• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : રાજગોર ભરત અજાણી (ઉ.વ. 63) તે ગં.સ્વ. પ્રેમિલાબેન કલ્યાણજી રામજી અજાણીના પુત્ર, હેમલતાબેનના પતિ, ડેનિશ, કુંજલના પિતા, ખુશના નાના, હિતેષભાઈ બાલકૃષ્ણ મોતાના સસરા, ગીતાબેન હરેશભાઈ, કલ્પનાબેન જેન્તીલાલ, બાલાબેન પ્રાણલાલ, ભાવના ભરતભાઈના મોટા ભાઈ, ગં.સ્વ. રાધાબેન વેલજી, ગં.સ્વ. ધનબાઈ રેવાશંકરના ભત્રીજા, ભાવિક, સાગર, મીત, રાજ, દીપિકા, સ્વ. રિન્કુ, મયૂરી, ભૂમિના મામા, સાહિલ, રોબિનના કાકા, સ્વ. રુક્ષ્મણિબેન કાંતિલાલ કરસનજી નાગુ (બિદડા)ના જમાઈ, શંભુલાલ, મંજુલાબેન, દમયંતીબેનના બનેવી, ગૌરીશંકર (ફરાદી), વિશનજી વ્યાસ (ગુંદિયાળી)ના સાઢુભાઈ, કુંવરબાઈ દામજી નાકરના દોહિત્ર, પ્રાણલાલ, અમૃતલાલ, પુષ્પાબેનના ભાણેજ તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-12- 2025ના શનિવારે સાંજે 4થી 5.30 આર.ટી.ઓ. સમાજવાડી, ભુજ ખાતે અને સાસરા પક્ષની તા. 20-12-2025ના શનિવારે સવારે 10થી 12 રાજગોર સમાજવાડી, બિદડા ખાતે,

