ભુજ : મારૂ કંસારા
સોની બારમેડા જેન્તીલાલ શંભુલાલ (ઉ.વ. 72) તે
સ્વ. કબીબેન શંભુલાલ બારમેડાના પુત્ર,
સ્વ. રેખાબેનના પતિ, વાસંતીબેન (કોઠારા),
ચંદ્રિકાબેન (માનકૂવા)ના ભાઇ, કિરીટ તથા સ્વ. ભદ્રેશના
પિતા, ગીતાના સસરા, વરદાના દાદા,
સ્વ. બાબુલાલ વેલજી બારમેડા (અંજાર)ના ભત્રીજા, લવિંગાબેન વેલજીભાઇ ગુજરાતી (માનકૂવા)ના જમાઇ, સ્વ. જેષ્ઠાબેન,
મધુબેન, જ્યોતિબેન, રીટાબેન,
ગિરીશભાઇ પ્રફુલભાઇના બનેવી, રાજુભાઇ (કોઠારા),
ભરતભાઇ (માનકૂવા)ના સાળા, સ્વ. મોતીલાલ,
મહેશભાઇ (બળદિયા), દીપકભાઇના સાઢુભાઇ, હિના, શ્રદ્ધા, રિયા, સ્વ. જિજ્ઞા, નીલેશ, જિતેનના મામા
તા. 11-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-7-2026ના સોમવારે સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ
હોલ, ભુજ ખાતે. (સાસરા તથા માવતર પક્ષ બંનેની સાથે)
ભુજ : ભૂપેન્દ્રભાઈ કરમશીભાઈ ભગદે (કચ્છ એગ્રીકલ્ચર
ઇક્વિપમેન્ટ) (ઉ.વ. 88) તે સ્વ. કરમશી માવજી
ભગદે (મોટા અંગિયા)ના પુત્ર, સ્વ. મથરાદાસ નેણશીભાઈ સોમૈયા (વિંઝાણ)ના જમાઈ, સ્વ.
ચંદ્રબાળાબેન, સ્વ. પુષ્પાબેનના પતિ, મનીષ,
નીતિ, જિતેન (એનઆઇઆઇટી)ના પિતા, ઝંખના, જુલિયેટ, સંજય કોઠારીના
સસરા, દયારામભાઈ, સુધીરભાઈ, ઝવેરબેન, દમયંતીબેન, વાસંતીબેન,
ભારતીબેનના ભાઈ, લક્ષ્મીબેન, ચંદ્રિકાબેનના જેઠ, ગોપાલભાઈ, દિનેશભાઈ,
સ્વ. કમળાબેન, સેનતારાબેનના બનેવી, સુનીલ, હેતલ દર્પણ પોપટ, દર્શન,
જશમાના મોટાબાપા, કિન્નરી, જીત, દીવા, ભાગ્યના દાદા,
ધાત્રી મીત ઠક્કર, હીરવિતા જય ઠક્કરના નાના,
હિમાની, હેની, ઓમના મોટા
દાદા તા. 12-7-2026ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 14-7-2026ના મંગળવારે
સાંજે 5થી 6 રુખાણા
હોલ, પ્રથમ માળે, નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ
પાસે, ભુજ ખાતે.
અંજાર : મૂળ
મોરઝર (તા. નખત્રાણા)ના શંકરદાન જેસરાજ ગઢવી (ઉ.વ. 86) તે સ્વ. રામજીભાઈ, સ્વ. વસ્તાભાઈ, સ્વ. મહિદાનભાઈ,
ગં.સ્વ. દેવલબેનના ભાઈ, સ્વ. શક્તિદાન કેશરજી રત્નુ
(રાયધણપર)ના જમાઈ, રઘુવીર, રંજનબેન,
નિર્મળાબેન, ભારતીબેન, ગં.સ્વ.
વીણાબેનના પિતા તા. 11-7-2026ના અવસાન પામ્યા
છે. બેસણું તા. 13-7-2026 સોમવારથી તા.
15-7-2026 બુધવાર સુધી સામાજિક રીતરિવાજ મુજબ તેમના અંજાર સ્થિત
નિવાસસ્થાન એચ-19, જૈન કોલોની,
નયા અંજાર ખાતે.
અંજાર : સારસ્વત બ્રાહ્મણ પ્રતિમાબેન હર્ષદભાઈ કનૈયા
(ઉ.વ. 64) તે પ્રતીક અને કરણના માતા, સ્વ. લીલાવંતીબેન દયાળજી રામજી પંડ્યાના
પુત્રી, રાજેન્દ્ર, સ્વ. સુરેશભાઈ,
જેષ્ટારામના બહેન, નિકેશ અને અંકિતાના ફઈ તા. 12-7-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 13-7-2026ના સોમવારે સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન ટેક્ષી સ્ટેન્ડ સામે, ગંગાનાકાથી ગાવિંદા સ્થાન,
લોહાણા સ્મશાન જશે.
માંડવી : શ્રીમાળી સોની ગં.સ્વ. તારાબેન કાંતિલાલ ધિણોજિયા
(ઉ.વ. 88) તે સ્વ. લાલજીભાઈ સુંદરજીભાઈ સોની (પાટડિયા)ના પુત્રી, સ્વ. કાંતિલાલ ધિણોજિયાના પત્ની,
ભરતભાઈ (અમદાવાદ), સુભદ્રાબેન પ્રભુલાલ સદાણી
(ગાંધીધામ), પદમાબેન અશ્વિનભાઈ (ભુજ), નીતાબેન
હરેશ ઠક્કરના માતા, અલકાબેનના સાસુ, વૃજલાલભાઈ,
સ્વ. ગૌરીબેન પરસોત્તમ પારેખ (અંજાર), કંચનબેન
પ્રભુલાલ સોનીના બહેન, હિતેશભાઈના દાદી, સુષ્માબેનના દાદીસાસુ, મોનિક, યાવીના
પરદાદી, કવિતાબેન, પુનીત, વિવેક, સચિનના નાની, પ્રીતિ,
સપનાના નાનીસાસુ, ક્રિશનવ, નક્ષિતા, નાયશાના પરનાની તા. 11-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-7-2026ના સાંજે 5થી
6 રજપૂત સમાજવાડી, આઝાદ ચોક, માંડવી ખાતે.
સુખપર (તા. ભુજ) : મારૂ કંસારા સોની અ.સૌ. કામિનીબેન
રૂપેશકુમાર બુદ્ધભટ્ટી (ઉ.વ. 50) તે રૂપેશકુમાર બુદ્ધભટ્ટીના
પત્ની, ગં.સ્વ. અમૃતબેન ચમનલાલ બુદ્ધભટ્ટીના
પુત્રવધૂ, કૃપાલીબેન, રાધિકાના માતા,
રિશીકુમાર શશિકાંતભાઈ પોમલ (અમદાવાદ)ના સાસુ, રિદાન
(ઇંછઈંઉઅગ)ના નાની, સતિષભાઈ ચમનલાલ બુદ્ધભટ્ટી, પંકજબેન બીપિનભાઈ બગ્ગા (માધાપર), ગં.સ્વ. જ્યોત્સનાબેન
વિનયભાઈ સોલંકી (માંડવી), જયશ્રીબેન જિજ્ઞેશકુમાર કંસારા (ભચાઉ),
ક્રિષ્નાબેન આનંદકુમાર ગુજરાતી (ભુજ), કામિનીબેન
દામજી આહિર (ભુજ), આરતીબેન કેતનકુમાર બારમેડા (માધાપર),
નીતાબેન સંદીપભાઈ રમણીકલાલ બુદ્ધભટ્ટી (અંજાર)ના ભાભી, કવિતાબેન સતિષભાઈ બુદ્ધભટ્ટીના જેઠાણી, યેશાબેન રજતકુમાર
પરમાર (અંજાર), પાર્થના મોટી મા, સ્વ. કાન્તાબેન
લક્ષ્મીદાસ બગ્ગા (ઢોરીવાળા)ના પુત્રી, નીલમબેન શંકરલાલ બારમેડા
(સુખપર), આશાબેન પ્રફુલ્લભાઈ પરમાર (ભુજ), અલ્પાબેન સુરેશભાઈ કટ્ટા (વિથોણ), શૈલેષ લક્ષ્મીદાસ બગ્ગા
(ભાડા ઓફિસ)ના બહેન, પૂજાબેન શૈલેષભાઈ બગ્ગાના નણંદ તા. 11-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
13-7-2026ના સોમવારે સાંજે 5થી 6 મેવાડા સુથાર સમાજવાડી, રેલવે ફાટક પાસે, સુખપર, ભુજ ખાતે.
કોટાય (તા. ભુજ) : ખતુબેન (ઉ.વ. 75) તે ભીમજી કાયા મસાણિયાના પત્ની, કાનબાઈના બહેન, સ્વ. દાના કેશા મસાણિયા, સ્વ. સવજી કાયા મસાણિયા,
સ્વ. ભાણા કાયા મસાણિયાના નાના ભાઈના પત્ની, નામાબેન
હમીર સિજુ (ભુજોડી), બાયાબેન દેવજી સિજુ (ભુજોડી), જીવીબેન ગોપાલ નંજાર (નિરોણા), કંકુબેન હીરજી સિજુ,
લખીબેન પરબત પઢિયાર (કઢેરાઇ), હીરુબેન રમેશ ગુડાર
(આદિપુર), બેનાબેન મુકેશભાઈ (સરલી), સ્વ.
બાબુભાઈ, વાલજીભાઈના માતા, મણિબેન,
સવિતાબેનના સાસુ, સમર, કીર્તિ,
જિયાનના દાદી, સ્વ. બચીબેન લખુ ભદરુના પુત્રી,
હીરુબેન ડાયા બળિયા (ખીરસરા), માનબાઈ લખુ બળિયા
(ખીરસરા), સ્વ. ધનજી લખુ ભદરુના બહેન, સ્વ.
લખીબેન ગોપાલ બુચિયા (બિદડા)ના ભાભી, સ્વ. ઉમર દામા બડગા,
ખેંગાર દામા બડગા, સ્વ. મૂરજી દામા બડગા (બળદિયા)ના
બહેન અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 14-7-2026ના મંગળવારે રાત્રે આગરી અને તા. 15-7-2026ના બુધવારે સવારે ઘડાઢોળ પાણી નિવાસસ્થાને કોટાય (તા.
ભુજ) ખાતે.
ઝુરા-કેમ્પ (તા. ભુજ) : સામકોરબા રાણાજી સોઢા (ઉ.વ.
56) તે રાણાજી પતુજી સોઢાના પત્ની, વિશ્વરાજસિંહના માતા, સવાઇસિંહના ભાઇના પત્ની, સુરતાજી, દાનાજી, હઠુભા, પથુભા, રાણુભા, ખેંગારજી, કાનજી,
સવાઇસિંહ, હરિસિંહના ભાભી, વિક્રમસિંહ, રણજિતસિંહ, કિરીટસિંહ,
ઘનશ્યામસિંહના કાકી તા. 11-7-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 20-7-2026ના રાત્રે અને ધાર્મિકક્રિયા (ઘડાઢોળ) તા. 21-7-2026ના સવારે નિવાસસ્થાન ઝુરા-કેમ્પ ખાતે.
રતનાલ (તા. અંજાર) : પ્રેમકુંવરબા મનુભા જેઠવા (ઉ.વ.
77) તે રુદ્રસિંહ,
સ્વ. બળવંતસિંહ, વિણાબા મહાવીરસિંહ જાડેજાના માતા,
કુલદીપસિંહ, જયવીરસિંહના મોટીમા, કુલદીપસિંહ, મનદીપસિંહના દાદી તા. 12-7-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 23-7-2026ના. બેસણું નિવાસસ્થાન રતનાલ ખાતે.
સાડાઉ (તા. મુંદરા) : મૂળ મસ્કાના સાવિત્રીબેન રાજગોર
(ઉ.વ. 62) તે સ્વ. વેલબાઇ માવજી પરષોત્તમ મોતા (બાગ)ના દોહિત્રી, સ્વ. દયારામ (તલવાણા), રામજી (સીતારામ), સ્વ. વિજયાબેન, સ્વ. વિમળાબેન (ભુજ)ના ભાણેજી, સ્વ. મોંઘીબેન (બિદડા),
સ્વ. ગંગાબાઇ (વાંકી), સ્વ. સાકરબાઇ (શેરડી)ના
ભત્રીજી તા. 11-7-2026ના અવસાન પામ્યા
છે. સાદડી તા. 13-7-2026ના સોમવારે સાંજે 4થી 6 રાજગોર સમાજવાડી, મુંદરા ખાતે.
બિદડા (તા. માંડવી) : લક્ષ્મીબેન લધાભાઈ સંઘાર (વાઘેલા)
(ઉ.વ. 68) તે ખીમજીભાઈ આશારિયા સંઘારના પુત્રવધૂ, મેઘરાજ ફકુ, પચાણ ફકુના કાકાઇ પુત્રવધૂ, બાબુભાઈ, સ્વ. મેઘરાજભાઈના કાકાઇ ભાભી, ધનુબેનના ભાભી,
દિનેશ, કેતન, રાજેશ,
ભાવેશ, સ્વ. આશા, સ્વ. ગાવિંદના
માતા, સુમિલાબેન, રીનાબેન, અંજલિબેન, હેતવીબેનના સાસુ, સ્વ.
ભાણબાઈ ભાણજી સુઈયાના પુત્રી, સ્વ. વિનોદભાઈ, જેઠાલાલભાઈ, રતનબેન, નેણબાઈ,
લીલબાઈના બહેન, રાજ, રિયા,
ધૈર્ય, યુવરાજ, કાવ્યા,
કુશના દાદી તા. 12-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-7-2026થી તા. 14-7-2026, તા. 15-7-2026 સુધી નિવાસસ્થાન, સત્યમ શિવમ નગર વિસ્તાર, બિદડા ખાતે.
માતાના મઢ (તા. લખપત) : ચૌહાણ કેશાબા ગવુભા (ઉ.વ. 73) તે સ્વ. ગવુભા માધુભા ચૌહાણના પત્ની, જેઠુભા, ગનુભા,
નરપતસિંહના માતા, મહાવીરસિંહ, અશોકસિંહ, જયપાલસિંહ, નવલસિંહ,
ખેતુભા, રામદેવસિંહના દાદી, સ્વ. જાડેજા ગાભુભા વેલુભા (દેશલપર-ગુંતલી)ના બહેન, જાડેજા
સ્વ. વિક્રમસિંહ હેમુભા (વરંડી મોટી), જાડેજા રૈવતસિંહ સરદારસિંહ
(વરંડી મોટી), જાડેજા દીપકસિંહ જુવાનસિંહ (મથલ)ના સાસુ,
ચૌહાણ વેસુભા દુજુભા, ચાંદુભા કાનુભા, ચંદુભા આસુભા, મનુભા ગગુભા, જીતુભા
લાખુભા, સવુભા ગગુભાના ભાભી તા. 12-7-2026ના અવસાન પામ્યા છે. તા. 20-7-2026ના સોમવારે દશાવો તથા ઘડાઢોળ - ધાર્મિકવિધિ તા. 23-7-2026ના ગુરુવારે સવારે નિવાસસ્થાને માતાના મઢ ખાતે. બેસણું
12 દિવસ સુધી લોહાણા સમાજવાડીની બાજુમાં, નરપતસિંહ ચૌહાણના નિવાસસ્થાને.