• સોમવાર, 23 નવેમ્બર, 2026

ઝાલુ, મુરૂ અને બિબ્બરમાં પીવાનાં પાણીની ગંભીર સમસ્યા

ભુજ, તા. 22 : નખત્રાણા તાલુકાના ઝાલુ, મુરૂ અને બિબ્બર ગામે દુષ્કાળની પરિસ્થિતિમાં પીવાલાયક પાણીની ગંભીર સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી નર્મદાનું પાણી પૂરું પાડવા ગુજરાત પાણી પુરવઠા બોર્ડ ભુજના કાર્યપાલક ઈજનેરને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા રાજેશ આયરે રજૂઆત કરી હતી. પાણીની ગુણવત્તાની તપાસ કરાવી પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરાવવા, કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી ટેન્કરથી પીવાનું પાણી પૂરું પાડવા રજૂઆતમાં જણાવાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd