ભુજ : મૂળ પરજાઉના મુરજીભાઈ તે સ્વ. કુંવરબાઈ, સ્વ. મીઠુભાઈના પુત્ર, મીઠાબાઈ, સ્વ.
હીરજીભાઈના ભત્રીજા, સ્વ. ગંગાબેન તથા સ્વ. દેવકીબેનના પતિ,
સ્વ. વાલજીભાઈ, સ્વ. મંગલદાસ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. લીલાધરભાઈના કાકાના પુત્ર,
દેવજીભાઈ (જામનગર), કમલાબેન, પાર્વતી, સ્વ. લક્ષ્મીબેન, દમયંતીબેનના
મોટા ભાઈ, હિંમતભાઈ, હિતેષ, અરૂણાબેન, હંસાબેનના પિતા, મિતેષભાઈ,
પરવીનભાઈ, પિંકીબેનના સસરા, સ્વ. મંગલદાસ ત્રિકમદાસ જોઈશર (જામનગર), ચંદુભાઈ ચત્રભોજભાઈ
ગોરી (બારા-મીઠાપુર), ગહરીભાઈ માધવજીભાઈ કટારમલ (તેરા-ઘાટકોપર),
જયંતીભાઈ શિવજીભાઈ જોઈશર (જખૌ-વડોદરા)ના સાળા, સ્વ. માધવજીભાઈ મીઠુભાઈ કટારમલ, સ્વ. લક્ષ્મીદાસ ગાંગજીભાઈ
ચાંદ્રા (સાંધાણ)ના જમાઈ, દિશાન, ચિરાગના
દાદા, મેહુલ, સાગર, ભક્તિ, લકી, આશિષ, આરતીના નાના તા. 13-7-2026ના
અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ-માધાપર : વીશા શ્રીમાળી સોની વિનોદચંદ્ર કેશવલાલ (કોંઢિયા)
(ઉ.વ. 71) તે દિવ્યાબેન (દેવીબેન)ના પતિ, સ્વ. નર્મદાબેન કેશવલાલના પુત્ર, સ્વ. કરશનજી નાગજી વેદાંત (ડોણ)ના જમાઇ, અજયભાઇ તથા વિવેકભાઇના
પિતા, આરતીબેન તથા ખુશાલીબેનના સસરા, નિધિ,
ચાર્વી, પર્વ, રિદ્ધિના દાદા,
સ્વ. રામદાસ, સ્વ. છોટાલાલ, મહેન્દ્રભાઇ, સ્વ. પ્રભાબેન કાંતિલાલ, મંજુબેન (મિનાક્ષી) દ્વારકાદાસ, જ્યોતિબેન કનૈયાલાલ,
કુસુમબેન વિજયકુમાર, અવંતિકાબેન અશોકકુમાર,
રીટાબેન (જયશ્રીબેન) જયપ્રકાશભાઈના ભાઇ, સ્વ. સરલાબેન,
ગં.સ્વ. કુમુદબેન (કુસુમ)ના દિયર, રશ્મિબેનના જેઠ,
સ્વ. મુકુંદભાઇ, સ્વ. વસંતભાઇ, મનુભાઇ, સ્વ. શંભુભાઇ, સ્વ. લીલાવંતીબેન,
સ્વ. બચુબેન, સ્વ. નર્મદાબેન, સ્વ. ગોમતીબેન, ટીનાબેનના બનેવી, દેવેનભાઇ, જયભાઇ (કનૈયાભાઇ), ચિંતનભાઇ,
સ્મિતભાઇ, મીતાબેન જયેશકુમાર, દીપ્તિબેન મનીષકુમાર, નેહાબેન દીપકકુમાર, સ્વ. ખ્યાતિબેન ચંદ્રેશકુમારના કાકા, દર્શનાબેન,
ઉર્મિબેન (હેતલબેન), સલોનીના કાકાજી સસરા તા. 14-7-2026ના માધાપર ખાતે અવસાન પામ્યા
છે. સ્મશાનયાત્રા તા. 15-7-2026ના
બુધવારે સવારે 7.30 વાગ્યે નિવાસસ્થાનેથી ખારીનદી
મુકામે જવા નીકળશે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 વાઘેશ્વરી
પાર્ટીપ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.
ભુજ : આરબ હબીબાબેન કાસમ (મુંબઇવાળા) (ઉ.વ. 79) તે નૌશાદ, મહંમદહુશેન, અસલમ,
ઇસ્માઇલ, હસીના, નસીમા,
શમીમ, રૂકસાનાના માતા તા. 14-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-7-2026ના ગુરુવારે સવારે 10થી 11 અલ-હુદા મસ્જિદ, સંજોગનગર ખાતે.
અંજાર : દમયંતીબેન વ્યાસ (ઉ.વ. 70) તે બટુકભાઈ મણિલાલ વ્યાસ (નિવૃત્ત
ફાર્માસિસ્ટ)ના પત્ની, સ્વ. જેન્તીભાઈ
વલમજી રાવલના પુત્રી, ધીરેનભાઈ બી. વ્યાસ, સ્વ. નયનાબેન ભાવિકભાઈ ભટ્ટ, સ્વ. આશાબેન પરેશભાઈ રાવલ,
મનીષાબેન નિર્મલભાઈ દવે, ધર્માબેન જિગરભાઈ રાવલના
માતા, શારદાબેન ગિરીશચંદ્ર વ્યાસના ભાભી, નવીનચંદ્ર જેન્તીલાલ રાવલ, સ્વ. હંસાબેન નરોત્તમ ઉપાધ્યાય
(વીડી)ના મોટા બહેન તા. 14-7-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 વિવિધલક્ષી હોલ, સાંઈબાબા મંદિરની બાજુમાં, નવા અંજાર ખાતે.
અંજાર : જમનાદાસ ભીંડે (ઉ.વ. 93) તે લક્ષ્મીબેનના પતિ, સ્વ. વાઘજીભાઈ ભીંડે (ઊનવાલા )ના પુત્ર,
સ્વ. ગીતાબેન, નીતિન, ધીરજના
પિતા, સ્વ. વિજયભાઈ, મંજુલાબેન,
વર્ષાબેનના સસરા, કવિતા, વિનય, પ્રણવ, પ્રતીકના દાદા,
જિગર કોડરાણી, અદિતિના દાદાજી સસરા, ક્રિષ્ના, વિનીતના નાના, અજિતભાઈના
નાનાજી સસરા, સ્વ. ચત્રભુજ, સ્વ. મોહનલાલ,
મંગલજી, સ્વ. ગિરધરલાલ, લક્ષ્મીદાસ,
જીતુભાઈ, સ્વ. કેસરબેન જમનાદાસ, સ્વ. મણીબેન લક્ષ્મીદાસ શેઠિયા, સ્વ. સરસ્વતીબેન વસંતભાઈના
ભાઈ, સ્વ. કસ્તૂરબેન, સ્વ. ઓધવજીભાઈ મહિધરના
જમાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. લક્ષ્મીદાસ,
સ્વ. અમૃતલાલ, સ્વ. મધુબેન, સ્વ. ઇન્દિરાબેન, ભગવાનદાસ, હર્ષાબેનના
બનેવી તા.13-7-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થના સભા તા.15-7-2026ના બુધવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.
અંજાર : મૂળ થરાવડા હાલે તખતગઢ (સાબરકાંઠા) ગોસ્વામી મણીબેન
(ઉ.વ. 82) તે સ્વ. ગંગાબેન હીરાગિરિના પુત્રવધૂ, ભીમગિરિ હીરાગિરિ (પૂર્વ પ્રમુખ વરલી દશનામ
ગોસ્વામી સમાજ)ના પત્ની, કિરણગિરિ ભીમગિરિ, નીરૂબેન શંકરગિરિ (અંજાર),
જ્યોતિબેન હિંમતગિરિ (અંજાર), હેમલતાબેન ધર્મેન્દ્રપુરી
(અંજાર), શીતલબેન હેમંતગિરિ (દેહગામ)ના માતા, પૂજાબેન, રીનાબેન, નયનાબેનના સાસુ, મંથન, વિશ્વા,
રોશની, ઝીલ, દેવાંશ,
પ્રિતેશના દાદી, સ્વ. નરાસિંહગિરિ હીરાગિરિ, સ્વ. સાકરબેન બુદ્ધગિરિ (સંઘડ), સ્વ. જેઠીબેન ધનગિરિ (દુધઈ), સ્વ. ત્રિવેણીબેન બેચરગિરિ (અંજાર), ગં.સ્વ. મણીબેન ચતુરગિરિ (ભવાનીપર),
ગં.સ્વ. શાંતાબેન શંભુગર (અંજાર), ગં.સ્વ. મંગળાબેન
વેલગિરિ (વીરા), જયાબેન નરાસિંહગિરિ (મીઠી રોડ)ના ભાભી, ગં.સ્વ. ગોદાવરીબેનના જેઠાણી, સ્વ. કંકુબેન માયાભારતીના પુત્રી
(તુણા), સ્વ. બુદ્ધિબેન નારાયણગિરિ (ભુજ), સ્વ. કાશીબેન ચંચળગિરિ (તુણા),
સ્વ. હીરાભારતી માયાભારતી (તુણા), સ્વ. પોપટભારતી માયાભારતી (તુણા)ના
બહેન, જિતેન્દ્રગિરિ દીપકગિરિ (કુકમા), ઇલાબેન દીપકગિરિ (માધાપર), વર્ષાબેન રાજેશગિરિ (કુકમા)ના
મોટી મા, હાર્દિકવન દયાલવન (મોટી વિરાણી), પ્રદીપગિરિ કિશોરગિરિ (ચકાર કોટડા),
ઐશ્વર્યાબેન જીલગિરિના દાદીસાસુ, આનંદ,
વંદના, ચાંદની, હેતલ ભાવિન, ભાવિક,
આરતી, યસના નાનીમા તા. 12-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
ભાટિયા સમાજવાડી અંજાર તા. 17-7-2026ના શુક્રવારે સાંજે 5થી 6 (બંને પક્ષની)
રાખેલ છે. ઉત્તરક્રિયા તા. 23-7-2026ના
ગુરુવારે નિવાસસ્થાને તખતગઢ ખાતે.
માંડવી : શ્રીમાળી સોની મધુસૂદનભાઈ વલ્લભદાસ ગેરૈયા (ઉ.વ. 78) તે સ્વ. લક્ષ્મીબેન વલ્લભદાસ
ગેરૈયાના પુત્ર,
રસીલાબેનના પતિ, સ્વ. તારાબેન બેચરલાલ પાટડિયા
(ભુજ)ના જમાઈ, સ્વ. કિષ્નાબેન ધનજીભાઈ માંડલિયા (દુબઈ),
ગં.સ્વ. ગુણવંતી શિવલાલ કોંઢિયા (ગાંધીધામ), સ્વ.
રસિકલાલ વલ્લભદાસ ગેરૈયા, સ્વ. દોલતરામ વલ્લભદાસ ગેરૈયા,
ગં.સ્વ. અરૂણાબેન રજનીકાન્ત કોંઢિયા (ભુજ)ના ભાઈ, રેણુકાબેન (રાજકોટ), નિમિષાબેન (જામનગર), દીપકભાઈ, દિનાબેન (જામનગર), નીલેશભાઈ,
હિરેનભાઈનાં પિતા, ભરતભાઈ (રાજકોટ), ચંદ્રેશભાઈ (જામનગર), પ્રિયંકાબેન (માંડવી), ભાવિનભાઈ (જામનગર), પાયલબેનના સસરા, કીર્તિભાઈ (ભુજ), સ્વ. વિનોદભાઈ (રાજકોટ), ગં.સ્વ. હંસાબેન (ગાંધીધામ), અતુલભાઈ (લંડન),
અશોકભાઈ (ભુજ), હિનાબેન (રાજકોટ)ના બનેવી,
હીર, ધ્યાનાના દાદા, કૃતિ,
હાર્દિક, રૂત્વી, જાન્વી,
દીક્ષિતા, હીરવના નાના તા. 13-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 16-7-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 સાગરવાડી, નવાપુરા, માંડવી ખાતે.
માંડવી : ધનવંતીબેન વિશ્રામ રાઠોડ (ખારવા) (ઉ.વ. 85) તે સ્વ. વિશ્રામ ઠાકરશી રાઠોડના
પત્ની, સ્વ. લીલીબેન કરસન જેઠવાના પુત્રી, સ્વ. કનુભાઈ રાઠોડ, સ્વ. ગાવિંદભાઈ રાઠોડ (વડવારા)ના
ભાભી, સ્વ. રામજી કરસન જેઠવાના બહેન, અરાવિંદભાઈ,
ક્રિષ્નાબેન, હંસાબેનના માતા, વિજયભાઈ કષ્ટાના સાસુ, કોમલ, ખુશ્બૂ,
મીતના દાદી, દીપ, આરતીના
નાની, પુનિત મોતીવરસ, ભાવિન મોતીવરસના દાદીસાસુ
તા. 13-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
ભાઈઓ-બહેનોની તા. 15-7-2026ના
બુધવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, માંડવી ખાતે.
ભુજોડી (તા. ભુજ) : મૂળ સણોસરાના સીતાબેન આશાભાઇ રબારી (ઉ.વ.
98) તે ખેંગાર આશા, ગાભાભાઇ આશાભાઇના માતા, માડાભાઇ, વંકાભાઇ, સોનુ,
કમુબેન કાનાભાઇ (મમાયમોરા), પાબીબેન ધાલા (મોસુણા)ના
દાદી, જલીબેન કરણા (ગડા)ના બેન, મમુભાઇ
પચાણના કાકી, સુરા કાના, રાણા કાના (સણોસરા)ના
ભાભી તા. 13-7-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ભુજોડી (તા. ભુજ) ખાતે.
ગાગોદર (તા. રાપર) : શાંતાબેન દયારામ સાધુ (ઉ.વ. 95) તે કનૈયલાલ, બાલકદાસ, સ્વ. વૈકુંઠદાસ,
લીલાવંતીબેન, તારાબેનના માતા, રાજેશ, કિશોર, સતીશ, અજય, કલ્પના, સપના, મિત્તલ, મયૂરીના દાદી તા. 12-7-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
22-7-2026ના બુધવારે અને ભદ્રોત્સવ તથા
કાણ તા. 23-7-2026ના ગુરુવારે નિવાસસ્થાન ગાગોદર
ખાતે.
રાજકોટ : સુરેશચંદ્ર અમૃતલાલ શાહ (ઉ.વ. 84) તે રંજનબેન (રજોસબેન)ના પતિ,
સ્વ. મનહરલાલ, જગદીશભાઈના ભાઈ, માધવીબેન કૃપાલભાઈ વાઘેલા, જલ્પાબેન જયદત્તભાઈ સંઘાણી,
ફોરમબેન હિરેનભાઈ વોરાના પિતા, સ્વ. મધુકાન્ત ચૂનીલાલ મહેતાના બનેવી તા.13-7-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા.16-7-2026ના ગુરુવારે સવારે 10 વાગ્યે પ્રહલાદ પ્લોટ, દેરાસર, રાજકોટ ખાતે.