ભુજ : મૂળ ખારોઇના ગં.સ્વ. મુક્તાબેન દયાળજી રામાણી (ઉ.વ. 88) તે સ્વ. દયાળજી લાલજી રામાણીના
પત્ની, સ્વ. મણિબેન લાલજી રામાણીના પુત્રવધૂ,
સ્વ. નાનજી અરજણ સોમેશ્વરના પુત્રી, કમલેશ,
કિશોર, દિનેશ, મીનાના માતા,
મીના, અંજુ, શર્મિલા,
ચંદ્રકાન્તભાઇ (માર્કેટિંગ યાર્ડ)ના સાસુ, નૈમિષ,
હિરેન, સ્વ. ધૈર્ય, લિપી,
સ્વ. સિદ્ધાર્થ, હેનીશના દાદી, જીગિષા, મહિષી, સમર્થના નાની,
માહી, કૃણાલકુમાર (નાસિક)ના દાદીસાસુ, દીપિકા, ધર્મેન્દ્રકુમાર (અમદાવાદ)ના નાનીસાસુ,
આરવ, જૈનિલ, અદવીકના પરદાદી,
નિસર્ગ, શિવન્યાના પરનાની, સ્વ. મૂળજી, સ્વ. ચંદુલાલ, દામજી,
મનસુખ, સ્વ. બબી, સ્વ. શાન્તા,
સ્વ. મંગળા, મંજુલાના બહેન, સ્વ. કાન્તિલાલ (મુંબઇ)ના મામી તા. 13-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-7-2026ના સાંજે 5થી 6 માતુશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : મૂળ તેરાના રાજગોર ભવાનજી નાનજી (ઉ.વ. 85) તે શાંતાબેનના પતિ, વિજયભાઈ ગોર (બેન્જો વાદક)ના મોટા ભાઈ,
રસીલાબેનના જેઠ, ચેતનાબેન (આચાર્યા, પૈયા પ્રાથમિક શાળા), સુમિત, આશિષના
મોટાબાપા, સંદિપકુમાર જોશી, બિન્દ્રાબેનના
મોટા સસરા, ધુન, કીયાન અને રિવાના મોટા
દાદા, સ્વ. વિશનબાઈ કાલિદાસના જમાઈ, મંગલભાઈ,
શંભુભાઈ (સાંભળાવાળા)ના બનેવી તા. 15-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(બેસણું) તા. 17-7-2026ના શુક્રવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.
ભુજ : મૂળ ગુંદિયાળીના રાજગોર જશોદાબેન (ઉ.વ. 74) તે ચુનીલાલ શિવજી બોડાના પત્ની, સ્વ. મણિબેન શિવજી ગેલાના પુત્રવધૂ,
હિરેન, નીલેશના માતા, ભારતીબેન,
હંસાબેનના સાસુ, હેત્વી, રિધમ, મોક્ષના દાદી, સ્વ. રામજીભાઈ,
સ્વ. લક્ષ્મીદાસના નાના ભાઈના પત્ની, ગં.સ્વ. જયાબેન,
ગં.સ્વ. લક્ષ્મીબેનના દેરાણી, નિમુબેનના જેઠાણી,
રમેશ, દિનેશ, નયન, પારશ, પંક્તિ ભરતભાઈ જોષીના કાકી, અરૂણાબેન, જાશમીનબેન, આશાબેન,
પ્રિયંકાબેનના કાકીસાસુ, સ્વ. હિરબાઈ મગનલાલ ઉગાણી,
સ્વ. સાકરબાઇ પ્રાગજી મોતા, સ્વ. બચુભાઇ માધવજી
મોતા, સ્વ. દમયંતીબેન ભવાનજી પેથાણી, ગં.સ્વ.
લીલાવતીબેન નારાણજી માકાણી, શાંતિલાલના ભાભી, મમીબેન મૂરજી શિવજી ઉગાણી (સુથાર)ના પુત્રી, સ્વ. હરિશંકર,
દયાશંકર, સ્વ. હરજીવન, સ્વ.
હસમુખ, સ્વ. રાધેશ્યામ, સ્વ. લીલાવંતીબેન
સુંદરજી મોતાના બહેન, ગં.સ્વ. ચંચળબેન, મુકતાબેન, ગં.સ્વ. જયશ્રીબેનના નણંદ, મનોજ, જિજ્ઞેશ, તેજશ, ચંદ્રિકા, માધવીના ફઈ તા. 14-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 17-7-2026ના
શુક્રવારે સાંજે 4થી 5 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : નિઝારઅલી મહમદઅલી ફઝવાની (ઉ.વ. 86) તે મહમદઅલી અબ્દુલા ફઝવાની
(વાંકીવાળા)ના પુત્ર, મ. નઝરઅલી
આમદ ખોજાના જમાઇ, ગુલશનબેનના પતિ, સુલતાનઅલી
દામાણી, નાદિરઅલી દામાણી (આદર્શ સ્ટોરવાળા)ના બનેવી તા. 15-7-2026ના કરાચી મધ્યે અવસાન પામ્યા
છે. સાદડી તા. 16-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ખોજા જમાતખાના કમ્પાઉન્ડ,
ભુજ ખાતે.
ભુજ : થેબા હુસેન ઈબ્રાહિમ ઉર્ફે બંધાણી (ઉ.વ. 75) તે થેબા મામદના પિતા, ઈસ્માઈલ (રાજા-ગેસવાળા)ના ભાઈ, થેબા ઈસ્માઈલ મામદના સસરા તા. 15-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-7-2026ના શુક્રવારે સવારે 9.30થી 10.30 કુંભાર જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : મૂળ નખત્રાણાના જોષી રાજેન્દ્ર મોહનલાલ સોનપાર (ઉ.વ. 68) (વી.ડી. હાઇસ્કૂલ-ભુજના નિવૃત્ત
શિક્ષક) તે સ્વ. શારદાબેન મોહનલાલના પુત્ર, સ્વ. અનસૂયાબેન અરવિંદભાઇ (દહીંસરા)ના જમાઇ, હિનાબેનના
પતિ, પાર્થ, દેવાંશીના પિતા, જોષી શંકરલાલ મયારામ સોનપાર (નખત્રાણા)ના ભત્રીજા, સ્વ.
દામોદર દેવશંકર ચઠમંધરા (સુમરી રોહા)ના ભાણેજ, ગં.સ્વ. દમયંતીબેન
(ચંદ્રિકાબેન) (કોલકાતા), સ્વ. નિર્મળાબેન, સ્વ. ગીતાબેન શર્મા (ગાંધીધામ), કોકિલાબેન ભાવસાર (ભુજ),
સ્વ. દેવેન્દ્રના ભાઇ, સ્વ. જયંતીલાલ જોષી (કોલકાતા),
પ્રમોદ શર્મા (ગાંધીધામ), નીતિનભાઇ ભાવસાર (ભુજ)ના
સાળા, સ્વ. સંગીતા દેવેન્દ્રના જેઠ, હિતેષ
વ્યાસ, નીરજ વ્યાસ (દહીંસરા)ના બનેવી, જાગૃતિબેન
હિતેષભાઇના નણદોયા, જિજ્ઞેશ, ભાવેશ,
મયૂર, નિશાંત, નેહલ,
યશના મામા તા. 14-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-7-2026ના સાંજે 5થી 6 ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, શિવકૃપા નગર, માંડવી ઓક્ટ્રોય સામે, ભુજ ખાતે.
અંજાર : સારસ્વત બ્રાહ્મણ નરોત્તમભાઈ ખીયરા (ઉ.વ. 84) (મારાજ બિયારણવાળા) તે સ્વ.
કસ્તૂરબેન ભાઈલાલ નરભેરામ ખીયરાના પુત્ર, ચંપાબેનના પતિ, સ્વ. પ્રવીણભાઈના નાના ભાઈ, ગં.સ્વ. તરૂલતાબેનના દિયર, સ્વ. જેરામભાઈ વેલજીભાઈ પાંધી
(ટપ્પર સોનારાવાળી)ના જમાઈ, સ્વ. શામજીભાઈ, સ્વ. રામજીભાઈ, સ્વ. પ્રભાશંકરભાઈ, સ્વ. ખીમજીભાઈ, સ્વ. નારાણજીભાઈ, સ્વ. ભાગ્યરતીબેનના બનેવી, મધુસૂદન, જયશ્રીબેન, નીતાબેન, સ્વ. યોગેશભાઈના
પિતા, દક્ષાબેન, તરૂણકુમાર, કલાપીભાઈના સસરા, ચાંદની ધવલકુમાર રત્નેશ્વર (અંજાર),
ઉર્વિ સંપન્નકુમાર શર્મા (ધોલી) (ભુજ), ખુશ્બૂના
દાદા, મનિષા, મમતાના કાકા, મનાલી હેમલ ધતુરિયા (આણંદ), રિદ્ધિ, હેન્સી સ્મીત સોનપાર (ભુજ), કશિશના નાના, પ્રમોદ, સ્વ. અશ્વિન, સ્વ. પ્રતાપ,
ભાસ્કર, સંજય, સુનીલ,
પીયૂષ, ધવલના ફુવા, સ્વ.
પ્રવીણ, રાજેશના માસા તા. 14-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 17-7-2026ના
શુક્રવારે સાંજે 5થી 6 સારસ્વત વાડી, રામ ઓટા પાસે, નિંગાળિયા
ફળિયાની સામે, અંજાર ખાતે.
અંજાર : મ.ક.સ.સુ. જ્ઞાતિ ગં.સ્વ. રુક્ષ્મણિબેન ગોહિલ (ઉ.વ.
84) તે સ્વ. અમૃતલાલ કુંવરજી ગોહિલના
પત્ની, સ્વ. મીઠુભાઈ અખઈભાઈ પરમારના પુત્રી,
અરાવિંદભાઈ (મંગલ), વર્ષાબેન અને પ્રકાશભાઈના માતા,
નયનાબેન, ધારાબેન, વિનોદભાઈ
દયારામ ચાવડાના સાસુ, દેવ અને રાજુના દાદી, દીપેનના નાની, અમૃતલાલ મીઠુભાઈ, સ્વ. મોહનભાઈ મીઠુભાઈ પરમાર, સ્વ. બચુબેન ચુનીલાલ ચાવડાના
બહેન, વસંતબેન અમૃતલાલ પરમારના ભાભી, સ્વ.
સાવિત્રીબેન જેરામભાઈ ગોહિલના દેરાણી, જશવંતભાઈ, અનિલભાઈ, હરેશભાઈ, અનિલાબેન,
રેખાબેન (માધાપર)ના કાકી તા. 15-7-2026ના અવસના પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-7-20ર6ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિ
દરજી સમાજવાડી, જન્મોત્રી સોસાયટી,
ખોડિયાર માતાજી મંદિરની બાજુમાં, અંજાર ખાતે.
અંજાર : ઔદિચ્ય બ્રાહ્મણ રાવલ હર્ષદરાય લાભશંકર (ઉ.વ. 68) (નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર) તે
સ્વ. રાવલ ગૌરીબેન લાભશંકર જગજીવનના પુત્ર, પ્રફુલ્લાબેનના પતિ, નિરૂપમાબેન નરેન્દ્રભાઈ જોશી,
મૃદુલાબેન ભૂપેન્દ્રભાઈ પાઠક (અમદાવાદ), ભૂપેન્દ્રભાઈ
રાવલ (નિવૃત્ત સબ રજિસ્ટ્રાર તથા ઉપપ્રમુખ સમસ્ત અંજાર તાલુકા બ્રહ્મસમાજ)ના મોટા ભાઈ,
ચંદ્રિકાબેન ભૂપેન્દ્રભાઈ રાવલ (નિવૃત્ત શિક્ષક પ્રા. શા. નં. 1)ના જેઠ,
ચેતન (પત્રકાર), સંદીપ મહારાજ (આર.ટી.ઓ. એજન્ટ), પ્રણવના પિતા,
વિરાલીબેન સંદીપભાઈના સસરા, મિતુલ (ફ્રી ટ્રેડ
ઝોન), નીરજ (ઝિમ ઈન્ડિયા), નમ્રતાના મોટાબાપુ,
કૃપાલી (બીઆરપી-અંજાર), ધારા (ખંભરા હાઇસ્કૂલના
આચાર્ય)ના મોટા સસરા, યુગ, હેતના દાદા,
પ્રાંશુ, યુવિન, યુવાંશના
મોટા દાદા તા. 14-7-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 17-7-2026ના
શુક્રવારે સાંજે 5થી 6 મિસ્ત્રી સમાજવાડી (પીરવાડી) અંજાર ખાતે.
માંડવી : આસબાઇ લાલજી વિંઝોડા (ઉ.વ. 73) તે સ્વ. લાલજી વેલજી વિંઝોડાના
પત્ની, સ્વ. દેવા આસમલ અબચુંગ (ગુંદિયાળી)ના પુત્રી,
ડાયા દેવા અબચુંગ, અરજણ દેવા અબચુંગના બહેન,
આત્મારામ, દેવરાજ, પ્રેમજી,
લાલબાઇ ખેતશી ડગરા (તરા મંજલ), ગોમતીબેન કાનજી
કટુઆ, પુરબાઇ નવીન ધુવા, દેવિકાબેન જીવરાજ
ધુવાના ભાભી, નેણબાઇ મંગલ પાતારિયા (ભુજપુર), શંકર લાલજી વિંઝોડા (વાયરમેન-ગઢશીશા એસબીઓ), લક્ષ્મીબેન
કાન્તિલાલ ડગરા (તરા મંજલ)ના માતા, વિવેક, પૂજાના દાદી તા. 13-7-2026ના
અવસાન પામ્યા છે.
માંડવી : કચ્છી પરજિયા પટ્ટણી સોની સોની મગનલાલ હરિલાલ સાગર
તોળાવાળા (મગનબાપા હિંગલાજી) (ઉ.વ. 70) તે સ્વ. હરિલાલ સાગરના પુત્ર,
સ્વ. રુક્ષ્મણીબેનના પતિ, સ્વ. ખેતસી મેઘજીના જમાઈ,
સ્વ. દમાબેન, ભરતભાઈના મોટા ભાઈ, સ્વ. નરોત્તમભાઈ, સ્વ. લાલજીભાઇ સ્વ. લક્ષ્મીદાસના ભત્રીજા,
વર્ષાબેનના જેઠ, મેહુલ, શક્તિના
પિતા, સારિકાબેન, આરતીબેનના સસરા,
કરણ, નિધિ, દેવાંશી,
પવન, આરાધ્યા, રિયા,
હિમાંશના દાદા, વંદના કરણ સાગર, ઋષભ હિતેશ વાયા, ઋષભ સચિન મદાનના દાદા સસરા તા. 14-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-7-2026ના શુક્રવારે સાંજે 4થી 5 પ્રીતમ ભુવન, જ્યોતેશ્વર પાર્ક, માંડવી ખાતે.
મુંદરા : મ.ક.સ.સુ. દરજી જ્ઞાતિ ચમનલાલ રણછોડભાઈ પરમાર (ઉ.વ.
87) તે સ્વ. શાંતાબેન રણછોડભાઈ
પરમારના પુત્ર, જસવંતીબેનના પતિ,
કીર્તિભાઇ, નીતાબેન (ભુજ), આશાબેન (નાની ખાખર), પ્રતિમાબેન (ભુજ), શીતલબેન (ગાંધીધામ)ના પિતા, સ્વ. શાંતિભાઈ, દેવજીભાઈ, સ્વ. મનસુખભાઈ, અરાવિંદભાઈ,
ગં.સ્વ. ભાનુબેન રસિકલાલ સોલંકી (અંજાર), સ્વ.
હંસાબેન બાબુલાલ સોલંકી (અંજાર)ના ભાઈ, કવિતાબેન, અમૃતલાલ (ભુજ), કિશોરભાઈ (નાની ખાખર), અરાવિંદભાઈ (ભુજ), કેતનભાઈ (ગાંધીધામ)ના સસરા,
ગં.સ્વ. મંજુલાબેન, વસંતબેન, ગં.સ્વ. રેખાબેન, જયશ્રીબેનના જેઠ, સ્વ. સાકરબેન પરસોત્તમભાઈ પીઠડિયા (માંડવી)ના જમાઈ, સ્વ.
મોતીલાલ (માંડવી), સ્વ. દમયંતીબેન (માંડવી), સ્વ. ઝવેરબેન (મસ્કા), સ્વ. મંગળાબેનના બનેવી,
ધર્મેન્દ્રભાઈ, અમિત, હિતાબેન,
માધવી, ગિરીશભાઈ, જિતેન્દ્રભાઈ,
ડિમ્પલ, કલ્પના, મયૂર,
જીગલબેન, જય, જીમિત,
રાધિકાના મોટાબાપા, હેમાંગી, સ્મિત, શનિના દાદા, જિગર (વડોદરા),
જિજ્ઞા અને શિવાનીના દાદા સસરા, ચિરાગ,
યશ, ધારા, જિગર, શિવાની, જીત, દક્ષના નાના તા. 15-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 17-7-2026ના
શુક્રવારે સાંજે 5થી 6 દરજી સમાજવાડી, મુંદરા ખાતે.
ભચાઉ : કચ્છ વાગડ લોહાણા હિતેશભાઇ (ભગત) ઠક્કર (ઉ.વ. 49) તે કાશીબેન મણિલાલ ધનજીભાઈ
રાણાના પૌત્ર, વિજયાબેન ભગવાનજીભાઈ રાણાના
પુત્ર, મણિલાલ મકનજીભાઈ પુજારા (રાપર)ના જમાઈ, મમતાબેનના પતિ, નિર્ભયના પિતા, મનોજના મોટા ભાઈ, ધારાબેન મનોજભાઈના જેઠ, ભાવનાબેન કિશોરકુમાર નાથાણીના ભાઈ,
દિયા, ધ્રુમીના મોટાબાપા, જયાબેન ધીરજલાલ રાણા, નીતાબેન હસમુખલાલ રાણા,
નયનાબેન રાજેશભાઈ રાણા, મધુબેન ચંદ્રકાન્તભાઈ ચંદે,
નિર્મળાબેન દિનેશભાઈ કારિયા, જ્યોતિબેન રસિકલાલ
ચંદે, ભારતીબેન કિશોરભાઈ જીવાણીના ભત્રીજા, ઉમેશ, સંજય, સતીશ, દિયાબેન રાજેશભાઈ મજેઠિયાના બનેવી, સ્વ. ચુનીલાલ નેણસીભાઈ
જોબનપુત્રાના દોહિત્ર, સ્વ. વિઠ્ઠલભાઈ, સ્વ. મનસુખલાલ, મહેશભાઈના ભાણેજ તા. 12-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 17-7-2026ના
શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા મહાજન વાડી, ફુલવાડી વિસ્તાર, ભચાઉ
ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ-માધાપર : વીશા શ્રીમાળી સોની વિનોદચંદ્ર કેશવલાલ (કોંઢિયા)
(ઉ.વ. 71) તે દિવ્યાબેન (દેવીબેન)ના પતિ, સ્વ. નર્મદાબેન કેશવલાલના પુત્ર, સ્વ. કરશનજી નાગજી વેદાંત (ડોણ)ના જમાઇ, અજયભાઇ અને વિવેકભાઇના
પિતા તા. 14-7-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 વાઘેશ્વરી
પાર્ટીપ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.
કુકમા (તા. ભુજ) : મૂળ બિબ્બરના ભાનુશાલી કાનજી લાધારામ નંદા
(ઉ.વ. 75) તે સ્વ. સેજબાઈ લધારામના પુત્ર, સંતોકબેનના પતિ, હરેશ,
દીપક અને પ્રેમીલાબેનના પિતા, સ્વ. ગોપાલજી,
સ્વ. કરશન, સ્વ. સુરજી, સ્વ.
લક્ષ્મીદાસના ભાઈ, ગાવિંદ, અરાવિંદ,
અશોક, મોહન, હિંમત,
પ્રવીણ, શાંતિલાલ, સ્વ. જગદીશ,
મનજી, ધારશી, મોહનના કાકા,
ક્રિશ, રિશી, ખુશીના દાદા,
વંશ, બંશીના નાના, ભદ્રેશભાઈના
સસરા, સ્વ. તુલસાબેન રણછોડભાઈ (લોરિયા)ના જમાઈ તા. 15-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-7-2026ના શુક્રવારે બપોરે 3થી 4 ભાનુશાલી વાડી, જયેષ્ઠાનગર, ભુજ ખાતે.
સુમરાસર શેખ (તા. ભુજ) : ખત્રી હમીદાબાઈ ઈન્દ્રિશ (ખાવડા) તે
મ. ઈન્દ્રિશ હાજી કાદરના પત્ની, રૂકશાના,
અબ્દુલરશીદ (તલાટી), મુનીરના માતા, અબ્દુલમજીદ, અબ્દુલઅઝીઝ, મોહમદ
શરીફના બહેન તા. 15/07/2026ના
અવસાન પામ્યા છે. તાજિયત નિવાસસ્થાને જામા મસ્જિદની સામે, સુમરાસર શેખ ખાતે 3 દિવસ બુધવારથી શુક્રવાર સુધી.
મસ્કા (તા. માંડવી) : જોગી (પરમાર) ત્રિકમ ગાભા (ઉ.વ. 85) તે ગં.સ્વ. સવિતાબેન મૂરજી
(કેરા), જયાબેન શિવજી (વડાલા), રમીલાબેન નરશી (ગાંધીધામ), નરશી, દિનેશના પિતા, નિશા સુરેશ (વડાલા), નીલેશ, કિરણ, સૂરજના દાદા,
સ્વ. ચત્રભુજ, સ્વ. ધનજી, સ્વ. વીરજી, રવિલાલના ભાઇ, સ્વ.
વેલજી, સ્વ. માવજી, ચત્રભુજ, હરજી, ચુનીલાલ, વલુના બનેવી તા.
14-7-2026ના અવસાન પામ્યા છે. બારસ પાણી
તા. 25-7-2026ના શનિવારે સવારે તેમજ સંતપાણી
અને સંતવાણી રાત્રે.
ગેલડા (તા. મુંદરા) : દેવુભા જીલુભા સોઢા (ઉ.વ. 56) તે મયાબા, વિરમજી, દિલુભાના ભાઇ,
પ્રવીણસિંહ, રાજુબા, નીતાબા,
ઉલ્લાસબાના પિતા, રાજેન્દ્રસિંહ, ગુમાનસિંહ, મહેન્દ્રસિંહ, પ્રદીપસિંહના
મોટાબાપુ તા. 15-7-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 16-7-2026થી
20-7-2026 સુધી તેમજ ઉત્તરક્રિયા તા.
25-7-2026ના.
ટુંડા (તા. મુંદરા) : થૈમ આશિયાના (ઉ.વ. 19) તે થૈમ હાજી ઓસામણ ગની સાલેમામદના
પુત્રી, હાજી અનવર હુશેન, મેમુનાના
ભત્રીજી, શબાના, આમેનાના બહેન, રમજાન, રિઝવાનના કાકાઈ બહેન, કાસમ,
હુશેન, રફિક, રજાક,
ઝુબેદાના ભાણેજી તા. 14-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-7-2026ના શુક્રવારે સવારે 10થી 11 ઈબ્રાહિમશા દરગાહ કમ્પાઉન્ડ ખાતે.
આડેસર (તા. રાપર) : મૂળ મઢુત્રાના શ્રીમાળી સોની વારૈયા કાજલબેન
દિલીપભાઈ (ઉ.વ. 34) તે દિલીપભાઈ
ઉમેદરામના પત્ની, ગં.સ્વ. વસંતીબેન
ઉમેદરામના પુત્રવધૂ, દિનેશભાઈ, હિંમતલાલ,
બળદેવભાઈ, સુરેશભાઈના નાના ભાઈના પત્ની,
ક્રિશિવના માતા, સાવિત્રીબેન, પ્રજ્ઞાબેનના દેરાણી, મયૂરભાઈ, ડીંકેશકુમાર, માધુરીબેન, બ્રિનલબેનના
કાકી, અંકિતકુમાર, નિખિલકુમાર, દિવ્યાબેનના કાકીજી સાસુ, શાંતિલાલ ડાયાલાલ, કનૈયાલાલ ડાયાલાલના ભત્રીજાવહુ, વિજયાબેન ગણપતલાલ (ડીસા),
દુર્ગાબેન પંકજભાઈ (ડીસા), સ્વ. નર્મદાબેન વસંતલાલ
(અંજાર), ઉર્મિલાબેન જિતેન્દ્રભાઈ (લાકડિયા)ના ભાભી, ધ્યાનના નાના દાદી, પાટડિયા ભરતભાઈ ભાઈલાલભાઈ (રવવાળા)ના
પુત્રી, નેહાબેન, જલ્પાબેન, ભૂમિબેન, સોનલબેન, હિતકુમારના બહેન
તા. 15-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 17-7-2026ના
શુક્રવારે સાંજે 5થી 6 સતી માતા મંદિર, રાપર-આડેસર રોડ, આડેસર
ખાતે.
રાજકોટ : દિનેશભાઈ હરિદાસ ચોલેરા (ઉ.વ. 65) તે સ્વ. હરિદાસભાઈ પરમાનંદદાસ
ચોલેરા, ગં.સ્વ. કાંતાબેનના પુત્ર, ગીતાબેનના પતિ, કલ્પેશભાઈ હરિદાસ ચોલેરાના મોટા ભાઈ,
બીજલબેન કલ્પેશભાઈ ચોલેરાના જેઠ, શગુનના કાકા,
સ્વ. ભગવાનજીભાઈ જમનાદાસ સિમરિયાના જમાઈ, હરેશભાઈ
ભગવાનજીભાઈ સિમરિયાના બનેવી તા. 14-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 પારસ સોસાયટી કોમ્યુનિટી હોલ,
પારસ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે,
રાજકોટ ખાતે.