• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

હરમનપ્રીત કૌરે તોડયો પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ

નવી દિલ્હી, તા. 14 : ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે એશિયા કપની જીત સાથે જ એક નવો ઇતિહાસ રચી દીધો છે. એક કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરનો આ ચોથો એશિયા કપ ખિતાબ છે. તેણે ભારતની પૂર્વ મહાન કેપ્ટન મિતાલી રાજને પાછળ છોડી દીધી છે. જેમણે પોતાની કેપ્ટનશિપ હેઠળ ભારતને 3 વખત (2005, 2006, 2008) એશિયા કપ ચેમ્પિયન બનાવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd