ભુજ, તા. 12 : અહીંના ડો. તહેઝીબ અબ્દુર રશીદ
નોડેએ ગુજરાત વિદ્યાપીઠ, આશ્રમ રોડ,
અમદાવાદમાંથી પીએચ.ડી.ની પદવી સફળતાપૂર્વક મેળવી છે. ડો. તહેઝીબ અબ્દુર
રશીદ નોડે હાલ મદદનીશ પ્રોફેસર તરીકે સેન્ટ ઝેવિયર્સ કોલેજ, નવરંગપુરા,
અમદાવાદ ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેમણે પોસ્ટ કોલોનીકલ વિષય પર સંશોધન
કર્યું હતું.