ભુજ : વડનગરા નાગર મૂળ ભુજના હાલે યુ.કે. ડો. રશ્મિબેન ચંદ્રહાસ
જોશીપુરા (ઉ.વ. 92) (મુંદરા સરકારી
હોસ્પિટલના પૂર્વ ડોક્ટર) તે સ્વ. દોલતબેન અને સ્વ. દોલતરામભાઈ વોરા (ભુજ)ના પુત્રી, સ્વ. ડોલરબેન માંકડ, સ્વ.
ઉર્મિલાબેન અંતાણી, સ્વ. રંજનબેન અંજારિયા, સ્વ. ત્રિલોચનાબેન ધોળકિયા, ડો. નિવેદિતા વોરા (વડોદરા)ના
બહેન, અવની રવીન્દ્રભાઈ નાણાવટી (વડોદરા)ના માસી તા. 28-10-2026ના યુકે ખાતે અવસાન પામ્યા
છે. (લૌકિક ક્રિયાઓ બંધ રાખવામાં આવેલ છે.) સંપર્ક : નીતાબેન વોરા-મો. +91 98983 75917.
ભુજ : ખત્રી સકીનાબાઇ હુશેન ડાડા (ટોટા) (ઉ.વ. 78) તે મ. હુસેન (ટોટા)ના પત્ની, દાઉદ હુસેન, મ. હાસમ હુસેન,
હનીફ હુસેન, મુસ્તાક હુસેન, મરિયમબાઈ અબ્દુલકાદરના માતા, મહમદહુસેન, ઈકબાલ, રીયાઝ, તસ્લીમ, અનસ, અસદ, સાઇમ, ઝેદ, શકીલ, સાહિલ, શાહીન, આકીદના દાદી તા. 28-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 30-10-2026ના શુક્રવારે સવારે 10.30થી 11.30 મુસ્તફા જમાતખાના, મુસ્તફા નગર, ભુજ ખાતે.
અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) મોહનલાલ અમરશીભાઈ ખોડિયાર
(ઉ.વ. 88) તે સ્વ. વેલુબેન તથા સ્વ. અમરશીભાઈ
શિવજીભાઈ ખોડિયારના પુત્ર, મુક્તાબેનના
પતિ, વિનોદભાઈ ખોડિયાર (પ્રમુખ, મિસ્ત્રી
સમાજ-અંજાર), પુષ્પાબેન જગદીશભાઈ જેઠવા (ભચાઉ), ઉષાબેન નવીનભાઈ ચૌહાણ (કુકમા), અનિતાબેન નીતિનભાઈ ટાંક
(આદિપુર)ના પિતા, વંદનાબેન, દીનાબેન તથા
નરેન્દ્રભાઈ રાઠોડના સસરા, રિંકલ, મહિમા,
દેવાંશી ધવલ પરમાર (માધાપર), કૃતજ્ઞા હર્ષિત સોલંકી
(દુર્ગ), માધવના દાદા, કોમલ, સૌરભ, આરતી, અક્ષય, પથિક, ભૂમિ, ઓમના નાના,
સ્વ. દયારામભાઈના ભાઈ, ગં.સ્વ. માયાબેન (રાજકોટ)ના
જેઠ, કિરણભાઈ, નેહાબેન રાઠોડ, જય, જતિન, જાનવીના મોટાબાપા,
સ્વ. મટુબેન તથા સ્વ. નારાયણભાઈ લાલજીભાઈ મારૂ (દેવળિયા)ના જમાઈ,
સ્વ. મહેશભાઈ, નૌતમભાઈ (અમદાવાદ), નિર્મળાબેન ગિરધરલાલ વરૂ (કુમારી), હરિકુંવરબેન હેમરાજભાઈ
ચૌહાણ (સિનોગ્રા)ના બનેવી, ગં.સ્વ. ગીતાબેન, રંજનબેનના નણદોયા, નરેશ, રીના,
સંધ્યા, ભાવિકા, મિતેષ,
મુકેશના ફુવા, ભવાનજી ધરમશી વેગડ (રેહા)ના વેવાઈ
તા. 28-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(ભાઈઓ-બહેનોની) તા. 30-10-2026ના
શુક્રવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી)
સમાજ ભવન, અંજાર ખાતે.
મેઘપર-બો. (તા. ગાંધીધામ) : મૂળ ધાવડા મોટાના માવજીભાઈ ભાણજીભાઈ
પારસિયા (ઉ.વ. 85) તે બળવંતભાઈ (ગાભુભાઈ) (મેઘપર-ગાંધીધામ), દમયંતીબેન (અંગિયા), કસ્તૂરબેન
(વસઈ-મુંબઇ), ચંપાબેન (ગુણાતીતપુર), રમીલાબેન
(બેંગ્લોર), નિર્મળાબેન (બેંગ્લોર), સરસ્વતીબેન
(દેવપર), ચંદ્રિકાબેન (બેંગ્લોર)ના પિતા, રમીલાબેનના સસરા, દર્શન, શ્વેતા,
આરાધનાના દાદા તા. 28-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-10- 2026ના સવારે 8.30થી 10.30 તથા બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, ધાવડા ખાતે.
મસ્કા (તા. માંડવી) : જેઠુભા દાજીભા જાડેજા (ઉ.વ. 65) (પૂજારી, રાવળપીર દાદા મંદિર-વલસરા) તે હરદેવાસિંહ (હરેશ),
મહિપાલાસિંહના પિતા, નાનુભા, ખેંગારજી, ગોવુભાના ભાઈ, સ્વ. જાડેજા
શિવુભા નારાણજી, જાડેજા નટુભા વેલુભાના ભત્રીજા તા. 28-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 30-10-2026ના શુક્રવારે બપોરે 3થી 6 રાવળપીર દાદા મંદિર, વલસરા ધામ ખાતે.
