ભુજ : હંસરાજ મેઘજી ચારણ (ઉ.વ.
54) તે
મેઘજીભાઈના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, નરેશ, દીપકના
પિતા, પેથાભાઈ મેઘજીના ભાઈ તા. 1ર-1ર-ર0રપના
અવસાન પામ્યા છે.
ભુજ : મૂળ નાગ્રેચાના માંજોઠી
યુસુફભાઇ (ઉ.વ. 44) તે હુશેન ભચુના પુત્ર, ઇબ્રાહિમ, કાસમ, અલ્તાફના ભાઇ, શાહીદના પિતા,
ફકીરમામદ ઈસ્માઈલ, ઉમર ઈસ્માઈલના ભત્રીજા,
હુશેન સાલેમામદ, અબ્દુલ સાલેમામદના ભાણેજ,
માંજોઠી અદ્રેમાન ફકીરમામદ (ડુમરા)ના જમાઇ, અજીજ,
અસલમના બનેવી તા. 22-12-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 25-12-2025ના ગુરુવારે સવારે 10.30થી 11.30 માંજોઠી
જમાતખાના, જયેષ્ઠા
નગર, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ સાંયરા
(કોઠારા)ના માનબાઈ ધેડા તે વેલજીભાઈ ગાભાભાઈના પત્ની, સ્વ. ગાભાભાઇ ભોજાભાઇ
ધેડાના પુત્રવધૂ, સ્વ. ગોપાલભાઈ નાગજીભાઈ વિંઝોડાના પુત્રી,
ખેંગારભાઈ ગાભાભાઈ ધેડાના ભાભી, હરેશભાઈ
(ગેટકો), મહેશભાઈ (પીજીવીસીએલ), વાલુબેન
દેવશીભાઈ બળિયા (પ્રમુખ, ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ મહિલા
સમિતિ), નીતાબેન ભાવેશભાઈ સિંચના માતા, રાજન, સૃષ્ટિ, વંશ, જિજ્ઞાબેન રવિભાઈ રોશિયા (શેખડિયા)ના દાદી તા. 21-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-12-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 સ્ટાફ ક્લબ, ગોપાલપુરી કોલોની,
ગોપાલપુરી, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ બિટિયારીના
ડાઇબેન (ઉ.વ. 75) તે નારાણભાઇ જેઠાભાઇ કોચરા (પ્રમુખ, મતિયાદેવ સેવા ટ્રસ્ટ)ના
પત્ની, સ્વ. વેરશીભાઇ ગોપાલભાઇ ફમ્માના પુત્રી, સ્વ. નાનજીભાઇ (કસ્ટમ કાસેઝ), દામજીભાઇ, નયનાબેન (આશાવર્કર), હરજીભાઇ (યુનિલિવર)ના માતા,
સ્વ. ધનજી ફમ્મા, સ્વ. ગોવિંદ ફમ્મા, બાબુભાઇ ફમ્મા, કરશન ફમ્મા, નાનબાઇ
ખેંગાર માતંગ, તેજબાઇ ગાંગજી કટુવાના બહેન, ગં.સ્વ. લક્ષ્મીબેન, વીરબાઇ, નયનાબેન,
નારાણ દેવરાજ બુચિયાના સાસુ, નિશાંત, પરેશ, રાહુલ, ભાવિક, ભારતી, આરતી, જહાન્વીના દાદી
તા. 23-12-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ
કરેલ છે. બેસણું નિવાસસ્થાન ઘર નં. 190, મહેશ્વરી નગર, ગાંધીધામ ખાતે.
અંજાર : ધર્મેન્દ્ર (મુનો)
પ્રજાપતિ (ઉ.વ. 42) તે
સ્વ. દિવાળીબેન અને સ્વ. શિવજીભાઈ લખમશીભાઈ ચોનાણીના પુત્ર, કાજલબેનના પતિ, જય, ધ્રુવ, અંશના પિતા,
નારણભાઈ, ભવાનભાઈ, મહેન્દ્રભાઈ,
જગદીશભાઈ, મધુબેન, સુનીલભાઈ,
ચન્દ્રકાંત, ભાવિનભાઈ, રાજેશભાઈ,
ચમનલાલ, અમૃતબેન, જવેરબેન,
વીણાબેન, મમતાબેનના ભત્રીજા, મોહિનીબેન સંદીપકુમાર વારૈયાના
ભાઈ, પ્રેમજીભાઈ
મહાદેવભાઈ વાસાણી (પ્રજાપતિ)ના
જમાઈ, પ્રભુલાલ, કરણભાઈ, અમનભાઈ, અજયભાઈના બનેવી તા. 21-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-12- 2025ના સાંજે 4.30થી 5.30 કચ્છ
પ્રજાપતિ છાત્રાલય, નયા અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
માંડવી : કુસુમબેન હેમેન્દ્રભાઇ
શાહ (નિવૃત્ત શિક્ષિકા ટોપરાણી પ્રાથમિક શાળા નં. 4-માંડવી) (ઉ.વ. 79) તે
હેમેન્દ્રભાઇ ધરમશી શાહ (અંજાર)ના પત્ની,
સ્વ. સરસ્વતીબેન શાંતિલાલ શાહ (માંડવી)ના પુત્રી, નીલમબેન પી. ભુલાણી, માલતીબેન એલ. શાહ, સ્વ. જયસુખ, રજનીભાઇ (રત્નદીપ સાડી સેન્ટર), દિલીપભાઇ જૈન (નિવૃત્ત આચાર્ય શાળા નં. 4-માંડવી), રમેશભાઇના મોટા બહેન,
ચૂનીલાલ ધરમશી શાહ (અંજાર)ના નાના ભાઇના પત્ની, ચંદ્રાબેનના દેરાણી, સ્વ. હરીશ, રમેશ, રજની, હિતેષના કાકી,
સ્વ. કમળાબેન ભાઇલાલ શાહ, સ્વ. નિર્મળાબેન
જયંતીલાલ શાહ (ભુજ), સ્વ. જયાબેન તથા સૌમ્યગુણાશ્રીજી
મ.સા.ના સંસાર પક્ષે ભાભી તા. 23-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 24-12-2025ના બુધવારે સાંજે 4થી 5 જૈનપુરી, એ.સી. હોલ, માંડવી ખાતે.
મુંદરા : ગઢવી કરસન ડોસાભાઇ
(મંધરિયા) (ઉ.વ. 35) તે સ્વ. ડોસાભાઇ ગઢવીના પુત્ર, લક્ષ્મીબેન ખીમરાજ ગઢવી,
રામશ્રીબેનના નાના ભાઇ, ગોવિંદ, ગોપાલ, આલાભાઇ ગઢવી, જેતબાઇ,
સ્વ. ભાણબાઇબેનના ભત્રીજા તા. 22-12-2025ના
અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 25-12-2025ના ગુરુવારે સાંજે 4થી 5 પટેલ
સમાજવાડી, મુંદરા
ખાતે. ઉત્તરક્રિયા તા. 2-1-2026ના નિવાસસ્થાન પ્રિશા પાર્ક, ઇલાર્ક બંગલો, મકાન નંબર 39, મુંદરા ખાતે.
મુંદરા : મૂળ કોટડા (ચ.)ના
નરસીભાઇ કાનજીભાઇ માકાણી (ઉ.વ. 73) તે સ્વ. કાનજી રામજી માકાણીના
પુત્ર, જવેરબેનના પતિ, જગદીશભાઇ, નવીનભાઇ, રાજેશભાઇના
પિતા, સ્વ. ધનજીભાઇ, રતનશીભાઇ, ભગવાનજીભાઇ, શાંતાબેન મણિલાલભાઇના ભાઇ, ચેતનાબેન, પ્રજ્ઞાબેન, દમયંતીબેનના
સસરા, પુનિત, કરણ, રિદ્ધિ, દિવ્યા, પ્રિયા,
બંસી, ધ્રુવના દાદા, રાજવીના
દાદાસસરા તા. 22-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને મુંદરા ખાતે.
