ભુજ : મહેન્દ્ર રામજીભાઇ સોલંકી (ઉ.વ. 69) (નિવૃત્ત જિલ્લા પંચાયત) તે
સ્વ. જયાબેન રામજીભાઇ સોલંકીના પુત્ર, ધનગૌરીબેનના પતિ, જાનકીબા, બીનાબા,
પાર્થરાજના પિતા, વિજયભાઇ ઠક્કરના સસરા,
ગં.સ્વ. ગૌરીબા જનકસિંહ રાજપૂતના ભાઇ, ગં.સ્વ.
ગંગાબેન મોતીલાલ ચૌહાણના ભત્રીજા, જનકસિંહ રાજપૂતના સાઢુ ભાઇ,
તનવીબા, અશ્વિનીબાના મામા, દેવેન્દ્રસિંહના મામાજી સસરા, ગં.સ્વ. લાડુબા લાખુભા
સોલંકી (કાંડાગરા)ના જમાઇ, સ્વ. ભચુભા (ચુનડી), ગં.સ્વ. શાન્તાબા કિશોરસિંહના બનેવી, જયસિંહ,
કિશનસિંહના માસા, પ્રતીકસિંહ, ભાવિનાબા, નિશાબા, સ્વ. હિરેનસિંહના
ફુવા, વંશિકાના નાના તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 31-7-2025ના સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી, રઘુવંશી ચોકડીની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : ગં.સ્વ. પુષ્પાબેન શાંતિલાલ ભાવસાર (ઉ.વ. 79) તે સ્વ. શાંતિલાલ કાલીદાસના
પત્ની, ગજેન્દ્ર, જેષ્ઠારામના
માતા, નીતાબેન, પ્રિયાના સાસુ, લિયા, રાઘવ, રુદ્રના દાદી,
સ્વ. કમળાબેન રતિલાલ (બાબુલાલ)ના દેરાણી, દીપક,
રાજેશ, અનિલ, વંદનાના કાકી,
ગોદાવરીબેન, બીનાબેન, પૂજાબેનના
કાકીજી સાસુ, વિરજીભાઇ, નરેશભાઇ,
લીલાધરભાઇ, સ્વ. દીપક, સ્વ.
દિનેશ, સ્વ. કાન્તાબેનના બહેન, દમયંતીબેન,
સ્વ. ચંદ્રિકાબેન, હર્ષિદાબેનના નણંદ તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 31-7- 2025ના સાંજે 5થી 6 જબલેશ્વર મહાદેવ મંદિર, જેષ્ઠાનગર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ : સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ ગં.સ્વ. મંજુલાબેન (ઉ.વ. 81) તે સ્વ. ભવાનીશંકર કરશનદાસ
ત્રિવેદીના પત્ની, સ્વ. ક્રિપાલદાસ
પુરોહિતના પુત્રી, સ્વ. ભૂરાલાલ, સ્વ. કમળબેન,
સ્વ. રેવાબેન, સ્વ. કાંતાબેનના બહેન, ગં.સ્વ. કિશોરીબેન રામભાઇ પુરોહિત, સ્વ. શીલાબેન ચમનલાલ
ઓઝા, મહેન્દ્રભાઇ, જગદીશભાઇના માતા,
ગીતાબેન એમ., નયનાબેન જે.ના સાસુ, નિશિત, નીરજ, જલ્પા નિમેષ કોટક,
નંદની પૃથ્વી ત્રિવેદીના દાદી, કોમલ એન.,
હિના એન.ના દાદીસાસુ, ત્રિશા, મિવાનના પરદાદી, સ્વ. ઉજમલાલ ત્રિવેદી, ઇશ્વરલાલ ત્રિવેદી, સ્વ. રામજીભાઇ ત્રિવેદી, જામનભાઇ ત્રિવેદીના કાકી તા. 28-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-7-2025ના બુધવારે સાંજે 5થી 6 મહાલક્ષ્મી મંદિર, નરસિંહ મહેતા નગર, નવી રાવલવાડી, ભુજ ખાતે.
