ભુજ, તા. 15 : સ્કૂલ
ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ગુજરાત અન્ડર-19 મહિલા
ક્રિકેટ ટીમમાં ડાયાણી સ્મિતિ તેમજ ઇશિકા પટેલની પસંદગી થઇ છે. કચ્છ ક્રિકેટ એસોસીએશનના
બહાદુરસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, મહિપતસિંહ રાઠોડ, મંત્રી અતુલભાઇ મહેતા તેમજ રોયલ ક્રિકેટ એકેડેમીના હેડ કોચ કુલદીપસિંહ જાડેજા,
દીપક ગોર, દર્શન ઠક્કર, રવિરાજસિંહ
ઝાલાએ બિરદાવી હતી.