નખત્રાણા : રમીલાબેન પરમાર
(વાળંદ) (ઉ.વ. 60) તે હંસરાજભાઇ જેઠાભાઇ પરમારના પત્ની, સ્વ. લક્ષ્મીબેન જેઠાભાઇ,
સ્વ. તેજાભાઇ કૈશાભાઇ, સ્વ. ગોવિંદભાઇ કૈશાભાઇ,
સ્વ. દેવજી કૈશાભાઇ, સ્વ. લખમશીં નારાણભાઇ
પરમારના પુત્રવધૂ, સ્વ. કમળાબેન પરસોત્તમ રાઠોડ (મુંબઇ),
પુષ્પાબેન મણિલાલ ભટ્ટી (કોટડા), સ્વ.
પ્રેમિલાબેન પરસોત્તમ ભટ્ટી (ભુજ), વિજયાબેન લલિતભાઇ ચૌહાણ
(મુંબઇ), નિતાબેન ચંદ્રેશભાઇ પરમારના ભાભી, મુકેશ, પ્રીતિબેન, ઇશ્વર,
ડિમ્પલના માતા, પ્રાન્શી, અનિશાના દાદી, ચાર્મીબેન, મિત્તલબેન,
મનીષભાઇ, કમલેશભાઇના સાસુ, સ્વ. મટુમા કાનજીભાઇ ચૌહાણ (દેવીસર)ના પુત્રી, સ્વ.
હીરાલાલ પ્રભુદાસ અમૃતભાઇ ચૌહાણ, ભગવતીબેન બાબુલાલ વાળંદના
બહેન, મણિબેન વાલજીભાઇ ચૌહાણના ભત્રીજી તા. 22-12-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 24-12-2025ના બુધવારે બપોરે 3થી 5 વાળંદ
સમાજવાડી, નખત્રાણા
ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ નાની
ખેડોઇ (તા. અંજાર)ના રાજેન્દ્રસિંહ લખુભા જાડેજા (ઉ.વ. 44) તે
સ્વ. લખુભા કેશરજી જાડેજાના પુત્ર,
નારૂભા, લાલુભાના ભત્રીજા, યોગેન્દ્રસિંહ, વિજયસિંહ, સ્વ.
પ્રદીપસિંહના ભાઇ તા. 22-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 25-12-2025ના ગુરુવારે સવારે 9થી 5 મહાપ્રભુ
નગર, ભવાની
હોટલ પાછળ, જૂનાવાસ, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : ખીમાભાઇ
(ઉ.વ. 53) તે રાણીબેન તથા લાખાભાઈ દેવરા (મૂરજી)
રબારીના પુત્ર, મીણાબેનના પતિ, અજય, હેમા,
મંગલ, તુષાર, દેવીબેન
(સણોસરા), કમુબેન (વિરાણી)ના પિતા, રામાભાઇ,
બુધાભાઈ, સીતાબેન (અંગિયા), દેવીબેન (દેવસર), કાઉબેન (નખત્રાણા), હરખુબેન (ભવાનીપર)ના ભાઈ, લાખાભાઈ ખેંગારભાઈ શિણાઈ
(નાના નખત્રાણા)ના જમાઈ, રાજાભાઈ, મમુભાઇ,
ભીમાભાઈના ભત્રીજા તા. 23-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23થી 25-12-2025ના
જૂનાવાસ, વિશાલ
નગર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ રેહાના
ક.ગુ.ક્ષ. ગં.સ્વ. હરિકુંવરબેન દામજી વાઘેલા (ઉ.વ. 80) તે સ્વ. દામજી લાલજી વાઘેલાના
પત્ની, સ્વ.
મેઘજી ગોવિંદ ચૌહાણના પુત્રી, રમેશભાઇ (કુકમા), દિનેશભાઇ, મુકેશભાઇના માતા, ગીતાબેન,
મીનાક્ષીબેનના સાસુ, કિશન, મિત, દર્શન, ધરાના દાદી,
ખુશાલીબેન, ચાર્મીબેનના દાદીસાસુ, સ્વ. જશોદાબેન લક્ષ્મણભાઇ વાઘેલાના દેરાણી, પરસોત્તમભાઇ,
વલમજીભાઇ, સ્વ. ભાગીરથીબેન, સવિતાબેન, સ્વ. ભાનુબેનના બહેન, મનહરભાઇ, સ્વ. હર્ષદભાઇ, જેન્તીભાઇ,
દિલીપભાઇના કાકી તા. 23-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 25-12-2025ના ગુરુવારે સાંજે 4થી 5 કચ્છ
ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન, બસ સ્ટેશન પાસે, જૂનાવાસ, માધાપર
ખાતે.
માનકૂવા (તા. ભુજ) : ચાવડા
બાયાબાઇ (ઉ.વ. 91) તે સ્વ. મીઠાભાઇ વેલાભાઇના પત્ની, મુરીબેન દામજી (ખોંભડી
મોટી), નાનબાઇ બાબુલાલ (માનકૂવા), રમીલાબેન
નારાણ (ઉખેડા), દેવજીભાઇ મીઠાભાઇ, વનિતાબાઇ
રતિલાલ (માનકૂવા)ના માતા, ધીરુભાઇ, દીપક,
કલ્પના હરેશ (દુજાપર), ગોપાલભાઇના દાદી,
સ્વ. કાનજી વેલા (થરાવડા)ના બહેન, નરસિંહભાઇ
(પી.એસ.આઇ.)ના ફઇ તા. 22-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 29-12-2025ના સાંજે સત્સંગ, પાણી (ઘડાઢોળ) તા. 30-12-2025ના
સવારે 10 વાગ્યે નિવાસસ્થાને. બેસણું ઉગમણોવાસ, માનકૂવા ખાતે.
ટાંકણાસર (તા. ભુજ) : જત રમજુ
મામદ (ઉ.વ. 103) તે અબ્દુલ, અધાભા, હારૂન, ઉમર, મુસા, ઈસ્માઈલ, સાલેના પિતા તા. 23-12-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 24/25/26 (ત્રણ
દિવસ) ગામની વાડી, ટાંકણાસર ખાતે.
નારાણપર (તા. ભુજ) : મૂળ
માંડવીના મારુ કંસારા સોની રમાબેન બિજલાણી (ઉ.વ. 54) તે જેન્તીલાલ મોતીલાલ બિજલાણીના
પત્ની, સ્વ.
શાંતાબેન મોતીલાલના પુત્રવધૂ, દીપક, પ્રિયંકાના
માતા, સંદિપ, નીકિતાના સાસુ, હીરાબેન ગોપાલદાસ રતનપાળના પુત્રી, કીર્તિભાઇના બહેન,
હરેશભાઇ (બળદિયા)ના નાના ભાઇના પત્ની, દક્ષાબેનના
દેરાણી, જીયાના દાદી, શિવ, ધ્યાનીના નાની, ધર્મેશ, હિમાંશુ,
હેમાના કાકી, રિમ્પલ, મિત્તલ,
તરુણકુમારના કાકીજી, શિવમ, જીનલ, મયંક, વંશિકાના મોટા
કાકી, ગાયત્રીના મોટા કાકીજી, રંજનબેન,
વનિતાબેન, દમયંતીબેન, પ્રવીણાબેન,
સ્વ. નયનાબેન, પ્રતિમાબેન, અનિલાબેનના ભાભી તા. 22-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 24-12-2025ના બુધવારે સાંજે 4થી 5 વૈષ્ણવ સમાજવાડી, મેઘપર રોડ, નારાણપર ખાતે.
મસ્કા (તા. માંડવી) : હાલે
કાંદિવલી (મુંબઇ) કાંતિલાલ પુરુષોત્તમ મોતા (ઉ.વ. 77) તે સ્વ. વેજબાઇ પુરુષોત્તમ હીરજી
મોતાના પુત્ર, મનોરમાબેનના પતિ, જાગૃતિબેન, નીલમબેન,
વિપુલભાઇના પિતા, ફારૂકભાઇ, મહેશભાઇ, ભાવનાબેનના સસરા, કનિકાના
દાદા, સ્વ. જખુભાઇ, સ્વ. દયારામ,
સ્વ. પ્રેમજી, સ્વ. હરિશંકર, સ્વ. મોંઘીબેન, સ્વ. સાકરબાઇના ભત્રીજા, રમેશ, સ્વ. મોહન, અરવિંદ,
કાન્તિ, ભરત, દીપક,
રમેશ (પપ્પુ)ના કાકાઇ ભાઇ, સ્વ. હીરબાઇ
નાનાલાલ નાકર (સુથરી)ના જમાઇ તા. 23-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 25-12-2025ના ગુરુવારે બપોરે 2થી 4 રાજગોર
સમાજવાડી, મસ્કા
ખાતે.
રામપર-વેકરા (તા. માંડવી) : મૂળ
લાલાના પ.ક.મ.ક.સ.સુ. દરજી સોલંકી મહેન્દ્રભાઈ મણિલાલ (ઉ.વ. 60) તે
રાજુલાબેનના પતિ, નીલેશ, ચંદ્રેશ (ચિરાગ)ના પિતા, સ્વ. પ્રેમિલાબેન મણિલાલના પુત્ર, સ્વ. કાંતિલાલ
(મુંદરા), ગં.સ્વ. રમીલાબેન (માધાપર), સ્વ.
સરોજબેન (માનકૂવા), શારદાબેન (સિનુગ્રો)ના ભાઈ, રંજનબેન દિનેશભાઈ (નખત્રાણા), હંસાબેન નરેન્દ્રભાઈ
(દહીંસરા), નયનાબેન તુલસીદાસ (ગઢશીશા), જ્યોતિબેન ચેતન (સુખપર)ના કાકાઈ ભાઈ, સ્વ. સુરેશભાઈ
(માધાપર), હીરાલાલભાઈ (માનકૂવા), મહેશભાઈ
(સિનુગ્રા)ના સાળા, સ્વ. નરશીભાઈ, સ્વ.
હીરજીભાઈ, વિનોદભાઈ, લહેરીલાલ, શાંતિલાલ, ભારતીબેન ભરતભાઈના ભત્રીજા, નર્મદાબેનના દિયર, નેહાબેન, દિશાબેન
(જુલી)ના સસરા, શિલ્પા મુકેશભાઈ, જિગર,
ભૂપેન્દ્રના કાકા, નીલમબેન, જ્યોતિબેનના કાકાઈ સસરા, કુણાલ, આરવ, પ્રાંશુ, જેની, રાઘવના દાદા, સ્વ. પ્રેમજી ગાવિંદજી, સ્વ. દેવશી ગાવિંદજીના ભાણેજ, સ્વ. રતનશી હંસરાજ
ચૌહાણ (દરજી) (વાયોર)ના જમાઈ, સ્વ. ગાવિંદજી, મણિલાલ, લક્ષ્મીદાસ, દિનેશભાઈ,
સ્વ. રમાબેન (મુંદરા), મંજુલાબેન (ચાંદરાણી),
જયશ્રીબેન (વાડાસર)ના બનેવી તા. 23-12-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-12-2025ના ગુરુવારે બપોરે 3થી 4 રામેશ્વર
મહાદેવ મંદિર, રામપર-વેકરા ખાતે.
દેવપર-ગઢ (તા. માંડવી) :
પરષોત્તમ રણછોડ ભટ્ટ (રાજગોર) (ઉ.વ. 63) તે સ્વ. શારદાબેન રણછોડ ભટ્ટના
પુત્ર, મંજુલાબેનના
પતિ, હિંમત, જાનકી દીપક મોતાના પિતા,
સ્વ. પ્રવીણભાઇ, શંભુભાઇ, અનિલભાઇ, હરીશભાઇ, સ્વ.
મહેશભાઇ, કારૂ મારાજના ભાઇ, ગં.સ્વ.
રાધાબેન, ભારતીબેન, ભારતીબેનના દિયર,
આશાબેનના જેઠ, દીપક કિશોરભાઇ મોતા
(નખત્રાણા)ના સસરા, હીરાગૌરી જેન્તીલાલના ભત્રીજા, ગં.સ્વ. લક્ષ્મીબેન ચૂનીલાલના દિયર, વિજય
જેન્તીલાલના ભાઇ, રજનીકાંત, આનંદ,
પારસ, સુનીલ, પૂર્વેશ,
મિત્તલ શૈલેશભાઇ, ડિમ્પલ ખુશાલભાઇ, ચેતના જિગર, મીના દીપેશભાઇ, દીપ્તિ
રૂષિકેશ, ઉર્વિ નિકેશ, જિજ્ઞા ખુશાલ,
લખન, ખુશાલીના કાકા, હિરલ
આનંદના કાકાજી, સ્વ. ભચીબેન જેઠાલાલ માકાણી (ભિટારા)ના દોહિત્ર,
સ્વ. મોંઘીબેન લક્ષ્મીદાસ ભાણજી પેથાણી (મોટી ખાખર હાલે ભુજ)ના જમાઇ,
હરિરામ, પ્રકાશભાઇ, જનકભાઇ,
મનોજભાઇ, સ્વ. ખુશાલભાઇ, ગં.સ્વ. વિજયાબેન ભાઇલાલ વિઠા, ગીતાબેન, કનૈયાલાલ મોતાના બનેવી તા. 23-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 25-12-2025ના ગુરુવારે સાંજે 4થી 5.30 દાદલવાડી, દેવપર (ગઢ) ખાતે અને
પિયર પક્ષની સાદડી તા. 25-12-2025ના ગુરુવારે બપોરે 3થી 4 રાજગોર
સમાજવાડી, ડાંડા
બજાર, ભુજ ખાતે.
કોડાય (તા. માંડવી) : ચારણ
મેઘબાઇ રાણશી (ઉ.વ. 95) તે સ્વ. રાણશી (ગાભાભાઇ) હરદાસના
પત્ની, ભીમશીભાઇ,
અશ્વિનભાઇ, શામળાભાઇ, સોનબાઇ,
દેવલબાઇ, ધનબાઇ, ભારતીબેન
(માતાજી), ક્રિષ્નાબેનના માતા તા. 23-12-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 25-12 સુધી નિવાસસ્થાને. ઉત્તરક્રિયા
(પાણી) તા. 2-1-2026 શુક્રવારે નિવાસસ્થાન સોનલનગર, કોડાય ખાતે.
હમલા (તા. માંડવી) : ગં.સ્વ.
શાંતિબેન (ઉ.વ. 70) તે સ્વ. મૂરજી શામજી કટારમલના પત્ની, સ્વ. દેવકીબેન સામજીના
પુત્રવધૂ, સ્વ. શંકર, રમેશ, અરાવિંદ, મંજુલાના માતા, સ્વ.
વીરજી, હંસરાજ, શિવજી, માધવજી શામજીના ભાભી, પુષ્પાબેન, નયનાબેન, કલ્પનાબેન, દીપક
વૈકુંઠ ગોરી (શિરવા)ના સાસુ, સ્વ. મંગલદાસ ખટાઉ, સ્વ. પરસોત્તમ ભીમજી, સ્વ. નારણ પરસોત્તમ, સ્વ. દયાળજી હીરજી, સ્વ. કાનજી હીરજીના ભત્રીજાવધૂ,
સ્વ. શામજી, ભચુભાઇ લક્ષ્મીદાસ ખીચડા
(નુંધાતડ)ના બહેન, સુનીલ, રોનક,
જયના દાદી તા. 22-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 24-12-2025ના બુધવારે બપોરે 3થી 4 ભાનુશાલી
વાડી, હમલા
ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) :
ખીમજીભાઇ રામજીભાઇ અબચુંગ (ઉ.વ.55) તે સ્વ. રામજી ભીમજી અબચુંગના
પુત્ર, માનબાઈ
ખીમજી અબચુંગના પતિ, આશા કેશાભાઈ આયડી (ગોયરસમા)ના જમાઈ,
ડાયાલાલ ખમુ અબચુંગ, જખુ રામજી, ગાંગજી રામજી અબચુંગ, ગાંગબાઈ કાનજી પાતારિયા,
માનબાઈ રાયશી પાતારિયાના ભાઈ, ક્રિષ્નાબેન,
હરેશભાઈ, પુષ્પાબેન, હસમુખના
પિતા, નરેશ રાયશી પાતારિયા (મોટી ભુજપુર), અર્જુન નોરિયા (તલવાણા), મધુબેન હરેશ અબચુંગના સસરા,
હાર્દિક હરેશ અબચુંગના દાદા, હિતાંશના નાના
તા.23-12-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ
થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન,
ગરબી ચોક, મહેશ્વરીવાસ, ગુંદિયાળી
(તા. માંડવી) ખાતે.
ટોડા (તા. મુંદરા) : લંગા
સરીફાબેન જાનમામદ (ઉ.વ. 74) તે સુલેમાન લંગા, ઇબ્રાહિમ લંગાના ભાભી,
હાજી જાનમામદ, અઝીઝના માતા, આમદ મામદ, મ. અબ્દુલ જુસબ (રતાડિયા)ના બહેન, તાહીર, નાજીલના દાદી તા. 22-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-12-2025ના ગુરુવારે સવારે 10 વાગ્યે
નિવાસસ્થાન, ટોડા
ખાતે.
ગંગોણ (તા. નખત્રાણા) : અંજલિબા
સુરૂભા જાડેજા (ઉ.વ. 19) તે સુરૂભા પ્રાગજી જાડેજાના
પુત્રી, પ્રાગજી
માણસંગજી જાડેજાના પૌત્રી, કાનજી પ્રાગજી જાડેજાના ભત્રીજી,
કાર્તિકાસિંહ, રણવીરાસિંહ, રૂપસંગજીના બહેન તા. 20-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું
ગંગોણ નાની ખાતે.
નાના અંગિયા (તા. નખત્રાણા) :
કડવા પાટીદાર રવજીભાઇ જીવરાજભાઇ રૂડાણી (ઉ.વ. 72) તે રમીલાબેનના પતિ, પરબતભાઇ, અમૃતભાઇ, મણિબેન (કોટડા-જ.), મંજુલાબેન
(ધાવડા), ગંગાબેન (દેવપર)ના મોટા ભાઇ, પ્રેમિલાબેન,
દમયંતીબેનના જેઠ, બાબુલાલ, કસ્તૂરબેન (ભુજ), ભારતીબેન (આદિપુર), હંસાબેનના પિતા, ડો. વૈદિક, ડો.
ધાર્મી, સોહમના દાદા, કમળાબેન, વનિતાબેનના સસરા, હસમુખભાઇ (ઉમા પેટ્રોલિયમ),
કાન્તાબેન (આણંદસર), જિજ્ઞાબેન (જબલપુર),
ચંદનબેન (માનકૂવા), જલ્પાબેન (ટોડિયા),
ડો. ભક્તિ રૂડાણી (કે.કે. પટેલ હોસ્પિટલ), કૃતિબેન
(મુંબઇ), છાયાબેન (વડગામ), તોરલના
મોટાબાપુ તા. 23-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24થી 27-12-2025 સુધી
સવારે 8.30થી 11 તથા બપોરે 3થી 5 બાબુભાઇના
નિવાસસ્થાને.
રાજકોટ : લોહાણા અમરીશભાઈ
કુંડલિયા તે સ્વ. કાંતિભાઈના પુત્ર,
અંબિકાબેનના પતિ, હીનાબેન, ભદ્રિકાબેન, રૂપાબેનના ભાઈ, ભરતકુમાર
પોબારુ, કેતનકુમાર પોપટ, સ્વ.
જયેશકુમાર ગોટેચાના સાળા, દત્તાત્રેય પલ્લીના જમાઈ તા. 23-12-2025ના
અવસાન પામ્યા છે. ઉઠમણું તથા શ્વસુર પક્ષની સાદડી
તા. 25-12-2025ના ગુરુવારે સાંજે 5 કલાકે
ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ ખાતે.
થાણા (મુંબઇ) : મૂળ રામવાવના
તરણાબેન (ઉ.વ. 65) તે અમુલખ જયંતીલાલ મહેતાના પત્ની, સ્વ. રતનબેન જયંતીલાલ
ઠાકરસી મહેતાના પુત્રવધૂ, શારદાબેન ખીમજીભાઇ મહેતાના
ભત્રીજાવહુ, જવેરબેન તારાચંદ, નવીન,
સ્વ. મહેન્દ્ર, અરવિંદના ભાભી, મીતાબેન, લતાબેનના જેઠાણી, પ્રવીણાબેન
રમણીકલાલ શાહ (ડીસા)ના પુત્રી, સરલાબેન, દુષ્યંતભાઇ, હિનાબેન, હિતેષભાઇના
બહેન, કુણાલ, જીનલ, ખુશી, રાજના મોટા કાકી તા. 23-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : અમુલખભાઇ-98331 37297, અરવિંદ-94093 57579.