ભુજ : મમીલાબેન ખીમગર ગોસ્વામી (ઉ.વ. 60) તે સ્વ. લક્ષ્મીબેન ખીમગરના
પુત્રી, મુલબાઇ નથુગર (હબાય જાગીર)ના દોહિત્રી,
સ્વ. શ્યામગર, નવીનગર, દયાલગર
(ભુજ), વિનોદગર (નાના બંદરા મહાદેવના પૂજારી), ચંપાબેન નવીનગર (ગાંધીધામ), ચંદ્રિકાબેન મહેશગર (અંજાર),
હંસાબેન હરેશગર (ઝુરા કેમ્પ)ના મોટા બહેન, ચેતનાબેનના
નણંદ, વૈભવ, જીઆના ફઇ, રાહુલગર, હાર્દિકગર, દેવેન્દ્રગર
(ગાંધીધામ), નેહલબેન જયદીપગર (ભીમાસર), ભાવનાબેન વિજયપુરી (માધાપર), કોમલબેન ભાવિનગર (સંઘડ),
ભૂમિબેન અરુણગર (માધાપર), આશાબેન શૈલેશગર (ધમડકા),
રોનકગર, રુદ્રગર, મીમીક્ષાબેન
(અંજાર)ના માસી, સ્વ. ગોપાલગર, સ્વ. ધનગર,
શ્યામગર (હબાય), સ્વ. જયશ્રીબેન ભવાનપુરી (ભુજ),
ગં.સ્વ. કાન્તાબેન બુધગર (કાળી તળાવડી)ના ભાણેજી તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 31-7-2025ના સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી,
ભુજ ખાતે તા. 8-8-2025ના ઘડાઢોળ નિવાસસ્થાન કંસારાવાડી, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.
ગાંધીધામ : વિમળાબેન પી. મહેતા (ઉ.વ. 91) તે પી.સી. મહેતા (નિવૃત્ત ડી.પી.ટી.)ના
પત્ની, જમનાદાસ ભક્તિદાસ વોરા (શિહોર-ભાવનગર)ના પુત્રી,
સ્વ. ચેતન, પરાગ, હેમા (જર્મની),
નયના (વલસાડ)ના માતા, પ્રતિભા મહેતા, મંજુ મહેતા, ડો. પરમેશ્વર (જર્મની), ડો. રાજનંદનકુમાર (વલસાડ)ના સાસુ, મલય, સ્નેહા, આદિત્યના દાદી, ડો. શ્રેયસ
મહેતા (ભુજ)ના દાદીસાસુ, દ્વીજ, સમીર,
ઈશાના નાની તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-7-2025ના ગુરુવારે સાંજે 5થી 6 લાયન્સ ક્લબ, ગાંધીધામ ખાતે.
અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી મોહનભાઇ વલમજીભાઇ ખોડિયાર
(ઉ.વ. 93) તે સ્વ. મણિબેન વલમજીભાઇના
પુત્ર, સ્વ. રંભાબેનના પતિ, કિશન
(નીપુલભાઇ), દર્શનાબેનના પિતા, શાંતાબેન
કેશવજીભાઇ જેઠવાના ભાઇ, જલ્પા, દિનેશભાઇના
સસરા, કાવ્યાના દાદા, સ્વ. હરિકુંવરબેન
ધારશીભાઇ જેઠવા (અંજાર)ના જમાઇ તા. 28-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-7-2025ના બુધવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજ ભવન, અંજાર ખાતે ભાઇઓ-બહેનોની સંયુક્ત.
અંજાર : લોહાર સાલેમામદ પીરમામદ (ઉ.વ. 44) તે મ. મોહંમદહુશૈન, સલીમ, શૌકતના ભાઇ,
આતીફ અને અહેમદના પિતા, ગુલામભાઇ માવાવાળા (ભુજ),
ઇશાકભાઇના બનેવી, મનસૂર હુશૈનના સસરા, મ. સહેજાદ, મોહંમદઅલી, અબ્દુલ્લા,
જાવેદ, અલ્તાફ, આરીફના કાકા
તા. 28-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 31-7-2025ના ગુરુવારે સવારે 10.30થી 11.30 કુંભાર જમાતખાના, કુંભાર ચોક, અંજાર ખાતે.
અંજાર : ખત્રી શકીનાબેન દાઉદ (છાડવારાવાળા) (ઉ.વ. 90) તે ગની, સિદ્દીક, મેમુનાબેન અનવર
(અંજાર)ના માતા, મ. આમદ સિદ્દીક (મુંદરા)ના ભાભી, ફારૂક આમદ, હનીફ આમદ, ઇમરાન આમદના
મોટીમા તા. 29-7-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-7-2025ના ગુરુવારે સવારે 11થી 12 ખીજરા મસ્જિદ, નવા અંજાર ખાતે.
માંડવી : સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ ગં.સ્વ. સુધાબેન (પૂર્વ
શિક્ષિકા, એસ.કે.આર.એમ. ઇંગ્લીશ સ્કૂલ-માંડવી) (ઉ.વ. 76) તે સ્વ. કિશોરભાઇ ખરાશંકર ઓઝાના
પત્ની, સ્વ. ભાનુબેન ખરાશંકર કલ્યાણજી ઓઝાના પુત્રવધૂ,
સ્વ. હંસાબેન ચંદ્રકાન્તભાઇ ઓઝાના પુત્રી, કેતન
(માંડવી મર્કન્ટાઇલ બેંક), નેહા (બેંગ્લોર), નિશા (સુરત)ના માતા, અપેક્ષા, પરિતોષકુમાર,
મેહુલકુમારના સાસુ, પ્રિયંકના દાદી, સ્વ. જગદીશભાઇ, સ્વ. ગિરીશભાઇના ભાભી, ગં.સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. કલ્પનાબેનના જેઠાણી,
બિજલ, દર્શન, સત્યમ,
પ્રતીકના કાકી તા. 27-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-7-2025ના ગુરુવારે સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, તળાવ પાસે, માંડવી ખાતે.
દેશલપર-વાંઢાય (તા. ભુજ) : હાલે નાસિક રોડ-નાસિક દિનેશભાઈ શિવગણભાઈ
ભગત (ઉ.વ. 64) તે ગં.સ્વ. મરઘાંબેન શિવગણભાઈ
કરશનભાઈ ભગતના પુત્ર, વર્ષાબેનના
પતિ, ઉમેશ, વૈશાલીના પિતા, સ્વ. હીરાભાઈ, સ્વ. ગંગારામભાઈ, સ્વ. વાલજીભાઈ, નારણભાઈ, નરાસિંહભાઇના
ભાઈ, ગં.સ્વ. ઝવેરબેન, ગં.સ્વ. પર્વતીબેનના
દિયર, રમિલાબેન, સુશિલાબેન, ચતુરબેનના જેઠ, હિરલબેન તથા રિતેશ વેલાનીના સસરા,
દીપશ્રી, મીતશ્રીના દાદા, જગદીશ, ભૂપેન્દ્ર, રિતેષ,
વિજય, ઉર્મિલા, કલ્પના,
રીટાના કાકા, અનિલ, મનિષ,
ઉદય, મનિષા, નિતા,
મધુ, અંકિતા, અવનિ,
રિંકલના મોટાબાપા, શિવાનશી, શનયના નાનાબાપા, સ્વ.નારણ વાલજી ગોરાણી (કલ્યાણપર)ના
જમાઈ તા. 28-7-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 31-7-2025ના
ગુરુવારે સવારે 8.30થી 11 નરસી શિવગણના નિવાસસ્થાન દેશલપર
ખાતે.
રતિયા (તા. ભુજ) : ઓઢેજા હુરબાઇ (ઉ.વ. 65) તે ઓઢેજા ઓસમાણ ઇબ્રાહિમના
પત્ની, ઇબ્રાહિમ (લાઇટવાળા), અબ્દુલ ઓઢેજા (કેમોથેરાપી આસિસ્ટન્ટ હોસ્પિટલ સ્ટાફ), મૌલાના અબ્દુલ રઝાક આલિયાવી (પેશ ઇમામ રતિયા મસ્જિદ), અબ્દુલકાદર (હોટલવાળા)ના માતા તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 29, 30 અને 31-7-2025 (ત્રણ દિવસ) નિવાસસ્થાન, રતિયા ખાતે.
જદુરા (તા. ભુજ) : થેબા હનીફાબાઇ જુસબ (ઉ.વ. 72) તે કાસમ, ઉમર, અલીમામદ,
ગનીના ફઇ, ઇસ્માઇલ હારૂનના બહેન, થેબા જાનમામદ ઇસ્માઇલના મામી તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 29-30-31ના ત્રણ દિવસ નિવાસસ્થાન, જદુરા ખાતે.
વીડી (તા. અંજાર) : જત હાજિયાણી આઈશુબાઇ (ઉ.વ. 67) તે જત હાજી જુસબ મીઠુના પુત્રવધૂ, હાજીમામદના પત્ની, હાજી
મુસ્તાક, હાજી મજીદ, હાજી અમજદના માતા,
હાજી ઈસ્માઇલ, હાજી ઉમર, હાજી અયુબના ભાભી, હાજી સલીમના સાસુ, અદ્રેમાન ભચુ (ભુજ)ના પુત્રી, હાજી હમીદ મુસા,
હાજી અલ્તાફ, નાસીર યાકુબ, હાજી કાસમ તથા અલીમામદના મામી તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-7-2025ના ગુરુવારે સવારે 10થી 11 હાજી જુસબ મીઠુની વાડી, વીડી (તા. અંજાર) ખાતે.
દુર્ગાપુર-નવાવાસ (તા. માંડવી) : સોઢા ભીમજી ભાઇજી (ઉ.વ. 68) તે સોઢા વિરમજી ભાઇજી, સોઢા પ્રતાપસિંહ ભાઇજી, સોઢા રૂપસંગજી ભાઇજી અને મંછાબાના મોટા ભાઇ તા. 28-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 31-7-2025ના ગુરુવારે બપોરે 3થી 4.30 ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે.