ભુજ : શંભુલાલ ચંદ્રશંકર જોશી (બલભદ્ર) (નિવૃત્ત બેંક ઓફ ઇન્ડિયા) તે સ્વ. જમનાબેન ચંદ્રશંકર જોશી (બચુમહારાજ) (ગઢશીશા હાલે ભુજ)ના પુત્ર, સ્વ. મનોરમાબેનના પતિ, દીપા મનીષકુમાર ગાવડિયા, બ્રિજેશ અને મેહુલ (વસઈ મુંબઈ)ના પિતા, મનીષ રમેશચંદ્ર ગાવડિયા (સુરત), ચાંદની અને અદિતિના સસરા, ખુશી, આદિદેવ અને હર્લિનના દાદા, અનય અને ચીન્મઈના નાના, સ્વ. ભાગેરથી શંકરલાલ જેઠા (મુલુંડ), તારાબેન ભારદ્વાજભાઈ રત્નેશ્વર (બોરીવલી), સુશીલાબેન લક્ષ્મીશંકરભાઈ ચઠમંધરા (ગઢશીશા), લીલાવંતીબેન રમેશભાઈ શિવ (મોથાળા)ના ભાઈ, સ્વ. ગૌરીશંકર પુરષોત્તમ જોશી (માજી નગરપતિ, અંજાર, પૂર્વ પ્રમુખ-કચ્છ જિલ્લા કોંગ્રેસ)ના જમાઈ, સ્વ. જવાહરભાઈ, સ્વ. વસંતબેન મોહનલાલ જોશી, કાશીરામભાઈ જોશી, મૃદુલાબેન (બંસીબેન) હરીશભાઈ પંડ્યા (અમદાવાદ), સંધ્યાબેન જયંતીલાલ પટેલ (અમદાવાદ)ના બનેવી તા. 17-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-12-2025ના સાંજે 4થી 5 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : ત્રિભુવનદાસ કાનજી પૂજારા (ઉ.વ. 87) તે સ્વ. પ્રેમાબેન કાનજી મેઘજી પૂજારાના પુત્ર, અ.સૌ.સ્વ. કાન્તાબેનના પતિ, દિલેશ, સ્વ. કલ્પના પ્રદીપભાઇ શેઠિયા, સ્વ. દીપા પનીશ શાહના પિતા, પૂજાબેનના સસરા, કિંજલ દીપકુમાર પવાણીના દાદા, સ્વ. કેસરબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. મગનલાલ કાનજી, સ્વ. શાંતિલાલ કાનજીના ભાઇ, ચંદ્રકાન્ત ખીમજી કાનજી ઠક્કરના વેવાઇ, મેરી મિતકુમાર સચદે (માંડવી), શ્યામ, બિનલ હર્ષ શાહના નાના, પરાગ, રાજુ, દર્શના ધવલભાઇ તન્ના (માંડવી)ના મોટાબાપા, વંદનાબેનના કાકાજી સસરા, ગં.સ્વ. ઉર્મિલાબેન, સ્વ. કમળાબેનના જેઠ, સ્વ. રામજી ભીમજી દક્ષિણી (અંજાર)ના જમાઇ, સ્વ. નાનાલાલ રામજી (અંજાર)ના બનેવી તા. 17-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-12-2025ના શુક્રવારે સાંજે 4થી 5 હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠીબારી પાસે, ભુજ ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજ : ભરતભાઇ વાઘેલા (ઉ.વ. 27) તે કાનજીભાઇ મેઘજીભાઇના પુત્ર, જયાબેનના પતિ, દામજીભાઇ, નરેન્દ્રભાઇ, પારતીબેન, ભાનુબેન, રતનબેન, ઉર્મિલાબેન, કાંતાબેન, રંજનબેનના ભાઇ, કપિલ, ધીરજ, ભાવિકા, હંસુના પિતા તા. 17-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-12- 2025ના સાંજે 4થી 6 ભૂતેશ્વર વિભાગ, ભીડ નાકા બહાર, રામદેવ મંદિર પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ રાપરના પ્રભુલાલ ખેંગારભાઇ પુજ (એડવોકેટ) (ઉ.વ. 80) તે ખેંગાર ન્યાલચંદના પુત્ર, મંજુલાબેનના પતિ, સ્વ. જેચંદ ન્યાલચંદ સંઘવીના જમાઇ, સ્વ. નેમચંદભાઇ, નવીનભાઇ, હરિભાઇ, તારાબેનના ભાઇ, હાર્દિક, વિશાલ, ખ્યાતિ, જિજ્ઞા, લીનાના પિતા, રીમા, નીતિન, વિરેન, નીલેશના સસરા, પ્રાંશીના દાદા, સ્વ. લાડુબેનના દિયર, હસુમતીબેન, સુશીલાબેનના જેઠ, સ્વ. રવિભાઇ, મનુભાઇ, ચંદ્રકાંત, નરેન્દ્ર, વિજુબેન, નિમુબેનના બનેવી તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 19-12-2025ના સવારે 9.30 કલાકે નિવાસસ્થાન વોરા સાતનો ડેલો, નાગર ચકલાથી નીકળશે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : હાર્દિક-97222 22020, વિશાલ-88661 51151.

ગાંધીધામ : મૂળ મુંદરાના ચેતનકુમાર દૌલતરામ મહેતા (ઉ.વ. 59) (પીજીવીસીએલ) તે સ્વ. દેવીલાબેન તથા સ્વ. દૌલતરામ ગોરધનદાસ મહેતાના પુત્ર, ગં.સ્વ. અલ્પાબેનના પતિ, સ્વ. પરેશના ભાઈ, ગં.સ્વ. પ્રિયાબેનના દિયર, માન્યાના દાદા, મધુકાંતભાઈ (સિક્કા), સ્વ. હિંમતભાઈ (મુંદરા), સ્વ. જસવંતીબેન (અંજાર), સ્વ.  બબીબેન (મુંદરા), સ્વ. મંગળાબેન (ભુજ)ના ભત્રીજા, સ્વ. જયેન્દ્રભાઈ બાલમુકુંદ મહેતા (મુંબઈ)ના જમાઈ, પુનિતાબેન શશાંકભાઈ પાઠક (મુંબઈ)ના બનેવી તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-12-2025ના શનિવારે સાંજે 4થી 5 ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલ પાસે, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : લાલજીભાઈ સથવારા (ઉ.વ. 64) તે હિરાબેન ભવાનભાઈ સથવારાના પુત્ર, મધુબેન લાલજીભાઈ સથવારાના પતિ, મોહનભાઈ, મુકેશભાઈ, નવીનભાઈના ભાઈ, મંજુલાબેન, રામીબેન, લીલાબેનના જેઠ, જિતેશભાઈ, રવિભાઈના પિતા, રોહિતભાઈ, રાકેશભાઈ, વિશાલભાઈના કાકા, ગીતાબેન, સોનલબેનના સસરા, હિનાબેન, અદિતીબેન, ડિમ્પલબેનના કાકા સસરા, જયદીપ, ક્રિશિવ, ધૈર્ય, કશક, ધ્રુવિ, ધ્યાનીના દાદા તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-12-2025ના શુક્રવારે સાંજે 5થી 6 સરકારી હાઈસ્કૂલ (ગણેશનગર) રામદેવપીર મંદિરની સામે, સેક્ટર-5, સથવારા કોલોની, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ બેલાના ગોસ્વામી લીલાવંતીબેન શંકરપુરી (ઉ.વ. 63) તે શંકરપુરી ધ્યાનપુરી ગોસ્વામીના પત્ની, તેજસપુરી, રમેશપુરી, હંસાબેન, જયશ્રીબેનના માતા તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. લોકાચાર તા. 22-12-2025ના સોમવારે તથા શંખ પૂજન તા. 26-12-2025ના શુક્રવારે સોનલનગર, મેઘપર બોરીચી, આદિપુર ખાતે.

અંજાર : મૂળ ખેડોઇના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) મૈત્રીબેન જય રાઠોડ (ઉ.વ. 28) તે જયમીતના માતા, જય પીયૂષભાઇ રાઠોડના પત્ની, સ્વ. રુક્ષ્મણિબેન રતિલાલ રાઠોડ (માસ્તર), હરગૌરીબેન પીયૂષભાઇ (જગાભાઇ) રતિલાલ રાઠોડના પુત્રવધૂ, સ્વ. વસંતબેન શાંતિલાલ વેગડ (ભેડિયાવાળા)ના પૌત્રી, ગં.સ્વ. ચંદ્રિકાબેન કિરણભાઇ વેગડ (બાલાભાઇ)ના પુત્રી, ગૂંજા પીયૂષભાઇ રાઠોડના ભાભી, જિતેન કિરણભાઇ વેગડ (જીતુ), ખુશાલી અમિત ચૌહાણના બહેન, વંશ તથા હેત્વીના માસી, સ્વ. પ્રફુલચંદ્ર શાંતિલાલ વેગડના નાના ભાઇના પુત્રી, સુનિતાબેન દિલીપભાઇ વેગડ, ગં.સ્વ. ચાંદનીબેન જયેશભાઇ વેગડ, ગં.સ્વ. મંજુલાબેન જીવનલાલ ચૌહાણ (ભરમપુર), સ્વ. રસીલાબેન કિશોરભાઇ ખોડિયાર (રામપુર), ગં.સ્વ. હંસાબેન હરસુખભાઇ પરમાર (માધાપર)ના ભત્રીજી, કમળાબેન કરસનભાઇ સોલંકી (બ્લોકવાળા-અંજાર), પુષ્પાબેન ગોવિંદભાઇ ચૌહાણ (ગાંધીધામ), ઉર્મિલાબેન વાસુદેવભાઇ મારૂ (દેવળિયા)ના ભત્રીજાવહુ, સ્વ. દેવીલાબેન ભાણજીભાઇ ચૌહાણ (કુકમા)ના દોહિત્રી, પૂનમબેન ધર્મેન્દ્રભાઇ ચૌહાણ (કુકમા)ના ભાણેજી તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ તથા બહેનોની તા. 19-12- 2025ના શુક્રવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન ખાતે.

અંજાર : ચૌહાણ જુસબ હાસમ ઉર્ફે સાલમ (ઉ.વ. 40) તે ચૌહાણ મજીદ હાસમ, હુશેન, અનવરના ભાઇ, સમીર અને હુઝૈરના પિતા, અલતાફ મંગરિયાના સસરા, સાહિલ મજીદના મોટાબાપા, હાસમ ઇબ્રાહિમ ગરાણા (કિડાણા)ના જમાઇ, ચૌહાણ હુશેન સિધિકના ભત્રીજા તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 20-12-2025ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન હેમલાઇ ફળિયા, અંજાર ખાતે.

માંડવી : કાનજીભાઇ મીઠુભાઇ કષ્ટા (ઉ.વ. 74) તે સ્વ. દેવકીબેન તથા સ્વ. મીઠુભાઇ કષ્ટાના પુત્ર, સ્વ. વાલીબેન તથા સ્વ. ભુદાભાઇ કસ્તુરિયાના જમાઇ, સ્વ. જેન્તીભાઇ, સ્વ. દિનેશભાઇ, સ્વ. લાભશંકર, સ્વ. વિપીનભાઇ, સ્વ. સુરેશભાઇ, મેઘજીભાઇ, નર્મદાબેન, લીલાવંતીબેનના ભાઇ, ગં.સ્વ. જમનાબેનના પતિ, ચેતન તથા પરાગના પિતા, જાગૃતિ તથા હેમાલીના સસરા, પરમ, જિયાંશી, દિવ્યમના દાદા તા. 17-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ તથા બહેનોની તા. 19-12-2025ના શુક્રવારે સાંજે 4થી 5 રામેશ્વર વાડી (ખારવા સમાજવાડી), માંડવી ખાતે.

ભચાઉ : ઘનશ્યામપુરી ખીમપુરી ગોસ્વામી (ઉ.વ. 46) તે ભગવતીબેન ખીમપુરીના પુત્ર, સ્વ. ખ્યાતિબેનના પતિ, અનસૂયાબેન દિનેશગિરિ (અંજાર), પ્રભાબેન માનગિરિ (ભુવડ), હરેશપુરી, જયેશપુરીના ભાઇ, રોનકપુરી, રાજપુરી, શિવપુરીના પિતા, સ્વ. લક્ષ્મણનાથ મૂલનાથ, ધર્મનાથ મૂલનાથ, ઇશ્વરનાથ મૂલનાથ (ભદ્રેશ્વર)ના ભાણેજ, ગં.સ્વ. ઉષાબેન ભગવાનપુરી (અંજાર)ના જમાઇ, મણિબેન ધીરજકંથળ, નર્મદાબેન માયાગર (મોડવદર)ના ભત્રીજા, ભગવતીબેન, રેખાબેનના જેઠ, દિવ્યાબેન, દીપ, હીર, ધ્રુવી, પ્રિન્સ, બંસીના મોટાબાપા તા. 17-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-12-2025ના શનિવારે સાંજે 4થી 5 મંગલેશ્વર મહાદેવ મંદિર, જય માતાજી ચોક ખાતે તથા શંખઢોળ-શક્તિ પૂજન તા. 29-12-2025ના સોમવારે નિવાસસ્થાને.

માનકૂવા (તા. ભુજ) : વસુબા નવુભા જાડેજા (ઉ.વ. 65) તે નવુભા કેણજી જાડેજાના પત્ની, દીપકસિંહ, મહોબતસિંહ, કિરીટસિંહના માતા, ધર્મરાજસિંહ, હેમરાજસિંહ, પાર્થરાજસિંહના દાદી, સ્વ. રમુભા, દેવુભાના ભાભી, અશ્વિનસિંહ જીલુભા ચૌહાણના મામી, ખેંગારજી માધુભા, દિલુભા નટુભાના કાકી, ઘનશ્યામસિંહના ભાભુ, વાઘેલા અશોકસિંહ વેલુભા (ઉખલોડ)ના બહેન તા. 17-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-12-2025 શુક્રવારથી તા. 22-12-2025 સોમવાર સુધી સવારે 9થી 12 અને સાંજે 4થી 5.30 તથા પ્રાર્થનાસભા તા. 22-12-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 મોમાય માતાજી ગરબી ચોક, બાપુનગર, નવાવાસ, માનકૂવા ખાતે.

નાગોર (તા. ભુજ) : મહેન્દ્રગર ગુંસાઇ (ભીખો) (ઉ.વ. 45) તે ગં.સ્વ. જયાબેન વાલગરના પુત્ર, ભાવનાબેનના પતિ, દીપ, નિખિલના પિતા, સ્વ. મણિબેન દયાલગર, ગં.સ્વ. લીલાવંતીબેન બેચરગર, ભાનુબેન હરિગર, સ્વ. મણિબેન માધવભારથી, શારદાબેન (અંજાર), મંજુલાબેન (ઝુરા), ગોદાવરીબેન (ભુજ)ના ભત્રીજા, સ્વ. તુલસીગર, સ્વ. ખીમગર, પ્રવીણગર, હેતલ, દીપાલી, પ્રમોદના ભાઇ, સ્વ. કંચનબેન ટોનીપુરી (ભુજ)ના જમાઇ, રંજનબેન ચેનગર (ભુજોડી)ના વેવાઇ, સ્વ. મણિબેન મુલગર (નાગોર)ના દોહિત્ર તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-12-2025ના શનિવારે સાંજે 4થી 5 પરમેશ્વર દાદાના મંદિરે, નાગોર ખાતે.

ખેડોઈ (તા. અંજાર) : પ્રહલાદભાઇ લીંબાણી (ઉ.વ. 65) તે સ્વ. રામજીભાઈ ખેતાભાઇના પુત્ર, ધર્મેન્દ્ર, સુલોચનાબેન, કાજલબેન, હેમલબેનના પિતા, પ્રેમજીભાઈ ધનજીભાઈ માકાણી (કોટડા આથમણા)ના જમાઈ, વિઠ્ઠલભાઈ, જગદીશભાઈ, રસીલાબેન, તારાબેન, ચંપાબેનના ભાઇ, ધ્રુવી, ધિમહી, તૃપલ, જયદેવ, દિયાના નાના, કાંતિભાઈ હીરજીભાઈ ભગત, કરસનભાઈ રામજીભાઈ લાખાણી, શિવલાલભાઈ ગંગદાસભાઇ ભગતના સાળા તા. 17-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.

નિંગાળ (તા. અંજાર) : રાજાભાઈ જેઠાભાઈ મહેશ્વરી (ડુંગળિયા) (ઉ.વ. 67) તે સ્વ. જેઠાભાઈ સુમારભાઈ તથા ગં.સ્વ. ડાહીબેનના પુત્ર, કાન્તાબેનના પતિ, ચેતનભાઇ, પ્રેમિલાબેન વાલજીભાઈ વિસરિયા (સિનુગ્રા), કસ્તૂરબેન હરેશભાઇ થારૂ (ખેડોઈ)ના પિતા, ભીખાભાઈ, જખુભાઇ, મઘાભાઈ, બુધારામ (નિંગાળ પાણી પુરવઠા), કેશવજીભાઇ, કેશરબેન દાના વિસરિયા, માલબાઈ પૂંજાભાઇ પરમાર, નાથીબેન નારાણ થારૂના ભાઈ, વર્ષાબેન ચેતનભાઇના સસરા, હંસરાજ માલશી બળિયાના જમાઈ, હરિભાઈ, રામજીભાઈના બનેવી, ક્રિયાન, કાવ્યાંશ, હેંશવી ના દાદા તા. 17-12-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 18-12-2025ના અને ઘડાઢોળ (પાણી) તા. 19-12-2025ના ગુરુવારે સવારે નિવાસસ્થાન નિંગાળ, તા. અંજાર ખાતે.

બિદડા (તા. માંડવી) : ગં.સ્વ. રુક્ષ્મણિબેન ભવાનજી રાજગોર (નાગુ) (ઉ.વ. 97) (બાલમંદિરવાળા) તે સ્વ. ભવાનજી નરસીં નાગુના પત્ની, મણિલાલ તથા ચંદુલાલ (કમ્પાઉન્ડર-ભુજ)ના માતા, ભારતીબેન તથા દક્ષાબેનના સાસુ, સ્વ. દયાશંકર નરસીં નાગુ, સ્વ. હીરીબેન વિઠ્ઠા (ભુજ), ગં.સ્વ. દમયંતીબેન, સ્વ. મણિબેનના ભાભી, સ્વ. ભરતભાઇ, કમળાબેન, જ્યોત્સનાબેન, મનીષાબેન, નીતાબેનના કાકી, ગં.સ્વ. રાજેશ્વરીબેન રમેશભાઇ મોતા (બાગ), રિદ્ધિબેન ચંપકભાઇ નાકર (બાગ), મહેશ, બ્રિજેશ, જિગરના દાદી, દીપા, મોનિકા, શિવાંગીના દાદીસાસુ, નીર, રુદ્ર, ભવ્યા, મિહિકાના પરદાદી, સ્વ. ગોવિંદજી કુંવરજી મોતા (મસ્કા)ના પુત્રી, સ્વ. વેલબાઇ (ગાંધીધામ), દયાશંકરભાઇ, મોહનલાલ (મુંબઇ)ના બહેન તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 20-12-2025ના શનિવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બિદડા ખાતે.

ગોધરા (તા. માંડવી) : જોષી ઉર્મિલાબેન મેઘરાજ (ઉ.વ. 60) તે મેઘરાજ કલ્યાણ (ગાભા મહારાજ)ના પત્ની, જયેશ, પરેશ (પત્રકાર કચ્છભૂમિ), પીયૂષ (હાસ્ય કલાકાર)ના માતા, કરસન કલ્યાણ જોષીના ભાભી, વિશનજી હરજી જોશી (દુર્ગાપુર), રમેશ મૂરજી જોશી (ભુજ), ચિરાગ સાજન જોશી (રાજકોટ)ના કાકી, રેણુકા જયેશ, કાશ્મીરા પરેશ, મમતા પીયૂષના સાસુ, નમન, સાગર, ભૂમિ, સૃષ્ટિના દાદી, સ્વ. ગંગાબેન અરજણ ગામોટ (ગાંધીધામ-કંડલા)ના પુત્રી, સ્વ. અમૃતલાલ અરજણ ગામોટ, સ્વ. ગાભાભાઇ ગામોટ, ઘનશ્યામ અરજણ ગામોટના બહેન તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 19-12-2025ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાનેથી નીકળશે.

હાલાપર (તા. માડવી) : મૂળ મોટા કરોડિયાના મંગલભાઈ પબુભાઈ ગઢવી (મુંધુડા) (ઉ.વ. 80) તે ભાણબાઈના પતિ, સ્વ. રામભાઈ, મેઘરાજ, જીવરાજ, માલબાઈ, આસબાઇ, પનઈબેનના ભાઈ, શિવરાજ, નારાણ, પુનશી, લખમણ, ખીમશ્રીબેન, નાગશ્રીબેનના પિતા તા 18-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા તા. 28-12-2025ના રવિવારે.

મોટા કરોડિયા (તા. અબડાસા) : રાયશ્રીબાઈ મેઘરાજભાઈ ગઢવી (જગાણી) (ઉ.વ. 86) તે સ્વ. મેઘરાજ વીરાના પત્ની, સ્વ. જેઠાભાઈ મંગાભાઈ શેડાના પુત્રી, માણેક, લધાભાઈ, અરજણ, રામભાઈ, કમશ્રીના માતા, ધનરાજ, મોહન, કરશન, શિવરાજ, રતન, કમલેશ, પરમેશ્વરી, પૂજા, ધનબાઈના દાદી તા. 18-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 28-12-2025ના સોમવારે.

ઉમરસર (તા. લખપત) : સોઢા રામકોરબા મગાજી (ઉ.વ. 103) તે સ્વ. લધુજી, સવાઇસિંહ, ખેતુભા, દેશરજી, ઉદયસિંહના માતા, ગોપાલજી, વિક્રમસિંહ, જાલુભા, સંજયસિંહના દાદી તા. 16-12-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 23-12- 2025ના તથા બારસ, ઘડાઢોળ તા. 24-12-2025ના નિવાસસ્થાને.

રાજકોટ : દીપ્તિબેન અશ્વિનભાઈ તૈલી (ઉ.વ. 40) તે રમાબેન તથા નરભેરામભાઈ ભગવાનભાઇ તૈલીના પુત્રવધૂ, અશ્વિનભાઈ તૈલીના પત્ની, તૃપ્તિબેન હસમુખભાઇ તૈલીના ભાભી, દર્શી, જેનીલના મોટામા, નિરૂબેન તથા સ્વ. ગિરીશભાઈ જેઠાલાલ ગોવાણી (મોરબી)ના પુત્રી, તા. 17-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તથા પિયરપક્ષની સાદડી તા. 19-12-2025ના શુક્રવારે સાંજે 4થી 5 રામેશ્વર મંદિર દામજી મેપા પ્લોટ, શેરી નં. 4, પીપળિયા હોલની બાજુમાં, સહકાર મેઇન રોડ, રાજકોટ ખાતે.

જામનગર : મૂળ નાગ્રેચાના હરાસિંહ વેલુભા જાડેજા (ઉ.વ. 65) તે દિલીપાસિંહ, ધીરેન્દ્રાસિંહનાં પિતા, સ્વ. વેલુભા ગગુભા જાડેજાના પુત્ર, ભરતાસિંહ વેલુભા જાડેજા, રણજિતાસિંહ વેલુભા જાડેજાના ભાઈ તા. 18-12-2025ના જામનગર ખાતે અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 19-12-2025ના શુક્રવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન રંગમતી પાર્ક-4, સાંઈબાબા ચોક, રાજ પાર્ક, જામનગરથી નીકળશે. 

Panchang

dd