• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : થેબા અમીનાબેન (ઉ.વ. 73) તે લધા ભચુના પત્ની, મ. કેવર ઇસ્માઇલ ભુરાના પુત્રી, અબ્દુલ, સુલતાન, જુમ્માના માતા, મ. મુસા, કાસમ, મ. ઈશા, સિધીકના બહેન, મ. થેબા ઉમર ભચુના ભાભી, સાહિલ, અયાન, ફૈઝલ, હુઝેફ, તાહિર, ઝાબીર, ઝૈદના દાદી, અમન જુણેજાના નાની, મ. જુણેજા મોહમદરફીક અને નોડે ઇકબાલના સાસુ તા. 31-8-2026ના અવસાન પામ્યા છે. તાજિયાત તા. 1-9 અને 2-9 મંગળ અને બુધવારે સવારે 10થી 1 અને સાંજે 4થી 7 નિવાસસ્થાને કેમ્પ એરિયા, નોડે ફળિયા, ભુજ ખાતે.

ભુજ : કુંભાર ભચીબાઇ હુસેન (ઉ.વ. 77) (ગણવાણી) તે મ. કાસમ, અદ્રેમાન, સલીમ, અસલમના માતા, સોનારા ગફુર, બોબળા કાસમ, જુસબ, સિધિક, ઇસ્માઇલ, ધાઉધના સાસુ, ગલવાણી અબ્દુલા, અભુભખરના ભાભી તા. 31-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-9-2026 બુધવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, દાદુપીર રોડ, ભુજ ખાતે.

ગાંધીધામ : દ્રૌપદી જગાણી (ઉ.વ. 72) તે રવિપ્રકાશ ભોમરાજ જગાણીના પત્ની, સંદેશ, કપિલના માતા, તરુણા, પાયલના સાસુ, હર્ષ, કેવિન, ડો. મહેકના દાદી, જવાહર, મુરલીના ભાભી, શશીકલા, મધુના જેઠાણી, ડો. જયદીપ, રુમિતના કાકી તા. 30-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઈઓ-બહેનોની) તા. 1-9-2026ના મંગળવારે સવારે 11થી 11.30 થરી માહેશ્વરી સમાજવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : ગં.સ્વ. સુશીલાબેન (ઉ.વ. 85) તે જેઠાલાલ દયારામ માકાણીના પત્ની, સ્વ. મોંઘીબેન દયારામ માકાણીના પુત્રવધૂ, પ્રભાબેન મણિલાલ નાકર, નિર્મળાબેન જટાશંકર જોષી, ભાનુબેન ચુનીલાલ નાકર, વિમળાબેન હસમુખભાઈ નાકર, ધીરજભાઈ, ધનલક્ષ્મીબેન મનસુખલાલ મોતા, નલિનીબેન વસંતભાઈના ભાભી, ભાનુબેન ધીરજભાઈના જેઠાણી, સ્વ. લીલાવંતીબેન ખરાશંકર નાકરના પુત્રી, સરલાબેન, સ્વ. ચંદ્રીકાબેન, કિશોરભાઈ, ભારતીબેન, ભૂપેશભાઈ, સ્વ. આરતીબેનના મોટા બહેન, જ્યોત્સનાબેન, પ્રીતિબેન, જયેશ, કાશ્મીરાબેનના માતા, સંતોકભાઈ, જયેન્દ્રભાઈ, સ્વ. નવનીતભાઈના સાસુ, સ્વ. મનીષા, નિમીષા, હેતલના કાકી, વિરલ, જશબીર, વીરેન્દ્ર, રાજ, રશેશ, અવનીના નાની તા. 31-8-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા નિવાસસ્થાન 400 ક્વાર્ટર એસ.એફ.એક્સ. 153થી ડી.સી.-5 સ્મશાન જવા નીકળશે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : પ્રીતિબેન-94264 66672, કાશ્મીરાબેન-96873 37351, જયેશભાઇ-75750 90153.

માંડવી : સુથાર શાન્તાબેન કુંવરજી (ઉ.વ. 68) તે સુથાર કુંવરજી કરમશીના પત્ની, ધર્મિષ્ઠા, નીલેશ, આરતી, ધવલના માતા, હિતેષ મોરારજી, રાહુલ રમેશ, ભાવના નીલેશ, આરતી ધવલના સાસુ, હેત, દૃષ્ટિ, નેહલના દાદી, દેવાંશ, ધ્રુવી, હર્ષલ, ઉજ્જવલના નાની, સ્વ. સુથાર જીવરામ વિશ્રામના પુત્રી, સ્વ. ગોવિંદભાઇ, વલ્લભભાઇ, સ્વ. સુંદરભાઇ, સ્વ. જશોદાબેન, સ્વ. ગોદાવરીબેન, સ્વ. પાર્વતીના બહેન તા. 30-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 2-9-2026ના બુધવારે સવારે 9થી સાંજે 6 સુધી નિવાસસ્થાન ધવલનગર-2, માંડવી ખાતે.

મુંદરા : ગં.સ્વ. નર્મદાબેન (ગંધા) (ઉ.વ. 87) તે સ્વ. નારાયણદાસ છગનલાલ માધવજી ઠક્કરના પત્ની, સ્વ. લક્ષ્મીબેન છગનલાલ માધવજીના પુત્રવધૂ, વસંત, કિરીટ, હિતેશ, અશ્વિન, અવની રાજેશભાઈ ગણાત્રા (રાજકોટ)ના માતા, ઉષાબેન, છાયાબેન, હર્ષિદાબેન, નેહાબેનના સાસુ, સ્વ. શિવજી રાઘવજી ગણાત્રા (નથુભાઈ, બિટ્ટાવાળા)ના પુત્રી, સ્વ. લક્ષ્મીબેન ધરમશી (કિડાણા), સ્વ. ધરમશી શિવજી (બિટ્ટા વલાડિયા)ના બહેન, ગં.સ્વ. મુક્તાબેન ભગવાનદાસ (ભુજ)ના દેરાણી, ગં.સ્વ. ચંદ્રિકાબેન ભોગીલાલના જેઠાણી, પ્રતિક, પાર્થ, આકાશ, નીલ, રીયા, રિદ્ધિના દાદી, હેન્સી, અપેક્ષાના દાદીસાસુ, કરિશ્માના નાની, વિયોના, નીવાના પરદાદી, કિશોરકુમાર, જિતેન્દ્રકુમાર, કમલેશકુમારના કાકી તા. 31-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઈઓ તથા બહેનો માટે બંને પક્ષની સંયુક્ત) તા. 1-9-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 પટેલ સમાજવાડી, ઘનશ્યામનગર, બારોઈ રોડ, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ નિરોણાના ભાનુશાલી રતન સુંદરજી નંદા (ઉ.વ. 62) તે ગં.સ્વ. ગંગાબેન સુંદરજી રામજી  નંદાના પુત્ર, પ્રભાબેનના પતિ, નિખિલ, પ્રિયંકાના પિતા, હરીશભાઈ, કસ્તૂરીબેન, તારાબેન, ગૌરીબેનના ભાઈ, ગં.સ્વ. ભારતીબેન શામજીભાઈ નંદાના ભત્રીજા, જિતેન્દ્ર તુલસીદાસ, સ્વ. કાનજી, અશોકના કાકાઈ ભાઈ, પ્રાંશીના દાદા, સ્વ. ગોમતીબેન દયાળજી ચાંદ્રા (ધુણઇ)ના જમાઈ, વસંતભાઈ, રાજેશભાઈના બનેવી, કોમલબેન, તરુણભાઈના સસરા તા. 30-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-9-2026ના મંગળવારે સાંજે 4થી 5 નારાયણ વાડી, જીઈબી ઓફિસની સામે, માધાપર ખાતે.

