ભુજ : મૂળ રસલિયાના હાસબાઇ મુછડિયા (ઉ.વ.90) તે સ્વ. બાબુલાલ રામજી મુછડિયાના
પત્ની, સ્વ. શંકરલાલ બાબુલાલ મુછડિયા, ડાઇબેન ભીમજી શેખા (ભુજ), ધનબાઇ બાબુભાઇ રૂપાણી (ગઢશીશા),
પ્રેમીલાબેન હીરજીભાઇ જોગલ (ભુજ), ભગવતીબેન બાબુલાલ
ગરવાના માતા, સ્વ. થાવર મંગા કંઢિયા તથા દેવજી મેગા કંઢિયા (ઘડુલી),
ગંગાબેન મંગાભાઇ રૂપાણી (પાનધ્રો), હીરાબેન નાનજી
મુછડિયા (મોટા અંગિયા)ના મોટા બહેન તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા. 5-9-2026ના સાંજે ઘડાઢોળ અને તા. 6-9-2026ના સવારે પાણિયારો નિવાસસ્થાન
ભીમરાવ નગર, કોડકી રોડ, ભુજ ખાતે.
ભુજ : કુંભાર જરીનાબેન (ઉ.વ. 38) તે આસિફ (સચિન) સિધીકના પત્ની, માહીરના માતા, સિધીક
(ગગાબાપા)ના પુત્રવધૂ, ઈબ્રાહિમ (ઉર્ફે અભુ પટેલ-અંજાર)ના પુત્રી,
મુસ્તાક (અંજાર)ના બહેન, અબ્દુલ્લાહ, અભલા, અબ્બાસ અને સલીમના ભાભી તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 4-9-2026 શુક્રવારે સવારે 10થી 11 આસાબાપીર દરગાહ કમ્પાઉન્ડ,
કુંભાર આખાડો, સરપટ ગેટ, ભુજ ખાતે.
ભુજ : ખત્રી રૂકિયાબાઇ જુસબ (ઉ.વ. 72) તે મ. જુસબ તલ્લીના પત્ની, મ. અબ્દુલકાદર, ઇબ્રાહીમ,
હાજી અલીમોહમ્મદ (મોરબી), કુસુમબેન ઇસ્માઇલના બહેન,
કૌશર મહંમદસલીમ માધાપરિયા, સબાના અશરફ (ધમડકા),
સલમા સિદીકના માતા તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-9-2026ના શુક્રવારે સવારે 10.30 વાગ્યે મુસ્તફા જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : નોતિયાર આઇસાબેન જાકબ (ઉ.વ. 65) તે અશરફના માતા તા. 31-8-2026ના અવસાન પામ્યા છે.
ભુજ : કલાવંતીબેન ઘનશ્યામભાઇ નકવાણી (જોબનપુત્રા) (ઉ.વ. 62) તે ઘનશ્યામભાઈ લક્ષ્મીદાસ નકવાણીના
પત્ની, સ્વ. મુક્તાબેન લક્ષ્મીદાસ નકવાણીના પુત્રવધૂ, સ્વ. જમનાબેન રાઘવજીભાઈ કોટકના પુત્રી,
ગં.સ્વ. નીમાબેન નવીનભાઈ પલાણ, ધનલક્ષ્મીબેન રમણિકભાઈ
નાથાણી, ગં.સ્વ. સુશીલાબેન અનિલભાઈ મીરાણી, તુલસીદાસભાઈ રાઘવજીભાઈ કોટકના બહેન, અલ્પેશ તથા ચાંદનીના
માતા, સારિકા તથા ડેનીશભાઈ વસંતભાઈ ગણાત્રાના સાસુ, કાર્તિકના દાદી, કાવ્યા તથા યશ્વીના નાની, સ્વ. હંસાબેન (મધુબેન) દયાળજીભાઈ આડ, ગીતાબેન વસંતભાઈ
રાયમંગિયા (અંજાર), બિપીનભાઈ,
કિરણભાઈ, અશોકભાઈના ભાભી, પારુલબેન, ક્રિષ્નાબેનના જેઠાણી, સન્ની, ભૂમિ,
પાર્થ, પૂજાના મોટી મા, મોનિકા,
પ્રજ્ઞેશ નારાયણભાઈ ગોકલાણી તથા
આશિષ રમેશભાઈ રૂપારેલના મોટા સાસુ તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 5-9-2026ના
શનિવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભુજ : રમીલાબેન (નયનાબેન) (ઉ.વ. 85) તે સ્વ. રમણીકલાલ કાનજી ગોહીલના
પત્ની, સ્વ. દેવબાઇ રામજી ધનજી પરમારના પુત્રી,
રાજેશ (રાજુ) ગોહીલ, દમયંતી પરમાર, યશવંતી (મોના) લલીત રાઠોડના માતા, સ્વ. પ્રાગજી કાનજી
ગોહીલના ભાભી, ગં.સ્વ. જ્યોતિબેન (હંસા)ના જેઠાણી, નિર્મલ ગોહીલ, મીનાક્ષી સુધીર રાઠોડ, હેતલ (દીપા) નીતેશ ચૌહાણના મોટી મા, વૈશાલી ગોહીલના મોટા
સાસુ, ભૂમિ ગોહીલના મોટા દાદી, સ્વ. લક્ષ્મીબેન,
સ્વ. જમનાબેન સોલંકી, ભગવાનજી રામજી પરમારના બહેન,
સ્વ. અરવિંદ ધનજી પરમારના સાસુ, અર્જુન,
અશોક, કાજલના ફઇ, સ્વ. મીનાક્ષી,
ધારા, તેજસ, અરુણા (સોના)
ચેતન પટેલ, કરન, કાજલના નાની, નંદની રાઠોડના નાનીજી, શ્વેતાના મોટા નાની તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 3-9-2026ના સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, ભુજ ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગાંધીધામ : રવજીભાઇ પોપટભાઇ ગજ્જર (માંડવિયા) (ઉ.વ. 92) તે નવનીતભાઈ (કંડલા ટિમ્બર એસો. પ્રમુખ), અશ્વિનભાઈ, રાજેશભાઈ,
નિલેશભાઈના પિતા તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-9-2026ના સાંજે 5થી 6 સેકટર-2, લાયન્સ ક્લબ, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મહેશ્વરી હરેશભાઇ થોંટિયા (ઉ.વ. 46) તે ગં.સ્વ. ખેતબાઇ વેલજી સુમારના
પૌત્ર, મેઘબાઇ ખીમજીના પુત્ર, ઝવેરબેનના પતિ, અભી, ખુશીના પિતા,
મનોજના ભત્રીજા, ભરત, રમેશ,
નીતા દીપક મોથારિયા (આદિપુર)ના ભાઇ, ધનબાઇ અર્જુન
મોથારિયા (આદિપુર), ચાંગબાઇ દેવજી ડોરૂ (મેઘપર), લક્ષ્મીબેન ખીમજી સિચણિયા (મેઘપર), દેવલબેન મોહન આયડી
(અંજાર), આશાબેન દિનેશ કન્નર (આદિપુર)ના ભત્રીજા, ખુશાલ, વિવેક, નિખિલના મોટા ભાઇ, ગં.સ્વ. ભાણબાઇ રામજી વિગોરા (મોરગર)ના
ભાણેજ, ધનબાઇ વેલજી મેઘજી ફુલિયા (તરા-મંજલ)ના જમાઇ, નરેશભાઇ મહેશ્વરી (પ્રમુખ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ), મુકેશભાઇ, કાન્તાબેન દેવજી ઠોટિયાના બનેવી તા. 31-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂર્ણ થઇ ગયેલ છે. બેસણું નિવાસસ્થાન એન.યુ./4/બી-620, સપનાનગર, ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ મંગવાણાના ખીમીબેન ગોવાર (ઉ.વ. 67) તે રાજાભાઇ જેઠાભાઇ ગોવારના
પત્ની, ખોડીદાસ, બાબુભાઇ,
હરિભાઇના માતા, સ્વ. બચુભાઇ, શિવજીભાઇ, બબીબેન જખુભાઇ ધરડા (વિજપાસર), સ્વ. રાણીબેન જીવરાજભાઇ ધરડા (પલીવાડ), સ્વ. કુંવરબેન
ગોપાલભાઇ પીગસુર (અમદાવાદ), કાન્તાબેન જેઠાભાઇ ધરડા (અમદાવાદ)ના
ભાભી, શાંતિલાલ, રમેશ, કમલેશ, વિરેન્દ્ર, ભરત,
જમનાબેન પ્રેમજીભાઇ ધરડાના મોટી મા, હિમ્મત,
નેહાબેન પંકજ ધરડા (વિજપાસર), જમનાબેન,
જયશ્રીબેન, કોમલબેન, શિલ્પાબેન,
દિપિકા, ઉર્વશી, દિવ્યાંસી,
હિમ્મત, અનત, ઉદય,
પ્રિન્સ, અંકિત, કૃનાલ,
દેવેન્દ્ર, કિંજલ, ધૈર્યાના
દાદી, શાંતાબેન, મધુબેન, મંજુબેન, કાન્તાબેન, માયાબેન,
હિરૂબેનના સાસુ તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા. 5-9-2026ના સાંજે આગરી અને તા. 6-9-2026ના સવારે 7 કલાકે ઘડાઢોળ પાણી નિવાસસ્થાન, બેવાળી, લેબર કેમ્પ ઝૂંપડપટ્ટી,
આદિપુર ખાતે.
