• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

મુંદરામાંથી સગીરાનું અપહરણ

ભુજ, તા. 10 : મુંદરામાંથી સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે ગઇકાલે મુંદરા પેલીસ મથકે મૂળ રાજસ્થાનના હાલે અહીં રહેતા સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 1-8ના રાતથી બીજા દિવસની સવાર સુધી આમ રાત વચ્ચે કોઇ અજાણ્યો ઇસમ ફરિયાદીની સગીર વયની દીકરીનું તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો છે. પોલીસે પોકસો સહિતની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધી તપાસ પીએસઆઇ એન. પી. ગોસ્વામીએ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd