ભુજ : ગં.સ્વ. નીલમબેન નૌતમભાઇ ગોર (નાકર) (ઉ.વ. 76) તે સ્વ. ડો. નૌતમભાઇ ગોરના
પત્ની, સ્વ. મુક્તાબેન ઉમિયાશંકર કુંવરજી ગોરના પુત્રવધૂ,
ડો. જિજ્ઞેશ ગોર તથા હેતલબેનના માતા, હિનાબેનના
સાસુ, ડો. વ્યોમના દાદી, સ્વ. મોંઘીબેન
હરિરામ કાનજી જોષી (ભુજપુર)ના પુત્રી, જનકભાઇ (વલસાડ),
બકુલભાઇ (વલસાડ), પ્રવીણાબેન ચૂનીલાલ ગોર,
સુશીલાબેન ભવાનીશંકર ગોરના ભાભી, જયશ્રીબેન તથા
મીનાક્ષીબેનના જેઠાણી, રાધાબેન રમેશભાઇ ગોરના વેવાણ, સ્વ. ઇશ્વરલાલ, સ્વ. શાંતિભાઇ, સ્વ. નાનાલાલભાઇ, શૈલેશભાઇ, સ્વ.
અમૃતબેન, સ્વ. નિર્મળાબેન, સાવિત્રીબેનના
બહેન, ગં.સ્વ. હેમલતાબેન, સ્વ. જાનકીબેન,
સ્વ. જ્યોતિબેન, પદ્માબેનના નણંદ તા. 7-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-9-2026ના ગુરુવારે સાંજે 5થી 6.30 વાગડ બે ચોવીસી (વી.બી.સી.),
આર.ટી.ઓ. સર્કલ પાસે, ભુજ ખાતે.
ભુજ : આનંદ જોબનપુત્રા (ઉ.વ. 47) (ભુજ કોમર્શિયલ કો.ઓ. બેંક)
તે સ્વ. કલાવંતીબેન તથા સ્વ. જાદવજી જગજીવન જોબનપુત્રાના પુત્ર, તૃપ્તિબેનના પતિ, જાન્યા
તથા હેમિશના પિતા, પૂજાબેન (માધાપર)ના ભાઇ, રોહિતભાઇ ભીંડે (માધાપર)ના સાળા, પર્વ તથા ધૃતિના મામા,
સ્વ. જવેરબેન જગજીવન (અંજાર)ના પૌત્ર, સ્વ. પ્રતાપભાઇ
(હુબલી), સ્વ. લીલાવંતીબેન (મુંબઇ)ના ભત્રીજા, ગં.સ્વ. નીનાબેન હરેશભાઇ ઠક્કર (માંડવી)ના જમાઇ, ડો.
અર્ચના અલ્પેશભાઈ પટેલ (મુંબઇ), મયૂર (માંડવી)ના બનેવી,
સ્વ. હીરાગૌરી મૂળજીભાઇ રાઘવજી ઠક્કરના દોહિત્ર, રામલાલ (એડવોકેટ), રસિકલાલ (ભુજ કો.કો. ઓપ. બેંક),
પુષ્પાબેન મહેન્દ્રભાઇ ઠક્કર, જિતેન્દ્ર (જલારામ
પાન), પ્રફુલ્લ (સોમૈયા ઇન્વેસ્ટમેન્ટ)ના ભાણેજ તા. 7-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-9-2026ના બુધવારે સાંજે 5થી 6 નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી, વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ : પુષ્કર્ણા બ્રાહ્મણ શાંતિલાલભાઇ (ઉ.વ. 73) તે સ્વ. મણિબેન રતનશી હર્ષના
પુત્ર, વસંતબેનના
પતિ, સ્વ. જયંતીભાઈ, ચમનભાઈ (માધવરાય સ્વીટ
માર્ટ), ઈશ્વરલાલ, સ્વ. નર્મદાબેન,
સ્વ. ભાગીરથીબેન, ગયાબેન, શોભનાબેન (બેબીબેન), વસંતબેન, જ્યોતિબેન,
કૌશલ્યાબેન, ચંદ્રિકાબેન, જયશ્રીબેન, ઈન્દિરાબેનના ભાઈ, દિન્તાબેન
દેવીદાસ બોડા (જામખંભાળિયા)ના જમાઈ, સુરેશભાઈ, જગદીશભાઈ, ઘનશ્યામભાઈના બનેવી, સ્વ. ઉષાબેન, સ્વ. નિર્મળાબેનના દિયર, બીનાબેનના જેઠ, પરાગ (એડવોકેટ), મિતેષના પિતા, વંદના, નિશાના સસરા,
સુધા, પૂર્ણિમા, ચંદ્રિકા,
આનંદ, હંસા, ચેતન (મીરા કોમર્શિયલ),
જિજ્ઞા, નિકિતા, મેઘાના કાકા,
સ્વ. સોનાબેન, અલ્પાબેનના કાકાજી સસરા,
વત્સલ, બરખા, દીપ,
નંદીની, દુર્વાના દાદા તા. 7-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 9-9-2026ના
સાંજે 4.30થી 5.30 બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ
હોલ, નિર્મલાસિંહ વાડી, પ્રમુખસ્વામી
માર્ગ, ભુજ ખાતે.
ગાંધીધામ : સતીશભાઈ જખરાજભાઈ ધેડા (ઉ.વ. 71) તે રેખાબેનના પતિ, વિજયભાઈ, સંદીપભાઈના પિતા,
અશોકભાઈ, બ્રિજલાલ, વાલબાઈ
નારણ કોચરા, સોનબાઇ મૂરજી કોચરા, મોહિનીબેન
કરસન માંગલિયા, મીનાબેન પેરાજ કન્નર, માનબાઈ
કિશન ભર્યા, લક્ષ્મીબેન નરેશ દેવરિયાના ભાઈ, સ્વ. પરબતભાઇ સોધમ (પૂર્વ ધારાસભ્ય મુંદરા મતવિસ્તાર)ના જમાઈ, શંકરભાઈ, રમેશભાઈ, રાજેશભાઈ,
ભરતભાઈ (સહમંત્રી અંજાર મહેશ્વરી સમાજ), હંસાબેન
શંકર ચૂણા, મંજુલાબેન ભવાનભાઈ ડાંગેરાના બનેવી, પારસ, ઉષાબેન, વીરેન, મોહિત, ઝીલ, પાનસુલ, ક્યાનના ફુવા, હેના, ઝેન,
અવધિતના દાદા, ભવાનભાઈ ડાંગેરાના સાઢુભાઈ તા 7-9-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર નિવાસસ્થાન, સેક્ટર-7, સમાજવાડીની સામે, પાર્વતી કુંજ, પ્લોટ નં.
210, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : હાજિયાણી અમીનાબાઇ ભચુ માંજોઠી (વરસામેડીવાળા) (ઉ.વ.
80) તે મ. ભચુના પત્ની, માંજોઠી ગની, માંજોઠી
હાજી લતીફ, માંજોઠી કાદર, તૈયબ (સુલતાન)ના
માતા, મ. હાજી કાદર (ત્રાયા)ના સાસુ, મહેકૂઝ,
સાજીદ, રજાકના દાદી, ઇમરાન,
મોહસીન (એડવોકેટ)ના નાની તા. 7-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-9-2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન સુંદરપુરી તૈબાહ
મસ્જિદ, ગાંધીધામ ખાતે.
માંડવી : મૂળ અંજારના મધુબેન ગાંધી (ઉ.વ. 78) તે સ્વ. વસંતકુમાર વિશનજી ગાંધીના
પત્ની, સ્વ. ખુશ્બૂ અને માધવી અંકિત શાહના માતા,
સ્વ. મોહનલાલ પોપટલાલ શાહના પુત્રી, વિશનજી ખીમજી
ગાંધીના પુત્રવધૂ, સ્વ. ભોગીભાઈ (અંજાર), સ્વ. મૂલચંદભાઇ (બેંગ્લોર), સ્વ. કાંતિભાઈ (અંજાર),
સ્વ. રમણીકભાઇ (અંજાર), સ્વ. ખુશાલભાઈ (અંજાર),
સ્વ. મનસુખભાઇ (અંજાર)ના નાના ભાઇના પત્ની, નરેશભાઈ
(અંજાર), સ્વ. સૂરજબેન (અંજાર), નિમુબેન
(મુંબઈ)ના ભાભી, અંકિત લહેરીકાન્ત શાહના સાસુ, લીનાબેન લહેરીકાન્ત શાહના વેવાણ, ભાનુબેન (મુંબઈ),
સરલાબેન (માંડવી), સ્વ. વિનોદબેન (ભુજ),
સ્વ. રેખાબેન (ભુજ), ભારતીબેન (અંજાર),
હસ્યાબેન (અંજાર), માયાબેન (માંડવી)ના બહેન તા.
7-9-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક
વ્યવહાર રાખેલ નથી) સંપર્ક : અંકિત શાહ-73832 16485.
વર્ધમાન નગર-ભુજોડી (તા. ભુજ) : મૂળ મોટા અંગિયાના ભાવેશ શાહ
(ઉ.વ. 50) તે સ્વ. હંસાબેન જગજીવન શાહના
પુત્ર, સંગીતાના પતિ, યશ,
તીર્થ, હર્ષના પિતા, નંદાબેન
પ્રવીણભાઇ પટેલ (અંકલેશ્વર)ના જમાઇ, જિજ્ઞા જિતેન્દ્ર વોરા (મુંબઇ),
મનીષા ચેતન શાહ (ભુજ)ના ભાઇ, હેમ, રિદ્ધિ, હેત્વીના મામા, કુસુમબેન
રવિલાલ શાહ (મોટા અંગિયા)ના ભત્રીજા, સ્વ. પ્રાણલાલ વોરા,
ચમનલાલ વોરા, મગનલાલ વોરા, વાડીલાલ વોરા, જવેરબેન વિનોદ શાહ, રશ્મિબેન રમેશ ગાંધી, કંચનબેન વસંતભાઇ મહેતાના ભાણેજ
તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક
વ્યવહાર બંધ છે.)
લોડાઇ (તા. ભુજ) : વાગડ સાત ચોવીસી જૈન મહેતા લીલાધર (અશ્વિનભાઇ)
હેમચંદભાઇ (ઉ.વ. 74) તે સ્વ. મહેતા
હેમચંદ લવજીભાઇના પુત્ર, પ્રભાબેનના
પતિ, કાંતિલાલ, સ્વ. શાંતિલાલ, બાબુલાલ, ચંપાબેન હસમુખલાલ ખંડોર, ઉજમબેન રમણીકલાલ ચંદુરાના ભાઇ, લક્ષ્મીબેન, સ્વ. કંચનબેન, સ્વ. લીલાવંતીબેનના દિયર, ઝંખના મહાસુખલાલ મોરબિયા, હેતલ મયૂરકુમાર કુબડિયા,
શીલા જિગરકુમાર મોરબિયા, નિખિલના પિતા,
સોજીબેનના સસરા, અમીદૃષ્ટિ મ.સા., રમેશ, મનોજ, રસીલા, સ્વ. અરૂણા, તરુણ, હિતેષ,
હરેશ, કુલદીપ, મીતના કાકા,
પ્રેમ, યજ્ઞના દાદા, નેમ,
નિસિત, સંયમના નાના, સ્વ.
તારાચંદ કરસનજી ગાંધી (ભચાઉ)ના જમાઇ તા. 8-9-2026ના અવસાન પામ્યા છે.
મિરજાપર (તા. ભુજ) : મૂળ નખત્રાણાના વાણંદ છગનલાલ ભાણજી ચૌહાણ
(ઉ.વ. 60) તે સ્વ. બચુબેનના પુત્ર, સ્વ. દમયંતીબેન (રવાપર), સ્વ. શાંતાબેન (ગાંધીધામ)ના પતિ, જ્યોત્સનાબેન મુકેશભાઈ,
હસ્તાબેન મનીષભાઈ, કપિલના પિતા, રસીલાબેન નરોત્તમ રાઠોડ (માનકૂવા)ના ભાઈ, સ્વ. ભીમજી
પચાણ,
સ્વ. હરિલાલ પચાણ, સ્વ. વાલજી પચાણ (નખત્રાણા)ના ભત્રીજા, સ્વ. ખેતશી મીઠુ
રાઠોડ (રવાપર), સ્વ. વાલજીભાઈ રવજીભાઈ પરમાર (ગાંધીધામ)ના જમાઈ,
ધ્રુતી, ભૂમિ, ખુશી,
કલ્પ, વિનીતના નાના તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું
- પ્રાર્થનાસભા તા. 10-9-2026ના
ગુરુવારે બપોરે 3થી 5 નિવાસસ્થાને રઘુરાજ નગર, ભોલેનાથ પેટ્રોલ પંપની સામે,
મિરજાપર ખાતે.
તુણા (તા. અંજાર) : ગોસ્વામી મીતાબેન (ઉ.વ. 54) તે પ્રભાબેન તથા સ્વ. કાશીગર
શિવગરના પુત્રી, ગિરીશગર, શંકરગર, સ્વ. મહાલક્ષ્મીબેન, જયશ્રીબેન,
જયાબેન, ગીતાબેન, રાજેશગર,
ભાવેશગર, પ્રદીપગરના બહેન, સ્વ. મંગલગર, સ્વ. હરિગર, સ્વ.
દોલતગર, સ્વ. ચતુરગર, સ્વ. પ્રતાપગર,
સ્વ. ગૌરીગરના ભત્રીજી, નથુગર જેઠીગરના ભાણેજી
તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-9-2026ના ગુરુવારે સાંજે 4થી 5 તુણા ખાતે.
નાના રતડિયા (તા. માંડવી) : સંઘાર માકબાઈ ઉઠાર (ઉ.વ. 80) તે સ્વ. મેઘરાજભાઈ જેસંગભાઈ
ઉઠારના પત્ની, સ્વ. ધનબાઈ કલ્યાણભાઈ સુઈયા
(પીપરી), બાબુભાઈ, લક્ષ્મીબેન કરસન સુઈયા
(પીપરી), વેલબાઈ સામજીભાઈ કડોલિયા (આસંબિયા), સેજબાઈ મેધરાજ સરવૈયા (ભોજાય), ગોપાલભાઈના માતા,
સ્વ. પેથાભાઈ કારા બેર્યા (નાના રતડિયા)ના પુત્રી તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 9, 10, 11ના બાબુભાઈના નિવાસસ્થાને
(નાના રતડિયા) ખાતે.
નાના ભાડિયા (તા. માંડવી) : પાલુભાઇ મગનભાઇ મારાજ (ઉ.વ. 69) તે નાનબાઇના પતિ, નાનજી, મોહન, ચૂનીલાલ, સોનબાઇ, કાનબાઇના ભાઇ,
મૂરજી કટુવા, સ્વ. ખીમજી બુચિયાના સાળા,
જીવરાજ મતિયા (ઝરપરા)ના જમાઇ, લાલજી મતિયા,
સ્વ. પચાણ મતિયાના બનેવી, ધનબાઇ, તારાબેન, ચંદ્રિકાબેન, ગીતાબેન,
રેખાબેન, ભાવનાબેન, વર્ષાબેન,
દર્શનાબેનના પિતા, રામજીભાઇ વિગોરા, શિવજીભાઇ વિગોરા, હરશીભાઇ ચંદે, પદમશી ચંદે, અશોક ચંદે, રાજેશ ચંદે,
નીલેશ કટુવા, અમિત સુંઢાના સસરા તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
10-9-2026ના ગુરુવારે અને પાણી (ઘડાઢોળ)
તા. 11-9-2026ના ગણેશ મંદિરની સામે, નાના ભાડિયા (તા. માંડવી) ખાતે.
