ભુજ
: માંજોઠી હનિફાબેન ઇશાક (ઉ.વ. 78) તે મ. ઇશાક જાકબના પત્ની, સતાર, કાસમના માતા, હુશેન
સાલેમામદ (પનવેલ), અબ્દુલ સાલેમામદના બહેન, હાજી અનવર હાજી સાલેમામદ (ભુજપુર)ના સાસુ, મુહમદ
સોહિલ, આકીબ, ફૈઝાન, અરમાનના દાદી, મહમદ ખાલીદ, આદિલના
નાની તા. 18-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-5-2026ના
બુધવારે સવારે 10થી
11 માંજોઠી
જમાતખાના,
જેષ્ઠાનગર, ભુજ ખાતે.
ભુજ
: મૂળ લાખાબોના સુમરા સકીનાબેન ભચાયા (ઉ.વ. 85) તે સુમરા ભચાયા ઇસ્માઇલના
પત્ની,
હસન અને રમજાનના માતા, મ. સુમરા અબુબકર
(કરીમભાઇ), મ. સુમરા અબ્દુલ લધા (માનકૂવા)ના બહેન, નવાબ, કાસમના દાદી, ઇમરાન,
સદ્દામ, ફૈઝલ, વાહિદના
નાની, સૈયદ અભામિયાં બાપુ અબ્દુલકાદીર જીલાનીના સાસુ તા. 18-5-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-5-2026ના બુધવારે સવારે 10થી
11 અમનનગર, મોટાપીર ચોકડી પાસે, મસ્જિદે અમન, ભુજ ખાતે.
અંજાર
: ક.ગુ.ક્ષ. મિત્રી રમણીકભાઇ જગમાલભાઇ જેઠવા (જેઠવા કુટુંબના ભૂવા) (ઉ.વ. 72) તે
સ્વ. રંભાબેન તથા સ્વ. જગમાલભાઈ કલ્યાણજીભાઇ જેઠવાના પુત્ર, ગ.સ્વ. ભારતીબેનના પતિ, ભાવેશ, કિરીટ, દીપકના પિતા, ખુશ્બૂ,
હેમાંગીના સસરા, ક્રિશા, હેત્વી, સમૃદ્ધિના દાદા, સ્વ. કરમશી
રણછોડ પરમાર (લોહારિયા)ના જમાઇ, અર્જુનભાઈ જગમાલભાઇ જેઠવા
(દબડા), ગંગાબેન જેઠાલાલ રાઠોડ (માધાપર), અનસૂયાબેન જશવંતભાઈ ચૌહાણ (મોરબી)ના મોટા ભાઈ, મીનાબેન
અર્જુનભાઈ જેઠવાના જેઠ, પૂજા વૈભવ જેઠવા, જીગિષા ગૌરવ રાઠોડ, શિવાની રવિ કોટકના મોટાબાપા તા. 18-5-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-5-2026ના બુધવારે સાંજે 5.30થી
6.30 કચ્છ
ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજ ભવન, અંજાર ખાતે ભાઈઓ-બહેનોની
સાથે.
અંજાર
: મૂળ ચંદિયાના ક.ગુ.ક્ષ. (મિત્રી) પ્રીતિબેન તે વિનોદભાઇ જીવરામભાઇ ચાવડાના પત્ની, ગં.સ્વ. પ્રેમિલાબેન (લાભુબેન) જીવરામભાઇ ચાવડાના પુત્રવધૂ, સ્વાતિ, અક્ષયના માતા, મિલાપ
વરૂ (માધાપર), ભાવિકા અક્ષય ચાવડા (અંજાર)ના સાસુ, દિત્યાના નાની, પાર્વતીબેન પરષોત્તમભાઇ ચૌહાણ
(કુકમા)ના પુત્રી, સ્વ. જગદીશભાઇ, રાજનભાઇ,
સ્વ. અશ્વિનભાઇ, પ્રફુલભાઇના ભાભી, ગં.સ્વ. ત્રિવેણીબેનના દેરાણી, વંદનાબેન, સુલોચનાબેનના જેઠાણી, દીપ્તિ, ધવલ,
રુચિતા, હાર્દિક, હીરલ,
ચૈતન્ય, પ્રભાસના કાકી તા. 17-5-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ-બહેનોની) તા. 20-5-2026ના
બુધવારે સાંજે 5.30થી
6.30 ક.ગુ.ક્ષ.
સમાજ ભવન (પીરવાડી), અંજાર ખાતે.
