આદિપુર : મૂળ ખાવડા (મુદગામ)ના
શંભુલાલ મેઘજીભાઈ તન્ના (ઉ.વ. 87) તે
સ્વ. મોંઘીબેન મેઘજીભાઈ કલ્યાણજીના પુત્ર,
મણિબેનના પતિ, સ્વ. વેલાબેન ઉમરશી ચંદેના જમાઈ,
ચમનલાલ મેઘજીભાઈ તન્ના, સ્વ. બાલાબેન લખમશીભાઈ
ગણાત્રા, નરભેરામ વેલજી તન્નાના ભાઈ, વસંતભાઈ,
નવીનભાઈ, જયાબેન, કમળાબેન,
ધર્મિષ્ઠાબેન, કૃષ્ણાબેનના પિતા, માયાબેન, એનલબેન, મણિલાલ,
સ્વ. બંસીલાલ, ભરતભાઈ અને વિષ્ણુભાઈના સસરા,
ભાગીરથીબેન ચમનલાલ તન્નાના જેઠ, આરતી અંનત,
શ્વેતા રિતેશ, અંજના વીનેશના કાકા, સૂચિ તેજસ, સુમન રિશી, ખુશી
કુશલકુમાર, વૈભવ, જતિન, ધ્રુવ, શિવાંગ, શુભાંગ,
સુવ્રતના દાદા, જિજ્ઞા, હેતલ,
અતુલ, કરુણા, મીતા,
જિતેન, પૂજા, હાર્દિક,
દીપ, અમીષના નાના તા 24-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-12-2025ના સાંજે 4.30થી 5.30 મૈત્રી
સ્કૂલ ખાતે.
કોડાય (તા. માંડવી) : લોહાર
સકીનાબાઈ (ઉ.વ. 75) તે આધમ હાસમ (ડોણવાળા)ના પત્ની, ઉમર હાસમ (મુંબઈ)ના ભાભી,
ઈબ્રાહિમ, સલીમ, ઇશાકના
માતા, સિકંદર, રિયાઝ, અયાન, અહેમદના દાદી, હાસમ
(સિનુગ્રા), ઇમરાન (માંડવી), સાદિક
(અંજાર)ના સાસુ તા. 24-12-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 27-12-2025ના શનિવારે સવારે 11થી 12 સિંધી
મુસ્લિમ જમાતખાના, કોડાય ખાતે.
દેવપર-ગઢ (તા. માંડવી) : મુલબાઈ
(ઉ.વ. 79) તે વિંઝોડા મેઘરાજ (માજી તલાટી)
આત્મારામના પત્ની, સ્વ. માકબાઈ પાલુભાઈ રોશિયા (ગોધરા)ના પુત્રી, સ્વ.
સોનબાઈ વેલજી વિંઝોડા (બિદડા)ના નાના ભાઈના પત્ની, ગાંગબાઈ
ધનજી જાજિયા, જગજીવનના બહેન, ગીતાબેન
હેમંત ભોઈયા (કિડાણા), શાંતાબેન મગન આયડી (વણજારા) (ભારાપર),
ભાવના કમલેશ કન્નર (મહેશ્વરી નગર), ખીમજી
મેઘરાજ વિંઝોડા (દેવપર), પ્રેમિલાબેન રમેશ આયડી (મુંદરા)ના
માતા, દામજી વેલજી વિંઝોડા, કાનજી
વેલજી વિંઝોડા (બિદડા), દેવલબેન તેજસી દનિચા (મોટી ખાખર),
ઉમા પચાણ પાતારિયા (રોટરીનગર), ગંગાબેન ગાવિંદ
ભોઈયા (કિડાણા)ના કાકી, દમયંતીબેન ખીમજી વિંઝોડાના સાસુ,
રાણબાઈ દામજી વિંઝોડા, કાંતાબેન કાનજી
વિંઝોડાના કાકી સાસુ, હિતેષ, રવિ,
વિશાલ, આદિત્ય, રુદ્ર,
નંદની, દક્ષા, નિર્જલા,
પ્રાચીના દાદી, કુનાલ, નીલના
પરદાદી અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મહેશ્વરી વાસ, દેવપર
(ગઢ) ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : દીપેન
હીરાભાઇ નટ (ઉ.વ. 49) તે સ્વ. હીરાભાઇ મોહનભાઇ નટના પુત્ર, કલુભાઇ હીરાભાઇ નટ,
મુનીબેન મણિલાલ, લલિતાબેન મનુભાઇના ભાઇ,
રામસિંહના પિતા, મંજુલાબેન કલુભાઇના દિયર,
કિશોર કલુભાઇના કાકા તા. 24-12-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 26-12-2025ના શુક્રવારે કરશનપુરા, ગઢશીશા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : દેવપરવાળા
સાટી ઉમર ફકીરમામદ ઉર્ફે બાપા સાટી (ઉ.વ. 60) તે સિકંદરના પિતા, કરીમ ઇસ્માઇલ (ગઢશીશા),
સુલતાન અયુબ (બાડા)ના સસરા, અલીમામદ, મ. આમદના ભાઈ, મ. હસન અલ્લાહરખિયા (ગઢશીશા)ના જમાઈ,
અબ્દુલના બનેવી તા. 23-12-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 26-12-2025ના શુક્રવારે સવારે 10:30થી 11:30 હાજી
હાસમશાહ પીર જમાતખાના, ઉગમણા નાકા, ગઢશીશા ખાતે.
મોટા કપાયા (તા. મુંદરા) :
ઝરપરાવાળા માંજોઠી હબીબભાઈ ઓસમાણ (ઉ.વ. 76) મ. હુશૈન ઓસમાણ, મ. અલીમામદ, મ. ઈબ્રાહિમ, કાસમ, રમજુ,
સિદ્દીકના ભાઈ, સુલેમાન, મહેમુબ, અસગર, ઈકબાલ, સુલતાન, ગફુર, રજાક, ગનીના પિતા તા. 23-12-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 27-12- 2025ના શનિવારે 11થી 12 નિવાસસ્થાન, મોટા કપાયા ખાતે.
નાની તુંબડી (તા. મુંદરા) :
ભટ્ટી રોમતબાઈ મામદ (ઉ.વ. 80) તે મ. જુણેજા ઇશાક, મ. જુણેજા દાઉદ, જુણેજા અબ્દુલના બહેન, હારુન, ઇકબાલ,
અબ્દુલ, મુસ્તાકના ફઈ તા. 23-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-12-2025ના શુક્રવારે સવારે 10થી 11 નાની તુંબડી
ખાતે.
ભુજપુર (તા. મુંદરા) :
પ્રેમસંગજી (બબુભા) માનસંગજી વાઘેલા (ઉ.વ. 80) તે સ્વ. મમુભા, નટુભાના ભાઇ, અજિતસિંહના પિતા, જટુભા, સુખદેવસિંહના
મોટાબાપુ, ધ્રુવરાજસિંહ, રુદ્રરાજસિંહ,
પ્રતિપાલસિંહના દાદા તા. 24-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29-12-2025 સુધી
નિવાસસ્થાને હનુમાન ફળિયામાં. ઉત્તરક્રિયા તા. 3-1-2026ના એ જ સ્થળે.
વડવા કાંયા (તા. નખત્રાણા) :
હઠીસંગજી આમરજી જાડેજા (ઉ.વ. 74) તે સ્વ. વેલુભા, સ્વ. ભોજરાજજી, લાખુભા, હનુભા, સ્વ. પાંચુભા,
શક્તિસિંહ, મોહોબ્બતસિંહ, ચાંદુભા, શિવુભાના ભાઇ, ઘનશ્યામસિંહ,
પ્રવીણસિંહના પિતા, રાજમલજી વિલુભા (રસલિયા)ના
જમાઇ, કેશુભા ભીખુજી રાઠોડના સસરા, રણવીરસિંહ,
અભયસિંહ, પૂર્વદીપસિંહ, ગિરિરાજસિંહના
દાદા, સ્વ. દોલુભા ભોજરાજજી, રામસંગજી
વેલુભાના કાકા, મહાવીરસિંહ લાખુભા, કિશનસિંહ
હનુભા, કનકસિંહ પાંચુભા, હરપાલસિંહ
મોહોબ્બતસિંહ, તુષારસિંહ શક્તિસિંહ, મધુરાજસિંહ
ચાંદુભા, મહેન્દ્રસિંહ શિવુભાના મોટાબાપુ તા. 23-12-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વડવા કાંયા ખાતે.
નિરોણા (તા. નખત્રાણા) : મૂળ
નારાણપર (પસાયતી)ના મહેશ્વરી ખીમઇબાઇ નારાણ ફફલ (ઉ.વ. 70) તે
સ્વ. નારાણ સામજીના પત્ની, સ્વ. ચનાભાઇના નાનાભાઇના પત્ની, વાલજીના ભાભી,
સ્વ. આતુ ગગાભાઇ માંગલિયાના પુત્રી, જુમાભાઇ,
પબાભાઇ (નખત્રાણા), સ્વ. રતનભાઇ, લખીબેન નેણશી ગડા (ગાંધીધામ), નારાણના બહેન, વિશ્રામ, મૂરજીના માતા, વાલબાઇ,
વૈશાલી, લાલબાઇના સાસુ, મિત્તલ,
દીપક, મુકેશ, પ્રતીક,
ભાવના, રાધિકા, ભારતીના
દાદી તા. 24-12-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 26-12-2025ના
શુક્રવારે રાત્રે આગરી અને તા. 27-12-2025ના શનિવારે સવારે ઘડાઢોળ (પાણી)
વિશ્રામ નારાણના નિવાસસ્થાન લયવારાવાસ,
નિરોણા ખાતે.