દુર્ગાપુર (તા. માંડવી) : શિવજીભાઈ હરદાસ ચૌધરી (ઉ.વ. 101) તે સ્વ. રામુબેન હરદાસભાઇના
પુત્ર, સ્વ. જયાબેનના પતિ, સ્વ.
રમણીકભાઇ, સ્વ. રવિલાલભાઈ, જેન્તીભાઇ,
દેવચંદભાઈ, મોહનભાઈના પિતા, કસ્તૂરબેન, નર્મદાબેન, નીબુબેન,
ગંગાબેન, સાવિત્રીબેનના સસરા, સ્વ. મનજીભાઈ દેવશીભાઇ દીવાણી (રાયણ)ના જમાઈ તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી
(બેસણું) તા. 9-9-2026ના બુધવારે સવારે 8.30થી 11.30, બપોર 3થી 5.30 દુર્ગાપુર સતપંથ સમાજવાડી,
રૂપારેલવાડી, દુર્ગાપુર ખાતે.
ભાડા (તા. માંડવી) : રાણબાઈ દેવા ગઢવી તે ગઢવી કાકુ દેવા, લાછબાઈ હરજી ગઢવીના માતા, જીવણ ખેરાજ ગેલવા, પબુ ખેરાજ ગેલવા (લાયજા)ના ફઈ,
સામત કાકુ ગઢવી, મોહન કાકુ ગઢવી, જયશ્રી પાલુ વાનરિયા (બાડા), કમશ્રી કનૈયા બારોટ (રતડિયા)ના
દાદી તા. 8-9-2026ના
અવસાન પામ્યા છે. સાદડી ત્રણ દિવસ તથા ઉત્તરક્રિયા તા. 18-9-2026ના શુક્રવારે.
રતાડિયા (તા. મુંદરા) : કુંભાર હાજરાબાઇ અદ્રેમાન તે ઇમ્તિયાઝ, સાહિલ મેણના માતા, સિદ્દિક
(અમદાવાદ)ના ભાભી, આશિફ માટી (મુંદરા)ના સાસુ, ઇબ્રાહિમ (સાંયરા)ના બહેન તા. 7-9-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 10-9-2026ના ગુરુવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, રતાડિયા (તા. મુંદરા) ખાતે.
બોરાણા (તા. મુંદરા) : ગઢવી વાલાભાઇ કાનાભાઇ (ઉ.વ. 98) તે સ્વ. કાકુભાઈ, મોમાયાભાઈ, આશારિયાભાઈ,
સામરાભાઈ, લખમીબેન સામત બાનાયત, થારયબેન રાણશી ભૈયાના પિતા તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 18-9-2026ના શુક્રવારે ચારણ સમાજવાડી, બોરાણા ખાતે.
ઘડુલી (તા. લખપત) : કૈલાશબા સુરતાજી જાડેજા (ઉ.વ. 35) તે સ્વ. જાડેજા રાણુભા માનસંગજી
(ઘડુલી)ના પુત્રવધૂ, સુરતાજીના
પત્ની, મહિપતાસિંહ, સિદ્ધરાજાસિંહના નાના
ભાઈના પત્ની, કિરીટાસિંહના ભાભી, વિદ્યાબા,
ભગીરથાસિંહના માતા, મહેન્દ્રાસિંહ, કુલદીપાસિંહ, જયેન્દ્રાસિંહ, શિવાનીબા,
પૂનમબા, સંતોષબાના કાકી, સ્વ. સોઢા હાલાજી તુગાજી (ખટિયા)ના પુત્રી, સોઢા દીપસંગજી
હાલાજીના બહેન તા. 6-9-2026ના
અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 15-9-2026ના મંગળવારે અને બારસ તા. 16-6-2026ના બુધવારે નિવાસસ્થાન ઘડુલી ખાતે.