• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

ઇગા સ્વિયાતેક સિનસિનાટી ઓપનની સેમિફાઇનલમાં

સિનસિનાટી, તા. 21 : પોલેન્ડની પૂર્વ વિશ્વ નંબર વન મહિલા ખેલાડી ઇગા સ્વિયાતેક સિનસિનાટી ઓપનની સેમિ ફાઇનલમાં પહોંચી છે. એલિના રાયબાકિના કવાર્ટર ફાઇનલમાં ઇજાને લીધે ખસી જતા સ્વિતાયેક સેમિ ફાઇનલમાં પ્રવેશી છે. ત્યારે સ્વિયાતેક 4-1થી આગળ હતી. સેમિ ફાઇનલમાં તેની ટકકર અમેરિકી ખેલાડી જેસિકા પેગુલા વિરુદ્ધ થશે. તેણે હમવતન ખેલાડી અમાંડા અનિસિમોવાને 6-4, 2-6 અને 7-6થી હાર આપી હતી. પુરુષ વિભાગમાં 22 વર્ષીગ ફ્રાંસીસી ખેલાડી આર્થર ફિલ્સ સેમિ ફાઇનલમાં પહોંચ્યો છે. તેણે અગસિટન ટિરેંટેને 6-3 અને 6-2થી હાર આપી હતી.

Panchang

dd