મંજલ (તા. નખત્રાણા) : નવુભા દેવુભા જાડેજા (ઉ.વ. 73) તે સ્વ. બળવંતાસિંહના મોટા
ભાઈ, રાજદીપાસિંહના પિતા, પ્રતિપાલાસિંહના
મોટાબાપુ, નિત્યરાજાસિંહના દાદા તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી
મંજલ ખાતે. ઉત્તરક્રિયા તા. 4-8-2025ના
દરબાર ગઢ ડેલી, મંજલ ખાતે.
કલ્યાણપર-મંજલ (તા. નખત્રાણા) : રબારી કાના વેલા (ઉ.વ. 49) તે સ્વ. વેલા રાજાના પુત્ર, બુધા વેલા, હીરા વેલા,
સ્વ. સોમા વેલા, લખીબેન, નાથીબેન, મગીબેનના ભાઇ, રામુબેન,
વિજુબેન, સીતુબેન, મિતેષના
પિતા, અશોક, વિજય, હભુ, હરિ, વંકા, નવીનના કાકા, સોના ચેના, સેવા ચેના
(સણોસરા)ના બનેવી તા. 29-7-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન, કલ્યાણપર ખાતે.
પૈયા-કોઠારા (તા. અબડાસા) : સોઢા કમાબાઇ જગમાલજી (ઉ.વ. 91) તે સોઢા અભેરાજજી, ધીરુભાના માતા, લાડબાઇ
કારૂભા અબડા, કસ્તૂરબા મનુભા, વાલબાઇ જીવણજી
(એસ.ટી.), ચાંદબા હમીરજી અબડા, વધુબા જીલુભા
અબડા (જખૌ)ના માતા, અબડા જીવણજી કુંવરજી, માનસંગજી કુંવરજી અબડાના મોટા બહેન, હેમભા, માધુભા, રૂપસંગજી, શાંતિબા માનસંગજીના
મોટાબા, ઇન્દ્રસિંહ, વિરમસિંહ, પ્રભાતસિંહ, યુવરાજસિંહ, રિદ્ધિબા,
પૂજાબાના દાદી તા. 27-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન પૈયા ખાતે.
મોટી ધુફી (તા. અબડાસા) : ખલીફા સુલેમાન ઈલિયાસ (ઉ.વ. 50) તે ઈલિયાસ ઇશાકના પુત્ર, શકીનાબેન સાલેમામદ (દેવીસર), ઓસમાણ તથા ઇશાક (ડાડા)ના ભાઇ, ઈરફાન, સમીર, અસલમ, સાજીદના પિતા,
મ. મામદ ઇશાક, જુસબ ઇશાકના ભત્રીજા, દાઉદના કાકાઇ ભાઇ, રજાક, રમજાનના
મોટાબાપાના પુત્ર, ઇમરાન, સાહિલના મામા,
અમન, અમીન આરીફ, રેહાન,
રોનક, આરીફના મોટાબાપા, મ.
ઈસા ઉમર (નેત્રા)ના જમાઈ, મ. હસણ ઈસા (નેત્રા), નૂરમામદ ઈસા (નેત્રા)ના બનેવી તા. 27-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-7-2025ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન, મોટી ધુફી ખાતે.
વમોટી નાની (તા. અબડાસા) : જાડેજા બૈરજબા ખેતુભા (ઉ.વ. 105) તે સ્વ. જાડેજા ખેતુભા નારણજી
પત્ની, જાડેજા રણજિતાસિંહ ખેતુભાના માતા, જાડેજા જયદીપાસિંહ, વીરભદ્રાસિંહના દાદી તા. 28-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું
31-7-2025ના ગુરુવારે દરબાર સમાજવાડી
ખાતે. ઉત્તરક્રિયા તા. 8-8-2025ના.
માનપુરા-કોઠારા (તા. અબડાસા) : મૂળ ભેદીના ચેતનસિંહ અરજણજી ધલ
(એસ.ટી. ડ્રાઇવર) (ઉ.વ. 40) તે સ્વ. અરજણજી
ગાભુભા ધલના પુત્ર, ભરતસિંહ તથા
રાણુભાના નાના ભાઇ, ઇન્દ્રસિંહ, વિશ્વરાજસિંહ,
મિતરાજના કાકા, હેમુભા, નવુભા,
અમરસંગ, ધીરુભાના ભત્રીજા તા. 28-7-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન માનપુરા-કોઠારા ખાતે.
મુંબઇ : લક્ષ્મીકાંત ગોવિંદજી નથવાણી (ઉ.વ. 77) તે સ્વ. ગોવિંદજી નાનજી નથવાણી
અને સ્વ. કાંતાબેનના પુત્ર, સ્વ. ચંદ્રિકાબેન
અને મંજુલાબેનના પતિ, સ્વ. કસ્તૂરબેન કેશવજી મિરાણીના જમાઇ,
નયના અને જતિનના પિતા, અશોક મોનાણી અને તેજલના
સસરા, ધીતીના દાદા, ધિઆનના નાના તા. 28-7-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક
વ્યવહાર બંધ છે.)