માંડવી
: સુમરા રુકિયાબેન હસન (ઉ.વ. 50) તે હસન રમજાનના પત્ની, ગુલામના ભાભી, આબીન અને મોહમદ ફૈઝના માતા, સુમરા ઇર્શાદ (માંડવી), સુમરા મુસ્તાક (ભુજ)ના સાસુ
તા. 18-5-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-5- 2026ના બુધવારે સવારે 9થી
10 બહેનો
માટે કુર્આન ખ્વાની અને 10થી 11 ભાઇઓ તથા બહેનો માટે
વાયેઝ-જિયારત ધાધલીમા દરગાહ કમ્પાઉન્ડ, બીચ રોડ,
માંડવી ખાતે.
માધાપર
(તા. ભુજ) : મૂળ ગાગણના કિશોરબા વિક્રમસિંહ વાઘેલા (ઉ.વ. 73) તા.
16-5-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 25-5-2026 સુધી નિવાસસ્થાને માધાપર ખાતે.
ખેડોઇ
(તા. અંજાર) : ઝાલા પૂજાબા રોહિતાસિંહ (ઉ.વ. 19) તે ઝાલા બહાદુરાસિંહ જશુભાના
પૌત્રી,
ઝાલા રાજેન્દ્રાસિંહ બહાદુરાસિંહ, ઝાલા
પરાક્રમાસિંહ વિક્રમાસિંહ, ઝાલા હરેન્દ્રાસિંહ વિક્રમાસિંહના
ભત્રીજી, ઝાલા રોહિતાસિંહ બહાદુરાસિંહના પુત્રી, ઝાલા જયરાજાસિંહ રાજેન્દ્રાસિંહ, ઝાલા હરપાલાસિંહ
રોહિતાસિંહ, ઝાલા હરદીપાસિંહ રોહિતાસિંહના બહેન તા. 18-5-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 23-5-2026 સુધી સવારે 8થી
સાંજે 6 સુધી
કોમ્યુનિટી હોલ, ગ્રામ પંચાયતની બાજુમાં, ભવાની ચોક, ખેડોઇ (તા. અંજાર) ખાતે.
વીડી
(તા. અંજાર) : ગુંસાઇ ભરતગર માનગર (ઉ.વ. 54) તે સ્વ. કસ્તૂરબેન માનગરના
પુત્ર,
દમયંતીબેનના પતિ, સરસ્વતીબેન મુકેશગર (અંજાર),
દિનેશગર તુલસીગરના ભાઇ, ગં.સ્વ. રતનબેન સાગરગર
(ઝીંકડી)ના જમાઇ, અરજણગર મંગલગર (નગાવલાડિયા), ચતુરગર મહાદેવગરના ભત્રીજા, ધીરજગર, જિજ્ઞાના પિતા, ભાવનાબેન પ્રસિતભારથી (ગઢશીશા)ના
સસરા, તુલસીગર મનસુખગર (ઝીંકડી), વનિતાબેન
(માધાપર)ના બનેવી, શૈલેશગર, ધવલગર,
રાહુલગર, પ્રીતિબેન (આદિપુર)ના કાકા, દર્શનાબેન (સુખપર)ના મોટાબાપા, દિવાળીબેનના દિયર,
રેખાબેનના જેઠ, જ્યોત્સનાબેન, હેતલબેન (વીડી), રોહિતગર (આદિપુર)ના કાકાઇ સસરા,
કેવલગર (સુખપર)ના મોટા સસરા તા. 18-5-2026ના
અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 21-5-2026ના ગુરુવારે સવારે 10થી
11 નીલકંઠ
મહાદેવ મંદિર, વીડી ખાતે. અન્ય ધાર્મિકવિધિ તા. 30-5-2026ના.
કોડાય
(તા. માંડવી) : કુંભાર અલીમામદ અબ્બાસ (ઉ.વ. 60) તે મ. અબ્બાસ સુલેમાન
(મૌલાના)ના પુત્ર, જાફર અબ્બાસના
મોટા ભાઈ, નૂરમામદ, અબ્દુલ રઝાક,
હનીફ, રફીકના પિતા, કુંભાર
અલીમામદ મુસા હાજી (કોઠારા)ના જમાઇ, કુંભાર રફીક
(ગુંદિયાળી)ના સસરા, અઝરૂદ્દીન, અક્રમ, રિઝવાનના મોટાબાપા તા. 18-5-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-5-2026ના ગુરુવારે સવારે 11થી 12 સિંધી
જમાતખાના,
કોડાય ખાતે.
નાસિક
(મહારાષ્ટ્ર) : મૂળ માંડવીના વિજયભાઇ સોમૈયા (ઉ.વ. 74) તે
સ્વ. માણેકબેન ધનજીભાઈ વીરજીભાઈ સોમૈયાના પુત્ર, સ્વ.
સુંદરજી ચત્રભુજ કોટક (ગઢશીશા)ના જમાઈ, વીણાબેન
(પુષ્પાબેન)ના પતિ, સોનલ, ધીરલ
ગૌરાંગના પિતા, સ્વ. વિરાજભાઈ, રવિનભાઈ,
ખુશાલીના સસરા, સ્વ. રવિલાલભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. દિનેશભાઇ, સ્વ.
ભાઇલાલભાઈ, સ્વ. શશિકાંતભાઈ, સ્વ.
રુક્ષ્મણીબેન મંગલદાસ પલણ, ગં.સ્વ. નર્મદાબેન શંભુલાલ ઠક્કર,
મૃદુલાબેન કુમારભાઈ પલણ, ઇન્દિરાબેન મહેશભાઈ ઠક્કર,
સુધીરભાઈના ભાઈ, દીપાલી ભાવિનના મોટાબાપા,
હૃદય, રિયા, જિયાનના
નાના તા. 18-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-5-2026ના
મંગળવારે સાંજે 4.30થી 6 જલારામ ધામ, કેવડીવન, નાસિક ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
મુલુંડ
: મૂળ માંડવીના નવીનભાઇ (ઉ.વ. 71) તે સ્વ. જમનાબેન દામોદરભાઇ ધીરાઇના પુત્ર, સ્વ. સુંદરજીભાઇ મોરારજીભાઇ મૈઠિયા (વેરાવળ)ના જમાઇ, નિશાબેનના પતિ, નિકેતના પિતા, પીન્કીબેનના
સસરા, ધ્રુવિન, પ્રબીરના દાદા, સ્વ. ચંદુભાઇ, રમણીકભાઇ, હરેન્દ્રભાઇ,
સ્વ. સુરેશભાઇ, પ્રવીણભાઇ, સ્વ. મંજુલાબેન દિનેશભાઇ સોમૈયા, મૃદુલાબેન શંભુલાલ
પોપટ, ઇન્દિરાબેન વલ્લભદાસ ઠક્કરના ભાઇ તા. 16-5-2026ના
અવસાન પામ્યા છે.
મુંબઇ
: મૂળ બેરાજાના પ્રકાશભાઇ સોલંકી (ઉ.વ. 43) તે સ્વ. લીલાવંતીબેન રવિલાલ
સોલંકીના પુત્ર, શીતલબેનના પતિ, માહિ,
વિહાના પિતા, ભચીબેન માનસંગ સોલંકીના પૌત્ર,
શીતલ, વૈશાલી, પલ્લવી,
નીતિન, અલ્પા, કાજલના
ભાઇ, લક્ષ્મીબેનના જેઠ, ચેતન મોડ,
રાજેશ ધલ, પરેશ ધલ, બલવંત
પરમાર, મિતેષ સોલંકીના સાળા, સ્વ.
કેસરબેન વિશનજી ચૌહાણના દોહિત્ર, શાંતુબેન, નાનજીભાઇ, મગનભાઇ, સ્વ.
અરવિંદભાઇના ભાણેજ, ગં.સ્વ. ભારતીબેન રમેશભાઇ રાઠોડના જમાઇ,
ક્રિશાના મોટાબાપા, વિરલ, મિત, મિહિરના મામા, કમળાબેન
જાદવજી સોલંકી, કસ્તૂરબેન, સ્વ.
લક્ષ્મીબેન, સ્વ. વસુદાબેન, ભારતીબેન,
જવેરબેન, મીનાબેનના ભત્રીજા તા. 14-5-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-5-2026ના મંગળવારે સાંજે 4થી
5 ખારવા
સમાજવાડી,
મુંદરા ખાતે.
ભોજાયના
લક્ષ્મીચંદ સાવલા (ઉં. 71) તે રતનબેન તલકશીના પુત્ર. અનીલાના પતિ. કૃણાલ, જીગરના પિતા. ભાણબાઈ, અમૃત, રમીલા,
ચુનીલાલ, મણીલાલના ભાઈ. પુષ્પાબેન ગાંગજી
વીરજી ગંગરના જમાઈ અવસાન પામ્યા છે.
મોટા
લાયજાના ધીરજ ગાલા (ઉં. 74) તે પુરબાઈ નાગજી નરશીના પુત્ર. લતાના પતિ.
નયના,
સ્વ. હરખચંદ, સ્વ. વિરેન્દ્રના ભાઈ. સ્વ.
જયાબેન મનસુખલાલ કાનજી શાહના જમાઈ અવસાન પામ્યા છે.
(સૌ.
: કવીઓ જૈન ખબરપત્રિકા)