ભુજ : શેખ મોઇઝ અમીજી દારૂગર (ઉ.વ. 86) તે મ. સકીનાબાઇના પતિ, મ. સૈફુદ્દીનના ભાઇ, શબ્બીર (હાતીમી પેઇન્ટ્સ),
અઝીઝ (રાજ કલર એન્ડ ફોમ સેન્ટર)ના પિતા, સકીના
શબ્બીર, સકીના અઝીઝ (મ્યુઝ સ્કૂલ)ના સસરા, હોઝેફા, યુસુફના કાકા, જમીલા,
મોહમ્મદ, આરેફાના દાદા તા. 8-6-2026ના અવસાન પામ્યા છે. ત્રીજિયાના સિપારા તા. 9-6- 2026ના રાત્રે 8 કલાકે
બુરહાની મસ્જિદ, વોહરા કોલોની, મુંદરા રોડ, ભુજ ખાતે.
ભુજ
: મૂળ સણવા (તા. રાપર)ના જગદીશભાઇ ખેતશીભાઇ મજીઠિયા તે સ્વ. દિવાળીબેનના પુત્ર, કાન્તાબેન, હર્ષાબેન, કંચનબેન,
લીલાબેન, સ્વ. તારાબેન પ્રાણભાઇ, કાન્તિભાઇના ભાઇ, વિજય, ગોપી,
નમનના મોટાબાપા, મયૂર, મીના
(મોટર ડ્રાઇવિંગ સ્કૂલ-ભુજ)ના મામા તા. 7-6-2026ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ભુજ
: કકલ મામદભાઈ (મમલુ) (એકતા કેબલવાળા) (ઉ.વ. 58) તે
મ. જુમ્મા અબુબખર (એસ.ટી.વાળા)ના પુત્ર, સોયબ અને સેફના પિતા, મ. સતારભાઈ, મામદહુશેન (એસ.ટી.વાળા), મ. ઉમરભાઈ, મ. ઓસમાણભાઈ, મેહમૂદ,
અજીજ, અહમદના ભાઈ, ફિરોઝ
કકલ, આશિફ ભજાણિયાના સસરા તા. 7-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-6-2026ના મંગળવારે સવારે 10થી
11 નિવાસસ્થાન વાહેદના સ્કૂલ સામે, મદીના નગર 2, મોટા
પીર રોડ, ભુજ ખાતે.
ભુજ
: મામદ ઓસમાણ સમા (મમભા) (ઉ.વ. 61) તે
હમઝા, અનીશ (અજવા રેસ્ટોરેન્ટ)ના પિતા, મ.
અબ્દુલરહીમ સમા (અધાભા), મ. યુસુફ, મ. આમદના
ભાઇ, મ. ઇસ્માઇલ સાલેમામદ બકાલી (માંડવી)ના જમાઇ, બકાલી હુશેન ઇસ્માઇલ, બકાલી આમદ ઇસ્માઇલ (માંડવી)ના બનેવી
તા. 7-6-2026ના અવસાન પામ્યા
છે. તાજિયત તા. 10-6-2026 બુધવાર સુધી
નિવાસસ્થાન જૂની બકાલી કોલોની, ઘાસ ડેપાની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ
: માંજોઠી સાલેમામદ ભચુ (ઉ.વ. 63) તે
મ. મામદ ભચુ, હાજી ઓસમાણ ભચુ, મ. અલીમામદ ભચુ,
મ. ઇબ્રાહિમ ભચુ, જુસબ ભચુ, મ. રમજાન ભચુ, હાજી કાસમ ભચુના ભાઇ તા. 8-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-6-2026ના બુધવારે સવારે 10થી
11 માંજોઠી સમાજવાડી, જયેષ્ઠાનગર,
ભુજ ખાતે.
ભુજ
: મુસ્તાકઅલી અબ્દુલ્લા સુમરા (મુસ્તાક ઓટો)
(ઉ.વ. 60) તે મ. અબ્દુલ્લા
સુમરાના પુત્ર, સુલતાન અબ્દુલ્લા સુમરાના ભાઈ, મોહસીન,
ખ્વાહીશના પિતા, યુસુફશા સૈયદ, સરમીનના સસરા, મુસા મામદ સમા (આર.ટી.ઓ.એજન્ટ-ગાંધીધામ),
કાસમ મામદ સમા, અનવર મામદ સમા (સમા પ્રો. સ્ટોર),
અબ્દુલ સતાર મામદ સમા (આર.ટી.ઓ. એજન્ટ)ના બનેવી, સુમાયરા, માયશાહ, ફાતીમા,
મહમદ, હસનેનના દાદા, મહેવીશના
નાના તા. 8-6-2026ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 10-6-2026ના
બુધવારે સવારે 8.30થી 9.30 જુમાવાડી, લાલશાહ બુરહાનશાહ દરગાહ પાસે,
આશાપુરા મંદિર પાછળ, ભુજ ખાતે.
ભુજ
: સૈયદ લિયાકતઅલી હાજી સુલતાનશાહ (ઉ.વ. 79) તે
ફિરોજશાહના પિતા, સૈયદ અમીનશાહ મુબારકશાહના સસરા, મ.
પીર સૈયદ ગફુરશાહ હાજી યુસુફશાહ, મહંમદ પન્નાહ યુસુફશાના બનેવી,
સૈયદ નૈરેનશાહ જાફરશાહ, અયમનશાહ જાફરશાહના નાના
તા. 7-6-2026ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 9-6-2026ના
મંગળવારે સવારે 9.30થી 10.30 આલા હઝરત મદરેસાવાળી મસ્જિદ, મસ્જિદ-એ-આમેના, મદીના નગર-2, મોટા પીર રોડ, ભુજ ખાતે. (બહેનો
માટે નિવાસસ્થાને)
ગાંધીધામ
: મૂળ લુડવાના દેવજીભાઈ કરશનભાઈ પોકાર (ઉ.વ. 70) તે
ગં.સ્વ. નર્મદાબેનના પતિ, સંગીતાબેન જિતેન્દ્રભાઈ ભીમાણી,
ખુશાલભાઈ, તેજસભાઈના પિતા, રતનશીભાઈ પોકાર, પ્રેમજીભાઈ પોકાર, ગં.સ્વ. કસ્તૂરબેન છગનલાલ રંગાણીના ભાઈ, સ્વ. લક્ષ્મીબેન
પચાણ કરશન જબુઆની (મમાયમોરા)ના જમાઈ, મનસુખભાઇ, નરાસિંહભાઈ, અરાવિંદભાઈ, નીલેશભાઈ,
ભાવિનભાઈના કાકા, જીયા, ધ્રુવાંશી,
હર્ષિવ, મિશિકાના દાદા, લિસા,
દર્શિલના નાના તા. 8-6-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-6-2026ના
સવારે 8થી 10 પાટીદાર સમાજવાડી, લુડવા ખાતે અને
સાંજે 5.30થી 6.30 અંબાજી મંદિર, ઓસ્લો સેક્ટર
4, ગાંધીધામ ખાતે.
આદિપુર
: મૂળ વરસામેડીના રમેશગર મહાદેવગર ગુંસાઇ (ઉ.વ. 71) તે
રંજનબેન (ચંદ્રિકાબેન)ના પતિ, પ્રકાશગર, કિરણબેન
હસમુખગર (બાળા)ના પિતા, સ્વ. મૂલપુરી કેશવપુરીના જમાઇ,
જ્યોત્સનાબેન અને હસમુખગર (બાળા)ના સસરા, સ્વ.
શંભુગર મહાદેવગર, સ્વ. પ્રવીણાબેન ગુણવંતગર (ભુજ), રસીલાબેન પરસોત્તમગર (લોહારિયા)ના ભાઇ, મહેન્દ્રપુરી
મૂળપુરી, સુરેશપુરી, સ્વ. રણજિતપુરી,
ગોપાલપુરીના બનેવી, ભરતગર શંભુગર, પરેશગર, અંજનાબેન ઇશ્વરગર (ધાણેટી), મધુબેન નરેન્દ્રગિરિ (ભુજ)ના કાકા, ભવ્ય, પ્રશાંતગિરિ, સુમિતગિરિ, જયગિરિ,
કૃપા, આસ્થાના દાદા, શિવાની,
દીપેશના નાના તા. 7-6-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-6-2026ના
ગુરુવારે સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી, કપિલમુનિ આશ્રમની બાજુમાં, આદિપુર ખાતે. શંખઢોળ વિધિ
તા. 19-6-2026ના નિવાસસ્થાન
કેશવ હોમ્સ, શિણાય ખાતે.
અંજાર
: કુંભાર મરિયમબેન ઓસમાણ (પૂર્વ નગરસેવક) તે ઓસમાણ ઇશાક બંદરાઈના પત્ની, રજાક, જાવેદના માતા, આદમ કાસમ ઈલિયાસ
જંગબરીના બહેન તા. 8-6-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-6-2026ના
સવારે 10થી 11 કુંભાર સમાજવાડી ખાતે.
મુંદરા
: મૂળ છસરાના બોલિયા હાજી મોહમ્મદ દાઉદ (ઉ.વ. 82) તે
મ. હાજી અબ્દુલરહેમાન, હાજી દાઉદ (પૂર્વ પ્રમુખ, કુંભાર મુસ્લિમ સમાજ), હાજી અબ્દુલના પિતા, અબ્દુલગફુર, સાહિલ, સાજીલના દાદા,
સાલેમામદ હાજી સુલેમાન (રતાડિયા)ના સસરા, હાજી
આમદ, મ. હાજી ગનીના મોટા ભાઇ તા. 7-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-6-2026ના બુધવારે સવારે 10થી
11 નિવાસસ્થાને ગાયત્રી સોસાયટી, નૂરાની મસ્જિદ પાસે, બારોઇ રોડ, મુંદરા ખાતે.
માંડવી
: મુલચંદભાઈ કરમશી શાહ (ઉ.વ. 92) તે
સ્વ. દેવકાબેન કરમશી રતનશી શાહના પુત્ર, સ્વ. ઈન્દિરાબેનના પતિ, સ્વ. અમૃતબેન પોપટલાલ ખીમજી ઝવેરી (નાગલપુર)ના જમાઈ, રમણીકભાઈ, અમૃતભાઈના ભાઈ, કુંજલતાબેન,
નિર્મળાબેનના જેઠ, સ્વ. હર્નિષભાઈ, અનિલાબેન, રાજેન, હેમનના પિતા,
હર્ષાબેન, દિનેશભાઈ, રજનીબેન,
અલ્પાબેનના સસરા, જસ્મીન, સ્વ. મીરા, ચારૂલ, દીપ્તિ,
કેકીન, જીત, રાજુના મોટા
કાકા, વિરેન્દ્રભાઈ, સ્વ. અશોકભાઈ,
મહેશભાઈ, જયેશભાઈ, સ્વ. રીટાબેન,
દીપ્તિબેન, શીલાબેનના કાકાજી સસરા, વત્સલ, જીગીશા, નેહલ, પ્રેયશ, મંથન, ધ્વનિ, અમનના દાદા, કવિતા, દિપેન,
સ્વાતી, ભકિત, નિખિલ,
ડિમ્પલના દાદાસસરા, શ્રૃતિ, પૂર્વી, શ્રેયાના નાના, હિરેન,
વિવેકના નાનાજી સસરા, મુદિતા, આવાન, ધ્રુવી, આરવ, હેશ્વીના પરદાદા, સાહિલ, ધ્રીતી,
અર્થવી, હીરવાના પરનાના, પલક, પંક્તિ, મોનીષ, મિહિર, મૃનાલ, વૃષભ, જેસિકા, જહાન્વીના મોટા નાના, નાયોમી,
રોહીન, દિશાંત, ખુશીના મોટા
દાદા તા. 8-6-2026ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 9-6-2026ના
મંગળવારે સાંજે 4થી 5 પ્રીતમ ગુર્જર ભવન, નવાનાકા,
માંડવી ખાતે.
નખત્રાણા
: હાલે બેંગ્લોર કચ્છ કડવા પાટીદાર મુકેશ ગોવિંદભાઇ ધનાણી (રામાણી) (ઉ.વ. 50) તે દક્ષાબેનના પતિ, લખમશીભાઇ માધવજી
સોમજીના પૌત્ર, સ્વ. મણિબેન ગોવિંદભાઇ લખમશીના પુત્ર,
મગનલાલ લખમશી, રવિલાલ લખમશી ધનાણી (હનુમાન સો મિલ
બેંગ્લોર), દેવકાબેન મગનભાઇ, સાવિત્રીબેનના
ભત્રીજા, રાજ, પ્રેરણબેન (બેંગ્લોર),
દિશાબેન (હૈદરાબાદ), લકશીતાબેનના પિતા,
ભરતભાઇ ગોવિંદ, પ્રેમિલાબેન છાભૈયા (કોલકાતા),
હેમલતાબેન (ગુણાતીતપુર), ભાવનાબેન છાભૈયા (કોટડા-જ.)ના
ભાઇ, જગદીશભાઇના કાકાના દીકરા, લહેરીકાંત
અને ભાવેશના મોટાબાપાના દીકરા તા. 8-6-2026ના
અવસાન પામ્યા છે. સાદડી બેંગ્લોર ખાતે તા. 10-6-2026ના
બુધવારે બપોરે 3.30થી 4.30 નિવાસસ્થાને માધવનિવાસ, ટાલા કૌવેરી લેઆઉટમાં અને નખત્રાણા ખાતે તા. 11-6-2026ના ગુરુવારે સાંજે 4.30થી
5.30 નખત્રાણા નવાવાસ પાટીદાર સમાજવાડી
ખાતે. અંતિમ ધાર્મિકવિધિ બેંગ્લોર ખાતે તા. 17-6-2026ના
દશાવો તેમજ 19-6-2026.
સુખપર
(તા. ભુજ) : રાયમા રેહાન ઇમરાન (ઉ.વ. 18) તે
ઇમરાનના પુત્ર, મ. મામદ ઇસ્માઇલના પૌત્ર, રફીક,
ગફુર, ઇકબાલના ભત્રીજા, હારુન
મીઠુ (નાગલપર)ના દોહિત્ર, ઇમ્તિયાઝ અલીમામદ (નેત્રા)ના ભત્રીજા,
રિઝવાન, ફૈઝલ, સાહિદ,
ઉવેશના કાકાઇ ભાઇ, રિયાઝ, સફીકના મામાઇ ભાઇ, જાબીરના માસિયાઇ ભાઇ તા. 7-6-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 10-6-2026ના બુધવારે સવારે 10થી
11 નિવાસસ્થાન સુખપર ખાતે.
માનકૂવા
(તા. ભુજ) : અમરબાઇ દબાસિયા (ઉ.વ. 69) તે
લક્ષ્મણભાઇ દબાસિયાના પત્ની, દિનેશભાઇ, નીતિનભાઇ,
અશ્વિનભાઇ, નીલેશભાઇના માતા, શાન્તાબેન, રસીલાબેન, વિજયાબેન,
જયાબેનના સાસુ, ઇશાન, દિલન,
દીપ, મનન, દિશા, આયુષી, ખ્યાતિ, પ્રિનાના દાદી,
સચિનના મોટામા, ગોપાલભાઇ, રાધાબાઇ, કાન્તાબેન, લક્ષ્મીબેનના
ભાભી, કરશનભાઇ, ગોવિંદભાઇ, સ્વ. વીરજીભાઇ, શાન્તિભાઇ, ધનબાઇ,
રામબાઇ, કાન્તાબેન, ભાનુબાઇના
બહેન તા. 7-6-2026ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 10-6-2026ના
સવારે 7થી 8 ભાઇઓ માટે નવાવાસ સ્વામિનારાયણ મંદિર અને બહેનો માટે
નિવાસસ્થાન નવાવાસ, માનકૂવા ખાતે.
માનકૂવા
(તા. ભુજ) : વિનોદ દામજી મેરિયા (ઉ.વ. 29) તે
મીણાબેન દામજી મેરિયાના પુત્ર, રેખાના પતિ, મીરાંના પિતા, મૂરજી, કરમશી,
મંજુલાબેન હિતેષ (ફરાદી), નર્મદા હીરજી ખોયલા
(ઝુરા)ના નાના ભાઇ, પચાણ થાવરના ભત્રીજા, નાનજી નરશી, દેવજી જસુ, લક્ષ્મીબેન
ખીમજી જેપાર (રાધનપુર)ના કાકાઇ ભાઇ, અનિષા, કિશન, પ્રિન્સ, મનોજ, ધનજી, ધરમ, કરન, વંશી, ધ્યાન, નિહાન, વૈશાલી, સવિતા પ્રવીણ બળિયા (આદિપુર), મનીષા, લક્ષ્મી, મીનાના કાકા,
બબીબેન કેશવજી બડિયા (ખારીરોહર)ના જમાઇ, સ્વ. વાલજી
બુદ્ધા સંજોટ (ભુજ)ના ભાણેજ, હંસાબેન, નિર્મલાના
દિયર તા. 7-6-2026ના અવસાન પામ્યા
છે. આગરી તા. 10-6-2026ના બુધવારે
અને પાણી (ઘડાઢોળ) તા. 11-6-2026ના
ગુરુવારે નિવાસસ્થાન માનકૂવા ખાતે.
ભારાપર
(તા. ભુજ) : રોમતબાઇ વાલજી કોલી (ઉ.વ. 71) તે
સ્વ. વાલજી આમદના પત્ની, રમેશ, કાનજીના
માતા, બાવલા, હુશેન, ઇસ્માઇલ, કાસમના ભાભી, બાબુ,
સલ્લુના બહેન, કલ્પેશ, મનજી,
સુનીલ, પરેશ, રસીલાબેનના
દાદી તા. 7-6-2026ના અવસાન પામ્યા
છે.
બિદડા
(તા. માંડવી) : સંઘાર ભાણજી નારાણ સુઈયા (ઉ.વ. 75) તે
સ્વ. નારાણભાઈ આમરભાઈના પુત્ર, નાનબાઈના પતિ, વિજય, રમીલાબેન મંગલભાઈ, નીલમબેન
અજયભાઈ, અવનીબેન ચિંતનભાઈના પિતા, સ્વ.
દેવજીભાઈના નાના ભાઈ, સ્વ જાનબાઈના દિયર, લક્ષ્મીબેન, અરાવિંદ, લક્ષ્મીચંદ,
જખુભાઇ, ભાવેશના કાકા, પ્રથમના
દાદા, નારાણ જેઠાના કાકાઇ ભાઈ, જીતુભાઈના
મોટાબાપા, રુતિક, સુજલ, રાજવીર, નવકાર, રાવીના નાના,
સ્વ. બુદ્ધિબાઈ મીઠુભાઈ ગલાંગાના જમાઈ, સ્વ. ગાભાભાઈ,
મધુબેનના બનેવી, નાથાલાલ, જીતુભાઈના ફુવા તા. 8-6-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 8-6થી
તા. 10-6 -2026 સુધી નિવાસસ્થાન
વિરા ફળિયા ખાતે.
મેરાઉ
(તા. માંડવી) : જેઠાલાલ રવજી સેંઘાણી (ઉ.વ. 70) તે
સ્વ. જીવાબેન તથા સ્વ. રવજી હરજી સેંઘાણીના પુત્ર, મોહનભાઈ,
કેસરબેન રામજી રામાણી (બિદડા), પ્રભાબેન હીરાલાલ
ધોળુ (ભુજ)ના ભાઈ, ભાવેશભાઈ, ભરતભાઈ,
અનસૂયાબેન સતીશ ભીમાણી (મુંદરા)ના મોટાબાપા, અમ્રતબેનના
જેઠ, આરતીબેન, ગીતાબેનના મોટા સસરા,
હેમ, પલક, ધ્યાની,
મંત્રના મોટાદાદા તા 8-6-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 9-6-2026ના
મંગળવારે સવારે 8.30થી 11, બપોરે 3થી
5 ગુરજીવાડી, જ્યોતિ મંદિર સમાજવાડી, મેરાઉ, માંડવી ખાતે.
વડવા-કાંયા
(તા. નખત્રાણા) : હાલે ડોમ્બીવલી લધારામ સામજી માકાણી (ઉ.વ. 86) તે રામબાઇના પતિ, લીલાબેન (વિરાણી
નાની), હીરાલાલ, સ્વ. રવિલાલ, મહેન્દ્રભાઇ, કમળાબેન (દેશલપર)ના પિતા, રતનશીભાઇ, કાન્તાબેન, ગં.સ્વ. હંસાબેન,
રસીલાબેન, વાડીલાલના સસરા, સ્વ. ગોપાલભાઇ, સ્વ. કરસનભાઇ, સ્વ.
મનજીભાઇ, સ્વ. ભીમજીભાઇ, સ્વ. મોંઘીબેનના
ભાઇ, સ્વ. ધનજી રતનશી સેંઘાણી (દરશડી)ના જમાઇ, રીના, નિશા, જિગર, રિતેશ, કપિલ, વિવેક, મંથનના દાદા, મિતુલ પટેલ, રીના,
ભક્તિ, રિદ્ધિ, મનાલીના દાદાજી
તા. 8-6-2026ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 9-6-2026ના
સવારે 8.30થી 11 અને બપોરે 3.30થી
5 પાટીદાર સમાજવાડી, વડવા (કાંયા)
ખાતે.
પલીવાડ-યક્ષ
(તા. નખત્રાણા) : જસાભાઈ લધાભાઈ પોકાર (ઉ.વ. 87) તે
સ્વ. કુંવરબેનના પતિ, પાર્વતીબેન (આણંદપર-યક્ષ),
કાન્તિભાઈ, ભગવાનદાસના પિતા, કાંતાબેન, પુષ્પાબેન, નરાસિંહભાઈ
ભગત (આણંદપર યક્ષ)ના સસરા, સ્વ. જીવરાજભાઈ, સ્વ. મનજીભાઈ, પચાણભાઈના ભાઈ, દિવ્યાબેન
(ગઢશીશા), હાર્દિક, મિતેશ, નિખિલ,વૈશાલી, ધાર્મિક,
જયશ્રીબેન હાર્દિક પોકારના દાદા, વિશ્વમના પડદાદા
તા. 8-6-2026ના અવસાન પામ્યા
છે. બેસણું (સાદડી) તા. 10-6 તેમજ
11-6-2026ના બુધવારે તેમજ ગુરુવારે સવારે
8થી 10.30 અને
બપોરે 3:30થી 5 નિવાસસ્થાન પલીવાડ (યક્ષ) ખાતે.
હમીરપર
: યાદવ કાનજીભાઇ (ઉ.વ. 93) તે
સ્વ. ડાયાભાઇના પુત્ર, સ્વ. પેથાભાઇ, સ્વ. ભીમજીભાઇ, સ્વ. સાજણભાઇના ભત્રીજા, સ્વ. મીણાબેનના પતિ, વિશ્રામભાઇ, બાબુભાઇ, દિનેશભાઇ, સ્વ. ખીમીબેન
મોહન લોંચા (દેવપર-યક્ષ)ના પિતા, સ્વ. ખેતશીભાઇ, મેઘજીભાઇ, ગોમાબેન શિવજી વાઘેલા (નખત્રાણા), પારૂબેન વીરાભાઇ પરમાર (ભુવડ), દેમાબેન અમરતભાઇ દાફડા
(દેવીસર)ના મોટા ભાઇ, યાદવ લાલજીભાઇ (પ્રિન્સિપાલ, મોડેલ સ્કૂલ-ભચાઉ), સ્વ. સુરેશભાઇ, કિશોરભાઇ, ફુલેશભાઇ, હીરબાઇ ભાણજી
ચાવડા (સુખપર-રોહા), ગંગાબેન દિનેશભાઇ લોંચા (રવાપર),
હેતલબેન મનીષ લોંચા, પ્રિયાબેન ભરત વાઘેલા (સુખપર-ભુજ)ના
મોટાબાપા, ગોવિંદ મનજી લોંચા, ખીમજી મનજી
લોંચા (રવાપર), વીરબાઇ પાલાભાઇ વાઘેલા (ઉગેડી), રાજબાઇ વાલજી આંઠુ (ઉખેડા), મુરીબેન મીઠુભાઇ પરમાર (વજેપુર)ના
બનેવી, હિંમત, અનિલ, અરૂણ, જય, ડો. જગદીશ (એમ.બી.બી.એસ.),
હર્ષદ, ગીતા, નીતા,
ભારતી, પ્રીતિ, સુનીલ,
હર્ષિલ, જીમી, દીપિશા,
વંશી, અવની, નિશા,
વૈદેહીના દાદા, શિવાંશી, વાન્યા, ધ્રુવિલ, સિદ્ધાંતના પરદાદા
તા. 7-6-2026ના અવસાન પામ્યા
છે. તા. 10-6-2026ના બુધવારે
રાત્રે સત્સંગ અને તા. 11-6-2026ના
ગુરુવારે સવારે પાણીયારો નિવાસસ્થાને.
ઘાટકોપર
(મુંબઈ) : મૂળ મુંદરાના કચ્છી દશા શ્રીમાળી વણિક જૈન રસિકલાલ મણિલાલ દોશી (ઉ.વ. 81) તે સ્વ. દક્ષાબેનના પતિ, સ્વ. દિવાળીબેન મણિલાલ દોશીના પુત્ર, રૂપલબેન જિજ્ઞેશભાઈ
દોશી, નેહાબેન ફેનીલભાઈ ઢીલ્લા, પિંકીબેન
ભાવેશભાઈ પટેલના પિતા તા. 7-6-2026ના
અવસાન પામ્યસા છે. પ્રાર્થનાસભા તા. 9-6-2026ના
સાંજે 5થી 7 પરમ કેશવ બાગ હોલ, નવરોજી લેન,
ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ ખાતે.