• રવિવાર, 29 નવેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : કોમલ (ઉ.3 માસ) તે રાજુ પણીકરણના પુત્રી તા.28-11-2026ના અવસાન પામ્યા છે.

ભુજ : છુછિયા મામદ ઓસમાણ (ઉ.વ. 61) તે હમીદના પિતા, જુસબ, મ.જુમ્માના ભાઇ, ઇરફાનના મોટાબાપા, ફકીરમામદ રઝાક, મહેમૂદના કાકા, હુશેન, સલીમ, ઇમરાનના સસરા તા.27-11-2026ના અવસાન પામ્યા છે.વાયેઝ-જિયારત તા.30-11-2026ના સોમવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, ભુજ ખાતે.

ભુજ : સમા મહેમૂદ (ઉ.વ.45) તે અલીમામદ સમા (હુન્નરશાળા)ના પુત્ર, અખ્તર સમા (ટૂર એન્ડ ટ્રાવેલ્સ)ના ભાઇ, અર્હમના પિતા, મો.ઝૈદના મોટાબાપુ, મ.અભુબખર, હાજી ઓસમાણ, નૂરમામદ, જુસબ, મ.ગફુરના ભત્રીજા, બાબુભાઇ (લીડરવાળા)ના જમાઇ, નઝીરના સાળા તા.28-11-2026ના અવસાન પામ્યા છે.વાયેઝ-જિયારત તા.30-11-2026ના સોમવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન પંજતન દરગાહ પાસે, રાજેન્દ્રનગર, ભુજ ખાતે.

ભુજ : ચંદ્રબાળાબેન બંસીલાલ પૂજારા (ઠક્કર) (ઉ.વ.68) તે સ્વ.બંસીલાલ મેઘજી પૂજારાના પત્ની, સ્વ.મેઘજી કાનજી પૂજારાના પુત્રવધૂ, સ્વ.સાકરબેન કુંવરજી મજેઠિયા (દેશલપર-ગુંતલી)ના પુત્રી તા.28-11-2026ના અવસાન પામ્યા છે.સ્મશાનયાત્રા તા.29-11-2026ના રવિવારે સવારે 8 વાગ્યે સી-173, રઘુવંશીનગર, રાવલવાડી રિલો.સાઇટ, ભુજથી લોહાણા મહાજન સ્મશાનગૃહ જશે.

ભુજ : મૂળ નરેડીના સરસ્વતીબેન શામજી રાયમંગ્યા (ઉ.વ.93) તે સ્વ.શામજીભાઇ લક્ષ્મીદાસના પત્ની, સ્વ.ગોવિંદજી, સ્વ.ભગવાનદાસ, બિપીન, સુરેશ, દિનેશ, મહેશ, સ્વ.ચંદ્રકાન્ત, વિપુલ, હરેન્દ્ર, ધીરેન્દ્ર, પ્રેમિલાબેન, જયશ્રીબેન, કુસુમબેનના માતા, શારદાબેન, ભારતીબેન, હંસાબેન બી., હંસાબેન એસ., મીનાબેન, દક્ષાબેન, ચેતનાબેન, ગીતાબેન, પ્રતિમાબેન, કામિનીબેન, સ્વ.ખટાઉભાઇ, રમેશભાઇ, ભાવેશભાઇના સાસુ, સ્વ.ઠા.ગોવાલજી ગિરધરલાલ કટારિયા (રતડિયા)ના પુત્રી, સ્વ.ગંગારામ, સ્વ.મોહનલાલ, સ્વ.લક્ષ્મીબેન, સ્વ.કમળાબેન, સ્વ.કલાવંતીબેન, સ્વ.કસ્તૂરબેનના બહેન તા.28-11-2026ના અવસાન પામ્યા છે.બંને પક્ષની પ્રાર્થનાસભા તા.30-11-2026ના સોમવારે સાંજે 4થી 5.30 બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : ખલીફા ફકીરમામદ હુશેન (ઉ.વ.76) તે મ.સલીમના પિતા, મુહમ્મદહુસેન (મસ્કા)ના સસરા, પરવેઝના દાદા, મોઈન, ઈબ્રાહિમના નાના, મુસા ઈબ્રાહિમ, સિદિક ઈબ્રાહિમ (સાપેડા)ના બનેવી, મ.અબુબકર, મ.હાજી મામદ અને કાસમ (ભુજ)ના સાળા તા.28-11-2026ના અવસાન પામ્યા છે.વાયેઝ -જિયારત તા.30-11-2026ના સોમવાર સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, મુસ્તફાનગર, સંજોગનગર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ અજમેરના સરદારની મહેન્દરકૌર (ઉ.વ.90) તે સ્વ.નીચ્છત્તરસિંઘ મન્કુ (રેલવે)ના પત્ની, બલવિંદરસિંઘ, સ્વ.બચ્ચનસિંઘ,  હરજિન્દરકૌર, જસબીરકૌરના માતા, મીરાકૌર અને જસબીરકૌરના સાસુ, જસપ્રીતસિંઘ અને જસવિન્દરસિંઘના દાદી તા.28-11-2026ના અવસાન પામ્યા છે.સ્મશાનયાત્રા તા 29-11-2026ના રવિવારે  સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નંબર બી.38, વોર્ડ 11-એ, ઝૂલેલાલ સોસાયટી, ભારતનગરથી આદિપુર સ્મશાન ગૃહે જશે.

ગાંધીધામ : મૂળ માંડવીના કચ્છી સારસ્વત બ્રાહ્મણ રમીલાબેન (ડમીબાઈ) (ઉ.વ.78) તે સ્વ.મણિબેન દામોદર જોશીના પુત્રવધૂ, સ્વ.રમણીકલાલ દામોદર કેશવાની (જોશી)ના પત્ની, આશિષ, હેતલના માતા, હેતલ આશિષ જોશી, વિનોદકુમારના સાસુ, યથાર્થના દાદી, દેવના નાની તા.28-11-2026 અવસાન પામ્યા છે.સ્મશાનયાત્રા તા.29-11-2026ના સવારે 10.30 કલાકે નિવાસસ્થાન જનતા કોલોની, સોનલનગર, ગાંધીધામથી આદિપુર સોનાપુરી સ્મશાન ગૃહે જશે.

અંજાર : મારૂ કંસારા સોની હરિલાલ બારમેડા (ઉ.વ.82) તે સ્વ.પરસોત્તમ વાલજીના પુત્ર, નર્મદાબેનના પતિ, સ્વ.પોપટભાઈ, સ્વ.મોતીભાઈ, સ્વ.મનસુખભાઈ (મનુભાઈ), સ્વ.પાર્વતીબેન (અમદાવાદ), સ્વ.જવેરબેન (માંડવી)ના ભાઈ, સ્વ.ગૌરીબેન, સ્વ.મુકતાબેન, સ્વ.સાવિત્રીબેનના દિયર, જગદીશભાઈ, સંદીપભાઈ, હેતલબેનના પિતા, મિતેષભાઈ બુધભટ્ટી, હેતલબેન જગદીશના સસરા, જેન્તીભાઈ, મુકેશભાઈ, રસિકભાઈ, બિહારીભાઈ, વિનોદભાઈ, શશિકાંતભાઈ, ધર્મેન્દ્રભાઈના કાકા, અનન્ય, કૈવલ્ય (છાવા)ના દાદા, હીર, ઈનુકતાના નાના, સ્વ.દામજી વાલજી પોમલ (મુ.મેઘપર હા.માધાપર)ના જમાઈ, પ્રવીણભાઇ કાનજીભાઈ પોમલ, વનિતાબેન કાન્તિભાઈ બિજલાણીના બનેવી તા.27-11-2026ના અવસાન પામ્યા છે.બંને પક્ષની પ્રાર્થનાસભા તા.30-11-2026ના સોમવારે સાંજે 4થી 5 મારૂ કંસારા સોની જ્ઞાતિ, ગંગા નાકા, અંજાર ખાતે.

અંજાર : મ.ક.સ.સુ.હંસાબેન જયસુખભાઇ રાઠોડ (ઉ.વ.61) તે સ્વ.જશોદાબેન શિવજીના પુત્રવધૂ, હાર્દિક, સુમિતના માતા, પૂનમ, બસંતીના સાસુ, પ્રિયાંશ, તેજાન્સ, હર્ષ, ધ્રુવીના દાદી, ગં.સ્વ.મધુબેન અમૃતલાલના દેરાણી, સ્વ.શારદાબેન હંસરાજ (અંજાર), ગં.સ્વ.જયાબેન વેલજીભાઇ સોલંકી (અંજાર), સ્વ.મધુબેન દેવજીભાઇ પરમાર (મુંદરા), રંજનબેન લાલજીભાઇ ચાવડા (ભુજ), નીતાબેન ઘનશ્યામભાઇ ચાવડા (મિરજાપર), અરૂણાબેન જયસુખભાઇ પરમાર (ભુજ)ના ભાભી, રતનબેન મૂળજીભાઇ (બચુભાઇ) સોલંકી (બિદડા હાલે કેરા)ના પુત્રી, મનસુખ, નરેશ, વર્ષા, રંજનના બહેન, હંસાબેન, પ્રીતિબેનના નણંદ, હિના, સીમા, ભક્તિ, સ્વ.હેતલ, પરેશના કાકી, સવિતાના કાકીજી, અનિલ, મીના, સોનુ, ગૌતમ, ધર્મેન્દ્ર, નિતા, મેહુલ, કેતના, સચિન, વૈશાલી, જિજ્ઞા, રૂપેશ, રોહિત, જાગુના મામી તા.28-11-2026ના અવસાન પામ્યા છે.બંને પક્ષની પ્રાર્થનાસભા તા.30-11-2026ના સોમવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, ટાઉનહોલ પાસે, અંજાર ખાતે.

અંજાર : રતિલાલભાઇ વારૈયા (પ્રજાપતિ) (ઉ.વ.66) તે ડાઇબેન તથા સ્વ.લખમણભાઇ વાઘજીભાઇ વારૈયાના પુત્ર, રંભાબેનના પતિ, રવજીભાઇ, રસિકભાઇ, રંભીબેનના ભાઇ, જિજ્ઞા, હેતલ, જાગૃતિ, ફાલ્ગુની, યોગેશના પિતા, અશોક રવજીભાઇના કાકા, ડેનિસ રસિકભાઇના મોટાબાપા, નવીન, કિશોર, પ્રતાપ, અશ્વિન, નેહાના સસરા, ખીમજીભાઇ વાઘજીભાઇ કોરડિયા (ભચાઉ)ના જમાઇ તા.26-11-2026ના અવસાન પામ્યા છે.પ્રાર્થનાસભા તા.30-11-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 પ્રજાપતિ સમાજ ભવન, નયા અંજાર ખાતે.(લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : જોગી જીવરાજ બાબુ સોઢા (ઉ.વ.45) તે સ્વ.નાનબાઇ તથા સ્વ.ભીમજી કારાના પૌત્ર, સ્વ.બાબુ ભીમજીના પુત્ર, હરજીના પિતા, સ્વ.જેઠાભાઇ, મોહન, નરશી, ભચુ, જેરામના ભત્રીજા, શિવજીના ભાઇ, માવજીના કાકા, કાનજીના કાકાઇ ભાઇ તા.27-11-2026ના અવસાન પામ્યા છે.ધાર્મિકવિધિ તા.7-12-2026ના આગરી અને તા.8-12-2026ના ગૌપૂછ પાણી નિવાસસ્થાન માંડવી ખાતે.

મુંદરા : મૂળ કોઠારાના ભવાનજીભાઈ કાનજીભાઈ સિંધલ (ઉ.વ.59) તે કામિનીબેનના પતિ, સ્વ.હાંસબાઈ કાનજીભાઈ સિંઘલના પુત્ર, સ્વ.શિવજીભાઈ, લાલજીભાઈ, સ્વ.શારદાબેનના ભાઈ, પારૂબેન, લખમીબેનના દિયર, ભાવેશ, સ્વ.કુલદીપ, શ્રદ્ધાના પિતા, નીતિન, કરણ, મહેશ, યોગેશ, હર્ષિદા, દિવ્યાના કાકા, પરેશકુમાર બાબુભાઈ પરમારના સસરા, સ્વ.ભીખાસિંહ રાવતાજી રાઠોડના જમાઈ, ધનજીભાઈના સાળા, ધીરજ, મીનાક્ષી, મૃદુલા, સ્વ.શોભનાના મામા, મહેન્દ્રાસિંહ રાઠોડના બનેવી, રાજેન્દ્રાસિંહ, મિહિરાસિંહ, દામિની, સ્વ.દિવ્યરાજસિંહના ફુવા તા.28-11-2026ના અવસાન પામ્યા છે.બેસણું તા.30-11-2026ના સોમવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.

ભચાઉ : નિર્મળાબેન મારૂ સુથાર (ઉ.વ.64) તે જયંતીલાલ ધારશીભાઈ મારૂના પત્ની, ભદ્રેશભાઈ, રશ્મિનભાઈ (શ્રીરામ ઓટો-ભચાઉ), રંજનબેન, ભારતીબેનના માતા, અરૂણાબેન, ગીતાબેન, જયેશ મૂળજી ગોહિલ, આશિષ ઈશ્વરલાલ સિદ્ધપુરાના સાસુ, ખીમજીભાઈ ધારશીભાઈ મારૂ, સ્વ.પ્રાણલાલ ધારશીભાઈ મારૂ, ઝવેરીબેન શંભુલાલ વાઘેલા, રતનબેન દિનેશભાઈ પિત્રોડા, કાન્તૂબેન હિંમતલાલ પિત્રોડાના ભાભી, હર્ષદ, નવ્યા, દેવાંશી, ઓમના દાદી, ક્રિષ્ના, રુહી, કાવ્ય, હેનિલના નાની, સ્વ.ગોદાવરીબેન માવજીભાઈ વિશ્રામભાઈ દાવડાના પુત્રી, ઉમેશભાઈ માવજીભાઈ દાવડા, કલ્પનાબેન રાજેશભાઈ પિત્રોડા, ગીતાબેન કિશોરભાઈ હંસોરા, મીનાબેન નવીનભાઈ વાઘેલા, મધુબેન પરેશભાઈ ઉમરાણિયાના બહેન તા.26-11-2026ના અવસાન પામ્યા છે.બંને પક્ષની પ્રાર્થનાસભા તા.30-11-2026ના સોમવારે સાંજે 4થી 5 લોહાર સુથાર સમાજવાડી, ભચાઉ ખાતે.

કુકમા (તા.ભુજ) : અમૃતલાલ ટાંક (ઉ.વ.86) તે જયાબેનના પતિ, સ્વ.કુંવરબેન નારાણ ટાંકના પુત્ર, સ્વ.જગમાલભાઇ, સ્વ.દયારામભાઇ (રાયપુર), સ્વ.વસંતબેન, સ્વ.હરિબેનના ભાઇ, સ્વ.તેજીબેન, ગં.સ્વ.લક્ષ્મીબેનના દિયર, સ્વ.લક્ષ્મીબેન મોહનભાઇ ચાવડા (ચંદિયા)ના જમાઇ, સ્વ.ભગવાનભાઇ મોહનભાઇ ચાવડા (ચંદિયા)ના બનેવી, પ્રતિમાબેન, નિતાબેન, અમિતાબેન, ભાવના, અંકિતા, હેતલ, રૂપમના પિતા, નવનીતભાઇ ચૌહાણ, કિશોરભાઇ ટાંક, વિનોદભાઇ પરમાર, ધર્મેશભાઇ પરમાર, દીપકભાઇ પરમાર, રવિકુમાર જેઠવા, આરતીબેન રૂપમ ટાંકના સસરા, હાર્વી, દર્શિવના દાદા તા.28-11-2026ના અવસાન પામ્યા છે.પ્રાર્થનાસભા તા.30-11-2026ના સોમવારે સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી, કુકમા ખાતે.

કેરા (તા.ભુજ) : કુંભાર આમદ રમજાન (ઉ.વ.58) તે મ.ઓસમાણ, ઉમર, ઇલિયાસના ભાઈ, મોહમદના પિતા તા.28-11-2026ના અવસાન પામ્યા છે.વાયેઝ-જિયારત તા.30-11-2026ના સોમવારે સવારે 10થી 11 મદ્રેસા એ ફેઝાને મૂર્તફા, ગજોડ રોડ, કેરા ખાતે.

કોટાય (તા.ભુજ) : ગોપાલભાઇ દાનાભાઇ ચાડ (ઉ.વ.64) તે રાજીબેનના પતિ, સ્વ.હીરાબેન દાનાભાઇ બિજલ ચાડના પુત્ર, ભરતના પિતા, સ્વ.મેઘીબેન ધનજી ડાંગર, ફુલાબેન પેથાભાઇ બતા, કુંવરબેન ભગુભાઇ ગાગલ, સ્વ.રાજીબેન નારાણભાઇ કેરાસિયા, ધુનીબેન પાંચા ડાંગરના ભાઇ, સ્વ.નારાણભાઇ રામજીભાઇ, સ્વ.કરશનભાઇ રામજીભાઇ, સ્વ.રાણાભાઇ રામજીભાઇ, સ્વ.ગોપાલભાઇ રામજીભાઇ, સ્વ.રૂપાભાઇ રામજીભાઇ, ધનજીભાઇ રામજીભાઇના ભત્રીજા, ધનજીભાઇ કરશનભાઇ, વાલજીભાઇ રાણાભાઇ, શામજીભાઇ નારાણભાઇ, માવજીભાઇ ગોપાલભાઇ, સ્વ.મહાવીરભાઇ ધનજીભાઇના કાકાઇ ભાઇ તા.28-11-2026ના અવસાન પામ્યા છે.બેસણું નિવાસસ્થાન કોટાય ખાતે.

રામપર વેકરા (તા.માંડવી) : મીણાંબાઈ આતુભાઈ બોચિયા (ઉ.વ.108) તે સ્વ.આતુભાઈ ખીમજી બોચિયાના પત્ની, સ્વ.મેઘબાઈ કમા વારસુર, સ્વ.વાલુબેન પચાણ સીજુ (ભુજ), બુધાભાઇ, ભચુભાઈ, સ્વ.ખેતાભાઈ, રાજાભાઈ, અમૃતભાઈ, સ્વ.પ્રેમજીભાઈ, શિવજીભાઈ, રવજીભાઇના માતા, સ્વ.કમા ખીમા વારસુર, સ્વ.પચાણ ભીમજી સીજુ (ભુજ), પુરબાઇ બુધાભાઈ, નાનબાઈ ભચુભાઈ, પુરબાઈ ખેતાભાઈ, રામીબેન રાજાભાઈ, સ્વ.કેસરબેન અમૃતભાઈ, સ્વ.સોનબાઇ પ્રેમજીભાઈ, નેણાબાઈ શિવજીભાઈ, રામીબેન રવજીભાઈના સાસુ, રામજી, પૂંજાભાઈ બુધાભાઈ, વેલજી, પ્રેમજી ભચુભાઈ, રામજી, કરશન, કાનજી, લક્ષ્મણ ખેતાભાઈ, ભીખાલાલ, નારણ અમૃતભાઈ, ધનજી રાજાભાઈ, લલિત, મહેશ પ્રેમજીભાઈ, સતીષ, નરેશ શિવજીભાઈ, રીતેશ, હરેશ રવજીભાઈ, માનબાઈ મોહન જેપાર (રાયધણપર), જીવાબાઈ રામજી વારસુર (ચુનડી), લખીબેન રવજી લઉવા (સરલી), મગીબેન માયા મણોઢિયા (ખંભરા), રામીબેન દિનેશ જેપાર (વરનોરા), જશુબેન માવજી સીજુ (ભુજોડી), ડાઈબેન કાંતિ લોન્ચા (રામપર), હિનાબેન હીરજી, ઉર્મિલા દિનેશ ભદ્રુ (મિરજાપર), સવિતા વિજય સંજોટ (બિદડા), શાંતાબેન દિનેશ ખોખર (અંજાર), દક્ષા રાજેશ ગુડાર, દક્ષા રમેશ ખોખર, અનિતા વિશાલ ગુડાર (આદિપુર), વનિતા દીપક ખરેટ (જાંબુડી), નીતાબેન ચારૂલ ઓઢાણા (ભુજ)ના દાદી, સ્વ.માલશી, માવજી કમા વારસુર, દેવજી, અશોક પચાણ સીજુ (ભુજ)ના નાની, સ્વ.નેણબાઈ, સ્વ.રામીબાઈ, સ્વ.જીવાબાઈ, સ્વ.લધા ધના રોલાના બહેન, સ્વ.દેવજીભાઈ, સ્વ.દામજીભાઈ, સ્વ.હીરાભાઈના કાકી તા.28-11-2026ના અવસાન પામ્યા છે.ધાર્મિકક્રિયા તા.1-12-2026ના સાંજે આગરી, તા.2-12-2026ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને રામપર (વેકરા) ખાતે.

કોડાય (તા.માંડવી) : જુણેજા ફકીરમામદ ઈસ્માઈલ (ઉ.વ.72) તે જુણેજા ઈબ્રાહિમ, જુણેજા કાસમના મોટા ભાઈ, સાજીદના પિતા, સમેજા શબ્બીર (ભુજ)ના સસરા, સમેજા અબ્દુલ સાલેમામદ (ભુજ)ના બનેવી તા.28-11-2026ના  અવસાન  પામ્યા  છે.વાયેઝ-જિયારત તા.30-11-2026ના સોમવારે સવારે 11થી 12 સિંધી જમાતખાના, કોડાય ખાતે.

ફરાદી (તા.માંડવી) : માધવજી (બાબુલાલ) રામજી જોશી (ઉ.વ.87) તે કસ્તૂરબેનના પતિ, સ્વ.દેવકાબેન રામજી જોશીના પુત્ર, ભરત, અનિલ, સ્વ.હેમલતા, ક્રિષ્નાબેન, ચંચલબેન, સરસ્વતીબેન, કલ્પાબેનના પિતા, દયારામ મીઠુભાઈ મોતા (મસ્કા), શાંતિલાલ નારાણજી નાગુ (ટોડા), જગદીશભાઈ પ્રભુલાલ ઉગાણી (ભુજ), કલ્પેશ ચંદુલાલ માકાણી (ટોડા)ના સસરા, સ્વ.રવિલાલ, સ્વ.સાકરબેન શિવજી પેથાણી (ગુંદિયાળી), ગં.સ્વ.વિજયાબેન રવિલાલ જેસરેગોર (ભુજ), વેલજીભાઈના ભાઈ, સ્વ.કસ્તૂરબેન રવિલાલ જોશીના દિયર, હર્ષિદાબેન વેલજી જોશીના જેઠ, પ્રકાશ, ધીરેન, મિતેષ, જિગર, વિનીત, નિકુંજ, હર્ષ, ધૈર્ય, મીરા નવીનભાઈ મોતા (મસ્કા), ઉર્વી નકુલભાઈ નાકર (મુંદરા)ના નાના, અરાવિંદ, વસંત, વિનોદ, ઉદય, સ્વ.લીલાવંતીબેન વેલજી પેથાણી (ફરાદી), પ્રભાબેન મણિલાલ વિઠ્ઠા (ભુજ), સ્વ.મંજુલા, સ્વ.સંગીતાબેન વેલજી પેથાણી (ગુંદિયાળી), ગં.સ્વ.ભદ્રાબેન જેન્તીલાલ રાવલ (બેરાજા), અનિલાબેન રાજેશભાઈ પેથાણી (ભુજ)ના કાકા, નિર્મળાબેન, દિવ્યાબેન, ભાવિનીબેનના કાકાસસરા, શાંતિલાલ, ગાવિંદજી, વસંત, સ્વ.જિતેન્દ્ર, નવીન, મયૂર, વિજયાબેન મંગલદાસ મોતા (મસ્કા), રાધાબેન નવીનભાઈ મોતા (ગુંદિયાળી), ચેતનાબેન હસમુખભાઈ મોતા (બિદડા), હંસાબેન મહેન્દ્રભાઈ જોશી (ભુજ), દીપ્તિબેન બિપિનભાઈ કેશવાણી (નારણપર)ના મામા, સ્વ.હીરબાઈ મેઘજી પેથાણી (ફરાદી)ના જમાઈ, સ્વ.શામજી, સ્વ.જેન્તીલાલ, હિંમતલાલ, હરેશભાઇ, સ્વ.મણિબેન નારાણજી નાગુ (બિદડા), ગં.સ્વ.મંજુલાબેન ચિમનલાલ મોતા (પ્રાગપર), ગં.સ્વ.રતનબેન રામજી જોશી (ફરાદી)ના બનેવી, સ્વ.મનસુખભાઈ નારાણજી નાગુ (બિદડા), જિતેન્દ્ર ચિમનભાઈ મોતા (પ્રાગપર)ના માસા તા.27-11-2026ના અવસાન પામ્યા છે.બંને પક્ષની સાદડી તા.30-11-2026ના સોમવારે બપોરે 3.30થી 5 રાજગોર સામાજવાડી, ફરાદી ખાતે.

મોટા સલાયા (તા.માંડવી) : લાલજી ધેડા (ઉ.વ.70) (નિવૃત્ત પોસ્ટ ઓફિસ) તે સ્વ.રાણબાઈ શામજીના પુત્ર, ભચીબેનના પતિ, રમેશ, ધીરજ, કીર્તિના પિતા, રમીલા, પલ્લવી, મનીષાના સસરા, પ્રિન્શા, ભક્તિ, રાશિ, ધ્રુવા, રિદ્ધિ, ધૈવ્ય, માન્ય, પારુ, ભારતી, હરેશ, ધવલ, પારસ, કશિશ, ધર્મિષ્ઠા, શિવમ, નિખિલ, અપેક્ષા, તન્મયના દાદા, સ્વ.ખેરાજ માયા કેનિયા (રાયણ)ના જમાઈ, ગં.સ્વ.ધનબાઈ ખીમજીના ભત્રીજા, સ્વ.વેલજી શામજી, ખેંગાર ખીમજી (નિવૃત્ત શિક્ષણ વિભાગ), સ્વ.જીવરાજ ખીમજી (નિવૃત્ત જંગલ ખાતું), સ્વ.દેવલબેન દેવરાજ ડગરા, સ્વ.ભાણબાઈ આશા, સ્વ.બાયાંબાઇ વેલજી ડુંગરખિયા, આસબાઇ મગા દોરૂ, માલબાઈ વાલજી કટુવાના ભાઈ, સ્વ.દેવજીના બનેવી, દેવેન્દ્રભાઈ (નિવૃત્ત ડે.ડીડીઓ), દિનેશભાઈ (નિવૃત્ત ડે.ઇજનેર), ચમન (પીજીવીસીએલ), મહેશ, મુલબાઈ નારણ કટુવા, ગં.સ્વ.મીગુબેન મૂરજી વિગોરા, કેસરબેન વેરશી ડગરાના કાકા, સ્વ.બાવા ભોજા રોશિયા (ડેપા), નારણ ભીખા આયડી (માધાપર), દામજી કેનિયાના વેવાઈ, જિતેન્દ્ર, ધર્મેન્દ્ર, મનુભાઈ, દેવેન, દિનેશ, મનીષ, નરેશ, લીલાવતી હરજી શિરોખા, કાન્તા ભાણજી વિગોરાના કાકા તા.26-11-2026ના અવસાન પામ્યા છે.

મોટા લાયજા (તા.માંડવી) : મૂળ મોટી રાયણના રોહિતભાઈ વેદાંત (ઉ.વ.56) તે સ્વ.લીલાવંતી અને ડાયાલાલ સુંદરજી વેદાંતના પુત્ર, સ્વ.પાનબાઈ સુંદરજીના પૌત્ર, સ્વ.વાલજીભાઈ દેવજીભાઈના દોહિત્ર, બીનાબેનના પતિ, સ્વ.મુકુંદરાય કરસનજી (ડોણ)ના જમાઈ, સ્વ.રસિકલાલ, સ્વ.ગંગારામ, સ્વ.અમૃતબેન, સ્વ.ભાનુબેન, સ્વ.પુષ્પાબેન, ગં.સ્વ.ગોદાવરીબેનના ભત્રીજા, સ્વ.ચીમનલાલ, હિમંતલાલ વાલજી વેદાંતના ભાણેજ, જ્હાનવી, હેમાંગ, મનીષાના પિતા, નિત્યાના દાદા, ચિરાગ, અવનીના સસરા, જીતા, પ્રીતિ, ધનલક્ષ્મી, વર્ષા, શીતલના ભાઈ, મનીષ, પ્રકાશ, આનંદ, ઉમેશના સાળા, ગં.સ્વ.માલતી, દર્શનાના બનેવી, ગ્રીષ્મા, રાજલ, રૂદ્રેશ, અવની, હિરલ, લિપિ, મૈત્રી, ઝીલ, માહી, હાર્દિના મામા તા.25-11-2026ના અવસાન પામ્યા છે.બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.30-11-2026ના સોમવારે બપોરે 3થી 5 મંગલેશ્વર મહાદેવ મંદિર, મોટા લાયજા ખાતે.

નાગલપર (તા.નખત્રાણા) : મૂળ આમારાના મેઘજી ઉર્ફે બાવા ભીમજી સિજુ (ઉ.વ.82) તે દેવલબેનના પતિ, સ્વ.હીરાભાઇ ભીમજીભાઇ સિજુના ભાઇ, નથુભાઇ, શંકરભાઇ, શાંતાબેન ગોપાલભાઇ બળિયા (નખત્રાણા), પ્રેમીલાબેન પ્રેમજીભાઇ જેપાર (સાંગનારા)ના પિતા, મગન, કાન્તિ, નર્મદાબેન પરસોત્તમ ભદ્રુ (મથલ)ના મોટાબાપા, સ્વ.મગનભાઇ, સ્વ.માયાભાઇ સિજુ (ગણેશનગર-નખત્રાણા), સ્વ.નથુભાઇ પૂંજાભાઇ સિજુ (આમારા)ના કાકાઇ ભાઇ, ધનજીભાઇ, ભીમજીભાઇ, વિશ્રામભાઇ, સ્વ.વેલજીભાઇ, નારાણભાઇ, હરજીભાઇ (ગણેશનગર), હરજીભાઇ, નારાણભાઇ (આમારા)ના કાકાઇ મોટા પિતા, ખુશાલ, મિતાલી, જયેશ, જાનવી, વૃંદા, આશિષ, હિમેશ, ગૌતમ, કિશન, આર્યન, ખુશી, ચાંદનીના દાદા તા.27-11-2026ના અવસાન પામ્યા છે.ધાર્મિકવિધિ તા.8-12-2026ના મંગળવારે રાત્રે આગરી (કોઠ) તેમજ તા.9-12-2026ના બુધવારે સવારે પાણીઢોળ નાગલપર (તા.નખત્રાણા) ખાતે.

દેશલપર-કંઠી (તા.નખત્રાણા) : અ.સતાર જુમ્માભાઇ કોકા (ઉ.વ.64) (મુજાવર લાલશાપીર દરગાહ-માડી) તે અભુભખર, લતીફ, મ.હાજરાબેન, સુગરાબેનના ભાઇ, રફીક, ઇરફાન, જાવેદના કાકા, રમજાન, અલીમામદના મોટાબાપા, હાજી સધીક ઓસમાણ અબડા (ભુજ), જુસબ ઇબ્રાહિમ અબડા (તુંબડી)ના સાળા, શેરમામદ સુલેમાન હાલેપોત્રા (લાખાપર)ના ભાણેજ તા.27-11-2026ના અવસાન પામ્યા છે.વાયેઝ-જિયારત તા.30-11-2026ના સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના મસ્જિદ, દેશલપર-કંઠી ખાતે.

લાકડિયા (તા.ભચાઉ) : મ.ક.સ.સુ.કુંવરબેન ચૌહાણ (દરજી) (ઉ.વ.85) તે સ્વ.લાલજીભાઈ કરમશીભાઈ ચૌહાણના પત્ની, સ્વ.વેલજીભાઈ, રમેશભાઈ, પ્રેમજીભાઈ, રતનભાઇ, ચંપકભાઈ, મંજુલાબેન નરેન્દ્રભાઈ પરમાર (સાણંદ)ના માતા, ગં.સ્વ.સવિતાબેન, પ્રવીણાબેન, પ્રફુલ્લાબેન, ગૌવરીબેન, વીણાબેનના સાસુ, વિપુલ, વિજય, દીપક, અમિત, મિતેષ, પીન્ટુ, યશ, પુષ્પા, હર્ષા, નિકિતા, મયુરી, પૂજા, કાજલ, આયુષીના દાદી, હિતેષ, નીરજના નાની, સ્વ.વાઘજીભાઈ પૂંજાભાઈ પીઠડિયાના પુત્રી, સ્વ.વિરજીભાઈ વાઘજીભાઈ, ઓધાભાઈ વાઘજીભાઈના બહેન, કરસનભાઈ, મુકેશભાઈ, અમરશીભાઈ, સ્વ.ગાંગજીભાઈ, અરાવિંદભાઈ, ખોડીલાલભાઈના ભાભી તા.28-11-2026ના અવસાન પામ્યા છે.લૌકિકક્રિયા તા.30-11-2026ના સોમવારે રીટાવાસ, ગણેશ વાડીની બાજુમાં, લાકડિયા ખાતે.

Ram Katha

Vyapar Utsav

Panchang