• બુધવાર, 21 મે, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ માંડવીના સુભાષ વલ્લભદાસ રામૈયા (ઉ.વ. 82) તે સ્વ. મણિબેન, સ્વ. વલ્લભદાસ ચત્રભુજ રામૈયા (મઠોભા ઘડિયાળી)ના પુત્ર, સ્વ.અ.સૌ. મધુરીબેનના પતિ, સ્વ. દમયંતીબેન રસિક બજારિયા, સ્વ. નિર્મળાબેન જનકાસિંહ બાબલા, સ્વ. મધુરાસિંહ, સ્વ. હિંમતાસિંહ, સ્વ. હરીશ, નટવરાસિંહ અને ભરતાસિંહના ભાઈ, સ્વ. મણિબેન પ્રતાપાસિંહ સંપટના જમાઈ, સ્વ.અ.સૌ. લીના લીલાધર કજરિયા (પરભણી), ત્રિકમદાસ (જખુ શેઠ), દિનેશભાઈ સંપટના બનેવી, નિમેશ, બ્રિજેશ અને હેમલના પિતા, જિજ્ઞા નિમેશ, હીના બ્રિજેશ અને હિરલ હેમલના સસરા, રોહન, સાક્ષી, કશિશ, ધ્રુવી, નીતિના દાદા તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-5-2025ના બુધવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, પ્રમુખ સ્વામી નગર ચોકડી, ભુજ ખાતે.

ભુજ : પઠાણ ઝુબેદાબેન (ઉ.વ. 67) તે પઠાણ અબ્દુલ શકુરખાનના પત્ની, મજીદખાન અને જહાંગીરખાનના માતા, ગુલાબખાન અને અઝીઝખાનના બહેન, સાજીદ બદલાણી અને ફિરોઝખાનના સાસુ તા. 5-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-5-2025ના ગુરુવારે ભાઇઓ માટે સવારે 10થી 11 જકરિયા મસ્જિદ ખાતે તથા બહેનો માટે નિવાસસ્થાન મુમતાઝ પાન સેન્ટરની ગલી, ખારસરા ગ્રાઉન્ડ, ભુજ ખાતે.

ભુજ : લુહાર અબ્દુલકાદર ઇબ્રાહિમ (ઉ.વ. 59) તે રમજાન, મ. ઉમર, મ. અબ્દુલ લતીફ, મ. ઇશા, અબ્દુલ સતારના ભાઇ, સોયબ, અબ્દુલ લતીફ, રહેમતુલા, હુજેફાના પિતા, અબ્દુલ કરીમ, મોહમદ સિદિક, ઉસ્માન, રજાક, સલીમ, અનવર, ઇસ્માઇલના કાકા, અયુબ હાજી ઉમર, અયુબ સાલેમામદ, સલમાનના સસરા, જુણસભાઇ સાંગાડાવાળાના માસા તા. 6-5-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 6, 7, 8 (3 દિવસ) નિવાસસ્થાને ભીડ ગેટ બહાર, દાદુપીર સામે, ભુજ ખાતે.

મુંદરા : તુર્ક ઇસ્માઇલ કાસમ (પપુ ઢોલી) (ઉ.વ. 50) તે મ. તુર્ક કાસમ ફકીરમામદના પુત્ર, તુર્ક અમનના પિતા, મ. ફકીરમામદ, મ. રમજાન, મ. મામદ, મ. અબુબકરના પૌત્ર, તુર્ક ગની, રજબ, ઇલિયાસના ભત્રીજા, તુર્ક સલીમના મોટા ભાઇ, નોતિયાર ઓસમાણ (કેરા)ના જમાઇ, કકલ શબ્બીરના સસરા તા. 5-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-5-2025ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાને મહેશનગર શેરી નં. 6, નૂરાની મસ્જિદ પાસે.

રતનાલ (તા. અંજાર) : વાસુબેન કાનજીભાઈ ભચુભાઈ માતા (ઉ.વ. 63) તે  સ્વ. રવાભાઈ તેજાભાઈ માતાના પૌત્રવહુ, ભચુભાઈ રવાભાઈ માતા (માજી સરપંચ રતનાલ)ના પુત્રવહુ, રામજીભાઈ ડેકાભાઈ વરચંદ (દોઢિયેવાળા)ના પુત્રી, શામજીભાઈ રવાભાઈ માતા, કાનજીભાઈ રવાભાઈ માતાના ભત્રીજા વહુ, કાનજીભાઈ ભચુભાઈ માતાના પત્ની, ભગુભાઇ ભચુભાઈ માતા, રણછોડભાઈ ભચુભાઈ માતા (સદસ્ય, તાલુકા પંચાયત અંજાર)ના ભાભી, મકનજીભાઈ કાનજીભાઈ માતા, ભરતભાઇ કાનજીભાઈ માતા, રસિલાબેન માવજીભાઈ વરચંદ, ચંદ્રિકાબેન રાધેશ્યામભાઈ છાંગાના માતા, ભરત ભગુભાઇ માતા, દીપક ભગુભાઇ માતા, હરિ રણછોડભાઈ માતા, મુકેશ રણછોડભાઈ માતાના મોટીમા, શંભુ મકનજીભાઈ માતા, અનિલ મકનજીભાઈ માતા, સ્વ. મહેશ મકનજીભાઈ માતા, મધુસૂદન મકનજીભાઈ માતા, રોહિત મકનજીભાઈ માતા, દિલીપ ભરતભાઇ માતા, શિવમ ભરતભાઇ માતાના દાદી તા. 5-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને, રેલવે ફાટકની બાજુમાં, મોરી વિસ્તાર, રતનાલ ખાતે.

બાગ (તા. માંડવી) : રાજગોર બોડા લક્ષ્મીબેન (ઉ.વ. 87) તે સ્વ. જેરામ વેલજીના પત્ની, સ્વ. દેવકાબેન (મમીબાઇ) વેલજીના પુત્રવધૂ, સ્વ. જમણાબેન જીવરામ ચત્રભુજ મોતા (બાગ)ના પુત્રી, ખીમજી, નવીન, મૂરજી, હિંમત, મણિબેન, ગં.સ્વ. મીઠાબેન, લક્ષ્મીબેન, રાધાબેન, નાનબાઇ, ઝવેરબેન, ધનબાઇ, મોંઘીબેન, વિમળાબેનના માતા, સ્વ. નર્મદાબેન, દમયંતીબેન, રૂપલબેન, શાન્તાબેન, સ્વ. શામજી, સ્વ. શંકરજી (બાગ), સ્વ. શંકરજી નાકર (મુબંઇ), ધીરજલાલ, દામજી, સ્વ. ચીમનલાલ, લધાશંકર, સ્વ. કાંતિલાલ, અરવિંદલાલના સાસુ, સ્વ. કરશનજી, સ્વ. પરસોત્તમ, સ્વ. શંકરજી, સ્વ. રતનબેન, સ્વ. મોંઘીબેનના ભાભી, રમેશ, શંભુલાલ, કિશોર, અર્જુન, સ્વ. મહેશ, વિરેન, કરણ, સરસ્વતીબેન, કસ્તૂરબેન, અલ્પાબેન, સોનાબેન, ખુશ્બૂબેન, આરતીબેન, પૂજા, ભાવિકા, ક્રિષ્નાબેનના દાદી, રામજીભાઇ, કાંતિલાલ, રતિલાલ, હીરબાઇ પ્રાણજીવન (ભિટારા)ના બહેન, રાધાબેન, પુરબાઇ, પાર્વતીબેનના નણંદ, ખરાશંકર, રાજુ, વિપુલ, અનિલ, મોહનલાલ, લાભશંકર, લીલાવંતીબેન, હેમલતાબેન, વર્ષાબેન, ગોદાવરી, સરસ્વતીબેન, અરૂણા, ઝવેરબેનના ફઇ, રાજેશ, મહેશ, જયેશ, પારસ, ઓમ, કુશના પરદાદી તા. 6-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 8-5-2025ના ગુરુવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

મેરાઉ-ગુરુજીવાડી (તા. માંડવી) : અમૃતલાલ કાનજી સેંઘાણી (ઉ.વ. 72) તે સ્વ. કાનબાઇ કાનજીના પુત્ર, રમીલાબેનના પતિ, રેખાબેન, કમળાબેન, રસીલાબેન, દિનેશભાઇ, વિઠ્ઠલભાઇના પિતા, દક્ષાબેનના સસરા, દિશા, વંશના દાદા, પ્રવીણ માવજી ધોળુ (હરિપુરા), ભરત કરશન ધોળુ (માનકૂવા), ગિરીશ વિશ્રામ જબુઆણી (મમાયમોરા)ના સસરા, શાંતિભાઇ રતનશીભાઇ સેંઘાણી (ગઢશીશા)ના કાકા તા. 5-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-5-2025ના બુધવારે સવારે 8.30થી 11, બપોરે 3થી 5 સમાજવાડી, મેરાઉ (ગુરુજીવાડી) ખાતે.

ત્રગડી (તા. માંડવી) : વિલાસબા રણજિતસિંહ જાડેજા (ઉ.વ. 66) તે સ્વ. રણજિતસિંહ વેલુભાના પત્ની, વિક્રમસિંહ અને જયેન્દ્રસિંહના માતા, સિદ્ધરાજસિંહ, મનદીપસિંહ, રૂતિરાજસિંહના દાદી, સ્વ. ખેંગારજી, સંગમજીના નાના ભાઇના પત્ની, શિવુભાના ભાભી, હરૂભા, કિરીટસિંહ, રઘુવીરસિંહ, બહાદુરસિંહના કાકી, દશરથસિંહ, રાજેન્દ્રસિંહ, મયૂરસિંહ, પ્રદીપસિંહ, ભાવેશસિંહ, રવિરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, સાગરસિંહના દાદી, ઘનશ્યામસિંહ, શક્તિસિંહના ભાભુ તા. 6-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-5-2025થી 15-5-2025 સુધી મોમાઇ મા મંદિર ચોક ખાતે. આયાવર તા. 12-5-2025ના સોમવારે. ઉત્તરક્રિયા તા. 16-5-2025ના શુક્રવારે નિવાસસ્થાન ત્રગડી ખાતે.

વિરાણિયા (તા. મુંદરા) : ચમુબા (ઉ.વ. 81) તે સ્વ. નાનુભા પ્રાગજી જાડેજાના પત્ની, સ્વ. ગુલાબાસિંહ, મહોબતાસિંહ, સ્વરૂપાસિંહ, ટપુભા, મયાબાના માતા, ભરતાસિંહ સિદ્ધરાજાસિંહ, પૃથ્વીરાજાસિંહ, કરણાસિંહ, દિવ્યરાજાસિંહ, અરાવિંદાસિંહના દાદી, વાઘેલા કરશનજી (ખારીવાવડી, તા. પાટણ), પચાણજી, રણછોડજી, રાણાજીના બહેન, વાઘેલા ગોવુભા (ગઢા, તા. સાંતલપુર)ના સાસુ તા. 6-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-5-2025 સોમવારથી તા. 15-5-2025 ગુરુવાર સુધી અને પાણી (બારમું) તા. 16-5-2025ના શુક્રવારે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : સાટી હાજી અલીમામદ હસણ (ઉ.વ. 96) તે હાજિયાણી કરીમાબાઇના પતિ, હાજી સુલેમાન, મામદ હુશેન, હાજરાબાઇ ઇશા (નલિયા), આસીબાઇ રમજાન (ભુજ), કુલસુમબાઇ અદ્રેમાન (નખત્રાણા), રસીદાબાઇ કરીમ (ભુજ), નુરજહાંબાઇ ઇસ્માઇલ, નિયામતબાઇ જુસબ (બિદડા)ના પિતા, સરફરાજ, મુસ્તાક, સમીરના દાદા, અબ્દુલ્લા, સાલેમામદ, જુસબ, મામદના કાકા તા. 6-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-5-2025ના સવારે 10થી 11 નિવાસસ્થાન કોટડા (જ.) ખાતે.

