ભુજ : બબીબેન (ઉ.વ. 85) તે બાબુભાઇ સથવારાના પત્ની,
બકુલભાઇ, જગદીશભાઇ, સપતભાઇ,
વિજયભાઇ, ગણપતભાઇ તથા રશ્મિબેનના માતા,
ઉષાબેન, નાગુબેન, ભગવતીબેન,
સીતાબેન, સમજુબેનના સાસુ તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તા. 27-4-2026ના સવારે 11થી 12 તેમના નિવાસસ્થાન સથવારાવાસ ભુજ ખાતે.
ભુજ : મૂળ ખોંભડીના ગુર્જર સુતાર તારાબેન પ્રભુલાલ ગરવલિયા
(ઉ.વ. 68) તે સ્વ. પ્રભુલાલ નારણભાઇના
પત્ની, સ્વ. નર્મદાબેન નારણભાઇના પુત્રવધૂ,
સ્વ. રૂદ્રમણીબેન વેલજી જોલાપ્રા (લુડવા)ના પુત્રી, ગં.સ્વ. ભગવતીબેન વિશનજીભાઇ જોલાપ્રાના ભત્રીજી, વિપુલ,
સ્વ. શૈલેષ, સંજય (ગેરેજ)ના માતા, જ્યોતિબેન, ગં.સ્વ. મિતાબેન, બિનાબેનના
સાસુ, સ્વ. વિનોદભાઇ, રમેશભાઇ, શાંતિલાલ, લીલાધરભાઇ, મધુબેન,
લતાબેનના ભાભી, ગં.સ્વ. જયાબેન, રંજનબેન, રક્ષાબેન, નીતાબેનના જેઠાણી,
ગોવિંદભાઇ, દેવેન્દ્રભાઇ, યોગેશભાઇ, સુરેશભાઇ, મીનાબેનના
બહેન, દીપ, પૂર્વી, જીલ, મૈત્રી, વ્યોમના દાદી,
કપિલ, નિશા, અવનીના માસી,
હિનાના માસીજી તા. 24-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-4-2026ના સોમવારે સાંજે 4થી 5 ડી.સી. જાડેજા ભવન, વાલદાસ નગર, શક્તિધામ મંદિરની ઉપર બાજુ ભુજ ખાતે.
ભુજ : મચ્છુકઠિયા ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ સચીન્દ્ર જશવંતરાય
ઉપાધ્યાય (નિવૃત્ત એસ.બી.આઈ.) તે સુમિત્રાબેન (નિવૃત્ત માતૃછાયા)ના પતિ, સ્વ. રૂક્ષ્મણિબેન જશવંતરાય ઉપાધ્યાયના પુત્ર,
સ્વ. જયાબેન દિનકરરાય ભટ્ટના જમાઈ, જાહન્વી દેવેન
જાની, શ્રુતિ, હાર્દિકના પિતા, દેવેન દિલીપ જાની, ડિમ્પલબેનના સસરા, વાન્યા, સ્વરિતના દાદા, સૂચિ,
અયનના નાના, નિખિલના નાનાજી સસરા, નલિનભાઈ, ભાનુભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ,
ઉપેન્દ્રભાઈ, સ્વ. પંકજબેન, ઉષાબેન, જિજ્ઞાસાના ભાઈ, ચંદાબેનના
દિયર, જ્યોતિબેન, કલ્પનાબેન, દિનાબેનના જેઠ, અનુરાધાબેન, દિલીપભાઈ
જાની, સુશિલાબેન ભવાનીશંકર ગોરના વેવાઈ તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-4-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30, રૂખાણા હોલ, લોહાણા સમાજવાડી, પહેલે
માળે, વી.ડી. હાઈસ્કૂલ પાસે.
ભુજ : અબ્દુલ યુસુફ શેખ (ઉ.વ. 86) તે ઓસમાન ગની, કાસમના પિતા, સાલેમામદ,
મ. યુનુસ, મ. મામદના મોટા ભાઈ, આદમ ખોડ, દાઉદ ખોડ, સિધિક ખોડ,
મેમુદ ખોડના મામા, અજિજ ખોખર (અંજાર)ના સસરા તા.
25-4-2026ના અવસાન પામ્યા છે. તાજિયત
રવિ, સોમ, મંગળવાર એમ ત્રણ
દિવસ સુધી નિવાસસ્થાન શાંતાપુરી સલ્ફિયા મસ્જિદ પાસે, ભુજ ખાતે.
ભુજ : મૂળ નિરોણાના કચ્છી સારસ્વત બ્રાહ્મણ સોનપાર રૂપલબેન મનીષભાઇ
જોષી (ઉ.વ.36) તે સ્વ. શંભુલાલ ચાંપશીના પૌત્રવધૂ, માયાબેન મહેશભાઇ જોષીના પુત્રવધૂ, મનીષભાઇના પત્ની, રાજેશ શંભુલાલના ભત્રીજાવહુ,
સતીશ મહેશ જોષી, શૈલેષ મહેશ જોષી, શિવરાજ જોષી, સંતોષ જોષીના ભાભી, આરતીબેન, સતીષ જોષીના જેઠાણી, શિવન્યા,
નવ્યાના મોટી મા, જયાબેન કિશોરભાઇ જોષી,
અરુણાબેન વસંતભાઇ જોષી, પ્રેમીલાબેન ખુશાલ જોષી,
કમલેશ જટાશંકર જોષી, કલ્પેશ રવિશંકર જોષીના ભત્રીજાવહુ,
જોષી મહેશ હરિશંકર ધરાદેવના પુત્રી, ચંદ્રેશ,
નિરલના બહેન, જિજ્ઞાબેન ચંદ્રેશ જોષીના નણંદ,
કિશનભાઇના સાળી, આર્યનના ફઇ તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. સાસરિયા
પક્ષની પ્રાર્થનાસભા તા. 27-4-2026ના
સોમવારે રસિક કતિરા હોલ, વી. ડી. હાઇસ્કૂલ
ખાતે, સાંજે 4થી 5 ભુજ ખાતે.
ભુજ : મેમણ હફીઝાબેન અબ્દુલહમીદ (ધાનવાલા) (ઉ.વ. 68) તે મ. અબ્દુલહમીદ અબ્દુલશકુર
મેમણના પત્ની, યુસુફભાઇ (ભાભાશેઠ)ના ભાભી,
અફસીન, પરવીન, નૌશીનના માતા,
ડો. અશરફ મેમણ, ઝીશાનના સાસુ, અઝીઝાબેન (મુંબઇ), અબ્દુલસતાર આકબાની, મહંમદ સલીમ (યુએસએ)ના
બહેન તા. 25-4-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-4-2026ના સોમવારે સવારે 9થી 10 કચ્છી મેમણ
જમાતખાના, ભીડ બજાર મધ્યે (ભાઇ તથા બહેનો માટે).
આદિપુર : પુષ્પા બોધા (ઉ.વ. 76) તે સ્વ. કેશવ બોધાના પત્ની,
પ્રીતિ, નિર્મલ, અશ્વિન અને
પ્રદિપના માતા, આરતી, રચના, રાજેશ થાનવીના સાસુ તા. 23-4-2026ના અવસાન પામ્યા છે. પાઘડી તા. 26-4-2026ના રવિવારે સાંજે 6થી 6.30 પુષ્કર્ણા વાડી, પ્લોટ નં. 239, વોર્ડ-2/બી, મધુબન સ્વીટ પાસે, આદિપુર ખાતે.
અંજાર : મૂળ નલિયાના ગં.સ્વ. જોષી હંસાબેન ગાવડિયા (ઉ.વ.70) તે સ્વ. પ્રફુલભાઇ રેવાશંકર જોશીના પત્ની, સ્વ.લક્ષ્મીબેન તથા રેવાશંકર જોષી (ગાવડિયા)ના
પુત્રવધૂ, ગં.સ્વ. ઝવેરબેન પોપટલાલ જોષી (રત્નેશ્વર) (મંજલ)ના
પુત્રી, શિલ્પાબેન, સ્વ.ભાવિકાબેન,
સ્વ. જગદીશ તથા ગાયત્રીબેનના
માતા, મેહુલકુમાર દવે, આશિષકુમાર ઠક્કરના સાસુ, મુદ્રા,
યુગ, શિવ, માલ્યાના નાની,
સ્વ. તારાબેન, સ્વ. અનિલાબેન, ગં. સ્વ. શોભનાબેનના ભાભી, રેખાબેન દિલીપભાઈ જોશી,
વનિતાબેન વિનોદભાઈ જોશી, માલતીબેન મહેશભાઈ જોશી,
પ્રજ્ઞાબેન દિનેશભાઈ જોશી અને સ્વ. શૈલેષભાઈના મોટા બહેન તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા 27-4-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 સારસ્વત વાડી, વાગડિયા ચોક, અંજાર ખાતે.
અંજાર : મૂળ ભુવડના ભીમજીભાઇ વિશ્રામભાઇ બારોટ (સોનરાત) (ઉ.વ.
84) ( રિટાયર્ડ આચાર્ય મથડા પ્રાથમિક
શાળા તથા માજી ખજાનચી અખિલ કચ્છ વહીવંચા બારોટ સમાજ) તે રાધાબેન (જીવતીબેન)ના પતિ, ડો.
સ્વ. રામજીભાઈ (મંત્રી અખિલ કચ્છ વહીવંચા બારોટ સમાજ) તથા સ્વ. પ્રેમજીભાઈના
ભાઈ, જયશ્રીબેન મહેશભાઈ (પશુ હોસ્પિટલ-ખેડોઈ), લક્ષ્મીબેન ભરતભાઈ (કસ્ટમ ઓફિસ ગાંધીધામ), પ્રતિમાબેન
તુલસીદાસ (અમદાવાદ), રમીલાબેન રાજેશભાઈ, મીનાબેન ઇન્દ્રજીતના પિતા, સ્વ. લક્ષ્મીબેન રામજીભાઈના
દિયર, ગં.સ્વ. જીવતીબેન પ્રેમજીભાઈ (રિટાયર્ડ નગરપાલિકા)ના જેઠ,
સ્વ. રામીબેન કાનજીભાઈ, સ્વ. મોંઘીબેન રામજીભાઇ,
સ્વ. કેશરબેન કરસનભાઇ, ગં.સ્વ. શાન્તિબેન નારણભાઈ
બારોટના ભાઈ, બાબુભાઈ
ભૂરાભાઈ, સ્વ. કાશીબેન
ગીરધરલાલ બારોટના બનેવી, ધનજીભાઈ (જી.ઈ.બી.), હરીશભાઈ (પશુ ચિકિત્સક અંજાર),
હિતેશભાઇ, જયેશભાઇ (મંત્રી અખિલ કચ્છ વહીવંચા બારોટ
સમાજ), ભાવેશભાઈ (બેંક ઓફ બરોડા અંજાર)ના કાકા, રશ્મિબેન જિગરભાઈ (પી.એન.બી. માધાપર), રીનાબેન ડેનીશભાઇ (પી.એન.બી. અંજાર),
જુગેનતાબેન ચિરાગ (અમદાવાદ), આયુષભાઇ (એરફોર્સ રાજસ્થાન), પાયલબેન આશિષભાઈ
(રાજા), કૌશલભાઇ, રિષભ હસ્તિન, હર્ષ, દિવ્યરાજના દાદા, શ્રેયાંસ, તક્ષીલ,
રાજલ, શિવાંશ, નવધાના પરદાદા
તા.24-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 27-4-2026ના સોમવારે સવારે 5થી 6, દક્ષ પ્રજાપતિ સમાજવાડી નયા અંજાર ખાતે.
માંડવી : મેમણ હાજી ઇકબાલ સિધિક લાખાણી (ઉ.વ. 63) તે હાજી ફકીરમામદ, હાજી ઓસમાણગની, મ. કાસીમ,
મ. હાજી અબ્દુલસતાર અને ઈબ્રાહીમના ભાઈ, સાજીદ (એડવોકેટ), વસીમ અને મોહમ્મદહુસેન
(નદીમ)ના પિતા તા.24-4-2026ના અવસાન પામ્યા છે. ઈસાલ-એ-સવાબ તા. 27-4-2026ના સોમવાર બપોરના 3થી 4-બહેનો માટે કુરાન ખ્વાની તેમજ 4થી 5 કલાકે વાયેઝ-જિયારત ભાઈઓ અને બહેનો માટે મેમણ જમાતખાના, મચ્છીપીઠ માંડવી ખાતે.