મિરજાપર (તા. ભુજ) : મૂળ મોરજર (તા. નખત્રાણા)ના કલાવંતીબેન મહેશદાન સુરતાણિયા (ગઢવી) (ઉ.વ. 72) તે સ્વ. મહેશદાન દેવીદાનના પત્ની, સ્વ. દેવીદાન ભારમલજીના પુત્રવધૂ, સ્વ. વાઘજી ભારમલજીના ભત્રીજાવધૂ, મનસુખદાનના નાના ભાઈના પત્ની, સ્વ. હિમ્મતદાન, વિજયદાન, અજીતદાનના ભાભી, જિતેન્દ્રદાન, મિનાબેન શિવદાન (ધામાય), નંદુબેન ભગિરથદાન (અંજાર)ના માતા, સ્વ. ડુંગરશી મુળજી સિંહઢાયચ (લાખિયારવીરા)ના પુત્રી, મોહનદાન, દિનેશદાન, નવીનદાનના બહેન તા. 31-8-2026ના અવસાન પમ્યા છે. લૌકિક બેસણુ તા. 1-9 અને 2-9 મંગળવાર અને બુધવાર સુધી નિવાસસ્થાન સહજાનંદ નગર, મિરજાપર ખાતે.

નાગલપર મોટી (તા. અંજાર) : ભવાનભાઈ કરસનભાઈ હડિયા (ઉ.વ. 58) તે સ્વ. ધાનીબેન કરસનભાઈ છગનભાઇ હડિયાના પુત્ર, નિર્મળાબેનના પતિ, ગં.સ્વ. ચંદ્રાવતીબેન પ્રભુલાલ સેવક, તેજાભાઈ, શામજીભાઈ, ગાવિંદભાઈ, ચમનભાઈ, સ્વ. હીરજીભાઈના ભાઈ, સ્વ. વેલીબેન નારણભાઈ રામજીભાઈ કાતરીયાના જમાઈ, પરેશ, મયૂર, નિરાલીના પિતા, નીતાબેન, ભાવિકાબેન, અશ્વિનભાઇના સસરા, પ્રિયાંશી, ધ્રુવી, સ્નેહલ, આરોહી, આરાધ્યા, વેદના દાદા, દેવાંશી, ઓમના નાના તા. 30-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-9- 2026ના બુધવાર સાંજે 5થી 6 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી) ખાતે.

નાગ્રેચા  (તા. માંડવી) : પ્રતિમાબેન નરેન્દ્ર ઉગાણી (ઉ.વ. 57) તે નરેન્દ્રભાઈના પત્ની, ગં.સ્વ. મણિબેન વિશનજીના પુત્રવધૂ, સાગરના માતા, નિધિબેનના સાસુ, હરેશભાઈ, વિનેશ, સ્વ. જગદીશ, પ્રફુલ્લ, મુકેશ, વિમળાબેન હંસરાજ મોતા (બાગ)ના ભાભી, રમીલાબેન, સરલાબેન, પ્રવીણાબેનના જેઠાણી, દક્ષાબેનના દેરાણી, ચિરાગ, હર્ષ, પ્રિન્સ, ભૂમિ, ધારીની, દીપ્તિ, ટીશા, ખુશ્બુના કાકી, સ્વ. લક્ષ્મીબેન દયારામ શિવજી મોતા (ગુંદિયાળી)ના પુત્રી , સ્વ. કાંતિલાલ શિવજી મોતાના ભત્રીજી, પ્રભાબેન કરશનદાસ, સ્વ. કિશોરભાઈ દાયરામ મોતા, ગં.સ્વ. ગોદાવરીબેન રામજી પેથાણી, ઉર્મિલાબેન ભાઇલાલભાઈ (મસ્કા), દમયંતીબેન મનસુખભાઈ કેશવાણી (મુંબઈ), વિનોદભાઈ, જીતુભાઇના બહેન, લવેશ, પરેશના ફઈ, સંગીતાબેન હિતેશભાઈ ઠાકર, કીર્તિ ગોર (મસ્કા), મીરાંબેન, કિરણ, નયનના માસી તા. 31-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા સાસરા પક્ષની તા. 2-9-2026ના બુધવારે સાંજે 4થી 6 જૈન મહાજન સમાજવાડી, નાગ્રેચા ખાતે અને માવતર પક્ષની પ્રાર્થનાસભા બપોરે 2થી 4 મંગળાજ માતાજીના પટાંગણ, ગુંદિયાળી ખાતે.

ભોરારા (તા. મુંદરા) : જાડેજા કંકુબા (ઉ.વ. 96) તે સ્વ. જશાજી નાનુજીના પત્ની, જાડેજા હેમુભાના માતા, કેણુભા રવાજીના ભાભી, ધીરૂભા, ટપુભા, વિક્રમસિંહના કાકી, ઘનશ્યામસિંહ, કિરીટસિંહ, જયેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ, જયદીપસિંહ, મહેન્દ્રસિંહના દાદી તા. 30-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી જેસલપીર દાદા મંદિર, ભોરારા ખાતે.

દેશલપર-કંઠી (તા. મુંદરા) : મૂળ ધામાય (તા. નખત્રાણા)ના સોઢા રણજિતસિંહ ઇતાજી (ઉ.વ. 40) તે ભરતસિંહના પિતા, સ્વ. મુરુભા (મુલજી)ના ભાઇ, નિર્જનસિંહના કાકા તા. 31-8-2026ના અવસાન પામ્યા છે.

આનંદનગર-વિ. (તા. નખત્રાણા) : પરમાર રાણાજી સોભાજી (ઉ.વ. 83) તે સ્વ. ખેતાજી, હાલાજીના ભાઇ, બિરાજ, કલુભા, દાદુભા, વિક્રમના પિતા, વસાજી, રૂપાજીના કાકા, મેહુલ, જિજ્ઞેશ, સ્વરૂપના દાદા, જુજાજી જેસાજી (કંકાવટી)ના બનેવી તા. 30-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને. તા. 9-9-2026ના રાત્રે દિવાની રાત તથા બુધવાર અને ગુરુવારે પાણી (ઘડાઢોળ) આનંદનગર, નખત્રાણા ખાતે.

નરેડી (તા. અબડાસા) : લીલાબા જાડેજા (ઉ.વ. 80) તે જાડેજા દેવુભા કાયાજીના પત્ની, રઘુવીરસિંહ, જટુભા, સંપતસિંહના માતા, વિજયસિંહ, વિક્રમસિંહ, યુવરાજસિંહ, ગોપાલસિંહના દાદી, સૌર્યસિંહ, ક્રિષ્ણપાલસિંહના પરદાદી તા. 31-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 31-8થી 6-9-26 સુધી દરબાર ગઢ ડેલી, નરેડી ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

રાયપુર (છત્તીસગઢ) : ભાનુપ્રસાદ જેઠી (ઉ.વ. 80) તે રંજનબેનના પતિ, સ્વ. મણિબેન ચુનીલાલભાઇ જેઠીના પુત્ર, સ્વ. કેસરબેન (દેલમાલ-ઉ.ગુ.)ના જમાઇ, ગૌરવભાઇ, દક્ષાબેન લલિતભાઇ, ભાવનાબેન જતિનભાઇના પિતા, ગં.સ્વ. ઉષાબેન ઘનશ્યામભાઇ (વડોદરા), સ્વ. લક્ષ્મીકાંતભાઇ, સ્વ. ગોવિંદભાઇ, સ્વ. ઘનશ્યામભાઇ, સ્વ. ઉમાકાંતભાઇના નાના ભાઇ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. જશુમતીબેન, સ્વ. મૃદુલાબેન, ગં.સ્વ. કુસુમબેન (અંજાર)ના દિયર, ગિરીશભાઇ, સ્વ. વિષ્ણુભાઇ, સ્વ. કુંદનભાઇ, સ્વ. ઇન્દ્રપ્રસાદ, પ્રફુલ્લભાઇ, હર્ષદ, રાજુ, મનીષભાઇ, મયૂરભાઇ (અંજાર), હર્ષાબેન બળવંતરાય જોશી, ઉર્મિલાબેન પ્રહલાદભાઇ જેઠી (ભુજ), ભક્તિબેન કનૈયાલાલ પાલીવાલજી, પ્રતિમાબેન વિશનજીભાઇ જેઠીના કાકા, મંજુલાબેન, ગં.સ્વ. હેનાબેન, ગં.સ્વ. દીનાબેન, ગં.સ્વ. તનુજાબેન, પ્રીતિબેન, સપનાબેન, રૈનાબેન, જ્યોત્સનાબેન, ફાલ્ગુનીબેનના કાકાજી સસરા, રિતેશભાઇ, કામિનીબેન (વડોદરા)ના મામા, હાર્દિક જટાશંકર જેઠી (ભુજ)ના માસા તા. 31-8-2026ના અવસાન પામ્યા છે.

મુંબઇ : મૂળ ભુજના રંજનબેન (ઉ.વ. 80) તે સ્વ. મણિબાઇ મોરારજી પોપટના પુત્રવધૂ, સ્વ. અમૃતલાલના પત્ની, કેતન, દિવ્યા, મીનલ, શીતલના માતા, સ્વ. લીલાવતી પુરુષોત્તમ બોળા (સોમેશ્વર)ના પુત્રી, સ્વ. ગિરીશભાઈ, ગુણવંતભાઈ, અજયભાઈ, હરિનાબેન, પ્રફુલ્લાબેનના બહેન, જાગૃતિબેન, ભરતભાઈ, હરીશભાઈ, હેમંતભાઈના સાસુ, નિશાંત, સાહિલના દાદી, રિદ્ધિ, સુરજ, રિયા, મહેરના નાની, ધ્વની, કરણના નાની સાસુ, ફિષ્નાના દાદીસાસુ તા. 30-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-9-2026ના મંગળવારે સાંજે 5.30થી 7 પવાણી હોલ, પહેલા માળે કચ્છી લોહાણા મહાજનવાડી, મુલુંડ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજપુરના દેવચંદ (બબો) દેઢીયા (ઉ. 82) તે ગંગાબાઇ કારૂ રામજીના પુત્ર. ચંચળના પતિ. રશ્મી (પપ્પુ), ભારતી, દિપક, યોગેશના પિતા. નરશી કારૂ, રામાણીયા મઠાંબાઈ વસનજી, કુંવરબાઈ કલ્યાણજી, ભાનુબેન (બચુડી) રામજીના ભાઈ. કંકુબેન લખમશીના જમાઈ અવસાન પામ્યા છે. 

મોટા કાંડાગરાના લીલાવંતીબેન (લાછબાઈ) ગાલા (ઉં. 94)  તે ઉમરબાઈ લખમશીના પુત્રવધૂ. ખીમજીના પત્ની. નવીન, સુરેશ, કિરીટ, દીપક, બિપીન, કંચનબેનના માતા. લક્ષ્મીબાઈ દેવજીના પુત્રી. મેઘજી, પ્રેમજી, સુંદરબેન/ રતનબેન, હીરાબેનના બેન અવસાન પામ્યા છે.

ભુજપુરના દેવચંદ (બબો) દેઢીયા (ઉ. 82) 29મીએ  તે ગંગાબાઇ કારૂ રામજીના પુત્ર. ચંચળના પતિ. રશ્મી (પપ્પુ), ભારતી, દિપક, યોગેશના પિતા. નરશી કારૂ, રામાણીયા મઠાંબાઈ વસનજી, કુંવરબાઈ કલ્યાણજી, ભાનુબેન (બચુડી) રામજીના ભાઈ. કંકુબેન લખમશીના જમાઈ. અવસાન પામ્યા છે.

મોટા કાંડાગરાના લીલાવંતીબેન (લાછબાઈ) ગાલા (ઉં. 94)  તે ઉમરબાઈ લખમશીના પુત્રવધૂ. ખીમજીના પત્ની. નવીન, સુરેશ, કિરીટ, દીપક, બિપીન, કંચનબેનના માતા. લક્ષ્મીબાઈ દેવજીના પુત્રી. મેઘજી, પ્રેમજી, સુંદરબેન/ રતનબેન, હીરાબેનના બેન. અવસાન પામ્યા છે.

તલવાણાના અ.સૌ. લતાબેન છેડા (ઉં. 59) 29મીએ અવસાન પામ્યાં છે. તે લક્ષ્મીબેન મણીલાલ વેલજીના પુત્રવધૂ. અશ્વિનના પત્ની. અંકિત, ભવ્યના માતા. મણીબેન ઉમરશી લાલજી ચંદ્રુવાના પુત્રી. વિરેન્દ્ર, દીના, વનિતા બિપીન નાનજીના બેન. અવસાન પામ્યા છે.

Panchang

dd