કાટિયા (તા. લખપત) : બબુબા જીવરાજસિંહ સોઢા (ઉ.વ. 56) તે દિલીપસિંહ, ભીમસિંહના માતા, સ્વ. પ્રેમસિંહ, સવાઇસિંહ, જયસિંહ, હરિસિંહ, જગતસિંહ, ભરતસિંહ, ભૂપતસિંહ, નરેન્દ્રસિંહ, નાથુસિંહ, ચંદનસિંહ, બળવંતસિંહના કાકી, સ્વ. જાડેજા મગુભા પ્રાગજીના પુત્રી, જાડેજા મેરૂભા મગુભાના બહેન તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા આગરીની રાત તા. 8-5-2025ના અને તા. 9-5-2025ના પાણીઢોળ.

ઘાટકોપર (મુંબઈ) : મૂળ દેવપુર ( તા. માંડવી)ના શાહ તારાચંદભાઈ રવજી મારૂ (ઉ.વ. 69) તે ભાગબાઈ રવજી નેણશી મારૂના પુત્ર, દેમીબાઈ ઉમરશી તલકશી દેઢિયા (ગઢશીશા)ના જમાઈ, પ્રેમિલાના પતિ, મમીબેન પ્રેમજી ગોસર (દેવપુર)ના દોહિત્ર, મીનલ, મયૂર, સાગરના પિતા, હેનલ, ખુશ્બૂ, મેહુલ અમરચંદ શાહનંદ (ડુમરા)ના સસરા, જયંતીલાલ, કાંતિલાલ, વિજયના ભાઈ તા. 5-5-2025ના દેવપર ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-5-2025ના બુધવારે સવારે 9થી 10 દેવપુર મહાજનવાડી ખાતે.

રાજકોટ : રેખાબેન કિશોરભાઇ તન્ના (લોહાણા) (ઉ.વ. 59) તે કિશોરભાઇ મગનલાલ (મૂળ ગુહર-કચ્છ હાલે રાજકોટ)ના પત્ની, સ્વ. નર્મદાબેન મગનલાલ વાલજીભાઇના પુત્રવધૂ, સ્વ. ભગવતીબેન ભાણજીભાઇ શિવજીભાઇ પૂંજાણી (ગઢશીશા હાલે અમદાવાદ)ના પુત્રી, મોતીલાલ તન્ના (માધાપર), ભરતભાઇ તન્ના (માધાપર)ના નાના ભાઇના પત્ની, સ્વ. નયનાબેન પ્રતાપકુમાર ગણાત્રા (ભુજ), ભારતીબેન ચેતનકુમાર સેજપાલ (ગાંધીધામ), ભૂપેશભાઇ તન્નાના ભાભી, મધુરીબેન, ભગવતીબેનના દેરાણી, દિનાબેનના જેઠાણી, જયભાઇ, ભદ્રભાઇ, ધર્મેશભાઇના માતા, જુલીબેનના સાસુ, પૂર્વના દાદી તા. 5-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 8-5-2025ના ગુરુવારે સાંજે 5થી 6 માર્કેટિંગ યાર્ડ, હુડકો કવાર્ટર, કોમ્યુનિટી હોલ, આર.ટી.ઓ. પાછળ, રાજકોટ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd