત્રી
જખણીયા સામાન્ય
બિનઅનામત
જામથડા સામાન્ય
બિનઅનામત
જનકપર સામાન્ય
બિનઅનામત
કાઠડા અનુસૂચિત
જાતિ સ્ત્રી
કોડાય અનુસૂચિત
જાતિ સામાન્ય
કોજાચોરા સામાન્ય
સ્ત્રી
કોકલીયા સામાન્ય
બિનઅનામત
કોટડી મહાદેવપુરી સામાન્ય સ્ત્રી
લુડવા સામાન્ય
બિનઅનામત
મકડા સા.શૈ.પ.સ્ત્રી
મમાયમોરા સા.શૈ.પ.સ્ત્રી
માપર સા.શૈ.પ.સ્ત્રી
મસ્કા અનુસૂચિત
જાતિ સામાન્ય
મેરાઉ સા.શૈ.પ.સ્ત્રી
મોડકુબા અનુસૂચિત
આદિજાતિ સ્ત્રી
મોટા આંસબિયા સામાન્ય
બિનઅનામત
મોટા ભાડીયા સામાન્ય
બિનઅનામત
મોટા ગોણીયાસર અનુસૂચિત
જાતિ સ્ત્રી
મોટા લાયજા સા.શૈ.પ.સ્ત્રી
મોટા રતડીયા અનુસૂચિત
જાતિ સામાન્ય
મોટી મઉં સા.શૈ.પ.સ્ત્રી
મોટી રાયણ સા.શૈ.પ.સ્ત્રી
મોટી સાંભરાઈ અનુસૂચિત
જાતિ સ્ત્રી
મોટી ઉનડોઠ સામાન્ય
સ્ત્રી
નાગલપુર સામાન્ય
સ્ત્રી
નાગ્રેચા સા.શૈ.પ.સ્ત્રી
નાના આસંબિયા સામાન્ય
સ્ત્રી
નાના ભાડીયા સા.શૈ.પ.સ્ત્રી
નાના લાયજા સા.શૈ.પ.સામાન્ય
નાની ખાખર સા.શૈ.પ.સામાન્ય
નાની ઉનડોઠ સા.શૈ.5.સામાન્ય
પદમપુર અનુસૂચિત
જાતિ સ્ત્રી
પાંચોટીયા સા.શૈ.5.સામાન્ય
પીપરી સા.શૈ.પ.સામાન્ય
પોલડીયા સા.શૈ.5.સામાન્ય
પુનડી સા.શૈ.પ.સામાન્ય
રાજપર સા.શૈ.5.સામાન્ય
રામપર સા.શૈ.પ.સામાન્ય
રત્ના પર સા.શૈ.પ.સામાન્ય
શેરડી સામાન્ય
સ્ત્રી
શીરવા સામાન્ય
સ્ત્રી
તલવાણા અનુસૂચિત
જાતિ સ્ત્રી
ત્રગડી સામાન્ય
સ્ત્રી
વાડા સામાન્ય
સ્ત્રી
વાંઢ સામાન્ય
સ્ત્રી
વેકરા અનુ.
આદીજાતિ સામાન્ય
વીંઢ સામાન્ય
સ્ત્રી
વિરાણી નાની સામાન્ય
સ્ત્રી
અબડાસા
આમર વાંઢ સામાન્ય
બિન અનામત
આરીખાણા સામાન્ય
બિન અનામત
આશાપર જૂથ સામાન્ય
બિન અનામત
ઐડા અ.જા.સામાન્ય
અકરી મોટી જૂથ સામાન્ય
બિન અનામત
બાલાચોડ મોટી જૂથ સામાન્ય બિન અનામત
બાલાપર જૂથ સામાન્ય
બિન અનામત
બાંડીયા સા.શૈ.5. સ્ત્રી
બારા જૂથ સામાન્ય
સ્ત્રી
બેર મોટી જૂથ સામાન્ય
બિન અનામત
બેરા જૂથ સામાન્ય
બિન અનામત
ભાચુંડા સામાન્ય
બિન અનામત
ભાનાડા જૂથ સામાન્ય
બિન અનામત
ભારાપર જૂથ સા.શૈ.5. સ્ત્રી
ભવાનીપર જૂથ અ.જા.સામાન્ય
બીટીયારી સામાન્ય
બિન અનામત
બીટ્ટા સામાન્ય
બિન અનામત
બુટ્ટા સામાન્ય
બિન અનામત
ચરોપડી મોટી જૂથ સામાન્ય સ્ત્રી
છાડુરા જૂથ સામાન્ય
બિન અનામત
છસરા જૂથ સામાન્ય
સ્ત્રી
ચિયાસર જૂથ સામાન્ય
બિન અનામત
ધનાવાડા સામાન્ય
સ્ત્રી
ધુફી મોટી અ.જા.સ્ત્રી
ધુફી નાની સા.શૈ.5. સ્ત્રી
ડુમરા સામાન્ય
બિન અનામત
ફુલાય જૂથ સામાન્ય
બિન અનામત
ગઢવારાવાડા જૂથ સામાન્ય બિન અનામત
ગોયલા સામાન્ય
બિન અનામત
હાજાપર જૂથ અ.જા.સ્ત્રી
હમીરપર સામાન્ય
બિન અનામત
જખૌ જૂથ સામાન્ય
બિન અનામત
જંગડીયા સામાન્ય
બિન અનામત
જશાપર જૂથ સામાન્ય
સ્ત્રી
કનકપર સામાન્ય
બિન અનામત
કંઢાય અ.જા.સ્ત્રી
કારા તળાવ જૂથ સા.શૈ.પ.
સ્ત્રી
કરોડીયા મોટા જૂથ સામાન્ય બિન અનામત
કેર વાંઢ જૂથ સા.શૈ.પ.
સ્ત્રી
ખાનાય અ.જા
સ્ત્રી
ખારુઆ સામાન્ય
સ્ત્રી
ખિરસરા કોઠારા સામાન્ય
સ્ત્રી
ખિરસરા વિંઝાણ સામાન્ય
સ્ત્રી
ખુઅડા જૂથ સામાન્ય
બિન અનામત
કોઠારા જૂથ સા.શે.પ.
સ્ત્રી
કુવા પધ્ધર જૂથ અ.જા.સામાન્ય
લાખાણીયા સામાન્ય
સ્ત્રી
લાલા જૂથ સા.શૈ.5. સ્ત્રી
લઠેડી અ.જા, સ્ત્રી
મોકરશી વાંઢ જૂથ સામાન્ય સ્ત્રી
મોખરા સામાન્ય
સ્ત્રી
મોથાળા જૂથ સામાન્ય
સ્ત્રી
નલીયા જૂથ અ.જા.સામાન્ય
નાના વાડા સા.શૈ.પ.
સ્ત્રી
નાંગીયા સામાન્ય
સ્ત્રી
નારાણપર સામાન્ય
સ્ત્રી
નરેડી જૂથ સા.શૈ.5. સ્ત્રી
નુંધાતડ અ.જા.સામાન્ય
પ્રજાઉ સા.શૈ.5. સ્ત્રી
રામપર અબડા જૂથ સામાન્ય સ્ત્રી
રામપરગઢ જૂથ સા.શૈ.પ.
સ્ત્રી
રવા અનુ.
આદીજાતિ સામાન્ય
રાયધણજર સામાન્ય
સ્ત્રી
રેલડીયા મંજલ સા.શૈ.5. સ્ત્રી
સાંધાણ સા.શે.પ.સામાન્ય
સાંધવ મોટી સા.શૈ.પ.સામાન્ય
સણોસરા જૂથ સા.શૈ.5. સામાન્ય
સાંયરા સા.શૈ.5.સામાન્ય
સીંધોડી મોટી જૂથ સા.શૈ.પ.સામાન્ય
સુડધ્રો મોટી સા.શૈ.5. સામાન્ય
સુડધ્રો નાની સા.શૈ.5. સામાન્ય
સુજાપર સા.શૈ.પ.સામાન્ય
સુથરી જૂથ સા.શૈ.5.સામાન્ય
તેરા સા.શૈ.5.સામાન્ય
ઉકીર જૂથ સા.શૈ.5.સામાન્ય
ઉસ્તીયા સામાન્ય
સ્ત્રી
વાડા પધ્ધર સામાન્ય
સ્ત્રી
વલસરા સામાન્ય
સ્ત્રી
વમોટી મોટી જૂથ સામાન્ય સ્ત્રી
વમોટી નાની જૂથ સામાન્ય સ્ત્રી
વાંકુ સામાન્ય
સ્ત્રી
વરાડીયા જૂથ સામાન્ય
સ્ત્રી
વરંડી મોટી જૂથ સામાન્ય સ્ત્રી
વાયોર સામાન્ય
સ્ત્રી
વિંઝાણ સામાન્ય
સ્ત્રી
નખત્રાણા
ઐયર સામાન્ય
બિનઅનામત
આમારા અનુસૂચિત
જાતિ સામાન્ય
આણંદપર (યક્ષ) સામાન્ય
બિનઅનામત
આણંદસર(વી) સામાન્ય
બિનઅનામત
અંગીયા મોટા સામાન્ય
સ્ત્રી
અંગીયા નાના સામાન્ય
બિનઅનામત
અરલ નાની સામાન્ય
બિનઅનામત
ભડલી સામાન્ય
સ્ત્રી
ભીટારા સામાન્ય
બિનઅનામત
બીબર સામાન્ય
બિનઅનામત
ચાવડકા સા.શૈ.પ.સ્ત્રી
ડાડોર સા.શૈ.પ.સ્ત્રી
દનણા સામાન્ય
બિનઅનામત
દેશલપર ગુંતલી સામાન્ય
સ્ત્રી
દેવિસર સામાન્ય
બિનઅનામત
દેવપર યક્ષ સામાન્ય
બિનઅનામત
ધાવડા મોટા અનુસૂચિત
જાતિ સ્ત્રી
ફુલાય સામાન્ય
બિનઅનામત
ઘડાણી સામાન્ય
બિનઅનામત
હરીપર સામાન્ય
બિનઅનામત
જાડાય સામાન્ય
બિનઅનામત
જડોદર અનુ.
આદીજાતિ સામાન્ય
જતાવીરા અનુસૂચિત
જાતિ સ્ત્રી
જીંજાય સામાન્ય
બિનઅનામત
જીયાપર અનુસૂચિત
જાતિ સામાન્ય
કાદિયા મોટા અનુસૂચિત
જાતિ સ્ત્રી
કાદિયા નાના સામાન્ય
બિનઅનામત
કલ્યાણપર સામાન્ય
બિનઅનામત
ખારડીયા અનુસૂચિત
જાતિ સ્ત્રી
ખિરસરા રોહા સામાન્ય
સ્ત્રી
ખિરસરા (સર્વા) સામાન્ય
બિનઅનામત
ખોભડી મોટી અનુસૂચિત
જાતિ સામાન્ય
કોટડા જડોદર સા.શૈ.પ.સ્ત્રી
કોટડા રોહા સામાન્ય
બિનઅનામત
લાખિયાર વીરા સા.શૈ.પ.સ્ત્રી
લક્ષ્મિપર નેત્રા સામાન્ય
સ્ત્રી
લક્ષ્મિપર તરા સામાન્ય
બિનઅનામત
લુડબાય અનુસૂચિત
જાતિ સામાન્ય
માધાપર મંજલ સામાન્ય
સ્ત્રી
મંગવાણા સા.શૈ.5.સ્ત્રી
મંજલ સા.શૈ.5.સ્ત્રી
મથલ સા.શૈ.5.સ્ત્રી
મોરજર સા.શૈ.પ.સ્ત્રી
મુરુ સા.શૈ.5.સ્ત્રી
નાગલપર સા.શૈ.પ.સ્ત્રી
નાગવીરી સા.શૈ.પ.સ્ત્રી
નારાણપર (રોહા) સામાન્ય સ્ત્રી
નવાવાસ સા.શૈ.5.સામાન્ય
નેત્રા સા.શૈ.પ.સામાન્ય
નીરોણા અનુસૂચિત
જાતિ સામાન્ય
પાલનપુર (બાડી) સા.શૈ.5.સામાન્ય
પાનેલી સા.શૈ.5.સામાન્ય
રામપર (રોહા) સા.શૈ.5.સામાન્ય
રામપર (સર્વા) સા.શૈ.5.સામાન્ય
રસલીયા સા.શૈ.5.સામાન્ય
રતડીયા અનુસૂચિત
જાતિ સામાન્ય
રતામીયા અનુસૂચિત
જાતિ સામાન્ય
રવાપર અનુસૂચિત
જાતિ સ્ત્રી
રોહા (સુમરી) સામાન્ય
સ્ત્રી
સાંગનારા સા.શૈ.પ.સામાન્ય
સાંયરા સા.શૈ.5.સામાન્ય
સુખપર રોહા સા.શૈ.5.સામાન્ય
તરા સામાન્ય
સ્ત્રી
થરાવડા અનુસૂચિત
જાતિ સ્ત્રી
ટોડીયા સામાન્ય
સ્ત્રી
ઉગેડી સામાન્ય
સ્ત્રી
ઉખેડા સામાન્ય
સ્ત્રી
વડવા ભોપા સામાન્ય
સ્ત્રી
વડવા કાંયા સામાન્ય
સ્ત્રી
વાલ્કા મોટા સામાન્ય
સ્ત્રી
વંગ અનુસૂચિત
જાતિ સ્ત્રી
વરમસેડા સામાન્ય
સ્ત્રી
વેરસલપર સામાન્ય
સ્ત્રી
વીભાપર સામાન્ય
સ્ત્રી
વીગોડી સામાન્ય
સ્ત્રી
વીથોણ સામાન્ય
સ્ત્રી