ભુજ : હાલે મુંબઇ લીલા નારણ ચૌહાણ (ઉ.વ. 62) તે નારણ દેવજી ચૌહાણના પત્ની, મિલિન, તૃપ્તિ,
નીતાના માતા, ધરતી અને ક્રિષ્નાના નાની,
હિતેષ અને વિપુલના સાસુ તા. 20-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-11-2026ના રવિવારે મુંબઇ ખાતે.
ભુજ : કુંભાર અબ્દુલ (ઉ.વ. 68) તે મ. અયુબ ઈસ્માઈલના પુત્ર,
ઈકબાલ, અબ્દુલ મામદ, અલાઉદ્દીનના
પિતા તા. 28-10-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-10- 2026ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન
ભીડ નાકા બહાર, ભૂતેશ્વર, કુંભારવાસ, ભુજ ખાતે.
અંજાર : પ્રકાશચંદ્ર (નિવૃત્ત-મેલેરિયા વર્કર) (ઉ.વ. 68) તે સ્વ. હેમકુંવરબેન નર્મદાશંકર
દવેના પુત્ર, સ્વ. જ્યોતિબેનના પતિ,
ભાવનાબેન, હર્ષાબેનના પિતા, પીયૂષકુમાર (ભાવનગર), મયૂરકુમાર (આદિપુર)ના સસરા,
સ્વ. મુક્તાબેન લાભશંકર ભટ્ટ (ગઢશીશા)ના જમાઈ, સ્વ. મધુસૂદન, યશવંતરાય, ધનંજયભાઈ,
સ્વ. સુશીલાબેન શશિકાંત રાવલના ભાઈ. સ્વ. નિર્મળાબેન, રંજનબેન, મૃદુલાબેનના દિયર, રાજેશ,
અલ્કેશ, મનીષ, નીલેશ,
અમિત, જિતેશના કાકા, ક્રિષ્ના,
ભદ્રા, સુષ્મા, ગીતા,
મિત્તલ, નિશાના કાકાજી સસરા, ધૈર્ય, જીત, શ્રેયાંશ, દુર્વાના નાના, આશુતોષ, કુશ,
રુદ્ર, શિવમ, મોનિક,
ધનુષ, સ્વ. અદિતી, બિરવા,
હીરવાના દાદા, કમલેશ, સ્વ.
સંગીતાના મામા, જયંતભાઈ, શૈલેશભાઈ,
રશ્મિબેન કેતનભાઈ મોમાયાના બનેવી તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 31-10-2026ના
શનિવારે સાંજે 4.30થી 5.30 ભાટિયા મહાજનવાડી, ટાઉનહોલ સામે, અંજાર ખાતે.
(લૌકિક વ્યવહાર બંધ છે.)
ગાંધીધામ : મૂળ અંજારના ગુર્જર ક્ષત્રિય છગનલાલ પરસોત્તમભાઇ
સોલંકી તે ગં.સ્વ. કંચનબેનના પતિ, સ્વ.
દિવાળીબેનના પુત્ર, શામજીભાઇ તથા સ્વ. ભાનુબેનના નાના ભાઇ,
જિતેશ, શીતલ, રિદ્ધીના પિતા,
ખ્યાતિ જિતેશ સોલંકી, કલ્પિત ચંદ્રકાન્ત ટાંક
(અમદાવાદ), પ્રતીક દિનેશભાઇ ટાંક (અંજાર)ના સસરા, ભાનુબેન શામજીભાઇ સોલંકીના દિયર, દીપેશ, ભાવેશ, વિપુલ, પ્રજ્ઞા,
રેશ્મા, નયના, નિશાના કાકા,
નિલમ, ચેતના, કૃપાલીના કાકાજી
સસરા, સ્વ. લવજી મોહનજી ટાંકના જમાઇ, પરસોત્તમભાઇ,
કિશોરભાઇ, આનંદભાઇ, નિમુબેન,
નીતાબેનના બનેવી, આધ્યા, હર્ષ, જયમ, નમન, કિઆનાના દાદા તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા (ભાઇઓ-બહેનોની)
તા. 31-10-2026ના શનિવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન, મેઇન હોલ, અંજાર ખાતે.
ગાંધીધામ : મૂળ નુંધાતડ (તા. અબડાસા)ના આઈશાબાઈ મામદભાઈ ખલીફા (ઉ.વ. 79) તે મ. ઓસમાણભાઈ, મ. અનવરભાઈ, લતીફભાઈ,
રમજુભાઈના માતા, મામદ જુસબભાઈ (મેઘપર)ના બહેન, મ. ઉમર મુસા, ફકીરમામદ મુસા (નુંધાતડ)ના ભાભી તા.
29-10-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 31-10-2026ના શનિવારે સવારે 10થી 11 આકીબ ઓસમાણભાઈના નિવાસસ્થાને નુંધાતડ (તા. અબડાસા) ખાતે.
માંડવી : જયાબેન (ઉ.વ. 70) તે સ્વ. ચંદુલાલ ભવાનજી શાહના પત્ની, ભાવિન, વિવેકના માતા,
સ્વ. વાડીલાલ, સ્વ. પ્રભુલાલ, સ્વ. ગુણશેનભાઈ, સ્વ. દિનેશભાઈ, સ્વ. લક્ષ્મીકાંત, પ્રવીણાબેન રમેશચંદ્ર શાહ,
હેમલતાબેન ભરતભાઈ સંઘવી, અરૂણાબેન અનિલભાઈ શાહના
ભાભી, સંઘવી અમૃતલાલ પ્રાગજી (ભુજ)ના પુત્રી, મૌશમી અને મહિમાના સાસુ, ક્રિશી, સલૌની અને સૌમિલના દાદી તા. ર9-10-ર0ર6ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ
છે.
મુંદરા : ચંદે અશોક ખીમજીભાઇ તે ખીમજીભાઇ ચંદેના પુત્ર, જશોદાબેનના પતિ, ભરત,
ઉમાબેન વસંત (મેરાઉ)ના ભાઇ, માતંગ તેજપાલ ખેરાજ
(ગાંધીધામ)ના જમાઇ, ગીતાબેન ચંદેના દિયર, વીણા, ક્રિયા, વરુણના કાકા તા.
29-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 30-10-2026ના શુક્રવારે સવારે નિવાસસ્થાન
તળાવ નાકા અંદર, મુંદરા ખાતે.
મુંદરા : મૂળ માધાપરના હરેશભાઇ હરજીવનભાઇ મજેઠિયા (રવિભાઇ)
(ઉ.વ. 67) તે સ્વ. પ્રેમાબેન હરજીવન મજેઠિયાના
પુત્ર, મંજુલાબેનના પતિ, નીલમબેન,
ભવીનીબેન, હાર્દિકના પિતા, સંદીપભાઇ, મેહુલભાઇ, આનંદીના સસરા,
જશોદાબેન (માધાપર), ભાગીરથીબેન (મુંદરા),
બંસરીબેન (નલિયા), અનિરુદ્ધભાઇ (માધાપર)ના ભાઇ,
ગોદાવરીબેન હીરજીભાઇ પરબિયા (અંજાર)ના જમાઇ, નરેન્દ્ર,
ધનગૌરીબેન ઇશ્વરલાલ (અંજાર)ના બનેવી, ખટાઉ પ્રેમજી
મજેઠિયા, મહેન્દ્રના ભત્રીજા, આદિ,
આર્યાના નાના, આશિષના દાદા તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 30-10-2026ના શુક્રવારે સાંજે 4થી 5 અગ્નેશ્વર મહાદેવ મંદિર, મુંદરા ખાતે.
માધાપર (તા. ભુજ) : બલરામભાઈ જેન્તીલાલભાઈ વરૂ (ઉ.વ. 60) તે ગં.સ્વ. નર્મદાબેન જેન્તીલાલભાઈ
વરૂના પુત્ર, ચંદ્રિકાબેનના પતિ,
શરદભાઈ, વિજયભાઈના નાના ભાઈ, ભુસીતાબેન, પ્રજ્ઞાબેનના દિયર, વિપુલ, રાહુલ, અભયના પિતા,
ગં.સ્વ. મણિબેન મોહનલાલ ચૌહાણના જમાઈ, મિલાપ વરૂ,
હેતલ વરૂ, પાવન વરૂ, જાનવી
વરૂના કાકા, તા. 28-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-10-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી)
સમાજ ભવન, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ રાધનપુરના જયેશભાઇ કાપડી (ઉ.વ. 61) તે સ્વ. મનહરદાસ જીવણદાસ કાપડી
તથા દયાબેનના પુત્ર, ગં.સ્વ. જશુમતીબેનના
પતિ, મુકેશભાઇ તથા હરેશભાઇ કાપડીના ભાઇ, બાલકૃષ્ણ, કિરણબેન માવજીભાઇ કાપડી (મીંદિયાળા),
સ્વ. હેતલબેન મનોજભાઇ કાપડી (ભચાઉ), રેખાબેન મેહુલભાઇ
જોશી (દહેગામ)ના પિતા, સ્વ. રણછોડદાસજી તથા સ્વ. કેશવદાસજી કાપડી
(રાધનપુર)ના ભત્રીજા, મિતુલના દાદા તા. 28-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 30-10-2026ના શુક્રવારે સવારથી અને પ્રાર્થનાસભા
સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા સમાજવાડી,
ગાયત્રી મંદિર પાસે, માધાપર ખાતે.
માનકૂવા (તા. ભુજ) : પ્રવીણ મેરિયા (ઉ.વ. 21) તે પાનુબેન ખેતશી મેરિયાના
પુત્ર, કુંજન, પુરવના ભાઇ,
સ્વ. કરશન મંગલ મેરિયાના પરપૌત્ર, સ્વ. વાલજી,
સ્વ. જેન્તીલાલ, સ્વ. ધનજી, સ્વ. લાલજી, સ્વ. ગોવિંદ, મુરીબેન
મગનભાઇના પૌત્ર, ભાણબાઇ ભીમજી કાનજી ભદ્રુ (મથલ)ના દોહિત્ર,
ધનજીભાઇ, કરશનભાઇના ભાણેજ, ચમન, અમરત, અરવિંદ, ભરત, દિનેશ, કિશોર, વસંત, લક્ષ્મીબેન જેન્તી બળિયા (વિરાણી), કંકુબેન રમેશ જેપાર (ભુજ)ના ભત્રીજા, ધ્રુવ, પૂજા, પાર્થ, નવ્યા, સંગીતા, વૈભવના કાકાઇ ભાઇ તા. 27-10-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
31-10- 2026ના શનિવારે સાંજે, પાણી તા. 1-11-2026ના રવિવારે સવારે નિવાસસ્થાન
બાવરવાડી, માનકૂવા ખાતે.
સેડાતા (તા. ભુજ) : રાઠોડ રમજાન જાકબ (ઉ.વ. 58) તે ઇમરાન અને ઇરફાનના પિતા, ઇબ્રાહિમ, મ. સુલેમાન,
આધમ, અબ્દુલ, દાઉદ,
અદ્રેમાનના ભાઇ, હાસમ ઓસમાણના કાકા, ભટી ઇસ્માઇલના સાળા તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-10-2026ના સવારે 10થી 11 નિવાસસ્થાન સેડાતા (તા. ભુજ) ખાતે.
ધમડકા (તા. અંજાર) : માયાબા ચાવડા (ઉ.વ. 98) તે જોરુભા ભારાજીના પત્ની, ખુમાનસિંહ, દેવુભા,
જયેન્દ્રસિંહના માતા, સ્વ. ભીખુભા, ચંદુભાના કાકી, અરવિંદસિંહ, કિરીટસિંહ,
ધર્મેન્દ્રસિંહ, અશોકસિંહ, વિજયસિંહ, પરાક્રમસિંહ, રાજદીપસિંહ,
બિજરાજસિંહના દાદી, સ્વ. પુરૂભા ભુરૂભા જાડેજાના
બહેન તા. 29-10-2026ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને.
મોટા આસંબિયા (તા. માંડવી) : મૂળ મેઘપરના ધનબાઈ રામજી હાલાઈ
(ઉ.વ. 99) તે સ્વ. રામજી અરજણ હાલાઈના
પત્ની, હરજી
રામજી હાલાઈ, નારણ રામજી હાલાઈ, સ્વ. કરસન
રામજી હાલાઈ, ગં.સ્વ. અમરબાઈ પરબત હીરાણી (ગોડપર), રાધાબાઈ ખીમજી હીરાણી (મેઘપર), સ્વ. રામબાઈ વીરજી પિંડોરિયા
(સરલી), રતનબેન રૂડા હીરાણી (મેઘપર), પુરબાઈ
હીરજી કેરાઈ (આસંબિયા), કેસરબાઈ મુરજી આશાણી (વેકરા)ના માતા,
રતિલાલભાઈ, વિશ્રામભાઇ, કાંતિભાઈ,
વિનોદભાઈ, હિતેષભાઈ, પરેશભાઈ,
જગદીશભાઈ, વિવેકભાઈના દાદી તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 31-10-2026ના શનિવારે સવારે 7.15થી 8.15 હરજીભાઈ રામજી હાલાઈના નિવાસસ્થાને
મોટા આસંબિયા વાડી વિસ્તાર ખાતે.
મોટા અંગિયા (તા. નખત્રાણા) : નાથબાવા બાબુનાથ (ઉ.વ. 85) તે સ્વ. પ્રભાબેનના પતિ, સ્વ. નાનબાઇ લક્ષ્મણનાથ સુખનાથના પુત્ર,
શિવનાથ લક્ષ્મણનાથ, રામનાથ રાણાનાથ, શામજીનાથ રાણાનાથ, બાબુનાથ રાણાનાથ, સ્વ. મણિબેન, સ્વ. પાર્વતીબેન, સેજબાઇબેનના ભાઇ, સ્વ. દેવનાથ લધાનાથ (લાયજા)ના જમાઇ,
સ્વ. તેજનાથ, સોમનાથના બનેવી, જગનનાથ, શંભુનાથ, પ્રેમનાથ,
હરિનાથ, દયાનાથ, નયનાબેન,
ભાવનાબેનના પિતા, પ્રવીણનાથ, ઇશ્વરનાથ, ગોપાલનાથ, પ્રેમનાથ,
જશોદાબેન, જયાબેન, મંજુબેનના
કાકા, જયાબેન, રમીલાબેન, પાર્વતીબેન, સ્વ. સરસ્વતીબેન, આશાબેન,
હર્ષિદાબેન, પુષ્પાબેન, દેવેન્દ્રનાથ,
નવીનનાથ (ભજનિક)ના સસરા, ખુશીબેનના દાદાસસરા,
વિજયનાથ, ગોરવનાથ, નરેન્દ્રનાથ,
હરેશનાથ, નવીન્દ્રનાથ, માનવનાથ,
સરસ્વતી, મુક્તા, શિલ્પા,
પૂજા, ઉર્વિના દાદા, શિવાંગનાથના
પરદાદા તા. 29-10-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા અને શંખાઢોળ (પૂજન) તા. 7-11-2026ના શનિવારે મોટા અંગિયા ખાતે.
સાંગનારા (તા. નખત્રાણા) : જેપાર રમેશ (ઉ.વ. 46) તે પદમાબેન તથા મૂરજી માડણના
પુત્ર, ગંગાબેનના પતિ, વિશાલ,
બિપિન, આરતી, વનિતાના પિતા,
હરિલાલ મૂરજી (સાંગનારા), પરગડુ ઝવેરબેન ખેંગાર
(નેત્રા), સીજુ મીનાબેન વાલજી (વરાડિયા), બુચિયા લક્ષ્મીબેન શાન્તિલાલ (વડવા કાંયા)ના ભાઇ, જેપાર
મનજી પાલા, નરેશ પાલા, રવજી ભોજા,
ડાયલાલ ભોજા, સુમાર ભોજા, ખેતશી ભોજાના કાકાઇ ભાઇ, સીજુ માલશી લધા (રસલિયા)ના જમાઇ,
વાછિયા શિવજી, બુદ્ધુભાઇ શિવજી (મોટી વિરાણી)ના
ભાણેજ, જેપાર માવજી દેવજી (રામદેવગર-નખત્રાણા)ના ભત્રીજા તા.
28-10-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
31-10-2026ના શનિવારે તથા ઘડાઢોળ તા.
1-11-2026ના રવિવારે નિવાસસ્થાન મફતનગર, સાંગનારા ખાતે.
પલીવાડ-યક્ષ (તા. નખત્રાણા) : નીતિન (ઋત્વિક) છગનલાલ ઘરડા (ચારણ)
(ઉ.વ. 40) તે ગં.સ્વ. ઝવેરબેન છગનલાલ
ઘરડાના પુત્ર, લક્ષ્મીબેનના પતિ,
ગં.સ્વ. હીરાબેન કરમશી, સ્વ. માનબાઈ કરસન,
સ્વ. કરસન રત્ના, બબીબેન જેઠાલાલ, બબીબેન નાથાલાલ, ગંગાબેન નારણભાઈના ભત્રીજા, શંકરલાલ, હિંમતલાલ, કસ્તૂરબેન,
વાલજીભાઈ, તેજાભાઈ, હરિલાલ,
પ્રેમજી, મોહનલાલ, લક્ષ્મણ,
ગાવિંદ, પ્રવીણ, સુરેશ,
ભાવેશ, ચેતનના ભાઈ, દયાબેન
શંકરલાલના દિયર, પુષ્પાબેન હિંમતલાલના જેઠ, બિંદિયા, ચેતનાના પિતા, ભાવિનના
કાકા, વેદિકાના મોટાબાપા, વાલીબેન કરસનભાઈ
દેવજીભાઈ સાગઠિયા (ગાંધીધામ)ના જમાઈ તા. 28-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-10-2026 શુક્રવાર તથા તા. 31-10-2026 શનિવાર (બે દિવસ) નિવાસસ્થાન
પલીવાડ (યક્ષ) ખાતે.
રોહા-સુખપર : ગાભા ખેરાજ જેપાર તે ગોવિંદ, નાનજી, કાંતાબેન,
લીલબાઇ, અજબાઇ, રમીલાબેનના
પિતા, સ્વ. હંસરાજ શામજીના સસરા, જીવા વલુ,
બાવા વલુના કાકા તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. (આગરી) કોઠ તા. 1-11- 2026ના રવિવારે અને પાણીયારો (ઘડાઢોળ)
તા. 2-11-2026ના સોમવારે
મોટી રવ (તા. રાપર) : ઠક્કર કાંતાબેન પૂજારા (ઉ.વ. 82) તે સ્વ. ત્રિકમજીભાઈ પાનાચંદભાઈ
પૂજારાના પુત્રવધૂ, સ્વ. અમુલખભાઈના
પત્ની તા. 26-10-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-11-2026ના રવિવારે સવારે 10થી 11, ત્યારબાદ
દશો દરિયાસ્થાન મંદિર, રાપર ખાતે.