અંજાર : હસીના હારુન કુરેશી (ઉ.વ. 51) તે શબ્બીર, મહેબૂબ, નિઝામના માતા
તા. 21-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-8-2026ના રવિવારે સવારે 10થી 11 અલ્લાહવાલા સાઇ મસ્જિદ, અંજાર ખાતે.
અંજાર : મૂળ ભચાઉના શ્રીમાળી સોની પાટડિયા પ્રફુલ કાંતિલાલ હીરાલાલ
(ઉ.વ. 56) તે દીપક, પ્રકાશ, પુષ્પાબેન ભરતકુમારના
મોટા ભાઈ, સ્વ. જયાબેનના પુત્ર, હિના,
સ્વાતિના જેઠ, શ્રેયા, યશ,
સિયાના મોટાબાપા, અભિષેક, મીતના મામા, સ્વ. સદાણી નારાણભાઈ મગનભાઈ (ગેડીવાળા)ના
દોહિત્ર, સ્વ. હીરાલાલ પરસોત્તમભાઈ રાઘવજીના પૌત્ર, વિનોદ, પરેશ, ચેતન, સ્વ. ભાવેશના કાકાઈ ભાઈ તા. 20-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-8-2026ના શનિવારે સાંજે 4થી 5 વાગડ સમાજ વીશા શ્રીમાળી સોની સમાજવાડી, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઝુરે-કેમ્પ (તા. ભુજ) : સોઢા સરૂબા પીરાજી (ઉ.વ. 70) તે સોઢા પીરાજી દેવાજીના પત્ની, ખેતસિંહ, સવાઇસિંહ,
અભેરાજસિંહ, રણજિતસિંહ, ભમરસિંહના
માતા, અનિરુદ્ધસિંહ, ઉદેસિંહના ભાભી,
રવિરાજસિંહ, અનોપસિંહ, મહોબતસિંહ,
મહેન્દ્રસિંહના મોટામા તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 24-8-2026ના સોમવારે સાંજે તેમજ તા.
25-8-2026ના મંગળવારે સવારે ઘડાઢોળ
(બારસ) નિવાસસ્થાન ઝુરા-કેમ્પ ખાતે.
નાના રેહા (તા. ભુજ) : મૂળ મોટા આસંબિયા (રાજપર)ના લોહાર ગફુર
નૂરમામદ (ઉ.વ. 55) તે મ. અબ્દુલ નૂરમામદ, ઉમર નૂરમામદના ભાઇ, મોમદના
પિતા, લુહાર ગની અબ્દુલા, દાઉદ અબ્દુલા,
સલીમ અબ્દુલા (આસંબિયા)ના કાકા, લુહાર રફીક અ.કરીમ
(ભુજ), ઇબ્રાહિમ અ.ગની (સમાઘોઘા)ના સસરા, લુહાર સુલેમાન નૂરમામદ, અલીમામદ નૂરમામદના બનેવી,
લુહાર ઓસમાણ (રોહા કોટડા), લુહાર આદમ હાજી ખમીશા,
લુહાર ઇશા હાજી ખમીશા (કોટડા-જ.), લુહાર ઓસમાણ
હારુન (ગુંદિયાળી)ના સાળા તા. 21-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-8-2026ના સવારે 10થી 11 જમાતખાના, નાના
રેહા ખાતે.
વાડાસર (તા. ભુજ) : મધુબેન (સીતાબેન) દિનેશભાઈ જોશી (ઉ.વ. 66) તે સ્વ. ડાહીબેન શિવજી જોશીના
પુત્રવધૂ, દિનેશભાઈ શિવજી જોશીના પત્ની, સ્વ. જમનાબેન મંગલદાસ માકાણી (નરેડી) અને ગં.સ્વ. નાનબાઈ નારાયણ જોશી (રવાપર)ના
પુત્રી, રાજેશભાઈ (વાડાસર), મયૂરભાઈ (ભુજ),
વૈશાલીબેન (મુંબઈ)ના માતા, નીતાબેન, મનીષાબેન તથા રાજેશકુમાર મંગલદાસભાઈ પેથાણીના સાસુ, યશાંશી,
પ્રયાતી, વંશીય, ખુશીના દાદી, પ્રશીલ, શ્રીષાના નાની, ગં.સ્વ.
પ્રેમિલાબેન (મસ્કા), સાવિત્રીબેન (મસ્કા), ગં.સ્વ. ઇન્દુબેન (મુંબઈ), ઉર્મિલાબેન (નરેડી),
સરલાબેન (મુંદરા), ગં.સ્વ. ભાનુબેન (રવાપર),
લહેરીકાંતભાઈ (નરેડી), જયંતીભાઈ (ભુજ),
કાંતિભાઈ (નાના અંગિયા), હરેશભાઈ (રવાપર)ના બહેન
તા. 21-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-8-2026ના શનિવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને વાડાસર ખાતે તેમજ બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
24-8-2026ના સોમવારે સાંજે 3.30થી 5 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ., ભુજ ખાતે.
ઢોરી (તા. ભુજ) : ગાગલ રાજીબેન લખણાભાઇ (પટેલ) (ઉ.વ. 72) તે સ્વ. લખણા રામજી ગાગલના
પત્ની, સ્વ. રાણા રામજી ગાગલ, ભારમલ રામજી ગાગલ, સ્વ. હમીર રામજી ગાગલ, કાનજી રામજી ગાગલ, ભીમા રામજી ગાગલના ભાભી, માવજી, મહેશ, શંભુના માતા તા. 21-8-2026ના અવસાન પામ્યા છે.
મેઘપર બોરીચી (તા. અંજાર) : મૂળ નાના લાયજાના ગઢવી પિંગળશી રણમલ
(જામ) (ઉ.વ. 74) તે સ્વ. ગઢવી ગંગાબેન રણમલ
જામના પુત્ર, સ્વ અનસૂયાબેનના પતિ,
ક્રિષ્ના, મંગલ, ભગવતના પિતા,
ગોપાલ, જયા (બેબી), મેઘરાજ,
ભીમશી, હરેશ, રમેશના મોટા
ભાઈ, માલશ્રી, ઉમા, પૂજા, કમલ અને જયાના જેઠ, પ્રિયાંશના
દાદા, અપૂર્વા, રાજવીના નાના, ભરત અને પૂનમના સસરા, શીતલ, દીપેશ,
અમિતના મામા, સુરેશભાઇ કારિયાના વેવાઈ તા. 21-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-8-2026ના રવિવારે સાંજે 5થી 6 નિવાસસ્થાને પ્લોટ નં. 430, ભગીરથ નગર, મેઘપર
બોરીચી ખાતે. ઉત્તરક્રિયા તા. 31-8-2026ના સોમવારે સવારે નિવાસસ્થાને.
ગઢશીશા (તા. માંડવી) : હાલે બદલાપુર વાલજીભાઈ લધાભાઈ સેંઘાણી (ઉ.વ. 80) તે સ્વ. કુંવરબેન લધાભાઈ સેંઘાણીના પુત્ર, રતનબેનના પતિ, નીતિનભાઇ,
ભાવિકભાઈ, જાગૃતિબેનના પિતા, વર્ષાબેન, કાજલબેન, અશ્વિનકુમારના
સસરા, વૃત્તિ, નીતિ, વંશના દાદા, ઉજાશકુમારના નાના, શામજીભાઈ, સ્વ. ધનજીભાઈ, સ્વ. હરિભાઈ,
સ્વ. વેલબાઈના ભાઈ, સ્વ. દેવકાબેન, સ્વ. ગંગાબેનના દિયર, વિમલાબેનના જેઠ તા. 20-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-8-2026ના સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ મંદિર સત્સંગ
હોલ, ઉમિયા નગર, શેરી નંબર
5, ગઢશીશા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : રાયમા શરીફાબાઈ આમદ (ઉ.વ. 68) તે સતારના માતા, મ. ફકીરમોહમદ જુસબ (ગઢશીશા), આધમ જુસબ (નરેડી), ઇસ્માઇલ જુસબ (ગઢશીશા)ના ભાભી,
અનવરહુસેન હાજી (અંજાર), મુસ્તાક રમઝાન (માંડવી),
સુલતાન ઇસ્માઇલ (ગઢશીશા)ના સાસુ, આશિફ,
અશરફના દાદી, મ. આમદ જુસબ (એસ.ટી. ડ્રાઈવર-ભુજ)ના
પુત્રી, મ. ઓસમાણ, મ. હુસેન, મ. કાસમ (એસ.ટી. કંડકટર), મ. હાજી સુલેમાન (જી.ઈ.બી.
સુખપર), મ. આદમભાઈ (જી.ઈ.બી. સુખપર), મોહમ્મદ
હુસેન (એસ.ટી. કંડકટર-ભુજ)ના બહેન તા. 21-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-8-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 જનાજો નિવાસસ્થાન મફતનગર,
ઘાસ ડેપા પાસે, ગઢશીશા ખાતે.
મસ્કા (તા. માંડવી) : મૂળ ગુંદિયાળી (શેખાઇબાગ)ના રિંકલબેન વ્યાસ
(ઉ.વ. 24) તે ગં.સ્વ. મંજુલાબેન વસંતભાઈ
વ્યાસના પુત્રી, હરેશ, અંજના મેહુલ નાકર (બાગ), જાગૃતિ આશિષ મોતા (બાગ),
મિત્તલ રૂપેન મોતા (લાલબાગ), રિદ્ધિના બહેન,
શીતલબેનના નણંદ, મોગીબેન ખીમજી ઉગાણીના દોહિત્રી,
ચંચલબેન નવીનચંદ્રના ભાણેજી, વર્ષાબેન ચેતન મોતા
(મસ્કા), નેહલબેન હિતેષભાઇ મોતા (બાગ), નિધિબેન ધવલભાઇ મોતા (બાગ), વંશિકાબેન, યુવરાજના ફઇના દીકરી તા. 20-8-2026ના અવસાન પામ્યા છે. મોસાળ પક્ષની સાદડી તા. 22-8-2026ના બપોરે 3થી 4 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.
વમોટી મોટી (તા. નખત્રાણા) : હાલે ચુનડી ગોસ્વામી માધવગિરિ ઉમેદગિરિ
(ઉ.વ. 58) તે સ્વ. ઉમેદગિરિ મીઠુગિરિના
પુત્ર, ચંદ્રિકાબેનના પતિ, નીલેશગિરિ,
વિશાલગિરિ, દિવ્યાબેન મયૂરગિરિના પિતા,
લીલાવંતીબેન દામપુરી (સુખપર)ના ભાઇ, સ્વ. નારણગિરિ
સ્વ. મૂલગિરિ, કુંવરગિરિ આનંદગિરિ, શિવગિરિ
લક્ષ્મણગિરિના ભત્રીજા, સ્વ. મંગલગિરિ નારણગિરિ (દહીંસરા)ના જમાઇ
તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 22-8-2026ના
શનિવારે સાંજે 4થી 5 ગોસ્વામી સમાજવાડી, વમોટી મોટી ખાતે. ઘડાઢોળ વિધિ તા. 30-8-2026ના વમોટી મોટી ખાતે.
નાના અંગિયા (તા. નખત્રાણા) : ગોપાલ ભાણજી ભગત (ઉ.વ. 88) તે હાલે ગીતા ટિમ્બર ઉલાસનગર
નિવાસી શિવજી ભાણજી ભગત, સ્વ. દેવજી
ભાણજીના ભાઇ, સ્વ. રતનબેનના પતિ, ગં.સ્વ.
નિર્મલાબેન (નાગપુર), સ્વ. ચંદુલાલ, લક્ષ્મીબેન
(ઘાટકોપર), ચંચલબેન અને વસંતભાઇના પિતા તા. 18-8-2026ના ઉલાસનગર ખાતે અવસાન પામ્યા
છે. સાદડી તા. 22-8-2026ના સવારે 8.30થી 10.30 ભગત પરિવાર સમાજવાડી, નાના અંગિયા ખાતે.
કોણાઠિયા (તા. અબડાસા) : જત અમાબાઈ ઉમર (ઉ.વ. 62) તે ઉમર ઓસમાણના પત્ની, અનવર, કાસમના માતા,
જત ઈબ્રાહિમ ઓસમાણના ભાભી, જત મામદ ફકીરમામદના
કાકી તા. 20-8-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-8-2026ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, કોણાઠિયા ખાતે.
રાજકોટ : ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ ડો. છેલશંકર ભાનુશંકર શાત્રી
તે ભાવનાબેન શાત્રી, નૈષધભાઇ શાત્રી
(હાલ વડોદરા), ઠે. ફાલ્ગુનીબેન શાત્રી, સ્વાતિબેન શાત્રીના પિતા, સ્વ. અશોકકુમાર શાત્રીના મોટા
ભાઇ, સ્વ. મણિશંકર કાશીરામ ભટ્ટ (જામનગર)ના જમાઇ તા. 21-8-2026ના અવસાન પામ્યા છે. સાસરા
પક્ષનું બેસણું તા. 22-8-2026ના
શનિવારે સાંજે 5થી 6 કલ્યાણજી નરસિંહ જાની કોમ્યુનિટી હોલ, ચંદન પાર્ક, રૈયા ચોકડી,
રાજકોટ ખાતે.
મોટા લાયજાના કુસુમબેન સાવલા (ઉં. 49) તે કેસરબેન લીલાધરના પુત્રવધૂ, જયેશના પત્ની, ખાપીબેન
બાબુભાઈ પટેલના પુત્રી, ઉમંગ, દર્શનના માતા,
અરાવિંદ, મનોજ, મીના,
પુષ્પાના બેન અવસાન પામ્યા છે.
પ્રાગપુરના અ.સૌ. પૂર્વી (પ્રફુલ્લા) દેઢિયા (ઉં. 58) તે દયાવંતી આણંદજીના પુત્રવધૂ, યોમેશના પત્ની, ક્રિશી,
મિતીષાના માતા, ઝવેરબેન પ્રેમજી ધરોડના પુત્રી,
નરેન્દ્ર, હસમુખ, ખુશાલ,
સંદીપ, જયેશ, હેમાના બેન
અવસાન પામ્યા છે.
લાખાપરના રાજેશ શેઠીયા (ઉં. 59) તે પ્રભાવતી રવજીના પુત્ર,
હિનાના પતિ, મિતાલી, બંસરીના
પિતા, હેમંત, મનિષાના ભાઈ, સુંદરબેન મગનલાલ ધરોડના જમાઈ અવસાન પામ્યા છે.
મોટી રાયણના અનિલ ગડા (ઉં. 61) તે સ્વ. કંકુબેન અમૃતલાલ ગડાના પુત્ર, સ્વાતિના પતિ, અમર,
સાગરના પિતા, પ્રીતી, લીનેશ,
મનીતાના ભાઈ, સંગીતા શંકર મોરેના જમાઈ અવસાન પામ્યા
છે.
ગોધરાના સાકરબેન રાંભીયા (ઉં. 83) તે ધનબાઈ રાયશી માંઈયાના પુત્રવધૂ, મેગજી (મગન)ના પત્ની, ભરત, દિપેન, મીના, રશ્મિ, રક્ષાના માતા, કુંવરબાઈ
ગાંગજી છેડાના પુત્રી, તલકશી, દિનેશ,
મંજુ (ભારતી)ના બેન અવસાન પામ્યા છે.