નાની રાયણ (તા. માંડવી) : મૂરજીભાઇ રામજી હીરાણી (ઉ.વ. 65) તે કાંતાબેનના પતિ, મહેશ, ભીખાલાલ,
રવિલાલ, કેશરબેન પરેશ રાબડિયા, રમીલા નવીન પિંડોરિયાના પિતા, મંજુબેન, કંકુબેનના સસરા, રવજીભાઇ, કલ્યાણજીભાઇ,
પ્રવીણભાઇ, કુંવરજીભાઇ, કાંતિભાઇ,
મંજુબેન, લક્ષ્મીબેનના ભાઇ, હર્ષ, કિરીટ, કૃપા, ખુશી, ભક્તિ, પ્રિયાના દાદા તા.
27-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-10-2026ના ગુરુવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાસ સરવાડી, નાની રાયણ (તા. માંડવી) ખાતે.
નાના નખત્રાણા : રબારી વેજાભાઇ વંકાભાઇ (ઉ.વ. 58) તે મમુભાઇ, ભમીબેન ડુંગર (ઉખેડા), હરખુબેન ભામુ (મોસુણા), મગીબેન જગદીશ (મોટા અંગિયા),
ભાઉબેન દેવા (ગણેશનગર)ના પિતા, સાંગા મમુ (કૈલાશનગર)ના
જમાઇ, દેવાભાઇ, રાજાભાઇ, કાઉબેન, રામીબેન, હરખુબેન,
લખીબેનના બનેવી, રામાભાઇ, રાણાભાઇ, સ્વ. મેજાભાઇ, સ્વ. પાલીબેન
આશા (લૈયારી), વંકાભાઇના ભાઇ, જગાભાઇ,
કલાભાઇ, થાવરભાઇ, જેસાભાઇના
કાકા તા. 26-10-2026ના
અવસાન પામ્યા છે. આગરી તા. 3-11-2026ના
મંગળવારે, ઘડાઢોળ તા. 4-11-2026ના બુધવારે નિવાસસ્થાન નાના
નખત્રાણા ખાતે.
મોટી રવ (તા. રાપર) : ઠક્કર કાંતાબેન પૂજારા (ઉ.વ. 82) તે સ્વ. ત્રિકમજીભાઈ પાનાચંદભાઈ
પૂજારાના પુત્રવધૂ, સ્વ. અમુલખભાઈના
પત્ની, સ્વ. દામજીભાઈ હરિરામભાઈ પંડિતપોત્રાના પુત્રી,
સ્વ. દયારામભાઈ, સ્વ. લવજીભાઈ, સ્વ. વાલજીભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. માવજીભાઈ,
વાઘજીભાઈ, સ્વ. દિવાળીબેન ઠાકરશીભાઈ કાથરાણી,
નંદુબેન તુલસીદાસ મીરાણી, જશોદાબેન હેમરાજભાઈ ભીંડેના
ભાભી, ધરમશીભાઈ, મનસુખભાઈ, દિનેશભાઈ, અશોકભાઈ, વિજ્યાબેન,
મંજુલાબેન, નિર્મળાબેન, ભાવનાબેન,
પ્રફુલ્લાબેનના માતા, વાલજીભાઈ રામાણી,
મહેશકુમાર મીરાણી, અશોકકુમાર મીરાણી, દિલીપકુમાર ચંદે, ભરતકુમાર ભીંડે, સ્વ. ચતુરીબેન, અંબાબેન, રૂક્ષ્મણીબેન,
કૈલાશબેન, કૃપાલીબેનના સાસુ, કાંતિલાલ, જગદીશભાઈ, શાંતાબેન,
નર્મદાબેન, સરલાબેનના બહેન, રમીલાબેન ખટાઉકુમાર માણેક, દિપાલીબેન કિરણકુમાર ભીંડે,
નીલમબેન વિશાલકુમાર રાજદે, અંકિત, વિવેક, કેયૂર, દિવ્યા કિશનકુમાર
કારિયા, ડિમ્પલ, પીયૂષ, ચેતન, પૂજા હર્ષદકુમાર કોટક, અર્ચનાબેન
અંકિતકુમાર ચંદે, બિંજલ રજનીશકુમાર પંડિત, ડો. ઘનશ્યામ, વિશ્વા, શિવમના દાદી,
ઉષાબેન, અલ્કાબેન, કોમલબેનના
દાદીસાસુ, વિરાટ, વૃત્તિ, શિવાંશી, મીરાંના પરદાદી તા. 26-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 1-11-2026ના
રવિવારે સવારે 10થી 11 દરિયાસ્થાન મંદિર, રાપર ખાતે.
ખેડબ્રહ્મા : વાઘેલા મંગીબેન (ઉ.વ. 89) તે સ્વ. ફકીરભાઇના પત્ની, કાંતિભાઈ, જેન્તીભાઈ,
ગોરધનભાઇ, દેવીબેન બાબુલાલ લોંચા (તખતગઢ)ના માતા,
વિજય, ધવલ, યશ, મયૂરના દાદી, રામજીભાઇ પૂંજાભાઇ રાઠોડ (માસ્તર-માનકૂવા)ના
બહેન તા. 26-10-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 1-11-2026ના રાત્રે સત્સંગ તથા તા. 2-11-2026ના સવારે 10 વાગ્યે ઘડાઢોળ
હરજીપુરા, ખેડબ્રહ્મા ખાતે. બેસણું તા. 4-11-2026ના સાંજે 4થી 6 સાગર સિટી, સાગર
બંગલો-3, ગોરધનભાઇ વાઘેલાના નિવાસસ્થાને.