• શનિવાર, 28 નવેમ્બર, 2026

માદક પદાર્થના ગુનામાં આરોપી રાજસ્થાનથી ઝડપાયો

ગાંધીધામ, તા.27 : પૂર્વ કચ્છ-ગાંધીધામ પેરોલ ફર્લો સ્કવોડ અને એલ.સી.બી.ની ટીમે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપી મોહનલાલ ભેરારામ ખીલેરી (બિશ્નોઈ) (ઉં.વ. 40, રહે.ચીતરાડી, તા.સેડવા, જિ.બાડમેર, રાજસ્થાન)ને રાજસ્થાનથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ટેકનિકલ અને હ્યુમન સોર્સીસની માહિતીના આધારે આ કામગીરી કરવામાં આવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang