ભુજ : પઠાણ આદિલખાન આદમખાન (ઉ.વ. 28) તે આદમખાન અબ્દુલાના પુત્ર, ધોશા મામદભાઇના જમાઇ, મ. ફજલખાન હાસમખાન, દાઉદખાન (બેકરીવાળા)ના ભત્રીજા,
કાસમ ચંગલ તથા નજીર ધોશા સિકંદરના સાળા તા. 19-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 22-3-2026ના નિવાસસ્થાન રામનગરી, ભુજ ખાતે.
ભુજ : કુંભાર કાસમ હુસેન (ગલવાણી) (ઉ.વ. 58) તે કુંભાર હુસેન ઉમરના પુત્ર, મ. કુંભાર અબ્દુલ્લા ઉમર, કુંભાર અબુબકર ઉમરના ભત્રીજા, મ. જાફર અલીમામદ કુંભાર
(માધાપર)ના જમાઇ, ઇબ્રાહિમ જાફર કુંભાર, દાઉદ જાફર કુંભાર (માધાપર)ના બનેવી, અદ્રેમાન,
સલીમ, અસલમના ભાઇ, અબ્દુલ
રઝાક, અબ્દુલ ગની, જાફર અને સલીમના કાકાઇ
ભાઇ, ગફુરભાઇ હાકડા (ભુજ), દાઉદભાઇ (મુંદરા),
કાસમ બોબડા (ભુજ), જુસબ (ભદ્રેસર), સિધિક, ઇસ્માઇલ (રામપર-વેકરા)ના સાળા, શબ્બીર, આશિફ, અમીરના પિતા તા.
19-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 22-3-2026ના રવિવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, દાદુપીર રોડ, ભુજ ખાતે.
આદિપુર : બકુલ ઉર્ફે વસંત પદમશી જેઠાભાઈ લોડાયા (ઉ.વ. 55) તે ગં.સ્વ. મધુરીબેન પદમશી જેઠાભાઈ લોડાયાના પુત્ર, જયોતિબેનના પતિ, શાન્તાબેન
કુંવરજી પાસુ ગોસર (વારાપદ્ધર)ના જમાઈ, સૌરભ અને ભૂમિના પિતા,
રિદ્ધિ સૌરભના સસરા, ભાવનાબેન તિલક ઉમરશી ભારાણી
ખોના (જખૌ), સ્વ. શીલાબેન તરુણ ચીમનલાલ લાલકા (વારાપદ્ધર)ના ભાઈ, મુરબાઈ શામજી કાનજી ધુલ્લા (સુથરી)ના દોહિત્ર, વિજય,
મયૂર, લતાબેન કાંતિલાલ ખીમજી લોડાયા (વારાપદ્ધર),
લક્ષ્મીબેન લહેરચંદ શામજી લાલકા (વાંકુ), શોભનાબેન
નવીનચંદ્ર વિકમશી (વારાપદ્ધર), વિમલાબેન ધનેશ કાંતિલાલ લોડાયા
(કોઠારા)ના બનેવી તા. 19-3-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવારે તા. 21-3-2026ના સાજે 4.30થી 5.30 એસએએક્સ-72 વસ્તલધામ, જૈન દેરાસરની બાજુમાં, આદિપુર ખાતે.
અંજાર : મૂળ જામનગરના ગ.સ્વ. સુશીલાબેન શિવલાલભાઇ વસાણી (ઉ.વ.
80) તે સ્વ. જીણીબેન લક્ષ્મણભાઈ
ભટ્ટી (મુંબઈ)ના પુત્રી, સ્વ. શિવલાલભાઈ
હીરાભાઈ વસાણીના પત્ની, વિનાયકભાઈ, નીલેશભાઈ,
સ્વ. રેખાબેન રાઠોડના માતા, વૈશાલીબેન,
દિવ્યાબેન, વિજયભાઈ પ્રાગજીભાઈ રાઠોડના સાસુ,
જ્યોતિબેનના દાદીસાસુ, શિવમ, હેમાંશી, ફોરમના દાદી, રીમા,
મીતના નાની, ધ્યાનના પરદાદી, તા. 19-3-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ-બહેનોની તા. 21-3-2026ના શનિવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર
ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન, અંજાર
ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ભુજના સોની જનકબેન (રસોઈયા) (ઉ.વ. 73) તે સ્વ. ત્રિકમદાસ પરસોત્તમભાઈ
બુદ્ધભટ્ટીના પત્ની, રાજેશ્રી મુકેશ
બારમેડા, રીટાબેન અશોક બગ્ગા, સ્વ. વિજયના
માતા, કંસારા ભાણજી પરસોત્તમ ગોહિલ (અંજાર)ના પુત્રી,
સ્વ. રામજીભાઈ, સ્વ. ચત્રભુજભાઈ, સ્વ. વિઠ્ઠલભાઈ, સ્વ. પ્રાણલાલ, સ્વ. રમણીકલાલ (બટુકભાઈ), સ્વ. કનૈયાલાલ, મુકતાબેન રતિલાલ ગુજરાતી (માનકૂવા), ઉર્મિલાબેન ભાઈલાલ
સાકરિયા(મુંબઈ)ના બહેન, સ્વ. લીલાવતીબેન ભગવાનજીભાઈ બુદ્ધભટ્ટી,
ગં.સ્વ. રસીલાબેન રસિકલાલ બુદ્ધભટ્ટીના જેઠાણી, સ્વ. નર્મદાબેન (પુજીબેન), મોહનલાલ પોમલ (અમદાવાદ),
સ્વ. વિજયાબેનના ભાભી,
દીપ્તિ પ્રફુલ્લ, માયા રાજેશ, નિકીતા મયૂરના મોટા સાસુ, અશોકભાઇ, મીના, હર્ષા, જુલ્લી, પ્રિયાના મોટીમા, સ્મિત,
ઉર્મિ નિકીત પાટડિયા, રિતિકા જીતકુમાર સુથારના
નાની, ભવ્ય, ક્રિષ્ના, હેમદીપ, દેવાંશી, શૌર્યના મોટા
દાદી તા. 18-3-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-3-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 મારૂ કંસારા
સોની સમાજવાડી, જૂનાવાસ, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ નાગોરના કચ્છ ગુર્જર ક્ષત્રિય ગં.સ્વ.
ગૌરીબેન ચૌહાણ (ઉ.વ. 88) તે સ્વ. ગાંગજીભાઈ
જેરામભાઈ ચૌહાણના પત્ની, પુષ્કરભાઈ
(જિલ્લા પંચાયત-ભુજ), સ્વ. તરલિકાબેન ચૌહાણ, દિલીપભાઈ (પાણી પુરવઠા-ભુજ), નયનાબેન વરૂના માતા,
રેખાબેન, વર્ષાબેન, રમેશભાઈ
ચૌહાણ, ઈશ્વરલાલ વરૂના સાસુ, સ્વ. રતિલાલભાઈ,
સ્વ. મણિબેન, સ્વ. જાનાબેન, સ્વ. કાશીબેનના ભાભી, ગં.સ્વ. રંજનબેનના જેઠાણી,
સ્વ. લક્ષ્મીબેન રણછોડભાઈ ચૌહાણ (કુકમા)ના પુત્રી, દર્પણાબેન, અવનીબેન, કેવલના દાદી,
દીપેશ, વૈશાલી, ચિરાગ,
પાર્થ, હર્ષના નાની, આરવ,
કુશના પરદાદી, નેહા, ભાવેશ,
જિજ્ઞેશના દાદીસાસુ, રીના, પ્રિયા, ડિમ્પલ, કિશોરભાઈના નાનીસાસુ,
નૂતન, કોકિલા, જયેશના મોટીમા,
સ્વ. મણિબેન, સ્વ. મેઘજીભાઈ, વાલજીભાઈ, સ્વ. પરબતભાઈ, સ્વ. ત્રિકમજીભાઈ,
સ્વ. ખીમજીભાઈના બહેન, સ્વ. મુક્તાબેન,
બાલાબેન, ગં.સ્વ. કલાવંતીબેન, સ્વ. મુક્તાબેન, ગં.સ્વ. નર્મદાબેનના નણંદ તા. 18-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 20-3-2026ના શુક્રવારે સાંજે 5થી 6 વિનોદભાઈ સોલંકી સમાજ ભવન,
કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, બસ સ્ટેશન પાસે,
માધાપર (તા. ભુજ) ખાતે.
સાપેડા (તા. અંજાર) : વલીબેન માદેવાભાઇ મરંડ (ઉ.વ. 72) તે બાબુભાઈ, કરશનભાઇ, લખુભાઈ,
ધનુબેન શંભુભાઈ ડાંગર, જશીબેન વાલાભાઈ ચાવડાના
માતા, મહેશભાઈ, રુચિતભાઈ, કિરણભાઈના દાદી તા. 18-3-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન સાપેડા (તા. અંજાર)
ખાતે.
મેરાઉ (તા. માંડવી) : હાલે મુંબઈ કડવા પાટીદાર ઈશ્વરભાઈ હીરાલાલ
સેંઘાણી (ઉ.વ. 45) તે રંજનબેનના પતિ, મન અને ચેન્સીના પિતા, સ્વ. મંજુલાબેન હીરાલાલ સેંઘાણીના પુત્ર, સ્વ. પરમાબેન
દેવશી રવજીના પૌત્ર, ગાવિંદલાલ, શાંતિલાલ,
કાંતિલાલ, લક્ષ્મીબેન, ઝવેરબેનના
ભત્રીજા, દિપાલીબેન, દિવ્યાબેન,
અંજલિબેન, કૃપાલીબેનના જેઠ, પ્રફુલ્લભાઈ, રાજેશભાઈ, પીયૂષભાઈ,
પરાગભાઈ, રક્ષિતભાઈ, નયના,
વૈશાલી, ભૂમિના મોટા ભાઈ, જાન્ય, જૈનમ, દ્રવ્ય, પાર્થિવના મોટાબાપા, કરમશી શિવગણ જબુઆણી (મમાયમોરા)ના
જમાઈ તા. 18-3-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 20-3-2026 અને
21-3-2026ના સવારે 8.30થી 11.30 અને સાંજે 3થી 5 બાવાવાડી, મેરાઉ
(તા. માંડવી) ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : ડાયાભાઈ સોમજીભાઈ નાયાણી (ઉ.વ. 75) તે કુંવરબેનના પતિ, સ્વ. જેન્તીભાઇ અને બાબુભાઈ (નખત્રાણા)ના મોટા
ભાઈ, ભાવનાબેન (ધાવડા)ના પિતા તા. 19-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 21-3-2026ના સવારે 8થી 11 પાટીદાર સમાજવાડી નવી, બસ સ્ટેશન પાસે, વિથોણ ખાતે. સાદડી નિવાસસ્થાન જોશીવાડા
ખાતે રાબેતા મુજબ.