વાડાસર (તા. ભુજ) : દેવસીભાઇ પટેલ (ઉ.વ.72) તે સ્વ. રત્નાબેન લક્ષ્મણ હરજીના
પુત્ર. સ્વ. ધનબાઈ કરસનભાઈ ખોડા હાલાઇ (રામપર)ના જમાઈ, હીરબાઇબેનના પતિ, હરીશભાઈ,
રાજેશભાઈ, જયેશ્રીબેન કેરાઈ (કેન્યા)ના પિતા,
સ્વ. નાનબાઈ, મનજીભાઇ, નારણભાઇ,
શિવજીભાઈ, શાંતિલાલ, વાલબાઈ
(મેઘપર), ગં. સ્વ. લીલાવંતીબેન (વેકરા)ના મોટા ભાઈ, મનીષ, મોહિત, રોનકના દાદા તા. 23-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-4-2026ના સોમવારે સવારે 7.30થી 8.30 ભાઈઓ માટે સ્વામિનારાયણ મંદિર
વાડાસર અને બહેનો માટે તેમના નિવાસસ્થાન ખાતે.
નાગોર (તા. ભુજ) : લોહાર શબાનાબાનુ યુસુફ લતીફ ઐયરવાલા (ઉ.વ.
31) તે લોહાર રફીક રહેમતુલાના પુત્રી, નૂર મોહમ્મદ અને અબ્દુલગનીના બહેન, હાજી સાલેમોહમદ રહેમતુલ્લાહ, ઈસ્માઈલ રહેમતુલ્લાહ,
હનીફ રહેમતુલ્લાહ અને અબ્દુલ જબ્બાર રહેમતુલ્લાહના ભત્રીજી, લોહાર અબ્દુલ ઇસ્માઇલ,
મ. સુલેમાન ઇસ્માઇલ, આધમ ઈસ્માઈલ, લતીફ ઈસ્માઈલ, ઇબ્રાહિમ ઇસ્માઇલના ભાણેજી, અલી અકબર, જાવેદ અને હાજીના સાળી તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. તાજિયત શનિ, રવિ, સોમ તા. 25,26,27-4-2026 સુધી લોહાર રફીક રહેમતુલ્લાહના નિવાસસ્થાને નાગોર ખાતે.
બિદડા (તા. માંડવી) : રમેશ કપૂરચંદ વોરા તે કપૂરચંદ વોરાના પુત્ર, દમયંતીબેન, કાંતિલાલભાઈ,
જયંતીલાલભાઈ વોરાના નાનાભાઈ તા. 25-4-2026ના અવસાના પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 26-4-2026ના સવારે 8.30 કલાકે મનસુખલાલ જવેરલાલ મહેતાના
નિવાસસ્થાન ગ્રામ લક્ષ્મી સોસાયટી જૂનાવાસ, માધાપરથી જશે.
ગઢશીશા (તા. માંડવી) : માંજોઠી હાજિયાણી ફાતમાબાઇ હાજી હુસેન
(ઉ.વ. 78) તે હજી હુસેન બુઢાના પત્ની, આદમ
(મુંદરા), ગની (ગઢશીશા) અને ગફુર (મુંદરા)ના માતા, સિરાજ, સાહિલ, તૌકીર, સમીરના દાદી, અલીમામદ હાજી સુમારના સાસુ, ઝુબેરના નાની, રીઝવાન (ભુજ)ના દાદીસાસુ, અબ્દુલ અલીમામદ (ભુજ), સુલેમાન જુસબ (ભુજ) અને આમદ હાજી
મામદ (ગઢશીશા)ના માસી, મ. અબ્દુલ રઝાક જુસબ (મંજલ રેલડિયાવાળા)ના
ફઈ તા. 24-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 27-4-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 મેમણ જમાતખાના ગઢશીશા ખાતે.
હમલા મંજલ (તા. માંડવી) : ખલીફા ફાતિમાબાઇ ફકીરમામદ (ઉ.વ. 85) તે ભચુના માતા, ખલિફા ઉંમર મુસા, ખલિફા
આધમ, ખલિફા રમજાન, ખલિફા ઇબ્રાહિમ,
ખલિફા હાજી, ખલિફા કાસમ ઓસમાણ અને ખલિફા ફકીરમામદ
ઓસમાણના કાકી, ખલિફા અબુભખર અલીમામદ અને ખલિફા મહેબૂબ અબુભખરના
સાસુ તા. 25-4-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.27-4-2026ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન
હમલા મંજલ ખાતે.
દરશડી (તા. માંડવી) : પુનીત નરોતમભાઇ રંગાણી (ઉ.વ.34) તે જયાબેન નરોતમ માવજીના પુત્ર, સ્વ. વેલબાઇ માવજીના પૌત્ર, હેમલતાબેન શાંતિલાલ, નીમુબેન કલ્યાણજી શામજી રંગાણીના
ભત્રીજા, કાજલબેન મિલન વાસાણી (ભુજ), દીક્ષિતાબેન
ભાવિન છાભૈયા (ભુજ), પ્રતિક્ષાબેન મોહિત ઠાકરાણી (ગાંધીધામ),
રોમીત, હેજલ, હાર્દિકના ભાઇ,
સ્વ. મણીબેન રતનશી ભગત (મુંબઇ), મોંઘીબેન જેન્તીલાલ
લીંબણી (દેશલપર), શાંતાબેન લખમશી પોકાર (ગઢશીશા), પૂનમબેન દિનેશભાઇ રૂડાણી (મુંબઇ), શારદાબેન ભરતભાઇ વાસાણી
(મુંબઇ)ના ભત્રીજા, સ્વ. કેશરબેન ગોવિંદ વાલજી સેંઘાણી (મમાયમોરા)ના
દોહિત્ર, મંજુલાબેન ડાયાલાલ, અરુણાબેન રમેશભાઇ
સેંઘાણીના ભાણેજ તા. 24-4-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 27-4-2026ના
સવારે 8.30થી 11 દરશડી લક્ષ્મીનારાયણ સમાજવાડી
દરશડી ખાતે.
નાના રતડિયા (તા. માંડવી) : ભટ્ટી સુલેમાન ઉમર (ઉ.વ. 70) તે મ. ભટ્ટી આદમ ઉમર, ભટ્ટી અનવર ઉમર, જુસબ
ઉમરના ભાઇ, ભટ્ટી ઓસમાણ, હનીફ, કરીમના પિતા, સોતા ઇસ્માલ, સુમાર,
સતાર, અનવર, કાસમ,
ફકીરમામદના બનેવી તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-4-2026ના મંગળવારના સવારે 10થી 11 નિવાસસ્થાન નાના રતડિયા ખાતે.
પિયાવા (તા. માંડવી) : શામબાઇ શામજી હાલાઇ (ઉ.વ. 52) (કાંડાગરાવાળા) તે શામજી ખીમજી
હાલાઇના પત્ની, રાધાબાઇ ખીમજી હાલાઇના
પુત્રવધૂ, અમરબાઇ પ્રેમજી વેકરિયા (નાગલપર)ના પુત્રી,
મેહુલ, મનિષ તથા ગીતા સુરેશ રાબડિયાના માતા, દક્ષાબેનના સાસુ,
વંસીલ, રક્ષિતના દાદી તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 27-4-2026ના સોમવારે સવારે 7થી 8, સ્થળ શ્રીજી પાર્ક પિયાવા,
ભુજ-માંડવી હાઇવે, માંડવી ખાતે.
વિરાણિયા (તા. મુંદરા) : મનુબા તખુભા જાડેજા (ઉ.વ. 72) તે સ્વ. તખુભા અખેરાજજીના પત્ની, ભરતસિંહ, નિરૂભાના માતા, મેઘુભા, ધોરુભા,
પ્રેમસંગ, હેમુભા, મહેન્દ્રસિંહ,
રાણુભા, રણજિતસિંહ, બહાદુરસિંહ,
હેતુભાના કાકી, નટુભા, રણજિતસિંહ,
જયપાલસિંહ, મેહુલસિંહના બા, ખેતુભા ભરતસિંહના મોટી મા તા. 24-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-4-2026ના સોમવારે વિરાણિયા ક્ષત્રિય
સમાજવાડી ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : હેમંતભાઇ લાલજી મોખરા (ઉ.વ. 71) તે સ્વ. નીતાબેનના પતિ, સ્વ. રામસંગ, નવીનભાઇ,
રતીલાલના બનેવી, સંદીપ, જતિન,
ધીરેન, સોનલબેન મહેશ જસરાના પિતા, મોનિકાબેન, સ્વાતીબેન, નીશાબેન,
હીનાબેનના સસરા, વિનોદભાઇના ભાઇ, દેરાજ માલજીના કાકા, પરેશ, સુનીલ,
અલ્પેશ, ગીતાબેન પ્રિયંકના મોટા બાપુ, દિશાંત, ભુમિત, જીતના દાદા,
પરમ, વીહાના, ડેનીશના મોટા
દાદા તા. 23-4-2026 અવસાન
પામ્યા છે. ઉઠમણું તા. 27-4-2026ના
સાંજે 4થી 6, ચારણ સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં ભુજપુર ખાતે.
ભીમાસર (ભુ.) : મૂળ આદિપુરના ધર્મેન્દ્રકુંવરબા નરેન્દ્રસિંહ
વાઘેલા તે નરેન્દ્રસિંહ અનોપસિંહ વાઘેલાના
પત્ની, અરુણસિંહના ભાભી, જયેન્દ્રસિંહ,
જયદેવસિંહના માતા, હરપાલસિંહ, ધર્મવિજયસિંહ, દિગ્વિજયસિંહ, ઉદયસિંહ,
શક્તિસિંહના કાકી, સૂર્યદીપસિંહ, પૃથ્વીરાજસિંહ, અમરદીપસિંહ, મનદીપસિંહ,
આદિત્યરાજસિંહ, ધૈર્યવીરસિંહ, યશવીરસિંહના દાદી તા. 24-4-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 26-4-2026ના નિવાસસ્થાન પ્લોટ નં. 71, સૂર્યા સોસાયટી, મેઘપર બોરીચી, આદિપુરથી નીકળશે. પ્રાર્થનાસભા તા. 30-4-2026ના ગુરુવારે સાંજે 4થી 6 રાજપૂત ક્ષત્રિય સમાજ ભવન આદિપુર ખાતે.
ભોવા (તા. અબડાસા) : જાડેજા ભમરાજી હાલાજી (ઉ.વ. 65) તે માધવસિંહ, તનસિંહ, પહાડસિંહ,
લક્ષ્મણસિંહના ભાઈ, ખેતસિંહ, નરપતસિંહ, ઉમેદસિંહના પિતા, ચૌહાણ
ભીખુભા માધુભાના બનેવી તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી ભોવા (આમેડા) ખાતે.
વડોદરા : મૂળ ચકાર (કોટડા)ના મારૂ કંસારા સોની ચીમનભાઇ વેલજીભાઇ
બારમેડા (ઉ.વ. 81) તે સ્વ. વેલજીભાઇ જગશીભાઇ બારમેડાના
પુત્ર, સ્વ. મગનલાલ લખમશી પોમલ (રાયપુર)ના જમાઇ,
સ્વ. દમયંતીબેનના પતિ, પ્રતીષભાઇ તથા અનિતાબેનના
પિતા, શીતલબેન તથા મહેશભાઇ વિઠ્ઠલભાઇ મૈચા (ગાંધીધામ)ના સસરા,
પરમના દાદા, દિશાંક અને કિંજલના નાના, સ્વ. વિમળાબેન શંભુલાલ બગ્ગા (ભુજ), સ્વ. અમૃતલાલ,
સ્વ. ચંદુલાલના ભાઇ, ગં.સ્વ. શાંતાબેનના દિયર,
ગં.સ્વ. ભાનુબેનના જેઠ તા. 23-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-4-2026ના મંગળવારે સાંજે 5થી 6.30 કોમન પ્લોટ, જીવનજ્યોત સોસાયટી, ઇન્દ્ર કોમ્પ્લેક્સ સામે,
માંજલપુર, વડોદરા ખાતે.