માંડવી : વિજયભાઇ મૂળજીભાઇ આસોડિયા (ચક્કીવાળા) (ઉ.વ. 66) તે સ્વ. રંભાબેન મૂળજીભાઈ આસોડિયાના
પુત્ર, પ્રીતિબેનના પતિ, હંસાબેન
સુરેશભાઈ પઢારિયા (મોરબી)ના જમાઇ, રમેશભાઈ, સ્વ. અરાવિંદભાઈ, સ્વ. કીર્તિભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. સંજયભાઈ, વિનયભાઈ
અને ગં.સ્વ. હેમલતાબેન ઈશ્વરભાઈ પંચાલ (વડોદરા), ભાવનાબેન નરેન્દ્રકુમાર
સિદ્ધપુરા (ભુજ)ના ભાઈ, ગીતાબેન, સ્વ. શાંતાબેન,
ગં.સ્વ. ભાનુબેન, સ્વ. સુલોચનાબેનના દિયર,
જોશીકાબેનના જેઠ, માનસી, મંથનના પિતા, અજય, કમલ,
નિર્મલ, સ્વ. જીગર, હેમેન,
દીપ, ઓમ, કિશન, ચાંદની, રોશની, ભાવિકા,
ફોરમ, નિધિના કાકા, મિતલબેન,
લીનાબેન, હિરલબેન, કવિતાબેન,
ખુશ્બુબેનના કાકાજી સસરા, નિલેશ, શૈલેષ, સ્વ. રીન્કુ, વર્ષા,
મીત, જીતના મામા, ઝીઆ,
દેવમ, ક્રિષા, મૂર્તિ,
નંદિકા, ક્રિશિવ, વીર,
રામન, ક્રિષ્નના દાદા તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 3-9-2026ના ગુરુવારે સવારે 8 વાગ્યે નિવાસ્થાન લુહાર ચોક મધ્યેથી નીકળશે.
પ્રાર્થનાસભા માંડવીના સત્સંગ આશ્રમ નાના તળાવ પાસે તા. 4-9-2026ના શુક્રવારે સાંજે 4થી 5.
માધાપર (તા. ભુજ) : મૂળ ઝરુના હીરાલાલ (ઉ.વ. 67) તે તારાબેન જયંતિલાલ જોષીના
પુત્ર, નયનાબેનના પતિ, દિપ્તીબેન,
ભાવિકભાઈ, ચેતનભાઈના પિતા, દિનેશભાઈ, ભરતભાઈ, લાભશંકરભાઇ,
પ્રકાશભાઈ, ચંપાબેન, દીપકભાઈના
ભાઈ, અભિષાબેન, વિશ્વાબેન, મયુરભાઈના સસરા, ધાર્મી, શિવાય,
પ્રિયાંક, ભાગવતના દાદા, ઇતિશ, માહીના નાના, જયાબેન ભીખાલાલ
ભટ્ટના જમાઈ, ભાવનાબેન નયનભાઈ જોષી (ગાંધીધામ), દિનેશભાઈ ભીખાલાલ ભટ્ટ (અંજાર)ના બનેવી, મનસુખલાલ જોષીના
સાળા તા. 1-9-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-9-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ઔદિચ્ય બ્રહ્મસમાજ
વાડી (નારાયણ વાડી), એમ.ઈ.એસ. રોડ,
માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ હિંમતનગરના વાળંદ ચંપાબેન શામજીભાઇ ચૌહાણ
(ઉ.વ. 69) તે શામજીભાઇ દેવજીભાઇ ચૌહાણના
પત્ની, વિષ્ણુ ચૌહાણ, સોનલ વિનોદ
શણવા (સુરજપર), જયશ્રી સંજય રાઠોડ (માધાપર)ના માતા, સ્વ. મુકતાબેન અરવિંદભાઇ ચૌહાણ (અંજાર)ના ભાભી, હિના
દિપક ચૌહાણ (અંજાર), ઉર્મિલા દિનેશ ચૌહાણ (અંજાર), રેખા મનોજ રાઠોડ (માધાપર)ના મોટી મા, ગં.સ્વ. ગોદાવરીબેન
બેચરભાઇ રાઠોડ (ભચાઉ)ના ભાભી, વિરમ કાનજી ચૌહાણ (સુભાષપર),
સ્વ. મૂળજીભાઇ ચૌહાણ (ધનસુરા), સ્વ. ભીખાભાઇ ચૌહાણ
(ડેમઇ), સ્વ. પૂનમભાઇ ચૌહાણ (ધનસુરા), રમેશભાઇ
ચૌહાણ (ડેમઇ)ના ભાભી, રાગિનીબેન, હિનાબેન,
ઉર્મિલાબેનના સાસુ, હિતિક, નીરવ, ધ્રુવ, ખુશીલ, જીયાંશના દાદી, માહીર, ધ્રુવીક,
રામ, વંશના નાની, સ્વ. શંકરભાઇ
ભારમલભાઇ રાણવા (ભુજ)ના પુત્રી, રણછોડભાઇ રાણવા (ભુજ),
નટવરભાઇ રાણવા (વાડોઠ)ના બહેન, રેણુકા,
રોહન, રોમન, નિશા,
અનિલ, યશ્વીના ફઇ તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 5-9-2026ના શનિવારે બપોરે 3થી 5 ગાયત્રી મંદિરની બાજુમાં,
સોરઠિયા સમાજવાડી, માધાપર ખાતે.
હરિપર (તા. ભુજ) : દક્ષ ભરવાડ (ઉ.વ. 13) તે ઘેલા મેઘા ભરવાડ તથા હેમીબેન
ઘેલા ભરવાડના પૌત્ર, વિશ્રામ ઘેલા
ભરવાડ તથા લાભુબેન ભરવાડના પુત્ર, કાનજી ઘેલા ભરવાડના ભત્રીજા,
હરજી હઠા ભરવાડના ભાણેજ તા. 1-9-2026ના અવસાન પામ્યા છે. પાણીઢોળ/બેસણું તા. 5-9-2026ના શનિવારે નિવાસસ્થાન હરિપર
ખાતે.
અજાપર (તા. અંજાર) : ધમાભાઇ ચૈયા (ઉ.વ. 71) તે સ્વ. રમાઇબેન તેજાભાઇ ચૈયાના
પુત્ર, ધનુબેનના પતિ, ગોવિંદભાઇ,
અરજણભાઇ, જાનીબેન, જીવતીબેન,
કુંવરબેન, રાંભઇબેનના ભાઇ, સ્વ. રૂડીબેન નાથાભાઇ વીરડાના જમાઇ, રાજેશભાઇ,
લક્ષ્મીબેન, રાણીબેન, શાંતિબેન,
ગીતાબેન, કંકુબેનના પિતા, લખુભાઇ વીરડા, ગગુભાઇ ચાવડા, શંકરભાઇ
વીરડા, ધનજીભાઇ જરૂ, ગોવિંદભાઇ હુંબલ,
રીનાબેન રાજેશભાઇ ચૈયાના સસરા, હિતીક્ષા,
બંશી, વિશ્વાના દાદા તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર તા. 5-9-2026ના શનિવારે નિવાસસ્થાન, અજાપર ખાતે.
તલવાણા (તા. માંડવી) : ધનજીભાઇ નાનજીભાઇ ચૌધરી (ઉ.વ. 92) તે પુરબાઈના પતિ, હીરજીભાઈ (વિરાણી), પ્રેમીલાબેન રવજીભાઈ, સ્વ. દેવકાબેન ડાયાભાઇ (મદનપુરા)ના
મોટાભાઈ, સ્વ. જયંતિભાઇ,
વિનોદ, દમયંતીબેન વિનોદ લીંબાણી, નયનાબેન નવીનભાઈ દડગા, જ્યોતિબેન રતિલાલભાઇ રંગાણી,
ગીતાબેન દિલીપભાઈ રામજીયાણીના પિતા, ધનજીભાઈ વાલજીભાઈ
પોકાર (ભારાપર)ના જમાઈ, ક્રિષ્ન, રિયા,
નિધિના દાદા તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-9-2026ના ગુરુવારે સવારે 8થી 12 રામ નગર સનાતન સમાજવાડી, તલવાણા ખાતે.
ઝરપરા (તા. મુંદરા) : આકૃતિબેન (ઉ.વ. 14) તે રમીલાબેન દેવગર ગુસાઇના
પુત્રી, ઉર્મિલાબેન
શંકરગરના પૌત્રી, જાનકી, શિવાની,
શ્લોકગરના બહેન, નારાણગર, હરેશગર, પરેશગર, મીનાબેન નયનગર
(ભુજ)ના ભત્રીજી, શાંતાબેન મોહનગર ગુસાઇ (નાની વિરાણી)ના દોહિત્રી,
કિશોરગરના ભાણેજી તા. 2-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી (ઉઠમણું) તા. 5-9-2026ના સાંજે 4થી 5, ચારણ સમાજવાડી, ઝરપરા ખાતે.
કુકડાઉ (તા. અબડાસા) : જાડેજા માયાબા ચાંદુભા (ઉ.વ. 100) તે સ્વ. ચાંદુભા લાલજી જાડેજાના
પત્ની, રાણુભા મનુભા જાડેજાના ભાભુ, સહદેવસિંહ રાણુભા અને ભગીરથસિંહ રાણુભાના દાદી તા. 29-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું
રાખેલ છે. ઉત્તરક્રિયા તા. 8-9-2026ના
મંગળવારે નિવાસસ્થાન ખાતે.
કવીઓ જૈન
મોખાના રેખા દામજી (બચુ) શાહ (વિસરીયા) (ઉં. 66) તે હાંસબાઇ કેશવજી નાંગશીના
પૌત્રી, મણીબાઇ દેવજી ગંગરના દોહીત્રી, પ્રભાબેન દામજીના પુત્રી, જયંત, રાજેશ, રંજનાના બહેન અવસાન પામ્યા છે.
દેઢીઆના લક્ષ્મીબેન વિશનજી દેઢિયા (ઉં. 88) તે મેઘબાઈ દેવજીના પુત્રવધુ, હસમુખ, મનોજ, મુકેશ, સુરેખાના માતા, નાખેતબાઈ
શામજીની પુત્રી, પ્રેમજી, જયંતિ,
બાઈયાબાઈ રતનશી, વિજયાબેન રતનશી, મોંઘીબાઈ ગાવિંદજી, લીલબાઈ ચુનિલાલના બહેન અવસાન પામ્યા
છે.
મોખાના ગૌરવ જગશી છેડા (ઉં. 43) તે સ્વ. રંજનબેન જગશીના પુત્ર, વર્ષાના પતિ, હેત્વીના
પિતા, હેમાંગ, સ્વ. નયનાના ભાઇ,
સ્વ. બબીતા નવિન રાડોઠના જમાઇ અવસાન પામ્યા છે.
બારોઇના હસમુખ કેનીઆ (ઉં. 66) તે વિમળાબેન વલમજીના પુત્ર,
પારૂલના પતિ, ડેનિલ, ઈશિકાના
પિતા, ચંદ્રકાંત, સુશીલા, ઉષા, નયનાના ભાઇ, કમલબાઈ નિર્મલકુમારના
જમાઇ અવસાન પામ્યા છે.